Nimavat Vasantben Tulsidas
Nimavat Vasantben Tulsidas
  • 1 011
  • 107 548 320
સોમવારે શિવજીનું કિર્તન - વાત સાચે સાચી છે હરિ ને હર એક જ છે - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)
સાખી -
સંત મિલનકો જાઈએ ત્યજી માન મોહ અભિમાન
જ્યું જ્યું પાવ આગે ધરો કોટિ યજ્ઞ સમાન
કિર્તન -
હરિ ને હર બેય એક છે વાત સાચે સાચી છે
હરિ હર માં ભેદ રાખો તો ભક્તિ તમારી કાચી છે
હર નું નામ વિશ્વનાથ હરિ નું નામ જગન્નાથ
ધામના નામ જુદા છે પણ અંતે એકના એક જ છે
હર ને ચડે ગંગાજળ હરિ ને ચડે જમનાજળ
જળના નામ જુદા છે પણ અંતે એકના એક જ છે
હર ને ચડે બીલીપત્ર હરિ ને ચડે તુલસીપત્ર
પત્ર નાં નામ જુદાં છે પણ અંતે એકના એક જ છે
હર ને ગળે ભોરિંગ કાળા હરિ ને માથે શેષનાગ છાયા
છાયા ના નામ જુદાં છે પણ અંતે એકના એક જ છે
હર જપે છે હરિ ની માળા હરિ જપે છે હર ની માળા
મંત્ર નાં નામ જુદાં છે પણ અંતે એકના એક જ છે
હર વસે છે કૈલાસમાં ને હરિ વસે છે વૈકુંઠમાં
ધામ નાં નામ જુદાં છે પણ અંતે એકના એક જ છે
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
zhlédnutí: 21 831

Video

અષાઢીબીજ નિમિત્તે - ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા - ઉષ્મા બેન(કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 12KPřed 9 hodinami
ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા રામદેવપીરને ક્યાં રોકી આવ્યા વિરમદે તમે એકલા કેમ આવ્યા અંજાર શેરમાં પાઠ મંડાણા તોરાંદે એ ત્યાં રોકી રાખ્યા વિરમદે તમે એકલા કેમ આવ્યા ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા... મેવડગઢમાં પાઠ મંડાણા રૂપાદે એ ત્યાં રોકી રાખ્યા વિરમદે તમે એકલા કેમ આવ્યા ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા... ઢેલડીનગર માં પાઠ મંડાણા ડાલીબાઈ એ ત્યાં રોકી રાખ્યા વિરમદે તમે એકલા કેમ આવ્યા ઘોડલે બ...
અષાઢી બીજ નિમિત્તે - અષાઢીબીજ આવી રે ભક્તોની ભીડ જામી રે - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 18KPřed 11 hodinami
અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે જગન્નાથ રથમાં હાલ્યા રે પ્રભુની મૂર્તિ પ્યારી રે અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે... પ્રભુ ની મૂર્તિ પ્યારી રે જગન્નાથે માયા લગાડી રે જગન્નાથ લાગે રૂપાળા રે દીનાનાથ દેવ દયાળા રે અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે... હું તો જોઈને વારી જાવ ઘેલી બની ગીતો રૂડા ગાઉં કંકુના સાથીયા રે પુરાવું ઘેલી બની હું તો રે હરખાવ અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે.....
અષાઢી બીજ નિમિત્તે - વાલા જગન્નાથપુરીમાં ઝાલર વાગિયું રે - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 52KPřed 16 hodinami
આ કિર્તનનાં શબ્દો રસીલાબેન અણઘણ(કૃષ્ણ મંડળ)એ લખ્યા છે...અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ...🌹🌹🌹🌹🌹🙏🙏🙏 કિર્તન નાં શબ્દો - વાલા જગન્નાથપુરીમાં ઝાલર વાગીયું રે આવી રૂડી અષાઢી બીજ ઉજવાય આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે... મારો વાલો મોસાળે જાય છે રે વીરા બળભદ્રને સુભદ્રાબેન સાથ છે રે ત્રણેય ભાઈ બેન આવ્યા છે મોસાળ આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે... પંદર દિવસ પ્રભુ મામા ઘેર રોકાઈ ગયા રે સોળમા દિવસે માગે તે વિદાય આવી આ...
અષાઢીબીજ નિમિત્તે રામાપીરનું કિર્તન - લાખે મારવાડથી પોઠ્યું હાંકી -દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 30KPřed 21 hodinou
લાખે મારવાડથી પોઠયું હાંકી રે મારવાડ દેશના વણઝારા... લાખો આવ્યો પોકરણ ગઢના પાદરે રે મારવાડ દેશના વણઝારા... લાખા તારી પોઠ્યું માં શું ભરીયું રે મારવાડ દેશના વણઝારા... છોરા તારે પૂછયાનું શું કામ છે રે મારવાડ દેશના વણઝારા... મારે દાણ લેવાનું કામ છે રે મારવાડ દેશના વણઝારા... મારી પોઠ્યુંમાં લુણ મે ભરીયું રે મારવાડ દેશના વણઝારા... લાખા તારી બોલી તને ફળશે રે મારવાડ દેશના વણઝારા... આ મૂછાળા પાછા નહીં ...
ગોરા કુંભારને ઘેર ચાકડો ફરે કિર્તનનો - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 19KPřed 23 hodinami
ગોરા કુંભાર ને ઘેર ચાકડો ફરે કિર્તનનો... નદી કિનારે વાલો માટી ખોદે છે મનની માટી ખોદાય ચાકડો ફરે કિર્તન નો... કોડિયાં બનાવ્યા વાલે કુલડી બનાવી પૂર્યો છે રાતડિયો રંગ ચાકડો ફરે કિર્તન નો... માટલા બનાવ્યા વાલે માટલી બનાવી પાડી ચોખલયાળી ભાત ચાકડો ફરે કિર્તન નો... હાથ બનાવ્યા વાલે પગ બનાવ્યા દીધો મનુષ્ય અવતાર ચાકડો ફરે કિર્તન નો... ચાંચ બનાવી વાલે પાં બનાવી પંખીડા નો નહીં પાર ચાકડો ફરે કિર્તન નો... જ...
વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 26KPřed dnem
આ કિર્તનનાં શબ્દો કૃષ્ણ મંડળના કાજલબેન રસીલાબેન અને પ્રજ્ઞાબેન એ મોકલ્યા છે...અમે આખો પરિવાર એમના આભારી છીએ...💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી ઘાસ વિનાની ગાયો તલખે તેથી મારા દિલડા દુભાઈજી તમારી જટામાં ગંગાજી વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી... વન વિનાની કોયલ તલખે તેથી મારા દિલડા દુભાઈજી તમારી જટામાં ગંગાજી વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી... જળ વિનાની...
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 35KPřed dnem
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી... માથે છે ચુંદડી ને ચુંદડી માં ટીકી ચુંદડી ઓઢનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી... કાનમાં છે કુંડળ ને કુંડળમાં મોતી કુંડળ પેરનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી... ડોકમાં છે હારલો ને હાર માથે હીરલા હારલો પેરનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી... હાથમાં છે ચૂડી ને હાથમાં છે મહેંદી મહેંદી મૂકનારી કાના તારી ઘરવ...
સોમવારે શિવજીનું કિર્તન - કૈલાસમાં વસે ભોળાનાથ - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 20KPřed 14 dny
કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે... ભોળા તારા ભક્તો બધા બંગલા વાળા ડુંગરા માં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે... કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે... ભોળા તારા ભક્તો બધા પેન્ટ શૂટ વાળા વાઘામ્બર પેરે ભોળાનાથ હિમાલયમાં લેર કરે... કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે... ભોળા તારા ભક્તો બધા પાઉડર લગાડે ભભૂતી લગાવે ભોળાનાથ હિમાલયમાં લેર કરે... કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે... ભોળ...
આપો પેરામણી આજે હનુમાનને - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 27KPřed 14 dny
આપો પેરામણી આજે હનુમાનને કહે સીતાજી રાજા રામને... રાજા બન્યા રામ આજે અવધના ભૂલી કેમ જાઓ હનુમાનને... હસતા હસતા હરી કહે છે સીતાને કહો શું આપું હનુમાનને... આપુ શું ભક્ત ને હું તો ભિખારી દાની સ્વીકારે કેમ દાનને... ભક્ત લક્ષ્મીના નાથ નો નાથ છે લાંબો કેમ કરે એના હાથને... રામની સાનમાં સમજ્યા નહીં સીતા કહેવું ફોગટ ભગવાનને... અનમોલ હાર સીતા કાઢી ગળેથી પેરાવી દીધો હનુમાનને... હાર નો ભાર ગળે નાખીને જોયા ન...
કાનાની મોરલી મીઠું મીઠું બોલે - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 53KPřed 14 dny
આ કિર્તનનાં શબ્દો અમારા પરિવાર(સબ્સ્ક્રાઇબર)નાં સદસ્ય અને ગોંડલ નિવાસી જયશ્રી બેને મોકલ્યા છે.અમે આખો પરિવાર એમના ખૂબ ખૂબ આભારી છીએ...🌹🌹🌹💐💐💐🙏🙏🙏 કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે... સાખી - હે કાના તારી મોરલી મારું ચિતડું ચોરી ગઈ કામ ભૂલી આ સંસાર નાં હું તો બાવરી બની ગઈ કિર્તન - કાના ની મોરલી તો મીઠું મીઠું મીઠું એને સુણીને મારા તન મન ડોલે મધરાતે મોરલી કાનુડો વગાડે ભર રે નીંદર માંથી મુજને જગાડે દ...
પૂનમ નિમિત્તે - શ્રી રણછોડ બાવની - વસંતબેન ( શબ્દો લખીને નીચે મૂક્યા છે)
zhlédnutí 8KPřed 14 dny
શ્રી રણછોડ બાવની રણછોડ તું રંગીલો નાથ, વિશ્વ સકળ તારો સાથ ભૂમિ કેરો હરવો ભાર, જગમાં પ્રગટ્યો વારંવાર જન્મ ધર્યો તેં કારાગાર, જગતમાં કરવા ચમત્કાર કંસરાયને થાયે જાણ તેથી કીધું તરત પ્રયાણ ગોકુળમાં જઈ કીધો વાસ, નંદ જશોદાજીની પાસ વર્ણન કરતા ના’વે પાર એવીતારી લીલા અપાર ગોવાળોની સાથે જાય, ગાય ચરાવી રાજી થાય છાનો ગોરસ લૂંટી ખાય, પકડાતાં છટકી જાય ગોપીકાનાં ચોર્યા ચિત્ત, સૌના ઉપર સરખી પ્રીત બંસી કેરો સૂર...
એકાદશીનું કિર્તન - દ્વારિકાનો નાથ આજે મનમાં મલકાય - દક્ષાબેન ( ભક્ત બોડાણો હાથમાં તુલસી વાવી જાય)
zhlédnutí 52KPřed 21 dnem
દ્વારિકાનો નાથ આજે મનમાં મલકાય એક ગામડીયો એને ગાડામાં લઈ જાય કૃષ્ણ સુદામા જેવી જોડી રે કહેવાય એક ગામડીયો એને ગાડામાં લઈ જાય પૂનમે દ્વારિકામાં સંઘ એક જાય છે હાથમાં તુલસી વાવી બોડાણા જોડાય છે હોશે હોશે ગંગા બાઈ એ આપી છે વિદાય એક ગામડીયો એને ગાડામાં લઈ જાય રંગીલો રંગમાં એવો રંગાય છે પગે ચાલીને દ્વારિકા પૂનમ ભરવા જાય છે સિત્તેર વરસની એની ઉંમર થઈ જાય એક ગામડીયો એને ગાડામાં લઈ જાય રણછોડરાય આજે હું સા...
ભીમ અગિયારસ નિમિત્તે તુલસીમાં નું કિર્તન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 29KPřed 21 dnem
તું લીલી ને ગુણકારી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં તને ધરતી માં એ ઉગાડી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં... તું તો ત્રિકમજીને બહુ વાલી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં... તને પૂજે ને દીપ પ્રગટાવે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં... તારી પૂજાથી સુ ઘણું થાયે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં... તારા ભારે પ્રભુજી તોળાયા રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં... તારા મણકાને કંઠમાં ધર્યા રે માં જ્યાં જોઉ...
ભક્તો ની ભીડે મારો શામળિયો આવે - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 19KPřed 21 dnem
ભક્તો ની ભીડે મારો શામળિયો આવે - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 110KPřed 21 dnem
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)
તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 53KPřed 28 dny
તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
શિવજીએ લટ ખોલી ગંગામાં નાં સાત સ્થાન - ગંગાદશેરા નિમિત્તે - (કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 8KPřed měsícem
શિવજીએ લટ ખોલી ગંગામાં નાં સાત સ્થાન - ગંગાદશેરા નિમિત્તે - (કિર્તન લખેલું નીચે છે)
પાંચ તત્વની ઝુંપડી તારી જીવરામ - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 16KPřed měsícem
પાંચ તત્વની ઝુંપડી તારી જીવરામ - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે - અરુણાબેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 42KPřed měsícem
મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે - અરુણાબેન ( કિર્તન લખેલું નીચે છે)
કેમ આવું ગોકુળિયામાં કેમ આવું - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 23KPřed měsícem
કેમ આવું ગોકુળિયામાં કેમ આવું - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
દ્વારિકા ના રણછોડરાય મને તેડવાં ને આવજો - એકાદશી નિમિત્તે
zhlédnutí 33KPřed měsícem
દ્વારિકા ના રણછોડરાય મને તેડવાં ને આવજો - એકાદશી નિમિત્તે
એકાદશી નિમિત્તે થાળ - ઓ સાંવરિયા મારે હાથે જમાડું જમવા આવોને - વસંતબેન ( થાળ લખીને નીચે મૂક્યો છે)
zhlédnutí 8KPřed měsícem
એકાદશી નિમિત્તે થાળ - ઓ સાંવરિયા મારે હાથે જમાડું જમવા આવોને - વસંતબેન ( થાળ લખીને નીચે મૂક્યો છે)
વાલા લાગે છે હનુમાના રૂદિયામાં - દક્ષાબેન સ્વરચિત ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 34KPřed měsícem
વાલા લાગે છે હનુમાના રૂદિયામાં - દક્ષાબેન સ્વરચિત ( કિર્તન લખેલું નીચે છે)
આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો - વનિતા બેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 18KPřed měsícem
આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો - વનિતા બેન ( કિર્તન લખેલું નીચે છે)
નામ નારાયણ નું લેતા ડરશો નહીં ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 9KPřed měsícem
નામ નારાયણ નું લેતા ડરશો નહીં ( કિર્તન લખેલું નીચે છે)
માવડિયુંની મોજ ( કિર્તન લખેલું નીચે છે)મધુબા,વસંતબેન,રેખાબેન
zhlédnutí 3,6KPřed měsícem
માવડિયુંની મોજ ( કિર્તન લખેલું નીચે છે)મધુબા,વસંતબેન,રેખાબેન
મેં તો પેરી પટોળી હરિ નામની રે - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 25KPřed měsícem
મેં તો પેરી પટોળી હરિ નામની રે - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)
સાચું તીરથ છે માવતર ઘરમાં - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 73KPřed měsícem
સાચું તીરથ છે માવતર ઘરમાં - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
લગની લાગી નારાયણના નામની રે - દક્ષાબેન (કિર્તન લખેલું નીચે છે)
zhlédnutí 53KPřed měsícem
લગની લાગી નારાયણના નામની રે - દક્ષાબેન (કિર્તન લખેલું નીચે છે)

Komentáře

  • @kakupatel8747
    @kakupatel8747 Před 4 hodinami

    Om name shivyi

  • @Visu-ef9ij
    @Visu-ef9ij Před 4 hodinami

    ઉષ્મા બેન તમારો અવાજ એટલો સરસ છે અમે સાંભળીને મગ્ન થય જાય છીએ જય શ્રી કૃષ્ણ

  • @ashabenmaniya9836
    @ashabenmaniya9836 Před 9 hodinami

    વાહ ખુબ સરસ

  • @VBAHIR-gi9uc
    @VBAHIR-gi9uc Před 12 hodinami

    😊

  • @bhavnaramanuj7438
    @bhavnaramanuj7438 Před 13 hodinami

    Bahu saras😊😊

  • @PatelSaya
    @PatelSaya Před 14 hodinami

    જય શ્રી કૃષ્ણ . ખુબ ખુબ સરસ કીર્તન છે ખુબ ખુબ આગળ વધો

  • @ranjansuba
    @ranjansuba Před 14 hodinami

    રાધે રાધે બહેનો🙏🌹🙏👌👌👌👌👍🙏

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 15 hodinami

    🍀

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 15 hodinami

    Har Har Mahadev🙏

  • @mdsavaniya5696
    @mdsavaniya5696 Před 16 hodinami

    Pls lakhi ne muko

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 21 hodinou

    જય ભોળાનાથ દક્ષાબેન ઉષ્માબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાયુ સાંભળીને ખુબ આનંદ થાય છે

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 22 hodinami

    જય ભોળાનાથ વસંતબેન દક્ષાબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન સાંભળી ખુબ આનંદ થાય છે

  • @meenapatel2123
    @meenapatel2123 Před dnem

    Vah vah khub mudhur bhajan ❤❤❤

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před dnem

    ફોન નંબર મોકલાવજે

  • @nirmalasingh2799
    @nirmalasingh2799 Před dnem

    🙏🏿🙏🏿🌹

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před dnem

    Vasant Ben ushma Ben daksha Ben saras bhajan gaya 👌👌👌

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 Před dnem

    Saras che Jai shree Krishna 🙏

  • @jignarajput2818
    @jignarajput2818 Před dnem

    જય શ્રીકૃષ્ણ

  • @linamistry8452
    @linamistry8452 Před dnem

    Jay shree krishna 👏👏👌

  • @linamistry8452
    @linamistry8452 Před dnem

    Jay shree krishna 👍👏👏👌

  • @linamistry8452
    @linamistry8452 Před dnem

    Om namah shivay 👏👏👌

  • @manjulabenodhavjibhaidadha5785

    Khub saras

  • @rasilabenkyada9288

    👍

  • @mayapatel5808
    @mayapatel5808 Před dnem

    ઉષ્માબેન તમે અને તમારી ટીમ ગરબા ગાવ છો?

  • @mayapatel5808
    @mayapatel5808 Před dnem

    બહુ મજા આવી

  • @mayapatel5808
    @mayapatel5808 Před dnem

    બહુ સરસ ભજન છે

  • @ShivaniBen-c4g
    @ShivaniBen-c4g Před dnem

    Vasundhara bhajan Raju karo khana khol Maine week Lage chhe very very nice

  • @ilanenbhatt
    @ilanenbhatt Před dnem

    Jai Sri Krishna

  • @Smitasheth008
    @Smitasheth008 Před dnem

    Nice

  • @dharadudhagra2091
    @dharadudhagra2091 Před dnem

    1

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Před dnem

    વાહ, બેન.કૃષ્ણ સુદામા નું સુંદર ભજન ગાયું.મને બહુ ગમ્યું.તમારો કંઠ સુંદર છે ગાવા ની રીત પણ એવી સરસ છે કે એક શબ્દ પણ આઘો પાછો નથી થતો.બહુ સરસ.ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર. જય શ્રી કૃષ્ણ

  • @ManojPatel-oy7uu
    @ManojPatel-oy7uu Před dnem

    Jay shree krishna

  • @neeladave3947
    @neeladave3947 Před dnem

    Jay hari Jay har

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před dnem

    ૐ જય ગાયત્રી માઁ ૐ વાહ વસંત બા... દક્ષાબેન ખૂબજ સરસ ભજન ભાવસભર.... અત્યંત સુંદર... સમજવા લાયક ભજન છે... ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા.... અંતે તો હેમ નું હેમ હોય...આ વાત નો મર્મ આપે ગાયેલા ભજન થી એકદમ સમજાઈ જાય વાહ....આભાર.. સદાય આવા જ ભજનો ની લ્હાણી કરતા રહો... ભજન રૂપી ગાડી સતત... અવિરત ચાલતી રહે એજ પ્રાર્થના 🙏🙏🙏🙏🙏

  • @user-bg8yh9on2h
    @user-bg8yh9on2h Před dnem

    વાહ સરસ કીર્તન છે 🙏🙏

  • @manjulaprajapati9399

    સાચી વાત છે હર હર મહાદેવ

  • @desigujaratirecipes

    Jai dwarkadhish 🙏

  • @nirmalaraval935
    @nirmalaraval935 Před dnem

    ઓમ્ નમઃ શિવાય

  • @DaxabenJoshi-hf6mp

    Vah khub saras kirtan gaau Jay shree krishna🙏🙏🙏🙏🎉 nimavat parivaar ne 👌👌👌👌

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před dnem

    વાહ ખુબ જ સરસ

  • @devangidhunofficial

    🙏🙏👌👌👍👍 જયસીયારામ સતદેવીદાસ માસીબા

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před dnem

    ❤❤❤

  • @neelapandya6315
    @neelapandya6315 Před dnem

    🙏🙏🙏🙏

  • @YASHUBHAJADEJA-l3r

    સ્રરસગાવછો રાધે રાધે ❤

  • @user-sn9zf5jb2o
    @user-sn9zf5jb2o Před dnem

    બવશુદર છેભજન🎉🎉🎉

  • @gayatrimahilamandal1077

    જય ભોલેનાથ 🎉વાહ દીદી ખુબ સરસ ભજન ગાયુ 🎉હરહર મહાદેવ 🎉🙏🙏🌹🌹

  • @meenapatel87
    @meenapatel87 Před dnem

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjulabenghevariya3030

    સરસ ભજન ગાયું જય ભોલનાથ 🙏🙏🙏🕉️

  • @arunapatel5546
    @arunapatel5546 Před dnem

    👌👌🙏🏻🙏🏻🌷

  • @rekhabenparmar5621

    વાહ વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું જય ભોલેનાથ હર હર મહાદેવ 🕉️🙏🕉️🙏🕉️🙏🌿☘️🌺🌹