અષાઢી બીજ નિમિત્તે - વાલા જગન્નાથપુરીમાં ઝાલર વાગિયું રે - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • આ કિર્તનનાં શબ્દો રસીલાબેન અણઘણ(કૃષ્ણ મંડળ)એ લખ્યા છે...અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ...🌹🌹🌹🌹🌹🙏🙏🙏
    કિર્તન નાં શબ્દો -
    વાલા જગન્નાથપુરીમાં ઝાલર વાગીયું રે
    આવી રૂડી અષાઢી બીજ ઉજવાય
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    મારો વાલો મોસાળે જાય છે રે
    વીરા બળભદ્રને સુભદ્રાબેન સાથ છે રે
    ત્રણેય ભાઈ બેન આવ્યા છે મોસાળ
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    પંદર દિવસ પ્રભુ મામા ઘેર રોકાઈ ગયા રે
    સોળમા દિવસે માગે તે વિદાય
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    મામા એ મોસાળું બહુ કર્યું રે
    ભાણેજ ને આપ્યા છે હીર ને ચીર
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    વાલા ના મામાએ રથડા જોડીયા રે
    એમાં બેઠા છે ત્રણેય ભાઈ બેન
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    બેય બાજુ બેય ભાઈ બેસીયા રે
    વચમાં બેઠા છે સુભદ્રા બેન
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    વાલો નગરમાંથી નીસરીયા રે
    સૌ ભક્તો હાંકે છે એનો રથ
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    ભક્તોને દર્શન દેવાને મંદિર આવીયા રે
    વાલાથી રૂક્ષ્મણી જી રિસાઈ ગયા રે
    રાણી ના ખોલે મંદિરના દ્વાર
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    પ્રભુ આજની રાત તમે બહાર રહો રે
    નહીં આવવા દઉં મંદિર માંય
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    તમે બેની સુભદ્રા ને લઈ ગયા રે
    અમને ના લઈ ગયા કેમ સાથ
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    પ્રભુ એક રાત મંદિરની બહાર રહ્યા રે
    બીજે દિવસે ખોલ્યા છે કમાડ
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    વાલા ભાવ થી કૃષ્ણ મંડળ ગાય છે રે
    અમને દેજો ચરણોમાં વાસ
    વાલા જગન્નાથપુરી માં ઝાલર વાગીયું રે
    આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 45

  • @raginichokshi1823
    @raginichokshi1823 Před 2 dny +4

    ખૂબ જ સુંદર ભજન
    જય જગનનાથ
    જય શ્રી કૃષ્ણ

  • @GeetGujju
    @GeetGujju Před dnem +2

    જય જગન્નાથ🙏🙏 ખુબ સરસ અષાઢી બીજનું કીર્તન ગાયું👌👌

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 dny +3

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ પ્રસંગને અનુરૂપ કીર્તન રોજ ગાવસો તમારી ચેનલને ખુબ આગળ ભગવાન ભોળાનાથ વધારે ઉષ્માબેન

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před dnem +2

    જય શ્રી કૃષ્ણ 🙏 જય જગન્નાથ
    ઉષ્માબેન વસંતમાસી દક્ષાબેન
    ખુબ ખુબ સરસ ભજન ગાયું 👌👌👌
    ❤️

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 2 dny +2

    વાહ વાહ ઉષ્મા બેન ખુબ ખુબ ખૂબ સરસ કીર્તન ગાયું વારે વારે સાંભળવાનું મન થાય છે જય શ્રી જગન્નાથજી જયશ્રી સ્વામિનારાયણ 👌🙏👌🙏🌙

  • @Maaneet4evr
    @Maaneet4evr Před 23 hodinami +1

    👏🏻👏🏻👏🏻👌👌👌 વાહ વાહ ઉષ્મા બેન ખૂબ સુંદર ભજન ગાયું 👌👌👌 આનંદ આવી ગયો 😊જગન્નાથ ભગવાન આપ ને આપના પુરા પરીવાર સ્વસ્થ રાખે 🙏🙏🙏 આવા જ સુંદર ભજનો કીરતનો આપની ચેનલ સાંભળતા રહયે એવી શ્રી જગન્નાથ ભગવાન ને પાર્થના 🙏🙏🙏

  • @HimmatbhaiPolara
    @HimmatbhaiPolara Před 20 hodinami +1

    બહુ સરસ ભજન વસંતબા જય શ્રીકૃષ્ણ 🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před dnem +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏વાહ એકદમ સુંદર ભજન છે 🙏🙏🙏

  • @nishapatel6541
    @nishapatel6541 Před dnem +1

    જય જગન્નાથજી જય શ્રી રાધાકૃષ્ણ

  • @ritadharmendrasuranipatel4199

    વાહ વાહ વાહ વાહ....
    શું સ્વર છે.વાહ વાહ વાહ ઉષ્મા માસી વાહ...
    જય શ્રી કૃષ્ણ
    જય રણછોડ
    જય દ્વારકાધીશ
    ❤️❤️❤️❤️👌👌👌👌✨✨✨✨🙏🏻🙏🏻🙏🏻

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 2 dny +1

    સરસ કીર્તન ગાયું છે

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před dnem +1

    Amita trivedi vah sras gayu jay shree krishnaí

  • @bhavnakishorbhaisorathiya1804

    Khub saras

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před 2 dny +1

    વાહ વાહ એકદમ સરસ શું કીર્તન છે કાય વાહ વાહ મોસાળમાં આવ્યા ત્રણે ભાઈ બેન વાહ વાહ વાહ ઉષ્મા બેન વસંત બા દક્ષાબેન તમારા નવા નવા રોજ ભજન સાંભળવાની બહુ મજા આવે છે કેટલું સરસ કીર્તન બોલ્યા વાહ વાહ ધન્યવાદ સેલી કડી બહુ મસ્ત બોલ્યા વાહ કૃષ્ણ મંડળ તમે કીર્તન બોલો છો અમને કીર્તનમાં આવવાનું મન થાય છે ઉસ્મા બેન એક વાર મળવા આવો જય શ્રી કૃષ્ણ અષાઢી બીજની સુભેચ્છા જય હો જય હો વાહ વાહ આ કીર્તન અમે ક્યારેય સાંભળ્યું નહોતું સાંભળવાની બહુ મજા આવી ગઈ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @ShivaniBen-c4g
    @ShivaniBen-c4g Před dnem +2

    વસંતબેન એક ભજન આપ મોકલાવો

  • @arunabendineshbhainimavat1674

    Vah ushma ben ashadi bij nu kirtan bov mast gayu👌🎉🌹💐🌷🌺👌👌🙏🙏🙏

  • @shushilamehta7407
    @shushilamehta7407 Před 2 dny

    જય શ્રી કૃષ્ણ ઉષ્મા બે નખુબ સરસ અ્ષાઘી ભજન ગાયુ આનંદ આવી ગયો 🙏🏟️🏟️🌹🙏🌹🍍👍🍍🌹🙏

  • @jaydwarikadhishkirtanmala

    સખી પરિવારને જય શ્રી કૃષ્ણ
    જય જગન્નાથ
    જય દ્વારિકાધીશ
    અરે વાહ સખી સંપૂર્ણ કીર્તન માં રથયાત્રા કરાવી છે બહુ જ બહુ જ સુંદર કીર્તન સંભળાવ્યું
    અષાઢી બીજ રથયાત્રા મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @ranjansuba
    @ranjansuba Před 2 dny

    રાધેરાધેબહેનો🙏🌹🙏👌👌👌👌👍🙏

  • @BhavikaKarsariya-xm6cn

    Jay Jagannath jay shree Krishna radhe radhe 🙏🙏🙏 jay ho mara vala❤

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před 2 dny

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ કીર્તન નો ઢાળ સરસ લીધો છે ઉષ્મા બેન ❤

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 2 dny

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે જય જગન્નાથ,આપ સૌ ઘણો સમય ફાળવો છો અમારા માટે તે બદલ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે જય દ્વારકાધીશ

  • @daxabenpatel2663
    @daxabenpatel2663 Před 2 dny

    બહુ સરસ ભજન જય શ્રી કૃષ્ણ

  • @arunapatel5546
    @arunapatel5546 Před dnem +1

    👌👌🙏🏻🙏🏻🌺

  • @chetanaasodariya1418
    @chetanaasodariya1418 Před 2 dny

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @savitapatel6480
    @savitapatel6480 Před 2 dny

    ઉષ્મા બેન મધુર સ્વરે ભગવાનનું ભજન ગાયું.બેનો આપને ધન્યવાદ 🎉

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Před dnem +1

    👌🙏🏻🙏🏻

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před 2 dny

    Jay shree jagannath ji ni Jay 🌹👏

  • @ranjanben8742
    @ranjanben8742 Před 2 dny

    વાહ શું કિતૅન છે ......... મોસાળમાં આવીયા છે ભાઈઓ બહેન........કોટી કોટી પ્રણામ.......જય જગન્નાથ.......જય શ્રી કૃષ્ણ.......સવૅ ને અષાઢી બીજ મહોત્સવ ની ખુબ ખુબ શુભેચ્છાઓ......રથડે બેસી ને વાલો મારો....... ઘરે ઘરે....ને શેરી માં આવ્યો છે.......આપ સવૅના સંકલ્પ મહારાજ સ્વામી પુરા કરે...👌💐🪻💮☘️🙏🌺🌸

  • @bhartibenjada
    @bhartibenjada Před 2 dny

    વાહ તમારા કિર્તન એકદમ નવાં અને ખૂબ જ સુંદર હોય છે સાંભળવા ખૂબ ગમે છે આપ ઉતરોતર પ્રગતિ કરો એવી શુભેચ્છા સહ જય જગન્નાથ 🙏🙏🙏♥️

  • @harshadrayhariyani2325

    જય જગન્નાથ 🙏🙏🙏👌

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 Před 2 dny

    મસ્ત ભજન છે હો દીદી

  • @arunapanchal8765
    @arunapanchal8765 Před 2 dny

    જય. જગન્નાથ

  • @shortsshyam
    @shortsshyam Před 2 dny

    જય જગન્નાથ

  • @heenapopat3816
    @heenapopat3816 Před 2 dny

    ખુબજ સરસ....

  • @Smitasheth008
    @Smitasheth008 Před 2 dny

    Nice Jay jagannath

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 2 dny

    👌 jay shree krishna.🙏

  • @sangeetagor4159
    @sangeetagor4159 Před 2 dny

    Mast ushmaben vah vah

  • @sonalba3373
    @sonalba3373 Před 2 dny

    🙏🙏🙏👌

  • @user-xq4jw2gw5l
    @user-xq4jw2gw5l Před 2 dny

    Wahh wahh

  • @dholariyapravina9028
    @dholariyapravina9028 Před 2 dny

    👌👌👌🙏🙏

  • @dakshaladumor
    @dakshaladumor Před 2 dny

    પરભુ સોના ના હિંડોળે કડા હેમ ના રે,
    પરભુ બેસો તો જોડું જમણો હાથ,
    મારો વાલોજી બિરાજે લિલાલેર માં રે,
    મારા પરભુ જી ને ઉતારા ઓરડા રે,
    રાણી રખમાય ને મેડી ના મોલ મારો વલોજી બિરાજે લીલાલેર માં રે,
    નાવણ કુંડિયું રે,
    નદી ના નીર,
    દાતણ દાડમી રે,
    સોનેરી કુશ મારો વાલો જી...
    ભોજન લાપશી રે,
    કdhiયલ દૂધ મારો વાલોજી..
    મુખવાસ એલચી રે,
    બીડેલા પાન મારો વાલોજી ....,
    ઉષ્મા બેન, વંસત માસી અને બધા જ ને સુરત થી દક્ષા લાડુંમોર ના જય શ્રી દ્વારકાધીશ 🙏🏽🙏❤

  • @mansukhbhaidudhat2176

    વાહ બહેનો ખુબ ધન્યવાદ

  • @rasilakoshiya2620
    @rasilakoshiya2620 Před 2 dny

    Khub sars bhajn 🙏🙏