મેં તો પેરી પટોળી હરિ નામની રે - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 26. 05. 2024
  • મેં તો પેરી પટોળી હરી નામની રે
    મારે જાવું અલખને દરબાર
    મેં તો પેરી પટોળી હરી નામની રે...
    મારે અન્નને જળ ઓછા થયા રે
    મારે ભજનનો છે આહાર
    મેં તો પેરી પટોળી હરી નામની રે...
    હું તો શ્વાસે શ્વાસે સમરણ કરું રે
    રોમે રોમે થાયે રણકાર
    મેં તો પેરી પટોળી હરી નામની રે...
    અમે ભર રે નિંદ્રામાંથી જાગીયા રે
    મને હરિ પાડે છે સાદ
    મેં તો પેરી પટોળી હરી નામની રે...
    મારે જગનો વેવાર નથી કામ નો રે
    મારે હરિ સાથે છે હેત
    મેં તો પેરી પટોળી હરી નામની રે...
    પેરી પટોળી કાયારાણી ચાલિયા રે
    એને સંતોનો છે સંગ
    મેં તો પેરી પટોળી હરી નામની રે...
    મારી સુરતા ગોતે છે મારા શ્યામને રે
    મારે હરી સાથે છે પ્રીત
    મેં તો પેરી પટોળી હરી નામની રે...
    મારે રામ અને શ્યામ ગુરુનો આશરો રે
    મને ઉતારો ભવસાગર પાર
    મેં તો પેરી પટોળી હરી નામની રે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 43

  • @user-sn9zf5jb2o
    @user-sn9zf5jb2o Před měsícem +1

    ખુબ ખુબ અભિનંદન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @heenapopat3816
    @heenapopat3816 Před měsícem +1

    સરસ👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +1

    સરસ ગાયું છે દશા બેન તમારા સ્વર મને બહુ ગમે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @meenapatel2123
    @meenapatel2123 Před měsícem

    Vah vah❤❤srs bhajan ❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Před měsícem +1

    Jay shree krishna 🙏🙏👌👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal Před měsícem +1

    સીતારામ વસંત બેન સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏સીતારામ...

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 Před měsícem

    જોરદાર ભજન છે હો દીદી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @meenapatel87
    @meenapatel87 Před měsícem +1

    👌👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @manishgajjar3242
    @manishgajjar3242 Před měsícem +1

    👌ગીતા ગજજર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před měsícem +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏વાહ ખૂબજ સરસ ભજન છે..સદાય આવાજ ભજન સંભળાવતા રહો... અતિ સુંદર..અભિનંદન 🙏🙏🙏

  • @GeetaThoria
    @GeetaThoria Před měsícem +1

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @ShilpabengovindbhaiPatel
    @ShilpabengovindbhaiPatel Před měsícem +2

    વાહ વાહ દક્ષાબેન ખુબ સરસ ભજન ગાયું છે 😂

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @manjulamaiyani1316
    @manjulamaiyani1316 Před 28 dny

    ભાઈ ભાઈ પટોળી દક્ષા બેન. હવે હુ એક ચુદડી હરી નીમોકલુ છુ. જય શ્રી રામ જયજય સીતારામ

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před měsícem

    વાહ વાહ બહુ સરસ બહુ સરસ ભજન ગાયુ છે તમારા જેવા ભજન કોઈ ના પાસે નથી મને તમારા બધા જ ભજન બહુ જ ગમે છે ભજન ના એક એક શબ્દ સમજવા જેવા હોય છે જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @bhagwatsingh1090
    @bhagwatsingh1090 Před měsícem +1

    बहुत सुन्दर दक्षा बेन 🎪🚩🔱

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @arunapatel5546
    @arunapatel5546 Před měsícem

    👌👌🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před měsícem +1

    Vah👌🌷👌💐👌🌺👌🦃🦃🎉🎉🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @Mita-po2kk
    @Mita-po2kk Před měsícem

    👌👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před měsícem

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @bhartibenjada
    @bhartibenjada Před měsícem +1

    હરિ નામની પટોળી ખૂબ જ સુંદર ભજન જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

    • @patelpiyushbhai5751
      @patelpiyushbhai5751 Před měsícem

      Khub sundor Bhajan tame gav cho mane khub game tamara bhajan mataji tamara sur ma sur milave tevi prathna

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ દક્ષાબેન ઉષ્માબેન વસંતબેન સરસ કીર્તન ગાયુ સાંભળીને ખુબ આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ દક્ષાબેન

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před měsícem

    ખુબ સરસ દક્ષા બેન