ગોરા કુંભારને ઘેર ચાકડો ફરે કિર્તનનો - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • ગોરા કુંભાર ને ઘેર ચાકડો ફરે કિર્તનનો...
    નદી કિનારે વાલો માટી ખોદે છે
    મનની માટી ખોદાય ચાકડો ફરે કિર્તન નો...
    કોડિયાં બનાવ્યા વાલે કુલડી બનાવી
    પૂર્યો છે રાતડિયો રંગ ચાકડો ફરે કિર્તન નો...
    માટલા બનાવ્યા વાલે માટલી બનાવી
    પાડી ચોખલયાળી ભાત ચાકડો ફરે કિર્તન નો...
    હાથ બનાવ્યા વાલે પગ બનાવ્યા
    દીધો મનુષ્ય અવતાર ચાકડો ફરે કિર્તન નો...
    ચાંચ બનાવી વાલે પાંખ બનાવી
    પંખીડા નો નહીં પાર ચાકડો ફરે કિર્તન નો...
    જગત બનાવ્યું વાલે મંદિર બનાવ્યું
    ભક્તોનો નહીં પાર ચાકડો ફરે કિર્તન નો...
    ગોરા કુંભાર ને ઘેર ચાકડો ફરે કિર્તન નો...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 30

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před 24 dny +5

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏ખૂબજ સરસ કીર્તન છે બા... વાહ દક્ષાબેન... ઉષ્માબેન... બહુજ સરસ ભજન ગાયું વાહ 👍👍🙏🙏🙏આવા જ ભજન કીર્તન સંભળાવતા રહો... માઁ સરસ્વતી નો વાસ સદાય આપની જિહવા પર બિરાજમાન હો... જય માતાજી 🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 24 dny +3

    જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાય છે

  • @arunabendineshbhainimavat1674

    Vah khubj sundar sakda nu kirtan gayu 👌🌹👌🌷👌🌺👌🙏🙏🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 24 dny +1

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 24 dny +1

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před 23 dny +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ કીર્તન ગાયું માસી

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před 23 dny +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ વચન માસી ઉષ્મા બેન દક્ષાબેન❤

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 23 dny +1

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 😢😢

  • @gopimandal003
    @gopimandal003 Před 24 dny +1

    Jai shree Krishna

  • @shushilamehta7407
    @shushilamehta7407 Před 24 dny +1

    જય શ્રી કૃષ્ણ વસંત બેેન ખૂબ ખૂબ સરસ રીતે રજૂ કરી યુ ભજન ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před 24 dny +1

    વાહ વાહ બહુ સરસ ભજન ગાયું વસંત બા દક્ષાબેન ઉષ્મા બેન તમને બધાયને માતા સરસ્વતી નો તમારા જીભ ઉપર વાસ રહે તમે બધા ખૂબ ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો આવાને આવા અમને કીર્તન સંભળાવતા રહો જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @user-zt9lz3su7t
    @user-zt9lz3su7t Před 24 dny +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે 👌🌹🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dakshaladumor
    @dakshaladumor Před 22 dny +1

    વાહ....બોવ રાજીપો થયો આત્મા ને ચાકડો સાંભળીને, દ્વારકાધીશ ની કૃપા થાય અને મારા ઘરે કયારેક સતસંગ કરવાનો અવસર મળે ..., તો વસંત માસી અરુણા માસી , બધાં જ ને બોલાવીને કિર્તન ગવરાવવા ની ખૂબ ઈચ્છા છે.❤

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před 24 dny +1

    Jay ho🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l Před 24 dny +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ વસંતીબેન ઉષ્માબેન દક્ષાબેન બહુંજ સરસ ગોરાં કુંભાર નો ચાકડો ફરે કિતૅન માં જાત જાત ના રમકડા સુન્દર બનાવ્યા ધણી મહેનત કરી વસંતીબેન તમે ઉષ્મા બેન ને અને તમારા પરીવાર ને સરસ રીતે તૈયાર કયૉ છે આટલી નાની ઉમર માં આટલું સુંદર રીતે જીભે સરસ્વતી વસી છે મને ખુબ ખુબ ખુબ આનંદ થ્યો આગળ વધતા રહો❤❤❤❤❤❤

  • @linamistry8452
    @linamistry8452 Před 24 dny +1

    Jay shree krishna 🙏👏👌👍

  • @ParmarArunamitrathodArun-rp2qn

    વાહ ખુબ જ સરસ કીર્તન છે ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @jeelpatelpatel2312
    @jeelpatelpatel2312 Před 24 dny +1

    સરસ

  • @Smitasheth008
    @Smitasheth008 Před 24 dny +1

    Jay shrikrishna

  • @ranjansuba
    @ranjansuba Před 22 dny +1

    રાધે રાધે. બહેનો🙏🌹🙏👌👌👌👌👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před 24 dny +1

    👌👌👌

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 24 dny +2

    સરસ ગાયું છે બા સરસ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 24 dny +1

    ખુબ ખુબ સરસ કીર્તન છે જય શ્રી સ્વામિનારાયણ 👌

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 24 dny +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે,

  • @p.9360
    @p.9360 Před 24 dny +1

    Aa Bhajan ni rah joti hti.🙏🙏

  • @heenapopat3816
    @heenapopat3816 Před 21 dnem +1

    👌👌👌❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻