સતવાદી પાંડવો સત નવ ચૂકે-અરુણાબેન-દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)માતાકુંતા પાંડવો દ્રૌપદીના સતનીગાથા

Sdílet
Vložit
  • čas přidán 9. 12. 2023
  • સતવાદી પાંડવો સત નવ ચુકે
    સત ન ચુકે એની ટેક નવ તૂટે
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    દુર્યોધનને ઘેરે ઋષિ દુર્વાશા પધાર્યા
    દુર્યોધને આસન દીધા મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    ભૂંજેલી ગોઠલી દુર્વાશાને આપી
    જાવ રે દુર્વાશા તમે પાંડવોને ઘેરે
    પાંડવોનું સત લઇ આવો મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    પાંડવોને ઘેરે ગુરુ દુર્વાશા પધાર્યા
    કુંતામાએ આસન દીધા મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    બળેલી ગોઠલી કુંતામાને આપી
    આંબો ઉગાડી અમને ફરાર કરાવો
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    ગોઠલી આપી દુર્વાશા નદીયે નાવા ચાલ્યા
    કુંતામાતા મનમાં મૂંજાણા મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    પાંચ પાંડવને છઠ્ઠા કુંતામાતા
    સર્વે તો મનમાં મૂંજાયા મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    જાવ રે ભીમસેન કુંવર લાકડા લઇ
    આપડે સૌવ મળીને મરીયે
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    ભીડ પડીને ભગવાન પધાર્યા
    કુંતામાએ નજરે દીઠા મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    પાંચ તત્વોનો માઁ એ ક્યારો બનાવ્યો
    બળેલી ગોઠલી એમાં રે વાવી
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    ગોઠલી વાવીને માતા કુંતાજી બોલ્યા
    એક અરજ મારી સુણજો મારો વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    મારાને શોઈક સરખા માન્યા હોઈ તો
    ગોઠલીમાં કોટા ફૂટે વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    કોટો જોઈને ધર્મરાજા બોલ્યા
    એક અરજ મારી સાંભળો મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    આરે મુખેથી હું સાચું બોલ્યો હોવ તો
    અંબામા પાંદડા આવે મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    આંબે પાન જોઈને ભીમસેન બોલ્યા
    એક અરજ મારી સૂણો મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    કાચું પાકું અન્નમે સરખું ગણ્યું હોઈ તો
    આંબામાં ડાળી ફૂટે મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    આંબે ડાળીને અર્જુન વીરા બોલ્યા
    એક અરજ મારી સાંભળો મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    નીતિ ધર્મના બાણ સરખા છોડ્યા હોઈ તો
    આંબામાં મોર આવે મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    આંબે મોર જોઈને વીરા સહદેવ બોલ્યા
    એક અરજ મારી સાંભળો મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    આખી દુનિયાના જોષ સરખા જોયા હોયતો
    આંબામાં કેરી આવે મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    આંબે કેરી જોઈને નકુલ વીરા બોલ્યા
    એક અરજ મારી સાંભળો મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    ચારેય ભાયુંના માન રાખ્યા હોઈ તો
    આંબામાં સાખું પાકે મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    આંબામાં સાંખ અને આકાશવાણી થઇ મારા વાલા
    સતી તમારા સતને સાંભળો મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    પાંચ પતિને મેતો સરખા માન્યા હોઈ તો
    આંબામાં સાંખુ વેળાય મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    સાંખુ વેળાય માએ ખોળા ભર્યા
    કુંતામાતા રસોડે લઇ આવ્યા મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    કેરી ઘોળીને એનો રસ રે કાઢ્યો
    ભાવેથી દુર્વાશાને ફરાળ કરાવ્યા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    પાંડવોનો જયજયકાર રે બોલાનો
    દુર્યોધને શ્રાપ દીધા મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    પાંડવોનો આંબો જે ભાવેથી ગાશે
    વ્રજમાં વાસ એનો થાય મારા વાલા
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    સત ન ચુકે એની ટેક નવ તૂટે
    સતવાદી પાંડવો સત નવ ચુકે
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 86

  • @mantravyas9243
    @mantravyas9243 Před 17 dny +1

    બહુ સરસ ગીત બહેન નો જય સોમનાથ

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 7 měsíci +3

    જય શ્રી કૃષ્ણ વસંતબેન અરુણાબેન દક્ષાબેન મસ્ત ભજન ગાયું સરસ આંબો ગાયો ઉષ્માબેન કેમ સાથમાં નથી ખુબ સરસ મજા પડી ગઈ સાંભળવાની👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci +2

      જય શ્રી કૃષ્ણ રીનાબેન...
      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
      આ રેકોર્ડિંગ વખતે ઉષ્માબેન નહોતા...

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 7 měsíci +2

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před 7 měsíci +2

    જયશ્રી કૃષ્ણ 🌹🙏🌹 વસંત માસી અરૂણાબેન દક્ષા બેન ખુબ ખુબ સરસ ભજન છે 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @vinubhaipolabhai4590
    @vinubhaipolabhai4590 Před 7 měsíci +2

    🙏🙏🙏👌👌🎉🎉 જયશ્રી કૃષ્ણ ખુબ ખુબ સરસ છે ભજન🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před měsícem

    જય જય શ્રી ક્રિષ્ના વાહ બહુ બહુ જ સરસ છે ભજન વંસતમાસી જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw Před 7 měsíci +2

    Saras bhajan very nice singing

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 Před 7 měsíci +2

    વાહ મસ્ત ભજન છે શબ્દો પણ મસ્ત છે👌👌🙏🌸⭐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @ranjansuba
    @ranjansuba Před 6 měsíci +2

    રાધેરાધે. બહેનો🙏🌹🙏👌👌👌👌👌👌👌👌👌👍👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jashumatisisodiya5657
    @jashumatisisodiya5657 Před 4 měsíci +1

    આ ભજન સાંભળીને ખૂબ જ આનંદ થયો ખુબ ખુબ આભાર જય માતાજી❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ranjanben8742
    @ranjanben8742 Před 7 měsíci +2

    જય શ્રી કૃષ્ણ .....જય સ્વામી નારાયણ..... ખૂબ ખૂબ સુંદર કિતૅન 🙏👌🙏👌🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ...🌺💐🌹🙏

    • @ranjanben8742
      @ranjanben8742 Před 7 měsíci

      @@Vasantben.Nimavat વંસતમાસી ...ઉષ્મા બેન......અરુણા બેન ....ભાણીબેન.....સવૅ ને જય શ્રી કૃષ્ણ.... જય સ્વામી નારાયણ....... અયોધ્યા 22 જાન્યુઆરી ઉત્સવ આવી રહીયો છે તો આપ સવૅ રામચંદ્ર ભગવાન ના કિતૅન .....મુકતાં રહેજો..... જય શ્રી રામ.....🙏🙏🙏🙏

    • @MuktabenRajyaguru-pv8di
      @MuktabenRajyaguru-pv8di Před 3 měsíci

      ​@@Vasantben.Nimavatu.

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před 7 měsíci +2

    👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij Před 7 měsíci +2

    Jay siyaram🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      જય સીયારામ સુધાબેન...
      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏

  • @saralskitchen2967
    @saralskitchen2967 Před 6 měsíci +1

    Jay swaminarayan 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @manishbarot1008
    @manishbarot1008 Před 7 měsíci +1

    જય શ્રી રામ રામ કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @user-xs9fk7hj8g
    @user-xs9fk7hj8g Před měsícem

    સતીકુત્તામાતાજયહો🙏💐🌹🚩

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij Před 7 měsíci +2

    Jay siyaram 🙏 vishavadar aap ne malya khubaj khushi Mali

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      નમસ્તે સુધા બેન...જય સીયારામ...
      હાં જી તમે અરુણા બેન ને મળ્યા હતા મને કહ્યું...
      ખરેખર ખૂબ રાજીપો થયો જાણીને...
      આપની કોમેન્ટ હંમેશા આવે છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રભુની કૃપા નિરંતર વરસતી રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺💐🙏

  • @IshvarbhaiIshvarbhai-re4pt
    @IshvarbhaiIshvarbhai-re4pt Před 4 měsíci +1

    ખુબ સરસ ભજન હતુ હું મારા મંડળ માં ગાઈશ thanks.har har mahadev.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @dakshajani8677
    @dakshajani8677 Před 7 měsíci +1

    Bhajan Sara's che❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @sunilpatel5489
    @sunilpatel5489 Před 7 měsíci +1

    Bhajan na bol hata Mari pase
    Tamara jevo dhal noto aavto
    Thanks

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před 6 měsíci +1

    🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 7 měsíci +1

    જય શ્રી કૃષ્ણ 🙏👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před 7 měsíci +3

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏વસંત બેન તમે ક્યાં ગામ થી છો 🌟
    અયોધ્યા દાસજી અમારા ગુરુ દેવની ઘેર ઘણી વખત આવ્યા કાંદિવલી charkop મુંબઈ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci +1

      જય શ્રી કૃષ્ણ રમા બેન...
      અમે મૂળ પાલીતાણા પાસે લિલીવાવ ગામના છીએ અને ભાવનગર માં રહીએ છીએ...
      હાં મારો દીકરો અયોધ્યાદાસ મુંબઈ રહે છે વર્ષો થી...
      આપની કોમેન્ટ વાંચીને ખૂબ આનંદ થયો આપનો ખૂબ ખૂબ આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🌺🌹🙏

    • @Ramabendhunofficial
      @Ramabendhunofficial Před 7 měsíci +2

      @@Vasantben.Nimavat હા ઘણા કીર્તન તેમ ના અમે સાંભળ્યા અમારા ગુરુજી ને ત્યાં વાર વાર પ્રસંગ માં મળે છે. દિનેશ ભાઇ પંડ્યા ને ત્યાં

  • @user-zt9lz3su7t
    @user-zt9lz3su7t Před 6 měsíci

    ખુબ સરસ કિર્તન બધા બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સીયારામ🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @Mayurpoptani-y
    @Mayurpoptani-y Před 6 měsíci

    Radhe Radhe baheno

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @user-jw8og1lf1m
    @user-jw8og1lf1m Před 3 měsíci

    હુ તમારા કિર્તન દરરોજ સાંભળુ છુ ખુબ ખુબ અભિનંદન ભગવાન તમારો કોકિલ કંઠ અતુટ અને અખંડ રાખે એવી શુભેચ્છા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...🌹💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 6 měsíci

    Khubsarasbhaijaarunaben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před 7 měsíci +2

    ખુબ સરસ ગાયું દક્ષા બેન ના અવાજ ની રાહ જોતિ તી ખુબ ખુબ આભાર બહેનો વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci +1

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ...🌺💐🌹🙏

  • @sonalba3373
    @sonalba3373 Před 7 měsíci +3

    😂

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏

  • @JNBhatt-oz4if
    @JNBhatt-oz4if Před 25 dny +1

    Khub sras samno 😅

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 23 dny

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

    • @RaviPatel-rc8zi
      @RaviPatel-rc8zi Před 9 dny

      👍🙏👍🙏

  • @Meenabenteraiya
    @Meenabenteraiya Před 7 měsíci +2

    ખૂબ સરસ કીર્તન જય મહાદેવ 🙏🏻🌹👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @rasmivalani2231
    @rasmivalani2231 Před 6 měsíci

    દીદી અને માસી ખુબ સરસ ગીત ગાયુ સીતારામ સીતારામ સીતારામ સીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 Před 7 měsíci +3

    Jai shree krishna 👌👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 6 měsíci

    Radha Radha 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @rajupandya3663
    @rajupandya3663 Před 7 měsíci +2

    Khub j saras bhajan chhe 🙏🙏🙏🌷🌷

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @user-hl3ip2st1x
    @user-hl3ip2st1x Před 6 měsíci +1

    Khub khub saras ho jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @sunilpatel5489
    @sunilpatel5489 Před 7 měsíci

    Mast

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @sonalba3373
    @sonalba3373 Před 3 měsíci +1

    સરસખૂબસરસ ભજન છે સોનલબા ઘોઘાવદરથી જયસવામીનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏જય શ્રી સ્વામિનારાયણ...

  • @Gopal__gaming123
    @Gopal__gaming123 Před 2 měsíci

    Sui jav ne

  • @user-ip2bu3ef1n
    @user-ip2bu3ef1n Před 4 měsíci

    Sarsh gayu chi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 7 měsíci +6

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ અરૂણાબેન દક્ષાબેન મારી ઉમર 77 વર્ષ થઈ છે આવા તમારા કીર્તન ભજન સાંભળી આખોદીવસ આનંદ મા રેવાયછે તમને તમારા મંડળને ખુબ મારા આશિર્વાદ છે દીકરીયુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1