ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખથી - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે ) ગીતાજયંતી નિમિત્તે 2023

Sdílet
Vložit
  • čas přidán 11. 12. 2023
  • ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખ થી
    અર્જુનનો રથ હાંક્યો ભગવાન બન્યા છે સારથી
    ભક્તોની વારે આવ્યા આવ્યા છે રણ મેદાનમાં
    કુરુક્ષેત્રમાં આવ્યા ત્યાં યુદ્ધ હતું કૌરવનું
    ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો
    ભરેલા ભાથા ખોલો ધનુષ લ્યો ને હાથમાં
    ધનુષ લઈને હાથમાં કૌરવ નો નાશ કરજો
    અર્જુનને આંસુ આવ્યા ત્યાં નીચે બેસી ગયા
    મારા કાકા ને દાદા મારું સઘળું કુટુંબ છે
    મારા પિતામહ છે ભેળા હું કેમ કરી સંહારું
    ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો
    એ સુતા છે મરેલા એને મારવાના નથી
    મારો શોક ગયો છે ટળી મારો મોહ ગયો છે મટી
    ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો
    તમે પાછું વાળી નો જોતા તમે મારી સામે જોજો
    ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ
    આકાશ પાતાળ જોયા ત્યાં વેદ ભણે બ્રમ્હાજી
    અર્જુન મુખથી બોલ્યા ભગવાન તમે સાંભળો
    મારો શોખ ગયો છે ટળી મારો મોહ ગયો છે મટી
    ભરેલા ભાથા ખોલ્યા ધનુષ હાથમાં લઈને
    ધનુષ હાથમાં લઈને કૌરવનો નાશ કર્યો
    કૌરવ નો નાશ કરી હિમાલય ચાલ્યા ગયા
    હિમાલયમાં જઈને ત્યાં હાડ જ ગાળ્યા
    જે ગીતા જ્ઞાન ગાશે તે અવિચળ પદ ને પામશે🙏🙏🙏
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 80

  • @kevalsawant9109
    @kevalsawant9109 Před 2 dny

    ખુબ જ સુંદર ગીતા રાગતી ગાઈ❤

  • @dharmistharaval6445
    @dharmistharaval6445 Před 5 dny

    Khub sundar bhjan gayu che , savar savar ma sambhdi ne man khush thai jay che

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 7 měsíci +4

    જય ભોળાનાથ દક્ષાબેન સરસ કીર્તન રોજ નવા નવા ગાવશો સવારમા સાંભળી આનંદ થાયછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci +2

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @aunabanbarot504
    @aunabanbarot504 Před 5 měsíci +1

    🌹🙏🏾🙏🏾👌🏾🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @prakashchhotala-gl4gy
    @prakashchhotala-gl4gy Před 3 měsíci +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...
      રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      || મંગલ ભવન અમંગલ હારી
      દ્રવહુ સો દશરથ અજીર વિહારી ||
      પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના 🌹🌷🌸🪷💐🌹🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 6 měsíci +1

    Jay shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před 4 měsíci +1

    Very good ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @user-ej2dx1bz2w
    @user-ej2dx1bz2w Před 7 měsíci +1

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 7 měsíci +2

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @NavinSopari
      @NavinSopari Před 7 měsíci

      Tyterewuidsjjvxjks7ogzh9irfhxgmc

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @RekhaGangdev
    @RekhaGangdev Před 7 měsíci +2

    ખુબ સરસ ગીતાજીના ગીત

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ranjansuba
    @ranjansuba Před 7 měsíci +2

    રાધેરાધે. બહેનો🙏🌹🙏👌👌👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 7 měsíci +2

    જય શ્રી કૃષ્ણ દક્ષાબેન ઉષ્માબેન વસંતબા સરસ ગીતા જ્ઞાન સંભળાયું બહુ મસ્ત ભજન 👌🏻👌🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci +1

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před 7 měsíci +2

    ખૂબ ખૂબ સરસ,🙏
    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci +1

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

    • @Ramabendhunofficial
      @Ramabendhunofficial Před 5 měsíci +2

      @@Vasantben.Nimavat 🙏🙏🙏

  • @Meenabenteraiya
    @Meenabenteraiya Před 7 měsíci +1

    ખૂબ સરસ કીર્તન જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @user-mq4ib9nn9w
    @user-mq4ib9nn9w Před 7 měsíci +2

    સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před 7 měsíci +1

    જ્ય શ્રી કૃષ્ણ 👍 ગૂડ વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 6 měsíci +1

    Saras Bhajan daxaben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 Před 7 měsíci +1

    ખુબજ સરસ ભજન છે સર્વે બહેનોને પ્રવિણાબેનના જ્યશ્રી કૃષ્ણ🙏🌸⭐☺️

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @pinjalpatel
    @pinjalpatel Před 7 měsíci +1

    ખૂબ ખૂબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 Před 7 měsíci +1

    Jai shree krishna 👏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před 4 měsíci +1

    Bauj sarsh bhajan gau dakshaben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před 7 měsíci +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ વાહ ગીતા જ્ઞાન નો સંદેશ આપતું ભજન ખૂબજ સરસ છે 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 7 měsíci +1

    વાહ દક્ષાબેન વા બહુ સરસ ગીતાનું જ્ઞાન તમે સંભળાયું ધન્યવાદ છે તમને જય શ્રી કૃષ્ણ જય સિયારામ સતદેવીદાસ બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci +1

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @meenapatel2123
    @meenapatel2123 Před 7 měsíci +1

    ખૂબ સરસ.❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @Oldtrend10
    @Oldtrend10 Před 6 měsíci +1

    Jay shree krishena

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 měsíci

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij Před 7 měsíci +1

    Jay siyaram🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před 7 měsíci +1

    જય શ્રી કૃષ્ણ 🌹🌷🙏🌷🌹
    ઉષ્માબેન વસંત માસી દક્ષા બેન
    ખુબ ખુબ સરસ 👌👌👌👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @RekhaGangdev
    @RekhaGangdev Před 7 měsíci +1

    ધન્યવાદ બહેન ને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @shortsshyam
    @shortsshyam Před 7 měsíci +1

    Jay Shri Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @nirmalaraval935
    @nirmalaraval935 Před 7 měsíci +1

    જય શ્રી કૃષ્ણ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před 7 měsíci +1

    Dakxaben bauj sarsh gau

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @Rudrarajsinh-qu6lu
    @Rudrarajsinh-qu6lu Před 7 měsíci +1

    Bov sarsh daxa Ben ameto sambhdine dhny thygya

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @yoginishah5086
    @yoginishah5086 Před 7 měsíci +1

    nice nice bhajan yogini Baroda yoginishah and voice nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jyotimehta1803
    @jyotimehta1803 Před 7 měsíci +1

    Very Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @user-zt9lz3su7t
    @user-zt9lz3su7t Před 7 měsíci +1

    જય દ્વારિકા ધિષ ઘણા સમયથી આગીતા માટે મે કૉમેન્ટ કરી હતી આજ સાંભળવા મળી બધા બહેનો નો ખુબ આભાર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      જય દ્વારિકાધીશ આપની લાગણીસભર કોમેન્ટ અમને વાંચીને હંમેશા ઉત્સાહ વધે છે...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @vinubhaipolabhai4590
    @vinubhaipolabhai4590 Před 7 měsíci +1

    👌🙏👌👌🎉 જય શ્રી કૃષ્ણ બહુ ગીત ગાન બહુ સરસ છે પહેલા હું નહોતી જતી તમારા ભજન જોઈને મંડળમાં જાવ છો અમારા મંડળમાં પહેલા ગાય છે પછી ચાલુ થાય છે તમારા તમારા ભજન જોઈને વાંચતા આવડી ગયું હું ભજન મંડળમાં જ્યારે મોકો મળે ત્યારે ગાઓ વાર્તા લખતા આવડી ગયો છે ભાવનગર થી ભાવનગર જય શ્રી કૃષ્ણ🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ...
      ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ...
      સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @MohitParmar-en2fb
    @MohitParmar-en2fb Před měsícem

    Sarsben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @ApMaru-bg4uj
    @ApMaru-bg4uj Před 22 dny +1

    ખૂબ જ સુંદર ગીત ગાયું છે ❤❤❤❤🌇🌇🌇🌇🎆🎆🎆🥰🥰🥰🥰

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @vanithapatel4076
    @vanithapatel4076 Před 5 měsíci +1

    Ek mathi no ek chakdo re lo bhajan boline ne lakhine muklo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      હાજી જરૂર તમે કહ્યું એ કીર્તન પણ શબ્દો મળી જશે તો ગાયને મુકીશું...💐🙏

  • @vilukaran170
    @vilukaran170 Před 7 měsíci +1