ગીતા મા ૨૫ પ્રણામ - દક્ષાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)

Sdílet
Vložit
  • čas přidán 31. 05. 2022
  • ગીતા નું પેલું પ્રણામ ધરતી માતા ને પ્રણામ
    ગીતા નું બીજું પ્રણામ ત્રણેય દેવોને પ્રણામ
    ગીતા નું ત્રીજું પ્રણામ માતા પિતા ને પ્રણામ
    ગીતા નું ચોથું પ્રણામ ચારેય વેદોને પ્રણામ
    ગીતા નું પાંચમું પ્રણામ પાંચેય પાંડવ ને પ્રણામ
    ગીતા નું છઠું પ્રણામ શ્રીજી બાવા ને પ્રણામ
    ગીતા નું સાતમું પ્રણામ સાત સાગર ને પ્રણામ
    ગીતા નું આઠમું પ્રણામ આઠેય વાર ને પ્રણામ
    ગીતા નું નવમું પ્રણામ નવકુળ નાગ ને પ્રણામ
    ગીતા નું દસમું પ્રણામ દસેય અવતાર ને પ્રણામ
    ગીતા નું અગિયારમું પ્રણામ અગિયાર રુદ્ર ને પ્રણામ
    ગીતા નું બારમું પ્રણામ બારેય બીજ ને પ્રણામ
    ગીતા નું તેરમું પ્રણામ ત્રેતાયુગ ને પ્રણામ
    ગીતા નું ચૌદમું પ્રણામ ચૌદ રત્ન ને પ્રણામ
    ગીતા નું પંદરમું પ્રણામ પૂર્ણ પુરુષોત્તમ ને પ્રણામ
    ગીતાનું સોળમુ પ્રણામ સૂરજદેવ ને પ્રણામ
    ગીતાનું સત્તરમુ પ્રણામ સીતારામ ને પ્રણામ
    ગીતાનું અઢારમુ પ્રણામ અઢાર પુરાણ ને પ્રણામ
    ગીતાનું ઓગણીસમુ પ્રણામ શિવ શંભુ ને પ્રણામ
    ગીતાનું વીસમુ પ્રણામ વિશ્વંભર નાથ ને પ્રણામ
    ગીતાનું એકવીસમુ પ્રણામ બદ્રીનાથ ને પ્રણામ
    ગીતાનું બાવીસમુ પ્રણામ કેદારનાથ ને પ્રણામ
    ગીતાનું ત્રેવીસમુ પ્રણામ જગન્નાથ ને પ્રણામ
    ગીતાનું ચોવીસમુ પ્રણામ સનાતન ધર્મ ને પ્રણામ
    ગીતાનું પચ્ચીસ મુ પ્રણામ અડસઠ તીરથ ને પ્રણામ
    અડસઠ તીર્થ ને પ્રણામ સૂરજ ઊગે અજવાળા થાય
    સૂરજ ઊગે અજવાળા થાય દેવ ના દ્વાર ખુલ્લાં થાય
    દેવ ના દ્વાર ખુલ્લાં થાય ભક્તો દર્શન કરવા જાય
    ભક્તો દર્શન કરવા જાય એ તો બોલે જય જય કાર
    એ તો બોલે જય જય કાર એ તો જાત્રા એ જાય
    એ તો જાત્રા એ જાય ગંગા જમુના જી માં નાય
    ગંગા જમુના જી માં નાય એનાં પંડ પવિત્ર થાય
    એના પંડ પવિત્ર થાય એ તો સેજે વૈકુંઠ જાય
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 183

  • @ramabensuthar8989
    @ramabensuthar8989 Před 5 měsíci

    Wah wah dxaben bhuj srs bhajn bnavyu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 6 měsíci +1

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાયુ દક્ષાબેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @daxapatel8763
    @daxapatel8763 Před 2 lety +1

    ખુબ સરસ ગીતાને પ્રણામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગીતા માતા
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @hirenlashkari4149
    @hirenlashkari4149 Před rokem +1

    Sara's.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @shyamashodiya5717
    @shyamashodiya5717 Před 2 lety +1

    Parnam,,jay shri krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @dakshajani8677
    @dakshajani8677 Před rokem +1

    Sara's bhajan chhe1👌👍🌷🌷🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દક્ષા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @pushpabenparmar2109
    @pushpabenparmar2109 Před 2 lety +1

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @gaurangvyas7265
    @gaurangvyas7265 Před 2 lety +2

    Shrenee mad bhagvad gitaji na ganar krushna prabhuji ni Jay ho 🙏🙏🙏Jay sitaram🙏🙏🙏🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સીતારામ ગૌરાંગભાઈ
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ...🙏💐

  • @kunjanpatel9974
    @kunjanpatel9974 Před rokem

    Nice nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @ranjanben8742
    @ranjanben8742 Před 2 lety +2

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સુંદર🙏👌🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ રંજન બેન
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @kokilakitchen4361
    @kokilakitchen4361 Před 2 lety +1

    Jay ho gitamaki

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગીતા માતા
      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ🙏💐

  • @bharatibendesai6723
    @bharatibendesai6723 Před 2 lety +2

    ખૂબ જ સુંદર છે ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @vallabhmansuria6341
    @vallabhmansuria6341 Před 2 lety +1

    VERY GOOD DAXABEN JAY HO RAMAPIRANI

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય રામાપીર ની
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @arunabendineshbhainimavat1674

    Jayi ho gita mata khub sundr👌👌🌷♥💐🎉🌹🌹🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સીતારામ અરુણાબેન
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ...🙏💐

  • @dakshajani8677
    @dakshajani8677 Před rokem +1

    Sunder bhajan chhe 👌👍🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દક્ષા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před 2 lety +1

    Khub sara

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @sonalba3373
    @sonalba3373 Před rokem +1

    👌👌👌🙏🙏🌹👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

    • @sonalba3373
      @sonalba3373 Před rokem

      @@Vasantben.Nimavat જય સ્વામિનારાયણ વસંતબેન

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 Před 2 lety +1

    વાહ.....
    દક્ષાબેન.......વસંતબેન.....તથા મારા તમામ વહાલાં બહેનો.......વાહ....
    તમો સૌ બહેનોએ ગીતાજી ના...25.....પ્રણામ નું કિર્તન બહુ જ સુંદર અને મધુર સ્વરમાં ગાઈ સંભળાવ્યું છે.......
    જે કિર્તન સાંભળીને મને અતિશય આનંદ થયો છે.....મારૂં મન ખૂબ જ પ્રસન્ન થયું છે....મને જે મોજ આવી છે....તે હું શબ્દો દ્વારા વર્ણન કરી શકું તેમ નથી.....
    માં...ભગવતી....તમો સૌ બહેનો ને હજુ સંગીત ક્ષેત્રે વધુ ને વધુ શક્તિ પ્રદાન કરે ...એ જ મારી માતાજી ને પ્રાર્થના છે......
    વસંતબેન ને મારી એક વિનંતી છે કે મારી આ કોમેન્ટ નો જવાબ તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ ના આપે તે ખાસ જોજો....
    કારણ કે મને ભૂતકાળમાં તમારી આ ચેનલ માં અનુભવ થયેલ છે...કે તમારા સિવાય કોઈપણ વ્યક્તિ ફક્ત એક જ અક્ષર માં કોમેન્ટ નો જવાબ આપતી હતી... અને ફક્ત એક જ અક્ષર નો અર્થ મારે શું સમજવો?
    .....એટલે કે મશ્કરી સમાન મને જવાબ આપવામાં આવતો હતો.....
    ...જો કે તમોએ મને ખાત્રી પણ આપી હતી કે હવેથી આવું બનવા નહીં પામે....
    છતાં પણ વસંતબેન હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે મન પડે તેવી કોઈપણ વ્યક્તિ મને કોમેન્ટ નો જવાબ આપે નહીં......

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      નમસ્તે 🙏 જયંતીલાલ ભાઈ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે વાંચી ને ખૂબ જ આનંદ થાય છે...
      તમે જે કહ્યું છે કે તમને વસંત બેન જ જવાબ આપે એમાં ખાસ કહું કે એમને તો આવું ફોન માં વાચતા લખતા આવડતું છે નહિ પરંતુ અમે એમને બધી જ કૉમેન્ટ વાંચી ને સંભળાવીએ છીએ અને કેટલા જવાબ પણ એ કહે એમ જ આપીએ છીએ...
      બીજું કે તમને બીજા કોઈ અમારી સિવાય જવાબ આપે એ અમારા ચેનલ ના કોઈ છે નહિ ખૂબ લોકો થી ભૂલ માં કોઈની કૉમેન્ટ નીચે જવાબ માં એમની કૉમેન્ટ લખાઈ જતી હોય છે એમાં અમારા થી બનતા પ્રયત્ન કરીશું કે તમારા ભાવ ને ઠેસ પહોંચે નહિ...
      બસ આ સ્નેહ માટે ફરી આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છુ...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે આપણાં સૌ પર...શુભેચ્છાઓ...
      પ્રણામ🙏💐

  • @rpgrpg4298
    @rpgrpg4298 Před 9 měsíci

    જય સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @kalishpatel1861
    @kalishpatel1861 Před 10 měsíci +1

    Saras bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      આપનો ખુબ ખુબ આભાર...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před 2 lety +3

    જયશ્રીકૃષ્ણ ગીતા નુ પેલુ પ્રણામ ખુબ જ સરસ કીર્તન 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @kumudsharma6195
    @kumudsharma6195 Před rokem

    વાહ ગીતા માતાના 25 સ્મરણ સરસ જયશ્રી કૃષ્ણ બહેનો👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... કુમુદબેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před 5 měsíci

    🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @mukeshsavaliya0459
    @mukeshsavaliya0459 Před rokem +1

    👌👌સાદર પ્રણામ, જય શ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મુકેશ ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @hansakhatri4715
    @hansakhatri4715 Před 2 lety +1

    બહુ સરસ ગીતા ને પ્રણામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...હંસા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏💐

  • @sujatatorres1034
    @sujatatorres1034 Před 2 lety +1

    Wah wah bahut saras che bhajan!

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...સુજાતા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏💐

  • @BhartiBhayabi
    @BhartiBhayabi Před 3 měsíci

    👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @meenadarji3119
    @meenadarji3119 Před rokem +1

    Jsk radhe Radhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @sushilakapadi2943
    @sushilakapadi2943 Před 2 lety +1

    Jai gets Mata di 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગીતા માતા
      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ🙏💐

  • @ranjansuba
    @ranjansuba Před rokem +1

    રાધે રાધે🙏🌷👌👋👌👌👌🌷🙏👋🌹👋👌🌷🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sharadkubavat5129
    @sharadkubavat5129 Před 2 lety +2

    Aap sahu na charno ma mara pranam

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      સીતારામ
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @dishabhatt2142
    @dishabhatt2142 Před 2 lety

    Bhu. J. Sundar

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @shingadgogan8523
    @shingadgogan8523 Před 2 lety +1

    હા મોજ હા ખુબ જ સરસ હો બેન સુપર 👌🙏 જય માતાજી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      જય માતાજી...જય યોગેશ્વર...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા... પ્રણામ🙏💐

  • @vedvir6995
    @vedvir6995 Před 10 měsíci

    ❤❤ 🎉🎉🎉🎉❤❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @meenadarji3119
    @meenadarji3119 Před rokem +1

    Radhe Radhe jsk

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 Před 2 lety +1

    Jai Geeta mata🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગીતા માતા
      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ🙏💐

  • @ranjansuthar8718
    @ranjansuthar8718 Před 2 lety +1

    Very Nice Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před 2 lety +1

    Bouj saras gau

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...ઉષા બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @ambaliyaharsha3285
    @ambaliyaharsha3285 Před 2 lety +1

    Masta

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @artimerai6663
    @artimerai6663 Před 2 lety

    Khub saras Dakshaben 👌👌👏👏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před 2 lety +1

    Geetanu bhajan pahelivarj sambhalyu.saras gayu.aanand thayo.jay geetamata

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગીતા માતા
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @pravinpatel849
    @pravinpatel849 Před 2 lety +1

    Pranam

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @amibendarji8959
    @amibendarji8959 Před 2 lety +4

    બહુ બહુ સરસ કીર્તન આરાધના છે
    જય સ્વામિનારાયણ 👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સ્વામીનારાયણ
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @neelapandya6315
    @neelapandya6315 Před 2 lety +2

    🙏🙏🌹🌹👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @Khushi_patel_655
    @Khushi_patel_655 Před rokem +1

    Jagdish

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જગદીશ ભાઈ
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ramjibhaikanzariya6745
    @ramjibhaikanzariya6745 Před 2 lety +2

    Nice 👍👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...રામજી ભાઈ
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @varsabenparmar
    @varsabenparmar Před rokem +1

    Ni,,wo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @joytshnabendarji9489
    @joytshnabendarji9489 Před 11 měsíci

    Sars daxa ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @vihatmaamusic6485
    @vihatmaamusic6485 Před 2 lety

    જય.શ્રી.કૃષ્ણ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ..
      ધન્યવાદ..
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @jagupatel8824
    @jagupatel8824 Před 2 lety +1

    Jai Geeta mata di 🙏👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગીતા માતા
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @amaratbaldaniya793
    @amaratbaldaniya793 Před 2 lety

    ,,
    khub sharsh,

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
      પ્રણામ🙏💐

  • @manjulabenghevariya3030

    Jay shree krishan sarsa bhaja che ,🙏🙏🙏🌹👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...મંજુલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      અષાઢી બીજની શુભકામનાઓ...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @sanjalilaben4316
    @sanjalilaben4316 Před rokem +1

    Mast avaj badhane mara j.s.k.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લીલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @dakshajani8677
    @dakshajani8677 Před rokem

    Sara's bhajan❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @axelwolf78
    @axelwolf78 Před 2 lety +1

    👌👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @rajeshruparel5102
    @rajeshruparel5102 Před 2 lety +1

    🙏🙏🙏👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @kamlavaniya8995
    @kamlavaniya8995 Před 2 lety

    Om namh shivay

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ઓમ નમઃ શિવાય
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      પ્રણામ🙏💐

  • @shantashanta9762
    @shantashanta9762 Před 2 lety +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @amaratbaldaniya793
    @amaratbaldaniya793 Před 2 lety

    jay gitama

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ... જય ગીતા માતા
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
      પ્રણામ🙏💐

  • @amitadesai5324
    @amitadesai5324 Před 2 lety

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @geetapatel4705
    @geetapatel4705 Před 2 lety

    Nice che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ.. ગીતા બેન
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @yoginishah5086
    @yoginishah5086 Před 2 lety +1

    nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @rekha_gohil
    @rekha_gohil Před 2 lety

    સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે..
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે..
      પ્રણામ🙏💐

  • @sharadkubavat5129
    @sharadkubavat5129 Před 2 lety

    Jay ho

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @manjulabenvyas3232
    @manjulabenvyas3232 Před rokem +1

    Super bhajan 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મંજુલા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kofc1458
    @kofc1458 Před rokem +1

    Vg

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ....
      કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય...
      ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના...
      આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @niranjnagosai6098
    @niranjnagosai6098 Před 2 lety +1

    soooooo beautiful n meaningful Geeta na words . ekdam saras chhe . thanks so much . jsk om namoh narayan mara sawne . 🌺🌹🌺👌👌👌uk 🇬🇧

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ઓમ નમો નારાયણ નિરંજના બેન
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety +6

    Bou j madt bhjan ghayu vsant Masi usma Ben daxsa Ben sras avajma sambdayvu mne bou Ghymu hu roj tmara bhjan sambdu cho no vodiyo aayvo hoy to ripit joi lau khub dhanyvad tmne ke aava kirtan amara sudhi pohchado cho Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏

    • @santoshpanchal8657
      @santoshpanchal8657 Před 2 lety

      Jay gita maa

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સ્વામિનારાયણ રસીલા બેન
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ...🙏💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      આપનો ખુબ ખુબ આભાર પ્રણામ🙏💐

    • @vasantbhaichauhan5238
      @vasantbhaichauhan5238 Před 2 lety

      🤔🙏🌷🌷જયમાતાજીસરસભજનછે
      🙏🌹🙏

    • @vijayabheda3766
      @vijayabheda3766 Před 2 lety

      @@santoshpanchal8657 hi hai ye bhi thik hi hu Mumbai mein hi nahi kar Raha hu hu hi hai ki wo kar ke baad main milte hain jo bhi hi I was wondering what hi I was in a hurry and a few more questions hai a

  • @shaktisinhvaghela1935
    @shaktisinhvaghela1935 Před 2 lety

    બહુ જ સુંદર ગવાય છે ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @nileshbhaisolanki5143
    @nileshbhaisolanki5143 Před rokem +3

    વાર સાતજ હોય આઠ નહીં

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હા જી ભાઈ આપની વાત સાચી છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @anshjoshi7443
    @anshjoshi7443 Před rokem +1

    એક થાળ સારો મોકલો સાંભળવો છે અભિનંદન બહેનો તમને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      નમસ્તે ચેનલમાં ખૂબ બધા થાળ ગાયને મૂકી દીધા છે આપ સર્ચ કરશો એટલે મળી જશે નવા જમાનાનો થાળ ફરાળી થાળ ભોલાનાથ નો થાળ માતાજી નો થાળ એમ અલગ અલગ બધા થાળ આપને મળી જશે...

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 2 lety +1

    👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🍫🌹👍👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @UvReviews
    @UvReviews Před rokem

    soft copy ma joia che koi pase link hoy to

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      નમસ્તે આપ કહી રહ્યા છો એ સમજાતું નથી માટે માફ કરશો...
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @pannachavda1502
    @pannachavda1502 Před 11 měsíci

    Krishna na lagana na gito mukjo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      નમસ્તે બેન દિવાળી પછી તુલસી વિવાહ પર ચેનલમાં નિયમિત રૂપે કૃષ્ણ ભગવાનના લગ્નના ગીતો મૂકીએ છીએ ચેનલમાં સર્ચ કરશો એટલે મળી જશે છતાં ન મળે તો જણાવજો મોકલી આપીશું...
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @humanbeingoftheearth7134

    Gita na 8 vaar, teno athavadiyana vaar sathe koi sambandh chhe ?

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      નમસ્તે આપે પૂછ્યું છે એવી અમને કોઈ માહિતી નથી આ કીર્તન અમે એક બુકમાંથી ગાયું છે
      માટે માહિતી આપી શકીએ એમ નથી એટલે માફ કરશો...
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @patelashok4220
    @patelashok4220 Před 2 lety

    આઠમો વાર કયો છે.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      નમસ્તે ભાઈ
      બોલાય આઠ વાર પણ છે તો સાત જ...

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s Před 2 lety +2

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @meenapatel2123
    @meenapatel2123 Před 2 lety

    સરસ ગિતા કિરર્તન...

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ... મીનાબેન
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @yoginishah5086
    @yoginishah5086 Před 2 lety

    nice nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @geetapatel4705
    @geetapatel4705 Před 2 lety +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...ગીતા બેન
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @anitapathak1022
    @anitapathak1022 Před 2 lety

    🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
      પ્રણામ🙏💐

  • @ankitsrp4716
    @ankitsrp4716 Před 2 lety

    nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @rpgrpg4298
    @rpgrpg4298 Před 9 měsíci

    જય સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @meenadarji3119
    @meenadarji3119 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @swatijoshi7242
    @swatijoshi7242 Před 2 lety