ગંગા ઉત્પત્તિ નું કીર્તન- વસંતબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે) ગંગા દશેરા (૯/૬/૨૦૨૨) પ્રસંગે

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ગંગા ઉત્પતિ તમે સાંભળો રે
    ગાઓ ગંગા ના ગુણ મારા વાલા
    સગર રાજાએ યજ્ઞ આદર્યો રે
    ઇન્દ્ર ને ચિંતા થાય મારા વાલા
    અશ્વ ને છુટ્ટો મુકિયો રે
    અશ્વ ને ઇન્દ્ર પકડી જાય મારા વાલા
    કપિલ મુનિ ના આશ્રમે રે
    અશ્વ ને બાંધ્યો ત્યાંય મારા વાલા
    સાઈઠ હજાર પુત્ર દોડીયા રે
    અશ્વ ને દીઠ્યો છે ત્યાંય મારા વાલા
    ઋષિ સમાધિ થી જાગિયા રે
    સાઈઠ હજાર ભસ્મ થાય મારા વાલા
    અસુર ગતિ ને પામિયા રે
    રણ માં પ્રેત થાય મારા વાલા
    રાય ઋષિ ને વિનવે રે
    કાઈંક બતાવો ઉપાય મારા વાલા
    સ્વર્ગ થી ગંગા કોઈ લાવશે રે
    પિતૃ ની તૃપ્તિ થાય મારા વાલા
    અંશુમાન ના દિલીપે તપ કર્યા રે
    ન રીઝ્યા ગંગા માત મારા વાલા
    પેઢિયું ની પેઢીએ તપ કર્યા રે
    ન આવ્યા ગંગા માત મારા વાલા
    ત્રીજી પેઢીએ ભગીરથ થયા રે
    કઠણ કર્યા છે તપ મારા વાલા
    ભગીરથે ભોળાનાથ આરાધિયા રે
    રીઝ્યા છે ઉમિયા ના નાથ મારા વાલા
    પિતૃ ની તૃપ્તિ કરવા રે
    આપો ને ગંગા માત મારા વાલા
    વિષ્ણુ દેવ તમને આપશે રે
    ધરો વિષ્ણુ નું ધ્યાન મારા વાલા
    ભગીરથે વિષ્ણુ ને આરાધિયાં રે
    રીઝ્યા છે લક્ષ્મી ના નાથ મારા વાલા
    પિતૃ ની તૃપ્તિ ને કારણે રે
    આપો ને ગંગા માત મારા વાલા
    ચરણ માંથી પ્રગટ કર્યા રે
    પ્રગટ થયા છે ગંગા માત મારા વાલા
    ગંગા કહે હું ઉતરુ રે
    પૃથ્વી પાતાળ માં જાય મારા વાલા
    ઝીલનારો જો કોઈ મળશે રે
    તમે આવો ને પૃથ્વી માય મારા વાલા
    ભોળાનાથ કહે અમે ઝીલશું રે
    ઝિલશું જટા ની માય મારા વાલા
    ગંગા જી ને ગર્વ થયો રે
    સમાણા જટા ની માય મારા વાલા
    ગંગા જી તો મુંજાય ગયા રે
    અટવાણા જટા ની માય મારા વાલા
    ભગીરથે બેઉ કર જોડિયા રે
    છોડોને ગંગા માત મારા વાલા
    ગંગા નો ગર્વ ઉતર્યો રે
    છોડી છે એક જ લટ મારા વાલા
    ખળ ખળ વહેવા લાગિયા રે
    નીકળી છે ત્રણ ધાર મારા વાલા
    આગળ ભગીરથ ચાલિયા રે
    પાછળ ગંગા માત મારા વાલા
    જંબુ ઋષિ ના આશ્રમે આવીયા રે
    તમે ખસો ને ઋષિ રાય મારા વાલા
    ભગીરથ ને ગર્વ થયો રે
    આચમન કરી જાય મારા વાલા
    પિતૃ ની તૃપ્તિ ના કારણે રે
    તમે છોડો ને ગંગા માત મારા વાલા
    સાથળ માંથી પ્રગટ કર્યા રે
    એના પિતૃ ની તૃપ્તિ થાય મારા વાલા
    પ્રયાગરાજ થી ઋષિકેશ આવીયા રે
    ત્યાં થી દરિયા માં સમાય મારા વાલા
    ધન્ય ભગીરથ રાજિયા રે
    લાવ્યા છે ગંગા માત મારા વાલા
    પરિયા ના પરિયા તરિયા રે
    અંતે વિમાન માં જાય મારા વાલા
    પિતૃ ના પિતૃ તરીયા રે
    અંતે વિમાન માં જાય મારા વાલા
    ગંગા ઉત્પતિ કોઈ સાંભળે રે
    પિતૃ ની તૃપ્તિ થાય મારા વાલા
    ગાય શીખે ને સૂણે સાંભળે રે
    નિત્ય ગંગા માં નાય મારા વાલા
    ગંગા ઉત્પતિ તમે સાંભળો રે
    ગાઓ ગંગા ના ગુણ મારા વાલા ...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #ગંગામૈયા
    #ગંગાદશેરા
    #ગંગા_ઉત્પત્તિ
    #ગંગા_પ્રાકટ્ય

Komentáře • 100

  • @user-sq8ce9hs3k
    @user-sq8ce9hs3k Před 20 dny

    ખુબજ સરસ ગાયું છે

  • @saritaben5942
    @saritaben5942 Před 3 měsíci +1

    જય ગંગા મૈયા

  • @ramanbhaininama6586
    @ramanbhaininama6586 Před 2 lety +3

    Khub srs beno jy gnga ma

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ... રમણ ભાઈ
      જય ગંગા માં...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

  • @user-zp1ux5jm2n
    @user-zp1ux5jm2n Před 10 měsíci

    ❤veerigood.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 8 měsíci

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @gaurangvyas7265
    @gaurangvyas7265 Před 2 lety +1

    .... Jay ho ganga manya ki... Har har gangye... Shree hari har bhagvan ki Jay ho 🙏🙏🙏Jay sitaram🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સીતારામ ગૌરાંગભાઈ
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ...🙏💐

  • @dharmendrasinhgohil9115
    @dharmendrasinhgohil9115 Před rokem +1

    Srs

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      🕉️ નમઃ શિવાય
      હર હર મહાદેવ
      જય ભોળાનાથ..
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ..
      શિવ નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે. ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય..
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ.. સાથે રહી સૌનું કલ્યાણ કરીએ.. એ જ શ્રાવણ માસની શુભકામના 🙏🏼

  • @jayashripandya6113
    @jayashripandya6113 Před 2 lety +2

    Wah wah very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...જયશ્રી બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sudhabhatt9916
    @sudhabhatt9916 Před 2 lety +1

    Khub Sara's bhajan chh thankyou

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @manjulabenghevariya3030
    @manjulabenghevariya3030 Před 2 lety +1

    Jy ho gnga mata khubj sarsa che
    Amara mandal ma gaye che
    👌👌👌🙏🙏🙏💐💐💐🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગંગા મૈયા
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @ashabendodiyar224
    @ashabendodiyar224 Před 5 měsíci

    🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @shwetapatel573
    @shwetapatel573 Před 2 lety +2

    Must bhajan 6 n bhajn saras gayu pan 6 anand avi gayo bhajan sabhalva thi🙏🙏🙏👌👌👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @sangitakhunt6400
    @sangitakhunt6400 Před 2 lety +1

    jay ho ganga maiyani🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      જય ગંગા મૈયા...
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @ranjanvegad545
    @ranjanvegad545 Před 2 lety +1

    Super kirtan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...રંજન બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      અષાઢી બીજની શુભકામનાઓ...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @bipashasitapara8770
    @bipashasitapara8770 Před 2 lety +2

    Jay ho ganga maiya ji ki jay 🙏🙏🙏👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      જય ગંગા મૈયા
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @ushapatel4712
    @ushapatel4712 Před 2 lety +2

    ઓમ નમ શીવાય

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...ઉષા બેન
      ઓમ નમઃ શિવાય...
      ત્રિભુવન ના નાથ ના પ્રગટ થવા ના સ્વાગત ની તૈયારી આખી સૃષ્ટિ માં થઈ રહી છે...
      વરસાદ,પવન,જંગલ,નદી,પર્વત,પશુ પક્ષી,વૃક્ષ વનસ્પતિ અને આકાશ માં સઘળી જગ્યા એ થનગનાટ થઈ રહ્યો છે ત્યારે...
      મારા અને તમારા હૃદય મંદિર માં પણ ભગવાન નું પ્રાગટ્ય થાય,
      અજ્ઞાન રૂપી જેલ માંથી મુક્ત થઈ અને જ્ઞાન અને પ્રકાશ રૂપી ગોકુળ માં વાસ થાય...
      આનંદ અને ઉત્સાહ થી જીવન ભરાય જાય એ જ પ્રાર્થના...
      રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ ની શુભકામનાઓ
      શુભેચ્છા...પ્રણામ🙏💐🌹🌺🙏

  • @meenadarji3119
    @meenadarji3119 Před rokem +2

    Jsk radhe Radhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @ishwarlaljoshi
    @ishwarlaljoshi Před 11 měsíci +1

    હરહરમહાદેવ હરહર ગંગેહર🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Před 7 měsíci

    જય ગંગામૈયા 🙏જય પિતૃદેવ ભવ...

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @ambaliyaharsha3285
    @ambaliyaharsha3285 Před 2 lety +1

    Jay ho gagay ma

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગંગા મૈયા
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @user-ku5qm6nl9r
    @user-ku5qm6nl9r Před rokem +1

    Har har gange 🌺🌺🌺🌺🌺🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @geetadave987
    @geetadave987 Před 2 lety +1

    હરહર મહાદેવ જયભોલેનાથ🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      હર હર મહાદેવ..
      જય ભોલેનાથ
      ધન્યવાદ
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે..
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે..
      પ્રણામ🙏💐

  • @niranjnagosai6098
    @niranjnagosai6098 Před 2 lety +1

    Har har mahadev har 🙏 Om namoh narayan to u all 🇬🇧 . saras bhajan chhe . uk

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ઓમ નમઃ શિવાય
      ઓમ નમો નારાયણ નિરંજના બેન
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @chetanalakhani772
    @chetanalakhani772 Před 2 lety +1

    🙏🏽Joy ho Ganga mat🙏🏽

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગંગા મૈયા
      ધન્યવાદ ચેતના બેન
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @manjulabenupadayay5035
    @manjulabenupadayay5035 Před 2 lety +1

    Tame khub j saras bhajan karo cho
    Tamra bhajn nu pustak malse ?

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ... મંજુલા બેન
      અમારું કોઈ પુસ્તક છે નહિ...
      ચેનલ માં જેટલા કીર્તન છે એ બધા જ નીચે લખી ને આપેલ છે...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
      પ્રણામ🙏💐

  • @user-ey3xw6tl9h
    @user-ey3xw6tl9h Před 8 měsíci

    Vah khub srs gayu maja aavi khub khub abhinandan
    👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 8 měsíci

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ilapathak7467
    @ilapathak7467 Před 11 měsíci

    Bahu saras🙏🙏🙏🙏🙏❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 8 měsíci

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @user-ee5uu4wq9v
    @user-ee5uu4wq9v Před rokem +1

    (બજ મસ્ત🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @radhekrishna870
    @radhekrishna870 Před 2 lety +1

    ગંગા મૈયા કી જય

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગંગા મૈયા
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @rekha_gohil
    @rekha_gohil Před 2 lety +1

    વસંત બેન ભજન મને તમારા બહુ જ ઞમે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Před 2 lety +1

    Very nice 👌🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ.. જ્યોતિ બેન
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @falgunidesai4555
    @falgunidesai4555 Před rokem +1

    Very nice 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @gangagitaprajapati204
    @gangagitaprajapati204 Před 2 lety +1

    Nice bhajan👍👏👌🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @user-cx6qt3yg1b
    @user-cx6qt3yg1b Před 7 měsíci

    Jay bhagirath dada jay sagar raja

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @swatijoshi7242
    @swatijoshi7242 Před 2 lety +3

    Nice 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @rasmisolanki4383
    @rasmisolanki4383 Před 2 lety +1

    Very very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ..
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety +1

    Sras bhjan ghayu vsant masi uasma Ben daxsa Ben mja aavi ghyi sambadvani jai swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 khub aabar aaava Sundar avaj ma sambadyvu thenku dithi aabar

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સ્વામિનારાયણ રસીલા બેન
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ...🙏💐

    • @harshabenchitroda8529
      @harshabenchitroda8529 Před 2 lety +1

      @@Vasantben.Nimavat🌺🌺🌹🌹👌

    • @makwanaramesh5699
      @makwanaramesh5699 Před 2 lety

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 Před 2 lety +1

    બહુ સરસ ધન્યવાદ બહેનો. ગંગા મૈયા ની જય.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય ગંગા મૈયા
      ધન્યવાદ
      આપનો ખુબ ખુબ આભાર
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @neelapandya6315
    @neelapandya6315 Před 2 lety +1

    🙏🙏🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @kokilachhaniata3814
    @kokilachhaniata3814 Před 2 lety +2

    Beautiful Bhajan sung by Vasantbhai and group💐🙏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ... કોકિલા બેન
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા માટે...
      પ્રણામ🙏💐

    • @krupa.ketan.desai.7423
      @krupa.ketan.desai.7423 Před rokem +1

      Nice bhajan

    • @vanitavaghela5050
      @vanitavaghela5050 Před rokem

      ​@@Vasantben.Nimavat તતચતતતત😊😊😅

  • @manishatrivedi4660
    @manishatrivedi4660 Před 2 lety +3

    🙏🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +2

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

    • @vishnud4175
      @vishnud4175 Před rokem +1

      @@Vasantben.Nimavat group nap

  • @arunabendineshbhainimavat1674

    Jy ho gnga mata khubj sundr gayu avaj pn sundr che👌👌👌♥💐🌷🎉🌹🌸🏵🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય સીતારામ અરુણાબેન
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે
      ઈશ્વર ની કૃપા વરસતી રહે...
      પ્રણામ...🙏💐

  • @dharmishtagandhi4342
    @dharmishtagandhi4342 Před 2 lety +1

    🙏🙏જય શ્રીકૃષ્ણ
    સુંદર ભજન.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ..
      ધન્યવાદ..
      ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ...
      આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @amishpatel7365
    @amishpatel7365 Před 2 lety +2

    Very good bhajan 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...અમિષ ભાઈ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ🙏💐

  • @vipulgohel8917
    @vipulgohel8917 Před 11 měsíci

    🙏🙏🙏👏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @ramabenshantilal5055
    @ramabenshantilal5055 Před rokem +1

    KO

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રમાં બેન
      જય માતાજી...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ...
      નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ...
      પ્રણામ 💐🙏

  • @meenadarji3119
    @meenadarji3119 Před rokem +2

    Jsk radhe Radhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pareshabenpandya9989
    @pareshabenpandya9989 Před rokem +1

    🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏