પાર્વતી શંકર ને ગોતવા જાય...કિર્તન નીચે લખેલું છે..

Sdílet
Vložit
  • čas přidán 3. 11. 2023
  • પાર્વતી શંકર ને ગોતવા જાય...કિર્તન નીચે લખેલું છે..શિવ ના ભજન#bhajan #કીર્તન #jayshreeben #git
    શંકર વનમાં રમે રાસ
    પાર્વતી શંકરને ગોતવા જાઈ તમ વિના એકલું કેમ રહેવાય
    પારવતી ભીલડી થઈને જાય
    પગમાં ઘૂઘરૂ રૂમઝૂમ થાય..
    ભોળા એ આંખ ઉઘાડી જોયું એનો ડમરું ડગમગ થાય..
    ભોળાએ દોડીને જાલ્યો હાથ ભોળા નાચે ભીલડીની સાથ..
    ભોળાનાથે તરા તુર
    મારી ભીલો ની છે જાત..
    ભોળા મેલો અમારો હાથ
    દેખે ગંગા પાર્વતી નાર..
    પાર વતી ને મૈયરિયે મૂકવા જાવ સાથે ગંગાજીને તેડતો જાવ..
    ભોળા પાછા વનમાં જાય
    ઓલી ભીલડી છેતરી જાય..
    ભોળા મનમાં રે મૂંઝાય
    હવે મારે કરવો શું ઉપાય.
    ભોળા મોજડી વેચવા જાય
    ભોળા મોચીડા થઈને જાય..
    શંકર શેરીએ પાડે સાદ
    પાર્વતી પાણી ભરવા જાય..
    પારવતી મોજડી જોવા જાય
    મોજડીમાં ભોળાનાથ દેખાય..
    મોચીડા આવજો મારે મોલ
    કરવા મોજડી યુંના મૂલ..
    મોચીડા મોજડીઓની હામ
    કર શું કહ્યા તમારા કામ..
    આવજો ભાવતા ભોજન લઈ
    મોજડી પહેરાવું પગમાં બે ય..
    પારવતી આવ્યા થાળી લઈ
    જમશું એક થાળીમાં બેય..
    મોચીડા શરમાશો નહિ આજ
    ભીલડી ઊભી તમારી સાથ..
    ભોળા એ નેણલા નીચા ઢાળિયા
    પારવતી હૈયા થી હરખાય..
    આવી મારા ભોળાનાથ ની મેર
    ભક્ત કરે છે લીલા લેર...
    #jayshreeben #shreeharisatsang
    #jayshreebenbaldha
    #gujaratisatsang #kirtan #krishna
    #gujaratisatsang #krishna #kirtan #bhajan #krishnabhajan #bhajanmandal #ras
  • Hudba

Komentáře • 21

  • @jyotsanadangariya937
    @jyotsanadangariya937 Před 21 dnem +1

    Har har Mahadev

  • @user-sr2oy4mi4w
    @user-sr2oy4mi4w Před 4 měsíci +1

    😊😊😅

  • @ParvatiVaghela-iw1fr
    @ParvatiVaghela-iw1fr Před 6 měsíci +3

    0:30 અને તેઓ પોતાના જીવનમાં કોઈ એકને ગોળ ફરે છે સનમ એક સાચો પ્રેમ માં એક સાચો

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 6 měsíci +2

    Very very nice Bhajan ben

  • @user-xu4sy8mp7x
    @user-xu4sy8mp7x Před 4 měsíci +1

    Har har Mahadev bija Bhajan hoy to raju karo

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 7 měsíci +5

    Super

  • @zalabapubapu883
    @zalabapubapu883 Před 8 měsíci +5

    🎉બહુસરસછેભજન

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p Před 6 měsíci +3

    જોરદાર મસ્ત ભજન છે 🙏🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 હર હર મહાદેવ 🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 6 měsíci +1

    Har har mahadev

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 8 měsíci +4

    ખુબ સરસ

  • @user-su7zt9ot7l
    @user-su7zt9ot7l Před 5 měsíci +1

    🙏🙏🙏Ram bhagwan Sita man lakshman Hanuman bhagwan 🙏🙏🙏🙏

  • @manubengadhvigadhvi3886
    @manubengadhvigadhvi3886 Před 8 měsíci +25

    ખૂબ સરસ છે ભજન સાંભળવા જેવૂ છે

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 Před 8 měsíci +4

      har har mahadev sañakar parvati. maa.

    • @zalabapubapu883
      @zalabapubapu883 Před 8 měsíci +1

      ​@@sudhatrivedi6296બહુ સરસ છે

    • @chandubhaipatel3007
      @chandubhaipatel3007 Před 7 měsíci +1

      ​@@sudhatrivedi6296😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 દેટવ. , CR CR😢 byc CR CR😢c❤
      🎉🎉😂❤rtg😢cc
      .❤ દે ટ્ટ રદ વા રદ ઊં મુ કત 😢😢😢😢😢😢😢

    • @vmshah1048
      @vmshah1048 Před 4 měsíci

      ​@@sudhatrivedi6296😊l

    • @HitenHiten-uj2jb
      @HitenHiten-uj2jb Před 2 měsíci

      ❤ઓળખ સફળ​@@sudhatrivedi6296

  • @lataajagiya1647
    @lataajagiya1647 Před 7 měsíci +4

    જય શ્રી કૃષ્ણ/જય સોમનાથ