બાઘુ બા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન || નીચે લખેલું છે કિર્તન || શ્રધ્ધાંજલિ ભજન || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _________________ કિર્તન _____________________
    હે જનારા તો જતા રહ્યા એની સાથે પુન્ય ને પાપ
    હે પછી લાખો લુટાવો સાંયબી મરનાર પાછા નહીં મળે
    મારૂ મારૂ કરીને મરી જાવું પણ તારૂ નથી તલભાર
    માટે હજી છે બાજી તારાં હાથમાં પ્રાણી ભજી લેને ભગવાન
    હે આવ્યા રે આવ્યા સ્વર્ગે થી ઉતર્યા વિમાન રે
    મારા રામ નાં તેડા આવ્યા રે લોલ મારાં હરિ નાં તેડા આવ્યા રે લોલ
    હે બાઘુ બા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન રે
    એનાં રામ નાં તેડા આવ્યા રે લોલ હરિ નાં તેડા આવ્યા રે લોલ
    હે દીકરા તમારા દુલા ભાઈ જુવે છે વાટ રે
    મારી માતા કયારે આવશે રે લોલ (૨)
    હે દીકરા તમારા રૂવે છે આંસુડાં ની ધાર રે મારી માતા કયારે (૨)
    હે દીકરા અમારા સ્વર્ગે થી ઉતર્યા વિમાન રે
    હવે માતા પાછા નહીં આવે રે લોલ (૨)
    હે વહું તમારા લાભુ બેન રૂવે આંસું ધાર રે
    મારા સાસુ કયારે આવશે રે લોલ મારાં સાસુ ક્યારે આવશે (૨)
    હે બાઘુ બા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન........
    હે દીકરા તમારા નાગજીભાઈ જુવે છે વાટ રે
    મારી માતા કયારે આવશે રે લોલ મારી માતા કયારે આવશે (૨)
    હે વહુ તમારા જયા બેન રૂવે આંસું ધાર રે
    મારા સાસુ કયારે આવશે રે લોલ મારાં સાસુ ક્યારે આવશે (૨)
    હે દીકરા અમારે જાવું છે વૈકુંઠ ધામ રે
    હવે માતા પાછા નહીં આવે રે લોલ હવે માતા પાછા નહીં આવે (૨)
    હે બાઘુ બા નાં સ્વર્ગે ઉતર્યા વિમાન........
    હે દીકરા તમારા પ્રવીણ ભાઈ જુવે છે વાટ રે
    મારી માતા કયારે આવશે રે લોલ મારી માતા કયારે આવશે (૨)
    હે વહુ તમારા દયા બેન આંસુડાં ની ધાર રે
    મારા સાસુ કયારે આવશે રે લોલ (૨)
    હે દીકરા અમારા સ્વર્ગે થી ઉતર્યા વિમાન રે
    હવે માતા પાછા નહીં આવે રે લોલ (૨)
    સાખી.......
    હે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દશ જાય
    પણ જેના જેના નાનપણમાં માવતર મરે અરેરે
    એને ચારેય દશુ ના વા વાય.......
    હે દીકરી તમારા મંગુ બેન રૂવે આંસું ધાર રે
    મારા માતા ક્યારે આવશે રે લોલ મારાં માતા કયારે આવશે........
    હે દીકરી અમારા સ્વર્ગે થી ઉતર્યા વિમાન રે
    હવે માતા પાછા નહીં આવે રે લોલ હવે માતા પાછા નહીં આવે.....
    હે બાઘુ બા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન.......
    હે દીકરી તમારા બબી બેન જુવે છે વાટ રે
    મારા માતા ક્યારે આવશે રે લોલ મારાં માતા કયારે આવશે......
    હે દીકરી તમારા લીલી બેન રૂવે આંસું ધાર રે
    મારી માતા કયારે આવશે રે લોલ મારાં માતા કયારે આવશે......
    હે દીકરી હવે જોશો નહીં માતા ની વાટ રે
    હવે માતા પાછા નહીં આવે રે લોલ હવે માતા પાછા નહીં મળે રે......
    હે બાઘુ બા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન રે
    એનાં રામ નાં તેડા આવ્યા રે લોલ હરિ નાં તેડા આવ્યા રે લોલ

Komentáře • 31

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 3 dny +2

    શ્રી કૃષ્ણ શરણં મમ ❤❤..
    ખુબ ખુબ..❤❤..
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @nilkanthmadanlkalavad9622

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શિલ્પાબેન ના 🙏🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny

      ખુબ ખુબ ધન્યવાદ શિલ્પા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @ramanujdeepak621
    @ramanujdeepak621 Před 8 hodinami

    હેતલ બેન રામાનુજ જય શ્રી કૃષ્ણ લાડવા બેન તમને

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 8 hodinami

      ખુબ ખુબ ધન્યવાદ હેતલ બેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @user-yc1nd7ev8t
    @user-yc1nd7ev8t Před 2 dny

    ખુબ સરસ અવાજ છે નયનાબેન અને ઢાળ પણ સરસ છે...

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před 3 dny

    ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌👍🙏👍🙏👍🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ

  • @gayatrimahilamandal1077

    વાહ ખુબ સુંદર ભજન ગાવો છો 🙏🙏👌👌👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @kantabengoswami2157
    @kantabengoswami2157 Před 2 dny

    વાહબેનહૂપણગાવછુભજન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny

      હાં બેન કંયા રહો છો....?

  • @hansapatel5039
    @hansapatel5039 Před 3 dny

    🙏🙏🙏💐💐

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @ishwarbhaipatel8677
    @ishwarbhaipatel8677 Před 3 dny

    👌👌👌👌👌

  • @bhavnabhaliyaparmar6190

    Badhany na aankh ma aasu aavi jay evu che pan

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Před 3 dny

    લાડવાબેન ને ખૂબ ખૂબ નમસ્કાર ❤❤❤❤❤❤❤ખૂબ સરસ ગીત ❤❤❤❤❤

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ ધીરૂભાઇ જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 dny +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ જનારાની પાછળ ખુબ સરસ ગાવશો બેન અમારા ફોટાતો તે પાડ્યા છે સાચવી રાખજે બેમાથી રામના તેડા આવેતો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny +3

      અરે દાદા અત્યાર માં આવું નાં બોલો દાદા બવ દુખ થાય અમને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુ ના ચરણો મા અમે પ્રાથના કરીએ છીએ જન્મ છે એનું મૃત્યુ પણ નક્કી જ છે પણ દાદા સમયે બધું જોયું જાય જય ભોળાનાથ

  • @user-wi2uq1ui9q
    @user-wi2uq1ui9q Před 3 dny

    લોલ નો કેવાય રામ કેવાય

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny

      હાં બેન પણ અમારે ત્યાં પહેલે થી લોલ ગાય છે આ ભજન માં અને હું પણ પહેલે થી લોલ ગાવ છું 🙏

  • @nilkanthmadanlkalavad9622

    ખુબ સરસ વાહ વાહ નયના બેન સરસ ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 👌👌👌🙏🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ શિલ્પા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏

  • @muktagondalia1901
    @muktagondalia1901 Před 3 dny

    નૈયનાબેન & ગુપીડીએફ સરસ ગાવ છો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ બેન