કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
  • 313
  • 21 810 592
અષાઢી બીજ નિમિત્તે રામાપીર નું કિર્તન|| નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન ____________________
આવ્યા રણુજા ધામ માં શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ માં
કરવા સેવક નાં કામ શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ માં
સાગર માં વાલા વિષ્ણુ થઈ પોઢ્યા
આવ્યા મર્યાદા પાળવા શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ માં
નવધા ભક્તિ ના વાલે નવ દ્વાર ખોલ્યાં
પ્રેમ ભક્તિ ને જગાડવા શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ માં
જ્યોતિ સ્વરૂપે વાલા ગત માં બીરાજતા
નરનારી ને દોર આપવા શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ માં
પિતા અજમલજી ને માતા મિનળદે
તુવરા કુળને તારવા શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ માં
પુત્ર બનીને વાલો પારણીયે પોઢીયા
કુમ કુમ નાં પગલાં પાડવા શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ માં
રાજા અજમલ નાં ઘરે અવતાર ધરીને
વાંઝિયા નાં મેણલા ભાંગવા શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ માં
રામદેવ વીરમદેવ ની સુંદર જોડી
ભુમી નો ભાર ઉતારવા શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ માં
આવ્યા રણુજા ધામ માં શ્રી રામદેવ આવ્યા રણુજા ધામ
zhlédnutí: 577

Video

મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ || નીચે લખેલું છે કિર્તન|| ગમેતો લાઇક કરજો|| કષ્ટભંજન કિર્તન
zhlédnutí 8KPřed 4 hodinami
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ મારા આખા રે કુટુંબને પ્રણામ રે હુંતો ચાલ્યો જવાનો વૈકુંઠ ધામ માં મારે ગાડી નથી જોઇતી મારે મોટર નથી જોઇતી મારે જોઈએ છે લીલા વાંસ ની પાલખી હું તો ચાલ્યો જવાનો વૈકુંઠ ધામ માં મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ મારા આખા રે મોસાળ ને પ્રણામ રે હુંતો ચાલ્યો જવાનો વૈકુંઠ..... મારે હાથી નથી જોઈતાં મારે ઘોડા નથ...
બાઘુ બા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન || નીચે લખેલું છે કિર્તન || શ્રધ્ધાંજલિ ભજન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 26KPřed 12 hodinami
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન હે જનારા તો જતા રહ્યા એની સાથે પુન્ય ને પાપ હે પછી લાખો લુટાવો સાંયબી મરનાર પાછા નહીં મળે મારૂ મારૂ કરીને મરી જાવું પણ તારૂ નથી તલભાર માટે હજી છે બાજી તારાં હાથમાં પ્રાણી ભજી લેને ભગવાન હે આવ્યા રે આવ્યા સ્વર્ગે થી ઉતર્યા વિમાન રે મારા રામ નાં તેડા આવ્યા રે લોલ મારાં હરિ નાં તેડા આવ્યા રે લોલ હે બાઘુ બા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન રે એનાં રામ ના...
જન્મ મરણ વચ્ચે દોરી છે ટુંકી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 43KPřed 21 hodinou
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન જન્મ મરણ વચ્ચે દોરી છે ટુંકી એવું સમજી ને સત્સંગ કરજો મરણની તીથી કોઈ ને ખબર નથી ઓચિંતો કાળ તારો આવશે હાલત ચાલતા ધબકારા બંધ પડી જાશે પછી કારીગરી નથી હાથમાં એકલો આવ્યો ને એકલો જાવાનો કોઈ નહીં આવે તારા સાથમાં દેહ તારો જીવથી જુદો રે પડશે ખોળિયું લઈ જાય છે સ્મશાન માં મૃત્યુ પામેલા કોઈ પાછા નહીં આવે નથી તાર કે ટપાલ માં જીવન મરણ નું ચક્ર યુગોથી ફરતુ પછ...
કાંટો વાગ્યો રે શામળિયા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 12KPřed dnem
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન કાંટો વાગ્યો રે શામળિયા મુજથી ચાલ્યું નાં ચલાઇ ચાલ્યું નો ચલાઇ તારી પાસે ના અવાય કાંટો વાગ્યો રે શામળિયા મુજ થી ચાલ્યું નો ચલાઇ મનડું તુજને મળવા માંગે શી રીતે અવાઇ પંથ તારો લાંબો વાલા મનડું બવ મુંઝાઇ કાંટો વાગ્યો.......... પહેલો કાંટો માયા રૂપી ઉંડો બવ દેખાઈ જેમ જેમ ખોદુ તોય ઉંડો ઉંડો જાય કાંટો વાગ્યો રે....... બીજો કાંટો ઇર્ષા રૂપી ભયંકર દેખાય ...
ચાલો ગોકુળ માં જોવા ને જાઇએ || નીચે લખેલું છે કિર્તન || કાન ગોપી વચ્ચે નો વાદ|| કષ્ટભંજન કિર્તન અને
zhlédnutí 12KPřed dnem
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન ચાલો ગોકુળ માં જોવા ને જઈએ કાન ગોપી વચ્ચે થયો વાદ રે વાલી લાગે છે તારી મોરલી કાનાએ જઇ ગોપી નાં સાસુ ને ચડાવ્યા ગોપી નાં ગાયા અવગુણ રે વાલી લાગે છે તારી મોરલી ઘરે આવી ગોપી નાં સાસુજી ખીજાણા ગોપી કહે કાળીયા નાં કામ રે વાલી લાગે છે તારી મોરલી ઉભો રે કાળીયા કહીને ગોપી રે ભાગી ચોક વચ્ચે પકડ્યો એનો કાન રે વાલી લાગે છે તારી મોરલી ચોક વચ્ચે પકડ્યો એનો હ...
હાલ કાના લઈ લે ગાડું જાત્રાએ જાવું છે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 40KPřed 14 dny
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન હાલ કાના લઈ લે ગાડું જાત્રાએ જાવું છે કાનો મારો ગાડું હાંકે ગોપીઓ ગાડા માં બેઠી છે ચાર ધામની જાત્રા કરાવે રે હાલ કાના લઈ લે ગાડું જાત્રાએ જાવું છે પહેલું તે ધામ બાપા દ્વારકા નુ આવ્યું રે હે રણછોડ રાય ને કેજો ઉભું રાખે રે હાલ કાના લઈ લે ગાડું........ હે ગોમતી નદી માં સ્નાન કરાવે રે હાલ કાના લઈ લે ગાડું...... હાલ કાના લઈ લે ગાડું જાત્રાએ જાવું છે ...
મારા રામે વિદાય લીધી વન ની રે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 34KPřed 14 dny
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન મારા રામે વિદાય લીધી વન ની રે ચૌદ વર્ષ પ્રભુજી વન ચાલ્યા રે માતા કૈકેયી નાં વચન મારા રૂદીયા નાં લોચન...... મારા રામે વિદાય........ સતી સીતાજી ચાલ્યા સાથ માં રે સાથે લક્ષ્મણ જેવા વીર ખંભે લીધા ધનુષ્ય તીર...... મારા રામે વિદાય....... માતા કૌશલ્યા ને દુ બહુ લાગ્યા રે મારા લાડકવાયા બાળ તમે વનમાં કેમ જાવ....હે મારા રામે વિદાય..... પિતા દશરથ ને દુ બહુ...
સાંભળવાની મજા આવે એવું જોરદાર ભજન || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 29KPřed 14 dny
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન દોડ્યા દોડ્યા છે દીન દયાળ રે મોરલી વાળા રે હે સુણ્યો સુણયો સુદામા નો સાદ પ્રાણ થકી પયારા રે વાલો ચાલે ચટકતી ચાલ રે કે મોજડી વીસારી રે હે પગે ભરાણો પાંભડી નો છેડો મુગટ ગયા ભુલી રે અષ્ટ પટરાણીઓ કરે છે વિચાર રે કોણ ભાગ્યશાળી રે હે કોનાં માટે દોડ્યા છે ભગવાન વાંસળી વિસારી રે ભેટ્યા ભેટ્યા ભેરુને ભગવાન રે પગ રે છાપ્યા રે હે એવી બાળ પણાની પ્રીત કેમ ભુ...
દ્વારકાથી આવ્યા ભગવાન ગૌમાતા રૂવે ઉભી ઉભી || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 29KPřed 21 dnem
દ્વારકાથી આવ્યા ભગવાન ગૌમાતા રૂવે ઉભી ઉભી || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
મેઘરાજા કરો ને મહેરબાની માતા ધરતી માંગે છે હવે પાણી || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 38KPřed 21 dnem
મેઘરાજા કરો ને મહેરબાની માતા ધરતી માંગે છે હવે પાણી || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
કોણ કોણ આવે ને કોણ કોણ જાય || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 10KPřed měsícem
કોણ કોણ આવે ને કોણ કોણ જાય || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં || નીચે લખેલું છે || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 19KPřed měsícem
કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં || નીચે લખેલું છે || કષ્ટભંજન કિર્તન
સતગુરુ ચરણે રે હો જઈએ || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા|| કષ્ટભંજન કિર્તન
zhlédnutí 13KPřed měsícem
સતગુરુ ચરણે રે હો જઈએ || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા|| કષ્ટભંજન કિર્તન
તું તો મારા કાળજાં નો કટકો રે હો કાનુડા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો કષ્ટભંજન કિર્તન
zhlédnutí 7KPřed měsícem
તું તો મારા કાળજાં નો કટકો રે હો કાનુડા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો કષ્ટભંજન કિર્તન
આંગળીઓ વાતો કરે છે એક બીજા થી || નીચે લખેલું છે કિર્તન || એકદમ નવું કિર્તન છે || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 49KPřed měsícem
આંગળીઓ વાતો કરે છે એક બીજા થી || નીચે લખેલું છે કિર્તન || એકદમ નવું કિર્તન છે || કષ્ટભંજન કિર્તન
સાચું સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 31KPřed měsícem
સાચું સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
કાગળ ક્રિષ્ન ના આવ્યા વિમાન રામ નાં આવ્યા || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 17KPřed měsícem
કાગળ ક્રિષ્ન ના આવ્યા વિમાન રામ નાં આવ્યા || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
બહેનો સત્સંગ ની સાવરણી બાંધજો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 22KPřed měsícem
બહેનો સત્સંગ ની સાવરણી બાંધજો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
ગણેશ ચતુર્થી સ્પેશિયલ કિર્તન || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 4,1KPřed měsícem
ગણેશ ચતુર્થી સ્પેશિયલ કિર્તન || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
જન્મ્યા એ જરૂર જવાનાં આ બંગલા ખાલી રહેવાના || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 24KPřed měsícem
જન્મ્યા એ જરૂર જવાનાં આ બંગલા ખાલી રહેવાના || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
નારાયણ નું નામ ભજી લ્યો નારાયણ નું નામ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 15KPřed měsícem
નારાયણ નું નામ ભજી લ્યો નારાયણ નું નામ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 27KPřed 2 měsíci
આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
મને ગમતું નથી નાથ મને તારી પાંસે રાખ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 55KPřed 2 měsíci
મને ગમતું નથી નાથ મને તારી પાંસે રા || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 216KPřed 2 měsíci
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
આવા રૂડાં મંદીરયા મેલીને પ્રભુજી તમે ક્યાં ગ્યાતા રે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 79KPřed 2 měsíci
આવા રૂડાં મંદીરયા મેલીને પ્રભુજી તમે ક્યાં ગ્યાતા રે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
રામ નવમી નિમિત્તે રામ અને હનુમાનજી નું બવ જ સુંદર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 22KPřed 2 měsíci
રામ નવમી નિમિત્તે રામ અને હનુમાનજી નું બવ જ સુંદર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
સ્વ નાનું દાદા ની પાછળ રાખેલ સત્સંગ માં ગવાયેલ શ્રધાંજલિ કિર્તન || સ્વરઃ વિલાસ બેન|| કષ્ટભંજન કિર્તન
zhlédnutí 3KPřed 2 měsíci
સ્વ નાનું દાદા ની પાછળ રાખેલ સત્સંગ માં ગવાયેલ શ્રધાંજલિ કિર્તન || સ્વરઃ વિલાસ બેન|| કષ્ટભંજન કિર્તન
તારા જીવન નો સથવારો સાચો રામ છે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન
zhlédnutí 66KPřed 2 měsíci
તારા જીવન નો સથવારો સાચો રામ છે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ || નીચે લખેલું છે કિર્તન ||નયનાબેન લાડવા ||કષ્ટભંજન કિર્તન
zhlédnutí 47KPřed 2 měsíci
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ || નીચે લખેલું છે કિર્તન ||નયનાબેન લાડવા ||કષ્ટભંજન કિર્તન

Komentáře

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před 2 hodinami

    Khub saras chhe nayanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram Jay ramapir aava nava video mukata rejo❤❤❤❤

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před 2 hodinami

    ખુબ સરસ જય રામાપીર જય બાર બીજના ધણી નેયના બેન ને ખુબ શક્તિને ભક્તિ આપજો એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bhavana-hw2ih
    @Bhavana-hw2ih Před 2 hodinami

    Waah waah

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 3 hodinami

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

  • @rajeshgamit0286
    @rajeshgamit0286 Před 3 hodinami

    Ram Ram Ram.jay Rama pir.

  • @vimalprajapati2400
    @vimalprajapati2400 Před 10 hodinami

    ચાર ચાર દિકરા માં એ જનમિયા એવું પહેલી લીટી હોય તો સારું લાગશે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 9 hodinami

      હશે ભાઈ માફ કરજો 🙏

  • @VanashAhir
    @VanashAhir Před dnem

    Khub s r s tmara Kirtana hoy se

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před dnem

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @bhupatbhai4888
    @bhupatbhai4888 Před dnem

    સરસનયનાબેન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před dnem

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @bhupatbhai4888
    @bhupatbhai4888 Před dnem

    સરસનયનાબેન

  • @sundhyawani2362
    @sundhyawani2362 Před dnem

    બેન બહૂ સરસ ભજન‌ છે લખીને મોકલી આપો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před dnem

      બેન નીચે લખેલું છે કિર્તન

  • @bhartimehta5946
    @bhartimehta5946 Před dnem

    જયશ્રી કૃષ્ણ ભજન ખૂબ જ સુંદર છે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před dnem

      ખુબ ખુબ ધન્યવાદ ભારતી બેન જય શ્રી કૃષ્ણ

  • @abhesangbhaivala6597

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před dnem

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @DhapaBharat-hk6is
    @DhapaBharat-hk6is Před dnem

    Jay shree Krishna 🙏🙏🙏🙏🙏🌹

  • @ravipandya371
    @ravipandya371 Před dnem

    વાહ ખુબ સરસ ભજન છે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před dnem

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před 2 dny

    Khub saras chhe nayanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree krishna Jay shree ram aava nava video mukata rejo

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 2 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હાં માનસી બેન અમે આવા અવનવા કિર્તન મુકતાં રહેશું આશા રાખયે છીએ કે તમને અમારા કિર્તન ગમે અને તમે સાંભળતા રહો જય દ્વારકાધીશ

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5sw Před 2 dny

    ❤ જય શ્રી કૃષ્ણ નયના બેન સરસ ભજન છે 😢

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 2 dny

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @minabenraval5131
    @minabenraval5131 Před 2 dny

    શ બ્્કસ સરશભબજ

  • @ramanujdeepak621
    @ramanujdeepak621 Před 2 dny

    હેતલ બેન રામાનુજ જય શ્રી કૃષ્ણ લાડવા બેન તમને

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 2 dny

      ખુબ ખુબ ધન્યવાદ હેતલ બેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 2 dny

    જય શ્રી કૃષ્ણ like સાથે. ખુબ ખુબ જ સુંદર કિર્તન ❤❤.. ધન્યવાદ આવજો જય સિયારામ બેન.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 2 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સિયારામ

  • @nirutasavaliya-cy3bx

    MST ben

  • @BhartiBhayabi
    @BhartiBhayabi Před 2 dny

    👌💯

  • @manthanparmar1517
    @manthanparmar1517 Před 3 dny

    સરસ ભજન નયના બેન લાડવા મુબય શારદાપરમાર

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ શારદા બેન જય દ્વારકાધીશ

  • @vandanadesai5353
    @vandanadesai5353 Před 3 dny

    Dakahtu j nathe Sama mukyu cha

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 3 dny

      નંબર મોકલો બેન વોટ્સએપ માં લીંક મોકલું

  • @abhesangbhaivala6597

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે બેન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @hansapatel5039
    @hansapatel5039 Před 4 dny

    🎉🎉🎉

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ

  • @user-oo8ub4kq9u
    @user-oo8ub4kq9u Před 4 dny

    જયરામ ❤❤❤❤❤❤❤❤❤❤

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી રામ

  • @hansapatel5039
    @hansapatel5039 Před 4 dny

    👌👌👌🙏🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ

  • @arjunsinhlimbola300

    ૐ શાંતિઃ😢🙏

  • @kantabengoswami2157

    વાહબેનહૂપણગાવછુભજન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      હાં બેન કંયા રહો છો....?

  • @vandanadesai5353
    @vandanadesai5353 Před 4 dny

    Akhu bhajan

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      આખું ભજન મુકેલું છે અમારી ચેનલ કષ્ટભંજન કિર્તન માં સર્ચ કરો સ્વર્ગે થી ઉતર્યા વિમાન રે નયનાબેન લાડવા એટલે મળી જશે

  • @vandanadesai5353
    @vandanadesai5353 Před 4 dny

    Akhu bhajan moklo ne aa

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      આખું ભજન મુકેલું છે બેન કષ્ટભંજન કિર્તન ચેનલ પર

  • @user-yc1nd7ev8t
    @user-yc1nd7ev8t Před 4 dny

    ખુબ સરસ અવાજ છે નયનાબેન અને ઢાળ પણ સરસ છે...

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ

  • @user-gt7vw5ob9y
    @user-gt7vw5ob9y Před 4 dny

    Super Bhajan Naynaben

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ

  • @nilkanthmadanlkalavad9622

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શિલ્પાબેન ના 🙏🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ શિલ્પા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @RajuPatel-vh4vt
    @RajuPatel-vh4vt Před 4 dny

    ખૂબ સરસ ભજન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ રાજુ ભાઈ

  • @nilkanthmadanlkalavad9622

    ખુબ સરસ વાહ વાહ નયના બેન સરસ ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 👌👌👌🙏🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ શિલ્પા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏

  • @abhesangbhaivala6597

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ જનારાની પાછળ ખુબ સરસ ગાવશો બેન અમારા ફોટાતો તે પાડ્યા છે સાચવી રાખજે બેમાથી રામના તેડા આવેતો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      અરે દાદા અત્યાર માં આવું નાં બોલો દાદા બવ દુખ થાય અમને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુ ના ચરણો મા અમે પ્રાથના કરીએ છીએ જન્મ છે એનું મૃત્યુ પણ નક્કી જ છે પણ દાદા સમયે બધું જોયું જાય જય ભોળાનાથ

  • @hansapatel5039
    @hansapatel5039 Před 4 dny

    👌👌👌👌👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન પટેલ જય દ્વારકાધીશ

  • @hansapatel5039
    @hansapatel5039 Před 4 dny

    Nayna ben khub Saras bhajan ❤❤❤

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ

  • @hansapatel5039
    @hansapatel5039 Před 4 dny

    🙏🙏🙏💐💐

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 4 dny

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @ishwarbhaipatel8677

    👌👌👌👌👌

  • @prafulamehta9202
    @prafulamehta9202 Před 5 dny

    જય શ્રી કૃષ્ણ ભજન ખબ સરસ છે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ

  • @MayabenChauhan-bl6zt

    જય શ્રી કૃષ્ણ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 5 dny

      જય શ્રી કૃષ્ણ માયા બેન

  • @AshokParmar-gq1kq
    @AshokParmar-gq1kq Před 5 dny

    સરસ ભજન❤🎉

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ

  • @jaxabenshah3295
    @jaxabenshah3295 Před 5 dny

    Sarsben.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @pateliyadhirubhai504

    લાડવાબેન ને ખૂબ ખૂબ નમસ્કાર ❤❤❤❤❤❤❤ખૂબ સરસ ગીત ❤❤❤❤❤

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ ધીરૂભાઇ જય દ્વારકાધીશ

  • @bhavnabhaliyaparmar6190

    Badhany na aankh ma aasu aavi jay evu che pan

  • @gayatrimahilamandal1077

    વાહ ખુબ સુંદર ભજન ગાવો છો 🙏🙏👌👌👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před 5 dny

    ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌👍🙏👍🙏👍🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ

  • @user-wi2uq1ui9q
    @user-wi2uq1ui9q Před 5 dny

    લોલ નો કેવાય રામ કેવાય

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c Před 5 dny

      હાં બેન પણ અમારે ત્યાં પહેલે થી લોલ ગાય છે આ ભજન માં અને હું પણ પહેલે થી લોલ ગાવ છું 🙏