તું તો મારા કાળજાં નો કટકો રે હો કાનુડા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 21. 05. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન ___________________
    તું તો મારા કાળજાં નો કટકો રે હો કાનુડા
    જોવા જેવો છે તારો લટકો રે હો કાનુડા
    માથે મુંગટ તારા કાનો માં કુંડળ
    ગળે શોભે છે એને વ્યજંતી માળા
    કેડે બાંધ્યો છે પીળો પટકો રે હો વાલીડા
    તું તો મારા કાળજાં નો કટકો રે હો કાનુડા
    રોજ રોજ મારા સપનામાં આવે
    મીઠી મીઠી એ તો મોરલી વગાડે
    માખણ ખાવાનો એને ચટકો રે હો કાનુડા
    જોવા જેવો છે તારો લટકો રે હો કાનુડા
    તે તો બાંધ્યા છે અમને પ્રીતડી નાં દોરે
    કોઈ નાં આવે કાના તારી રે તોલે
    રૂડો લાગે છે તારો લટકો રે હો કાનુડા
    તું તો મારા કાળજાં નો કટકો રે હો કાનુડા
    મહિલા મંડળ નો વ્હાલો તું કાનો
    ભકતો નો તુ તારણ હારો
    દર્શન ની બલિહારી રે હો કાનુડા
    તું તો મારા કાળજાં નો કટકો રે હો કાનુડા
    જોવા જેવો છે તારો લટકો રે હો કાનુડા

Komentáře • 12

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ નયનાબેન અરેવાહ ખુબ સરસ કીર્તન ગાયુ બેન ખુબખુબ ધન્યવાદ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 15 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před měsícem +1

    Khub saras chhe nayanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 dny

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před měsícem +1

    જોવા જેવો છે તારી લટકો રે હો કાનુડા ❤❤...
    રાધે રાધે Like સાથે ખુબ સરસ.
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્..

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ ધરમશી ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 Před měsícem +1

    Nice Bhajan

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 Před měsícem

    Super Bhajan jay Shree Krishna 🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 24 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 Před měsícem +1

    Shukhpur satsang Mandal 🙏🙏 na Jay shree Krishna 🙏🙏🙏🎉🎉

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ