🌹તું છે મારા 🌹કાળજા 🌹 નો કટકો રે 🌹 ઓ વાલીડા 🌹(લખેલું છે)

Sdílet
Vložit
  • čas přidán 10. 11. 2023
  • તું છે મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા
    કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા
    તું છે મારા કાળજા.....
    તારા તે ગુણલા ગાઉં મારા વાલા
    મને લાગ્યો છે તારો ચટકો રે ઓ વાલીડા
    તું છે મારા કાળજા નો......
    કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા
    વાંકડિયા વાળ તારા ગુલાબી ગાલ છે
    અણિયારી આંખમાં અંજન કમળ છે
    મારા તે મનડા નો મોરલો રે ઓ વાલીડા
    છે મારા કાળજા નો.....
    કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા
    મૂર્તિ તમારી લાગે છે વ્હાલી
    જગત છોડીને તારી પાછળ ચાલી
    મને છોડીને ક્યાં છટકો રે ઓ વાલીડા
    તું છે મારા કાળજા.....
    જોવા જેવો છે તારો લટકો રે ઓ વાલીડા
    કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા
    મારા હૈયામાં એક તારું નામ છે
    લાજ મારી જાય ના એ તારું કામ છે
    અમને છોડીને ક્યાં છટકો રે ઓ વાલીડા
    તું છે મારા કાળજા.....
    કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા
    🌺🌺🌺🌺🙏🙏🙏🙏🌺🌺🌺🌺
    #ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #કીર્તન #krishna #lagangeet #ગરબા #ગુજરાતી

Komentáře • 62

  • @bhumisoni3921
    @bhumisoni3921 Před 4 měsíci +1

    Very nice

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 Před 4 měsíci +1

    Very nice bhajan

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před měsícem

    ખુબ સરસ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 5 měsíci +1

    Super❤❤❤❤❤❤

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk Před 5 měsíci +1

    Vah manjuben saras bhajan che bhanuben parmar HMT radhakrishnan bhajan Mandar ❤ khub dhanyawad 😊

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 Před 3 měsíci +1

    ❤❤❤❤ very nice

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 Před 2 měsíci +1

    Very nice ❤❤❤

  • @chhayabenrana5352
    @chhayabenrana5352 Před měsícem

    nice bhajan.👌👌

  • @renukakachhiya
    @renukakachhiya Před měsícem

    Very nice bhajan ❤🌹🙏🙏🙏

  • @manishapatel2434
    @manishapatel2434 Před 6 měsíci +1

    Jay shree Krishna 🙏🏻

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před měsícem

    ખુબ ખુબ અભિનંદન

  • @shardasurati1778
    @shardasurati1778 Před 4 měsíci +1

    Tamara badhajn amne boj sara lage chhe 🎉❤

  • @manishabensolankisolanki1404
    @manishabensolankisolanki1404 Před 5 měsíci +2

    સરસ

  • @user-wm3nc1fj6o
    @user-wm3nc1fj6o Před 4 měsíci +1

    Vah vah mari beno

  • @shardasurati1778
    @shardasurati1778 Před 4 měsíci +1

    Bhajan 🎉❤

  • @shardasurati1778
    @shardasurati1778 Před 4 měsíci +1

    👌👌👌👌🌹🙏🌹

  • @Jalpasurti03
    @Jalpasurti03 Před 3 měsíci +1

    👌👌👏👏veri nice

  • @champaprajapati4201
    @champaprajapati4201 Před 5 měsíci +1

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾😊😊🙏🙏🙏

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před měsícem

    😊 ખુબ સરસ ભજન છે મંજુબેન તમને મળવાનું મન થાય છે મને તમારા ભજનો દરરોજ બહુ સાંભળો છો

  • @kaminipatel7407
    @kaminipatel7407 Před 6 měsíci +1

    Wah wah manjuben🎉

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p Před 5 měsíci +1

    વાહ વાહ વાહ મોજ પડી ગઇ 🙏🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન

  • @dhartipatel5422
    @dhartipatel5422 Před 6 měsíci +1

    Wah wah Tamara mandal no Javab nathi👏👏👏

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 Před 4 měsíci +1

    Wah manju ben wah su tamara bhajan che

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 Před 7 měsíci +1

    ATI thi ATI Sundar manjuben

  • @manupatel7894
    @manupatel7894 Před 7 měsíci +1

    NICE BHAJAN -NICE DHOLAK -

  • @kalpanadave819
    @kalpanadave819 Před 7 měsíci +1

    Maja padi gai

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 Před 7 měsíci +2

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયું છે
    તમારા બધા ભજનો કોપી થઈ રહયું છે બહેનો ખૂબ સરસ બહેનો
    બધા બહેનો એ પણ સરસ રીતે ઝીલ્યા છે હર હર મહાદેવ
    જય શ્રી કૃષ્ણ 🙏🏻❤🙏🏻

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 7 měsíci +1

      🙏🙏🙏🙏❤️🙏❤️🙏❤️😘

  • @parmarhardik4964
    @parmarhardik4964 Před 7 měsíci +1

    સરસ ભજન ઞાયુ છે 🎉🎉

  • @meenabenpatel4173
    @meenabenpatel4173 Před 7 měsíci +1

    👌👌👌👌👌👍

  • @nitamehta3139
    @nitamehta3139 Před 6 měsíci +1

    ખુબજસરસભજનગાયુમંજુબેનતમે

  • @SAGARPATEL-ph8un
    @SAGARPATEL-ph8un Před 7 měsíci +1

    Suparhit mandna

  • @pushpapateradheradheguruji3209
    @pushpapateradheradheguruji3209 Před 7 měsíci +1

    Saras b adhi benone mara jay shreekrishna bhajan sunder gav chho amdavad pushpa patel na happy new year

  • @vppatel9409
    @vppatel9409 Před 7 měsíci +1

    જય શ્રી કૃષ્ણ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před 7 měsíci +2

    ખુબ ખુબ જ સરસ ભજન 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @chetnapatel8246
    @chetnapatel8246 Před 7 měsíci +1

    ભજન ખુબ સરસ છે લખી મુકવા વિનંતી

  • @dharmeshpatel6286
    @dharmeshpatel6286 Před 7 měsíci +1

    Masi ba bhajan haju lakhi ne muyku nathi

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 7 měsíci +1

      હું બહાર ગામ છું એટલે મોડું થાય છે

  • @user-ib3dy9ft8w
    @user-ib3dy9ft8w Před 7 měsíci +1

    Lakhi ne muko to saru ❤❤

  • @dharmeshpatel6286
    @dharmeshpatel6286 Před 7 měsíci +1

    Masi ba bhajan lakhine muko

  • @jayaparmar9762
    @jayaparmar9762 Před 7 měsíci +1

    Radhe Radhe lakhine moklo

  • @dhanuahir1931
    @dhanuahir1931 Před 7 měsíci +1

    લખીને મુકો બેનો અમને પણ લાભ મળે જય દ્વારકાધીશ🙏

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 Před 7 měsíci +1

    Behu seres Mari Beno jey mataji

  • @mamtaprajapati356
    @mamtaprajapati356 Před 7 měsíci +3

    લખી ને મૂકો તો બીજાને પણ લાભ મળે

  • @bhanupatel4417
    @bhanupatel4417 Před 7 měsíci +1

    Please write down nice bhajan

  • @jignashah-sn3vy
    @jignashah-sn3vy Před 7 měsíci +1

    Likhi ne muko ne

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 Před 7 měsíci +1

    વાહહહહ ખૂબ જ સરસ ભજન છે. સૌ ને નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભકામનાઓ. ❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 7 měsíci +1

      🙏🙏🙏🙏🙏❤️🥰❤️🙏

  • @shantijijiya9173
    @shantijijiya9173 Před 7 měsíci +1

    ભજન લખી ને મોકલાવો

  • @HemaPatel-tk8jv
    @HemaPatel-tk8jv Před 7 měsíci +1

    Lakhine mokloto saru Plz

  • @r.v.jayesh
    @r.v.jayesh Před 7 měsíci +1

    લખીને મુકો

  • @silabenpatel6981
    @silabenpatel6981 Před 7 měsíci +2

    la khi nemuko

  • @manishapatel6803
    @manishapatel6803 Před 7 měsíci +2

    નમસ્કાર બેનો

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 7 měsíci +1

      તમને પણ નમસ્કાર 🙏🙏🙏🙏❤️🥰