આ પ્રીત કોઈને કરશો નહીં

Sdílet
Vložit
  • čas přidán 7. 12. 2023
  • આ પ્રીત કોઈને કરશો નહીં
    જ્યારે પ્રીત તૂટી જાય છે ત્યારે મનને દુઃખ બહુ થાય છે
    આ પ્રીત કોઈને કરશો નહીં
    રાજા દશરથ ને રામ અને પ્રીત હતી
    જ્યારે રામ વનમાં જાય છે ત્યારે દશરથ રાજા અને દુઃખ થાય છે આ પ્રીત કોઈને કરશો નહીં
    આ બે ભાઈઓ ની પ્રીત હતી
    જ્યારે બે ભાઈ જુદા થાય છે ત્યારે મા બાપને દુઃખ બહુ થાય છે આ પ્રીત કોઈને કરશો નહીં
    આ મા દીકરી ની પ્રીત હતી
    જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે મા ને દુઃખ બહુ થાય છે
    આ બે બહેનોની પ્રીત હતી
    જ્યારે નાની રિસાઈ જાય છે ત્યારે મોટી ને દુઃખ બહુ થાય છે
    આ બાપ દીકરાને પ્રીત હતી
    જ્યારે દીકરો તર છોડે છે ત્યારે બાપને દુઃખ બહુ થાય છે
    આ પ્રીત કોઈને કરશો નહીં
    જ્યારે પ્રીત તૂટી જાય છે ત્યારે મનને દુઃખ બહુ થાય છે
    🙏 જય શ્રી કૃષ્ણ 🙏
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #મહાદેવ, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

Komentáře • 65

  • @TasteofKATHIYAVAD
    @TasteofKATHIYAVAD Před 17 dny +1

    ખુબ સરસ ભજન ગા યુબેન

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 17 dny

      થેન્ક્સ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @bhartipatel7422
    @bhartipatel7422 Před 5 měsíci +2

    Saras che Ben Dhanyvad

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 5 měsíci

      જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏

  • @latadarji4725
    @latadarji4725 Před 6 měsíci +2

    ખુબ જ સુંદર ભજન છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ લતાબેન જય શ્રી કૃષ્ણ

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Před 7 měsíci +1

    Nice bhajn jay sheeri krishna🙏🙏🙏🙏🙏🙏

  • @tailorkiran991
    @tailorkiran991 Před 3 měsíci

    Very nice

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 3 měsíci

      થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @geetadarji2826
    @geetadarji2826 Před 4 měsíci

    સરસ

  • @urmilaben8776
    @urmilaben8776 Před 7 měsíci +1

    Bahu sundar voice 6 ben .....maja avi gay ....jay mataji...🙏🏻🙏🏻

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před 7 měsíci +1

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏
    ખૂબ ખૂબ સરસ 🌺🔥🌺🌺

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @vanshsuthar1441
    @vanshsuthar1441 Před 2 měsíci

    Wah bhuj saras

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 2 měsíci

      થેન્ક્સ ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 Před 4 měsíci

    Khubj sundr bhjn

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 4 měsíci

      આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @maahikanani3844
    @maahikanani3844 Před 5 měsíci +1

    Bav sares

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 5 měsíci

      આભાર જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏

  • @mayuripatel6426
    @mayuripatel6426 Před 7 měsíci +1

    Jay shree Krishna

  • @manojvaidya9387
    @manojvaidya9387 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏

  • @user-go4ig9yz1h
    @user-go4ig9yz1h Před 6 měsíci +1

    Jay shree Krishna 🙏🙏🙏🌹👌

  • @rasilakaka7411
    @rasilakaka7411 Před 6 měsíci +1

    Are wah ben.❤❤❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci +1

      ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ કાકા જય શ્રીકૃષ્ણ અમારા જલારામ મંડળના 🙏🙏🙏🙏

  • @nitamehta3139
    @nitamehta3139 Před 7 měsíci +1

    સરસભજનગાયુતમે

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před 7 měsíci +1

    Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏❤️🚩

  • @kokilabensolanki9492
    @kokilabensolanki9492 Před 7 měsíci +1

    👍👌

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏

    • @ShreeKrishnasatsangmandal
      @ShreeKrishnasatsangmandal Před 7 měsíci

      Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏

  • @ilashah4960
    @ilashah4960 Před 3 měsíci

    બહુ સરસ ભજન ગાયું છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 3 měsíci

      ખુબ ખુબ આભાર દિલથી તમને પણ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏

  • @nitapatel3763
    @nitapatel3763 Před 7 měsíci +1

    બધા‌‌ જ ભજન સરસ છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જલારામ મંડળ 🙏🙏🙏🙏🙏

    • @ShreeKrishnasatsangmandal
      @ShreeKrishnasatsangmandal Před 7 měsíci

      Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏

    • @heenapandya3209
      @heenapandya3209 Před 7 měsíci

      Khub saras

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Před 7 měsíci +1

    Nice

  • @HemaPatel-tk8jv
    @HemaPatel-tk8jv Před 7 měsíci +2

    Lakhine mokloto saru Plz

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      કીર્તન નીચે લખીને જ મૂકવામાં આવેલું છે જોવો બરાબર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @kanchanpatel1998
    @kanchanpatel1998 Před 7 měsíci +1

    બેન ખૂબજ સરસ ભજન ગાયું છે બેન ❤🎉

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 Před 7 měsíci +1

    Jai Shree Ram

  • @bhartipatel2639
    @bhartipatel2639 Před 7 měsíci +1

    ખુબ જ સરસ ભજન બહેનો

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏

  • @ashaitaliya4948
    @ashaitaliya4948 Před 6 měsíci +1

    Khuba sars,gayu,,,lakhine,
    Moklo

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      કીર્તન નીચે લખીને જ મુકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 7 měsíci +1

    Very nice

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @user-go4ig9yz1h
    @user-go4ig9yz1h Před 6 měsíci +1

    Very nice

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 měsíci

      ખુબ ખુબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @rashmisarasia6846
    @rashmisarasia6846 Před 6 měsíci +1

    Very nice