Video není dostupné.
Omlouváme se.

Jivanno Sathvaro Sacho Ram - DHUN - Kiran Prajapati - તારા જીવનનો સથવારો સાચો રામ

Sdílet
Vložit
  • čas přidán 19. 08. 2024
  • Kiran Prajapati Present....
    ભગવાન શ્રી રામ ભજનમાં પધારીને આશીર્વાદ આપતા હોઈ તેવી અનુભૂતિ કરાવતું આ ભજન છેલ્લે સુધી જોવા વિનંતી પસંદ આવે તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ધન્યવાદ
    Jivanno Sathvaro Sacho Ram - DHUN - Kiran Prajapati - તારા જીવનનો સથવારો સાચો રામ
    Singer: Kiran Prajapati
    Music: Manoj Vimal
    Mixing: Hardik Sagar
    Dhun Mandli: Botad
    Video: Vp Digital Studio Botad
    Editing: Sanjay Prajapati
    Disign: Kaushal Prajapati
    Lable: Kiran Prajapati
    LYRICS:
    તારા જીવનનો સથવારો સાચો રામ છે રે
    રામ છે રે સાચો રામ છે રે
    તારા જીવનનો સથવારો સાચો રામ છે રે
    દુનિયા બાજીગરનો ખેલ
    મનવા તારું મારુ મેલ
    તારી કાયામાં રમનારો સાચો રામ છે રે
    જુઠા જગની આ જંજાળ
    તારી માથે ઉભો કાળ
    તારી પાછળ ફરનારો સાચો રામ છે રે
    જગમાં ચેતીને તું ચાલ
    તારી વીતી જશે કાલ
    તારી કાયાનો ઘડનારો સાચો રામ છે રે
    તારું સોપીંદે સુકાન
    મન તું શાને કરે ગુમાન
    તારી કાયાનો રખવાળો સાચો રામ છે રે
    ખોટું કરતો નય કાઈ કામ
    ભક્તો લઇ લ્યો રામનું નામ
    તારી મુક્તિ નો દેનારો સાચો રામ છે રે
    શ્રી રામ જય રામ જય જય રામ
    _______________________________________________
    Please Do Like, Share and Subscribe.
    #Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
    #ramdhun #rambhajan #KiranPrajapatidhun
    #hanumanji
    #KpStudioOfficial #Kiran_Prajapati
    #Kiran_Prajapati_Official
    #Kiran_Prajapati_New_Song
    #KP_Studio_Official
    ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
    If you like this video don't forget to share with others & also share your views Thank you
    આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
    Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
    🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
    ------------------------------------------------------------------------------

Komentáře • 45

  • @KPStudioOfficialChannel
    @KPStudioOfficialChannel Před měsícem +9

    ભગવાન શ્રી રામ ભજનમાં પધારીને આશીર્વાદ આપતા હોઈ તેવી અનુભૂતિ કરાવતું આ ભજન છે જય શ્રી રામ
    🙏🙏🙏

  • @pravinpatel3890
    @pravinpatel3890 Před měsícem +4

    કંઠ ના કામણ એટલે કિરણ પ્રજાપતિ
    ધુન ભજન લોકઞીત તેમજ સંતવાણી
    ના બેતાબ બાદશાહ અભિનંદન આભાર

  • @user-zz8yt9jk6b
    @user-zz8yt9jk6b Před měsícem +3

    ભગવાન શ્રીરામ ધૂન મા,આવે અને,આશીર્વાદ આપેતેવી ધૂન છે.ખૂબ સરસ કિરણ બેન 🙏🙏🙏💫💫💫

  • @user-zz8yt9jk6b
    @user-zz8yt9jk6b Před měsícem +3

    Ha Prajapati ha

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před měsícem +3

    Khub saras jay shree ram

  • @kiritagravat1506
    @kiritagravat1506 Před měsícem +3

    Jay siyaram 🙏

  • @jigneshsadadiya2163
    @jigneshsadadiya2163 Před měsícem +4

    સાચી ધૂન નો સથવારો કિરણબેન છે રે...😊😅
    વાહ કિરણબેન વાહ

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn Před měsícem +3

    🙏 જય સોમનાથ 🙏 કીરણબેન 👍

  • @user-zz8yt9jk6b
    @user-zz8yt9jk6b Před měsícem +3

    Jay mataji Kiran ben 🙏🙏🙏💫💫💫

  • @ap.ashish.prajapati.official
    @ap.ashish.prajapati.official Před měsícem +3

    જય શ્રી રામ 🎉🎉❤

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad Před měsícem +4

    🚩🚩જય શ્રી રામ 🙏🙏

  • @chauhanrameshbhai4259
    @chauhanrameshbhai4259 Před měsícem +3

    જયશ્રી રામ

  • @ShivaBaldhiya
    @ShivaBaldhiya Před měsícem +5

    રાધે રાધે મધુસૂદન શિયાળબેટ વાસીનાજયશ્રીદવારકાધીશ

  • @khatraninilesh3509
    @khatraninilesh3509 Před měsícem +3

    જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DevrajDesai2121
    @DevrajDesai2121 Před měsícem +3

    Jay द्वारका ધીશ 🚩

  • @vipulbhaidabhi9819
    @vipulbhaidabhi9819 Před 21 dnem +1

    Jay ho kiran Ben

  • @user-zz8yt9jk6b
    @user-zz8yt9jk6b Před měsícem +3

    ખૂબ સરસકીરણ બેન

  • @jaydipsakariya1018
    @jaydipsakariya1018 Před měsícem +3

    👌👌👌

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před měsícem +3

    👌👌👌🙏🙏🙏🙏

  • @jaydipsakariya1018
    @jaydipsakariya1018 Před měsícem +2

    👏👏👏👏

  • @prafultilavat3589
    @prafultilavat3589 Před měsícem +3

    જય શ્રીકૃષ્ણ

  • @UdayChauhan-hh5wc
    @UdayChauhan-hh5wc Před měsícem +3

    શિવમ્.દેવગાણા.લાઇવ

  • @user-cr5vu7gi5e
    @user-cr5vu7gi5e Před měsícem

    જય શ્રી રામ. ખુબ સરસ કીર્તન છે કિરણ બેન ધન્ય વાદ ધુન મંડળ ગાયું 🎉🎉

  • @user-ve3qo2xb6g
    @user-ve3qo2xb6g Před měsícem +2

    Sita ram

  • @user-cr5vu7gi5e
    @user-cr5vu7gi5e Před měsícem +1

    🚩જય શ્રી રામ 🚩

  • @shyamraj3130
    @shyamraj3130 Před měsícem +1

    જય શ્રી રામ

  • @user-ui6ow1hd4c
    @user-ui6ow1hd4c Před měsícem +1

    Jay siyaram 🙏 so nice bahajan didu 😊

  • @hareshzinzala9928
    @hareshzinzala9928 Před měsícem +1

    કિરણ દીદી તમારા ભજન ખૂબ સરસ‌‌ છે દશામાં આવે છે એ ના ભજન મૂકો એ ઉપયોગી થાય

  • @bariyasantosh4336
    @bariyasantosh4336 Před 27 dny

    Ha parjapati haa

  • @pratapsinghthakor2984
    @pratapsinghthakor2984 Před 24 dny

    Khub saras Bhajan gayu . Jay shree Ram

  • @krushnasinhchudasama5152
    @krushnasinhchudasama5152 Před měsícem +3

    જય શ્રી રામ.
    ખુબ જ સરસ ધૂન રજૂ કરી છે.
    કિરણબેન ખુબ ખુબ શુભેચ્છાઓ.
    જય માતાજી.

  • @user-zz8yt9jk6b
    @user-zz8yt9jk6b Před měsícem +2

    Jay Sri ram

  • @Sj_dabhi_18
    @Sj_dabhi_18 Před měsícem +2

    Jay shree ram

  • @AshmitaGoshwami
    @AshmitaGoshwami Před měsícem

    જય શ્રી રામ ❤બોવ સરસ કિરણ બેન

  • @SarlaJahangeer-sv7li
    @SarlaJahangeer-sv7li Před 14 dny

    JAY SHREE RAM🚩🙏 💯 👌

  • @Karankillar4
    @Karankillar4 Před 9 dny

    Jay sri ram

  • @jitubhaipatel275
    @jitubhaipatel275 Před měsícem

    મઝા પડી ગઈ

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw Před měsícem

    Jay Shree ram

  • @remixvideo9241
    @remixvideo9241 Před měsícem

    જય સોનલ માં

  • @vinodbhai8718
    @vinodbhai8718 Před 26 dny

    Beautiful. ભજન.કીરણ બહેન 😂..

  • @jagdishrohit7661
    @jagdishrohit7661 Před měsícem

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ParavinbhaiBhaliya
    @ParavinbhaiBhaliya Před 18 dny

    Jay shree ram