🏵️સુપર હિટ ભજન 🏵️(આજે નંદબાબા ને ઘેર આનંદ થાય) લખેલું છે

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2023
  • આજે નંદબાબા ને ઘેર આનંદ
    થાય થાય થાય. (૨)
    આજે માતા જશોદા ને હૈયે આનંદ
    થાય થાય થાય
    બારણે તોરણીયા બંધાવ્યા
    સુંદર આંગણીયા લીપાવયા
    ગલીએ ગલીએ મોતીડા આનંદ
    થાય થાય થાય
    આજે નંદબાબાને ઘેર આનંદ
    થાય થાય થાય
    વાલો મારો મથુરા ગામથી પધારે
    વેલો વેલો ગોકુળ ગામમાં પધાર્યા
    કંકુ કેરા છાટણા છંટાય
    આનંદ થાય થાય થાય
    આજે જશોદામાંના ને ઘેર આનંદ
    થાય થાય થાય
    વાલી કુંતા ફોયબા આવે
    સાથે જબલા ને ટોપીઓ લાવે
    દાઉ ભૈયા મોરલી લઈ આપે
    આનંદ થાય થાય થાય
    આજે નંદબાબા ને ઘેર આનંદ
    થાય થાય થાય
    ગોકુળ ગામ ની ગોપીઓ આવે
    સાથે મહિ માખણીયા લાવે
    મારા કાનાને ખવડાવતા
    રાજી રાજી. થાય થાય થાય
    આજે ગોકુળિયામાં આનંદ આનંદ
    થાય થાય થાય
    આજે નંદ જશોદાના ને ઘેર આનંદ
    થાય થાય થાય
    નાના ગોવાળીયા ઓ આવે
    સાથે મિત્ર સુદામા આવે
    નાનો ગેડી દડો લઈ આવી
    રમાડતા. જાય જાય જાય
    આજે નંદ જશોદાના ને ઘેર આનંદ
    થાય થાય થાય
    🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    #ભજન #bhajan #સત્સંગ #કીર્તન #trending #ગુજરાતી #krishna #gujaratibhajan #ગરબા #lagangeet #trending

Komentáře • 55

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j Před měsícem +1

    Khub saras Bhajan 🙏 radhe Krishna 🙏

  • @KiranTankariya-fi2ri
    @KiranTankariya-fi2ri Před 7 hodinami

    સરસ ભજન અતિ આનંદ જય શ્રી કૃષ્ણ સરસ સરસ ભજન😮

  • @KiranTankariya-fi2ri
    @KiranTankariya-fi2ri Před 7 hodinami

    🌹🌷

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 Před 10 měsíci +2

    Very nice Manjula ben dakshaben badhaj benu ne jay shri krishna khubaj sundar kirtan gayu ne amone aanadaj aaviyo radhe radhe

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 Před 10 měsíci +2

    વાહ મંજુબેન ખુબ સુંદર ભજન ગાયું બધી બહેનોને અમારા જય સીતારામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોલેનાથ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 2 měsíci

    Super❤❤❤❤

  • @champaprajapati4201
    @champaprajapati4201 Před 6 měsíci

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🙏🌹🌹

  • @rameshrathod5497
    @rameshrathod5497 Před 10 měsíci +1

    Super bhjan lkhi ne muko Jay shree krishna

  • @maabhaktvlogs1992
    @maabhaktvlogs1992 Před 10 měsíci +1

    Khub J Saras Bhajan chhe .Lakhi Ne Mukajo .

  • @josnasolanki3917
    @josnasolanki3917 Před 10 měsíci +1

    ખુબ સરસ ભજન ગાયુ મંજુલાબેન

  • @nishantpatel7296
    @nishantpatel7296 Před 10 měsíci +1

    ભજન ખુખ જ સરસ છે ખુબખુબ અભીનંદન ભજન લખીને મુકજો જલ્દી જયશ્રીકૃષ્ણ

  • @harshasheth7003
    @harshasheth7003 Před 10 měsíci +1

    Tamara badha Bhajan saras hoy chhe, Ane lakhine muko chho te saru chhe,

  • @jayshreesolanki4530
    @jayshreesolanki4530 Před 10 měsíci +1

    Saras bhajen Jay Sri Krishna

  • @kirtikakirtika3484
    @kirtikakirtika3484 Před 4 měsíci

    Ben bhajan saras che જરા ધીમેથી ગાવ તો સારું

  • @user-yc7xw2xt1c
    @user-yc7xw2xt1c Před 10 měsíci +1

    આભજન અમનેલખીનેમોકલજોઆખુગુજરાતમાવીડીયોમોકલીયેછેદરેકભજનગાઉછોતેબધાનેગમેછેજયસ્વામિનારાયણબેહનોમારી

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před 10 měsíci

    Bahu j nice 👌👌👌🙏🙏🙏🌹🌹🌹

  • @Smitasheth008
    @Smitasheth008 Před 10 měsíci +1

    Very nice Jay Balkrishna

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 Před 10 měsíci +1

    Mast bhajan lakhi ne muko

  • @user-gj7mf5er4q
    @user-gj7mf5er4q Před 10 měsíci +1

    મસ્ત છે ભજન મજુમાસી

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Před 10 měsíci +1

    Nice

  • @manjulabenpatel2869
    @manjulabenpatel2869 Před 10 měsíci +2

    Jay shri krishna

  • @hinabenpatel7388
    @hinabenpatel7388 Před 10 měsíci +1

    ભજન સરસ ગાયુ મંજુલાબેન લખી ને મૂકો જય શ્રીકૃષ્ણ

  • @sarojpatel8884
    @sarojpatel8884 Před 10 měsíci +1

    Very nice 👍

  • @bhavanapatel6147
    @bhavanapatel6147 Před 10 měsíci +1

    Very very nice bhajans happy janmashtami. Please lakh la bhajans mokalo

  • @sangitamadhu1497
    @sangitamadhu1497 Před 10 měsíci +1

    Iakhi ne mko 👌👌👌👌

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc Před 10 měsíci +1

    આજે વૈકુંઠ મંડળ માં આનંદ આનંદ થાય થાય ભક્તોને પણ આનંદ કરાવે જય હો દ્વારકાધીશ 🙏

  • @madhupatelkrishnabhajanman1743
    @madhupatelkrishnabhajanman1743 Před 10 měsíci +1

    ભજન લખી મુકો સરસછે

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 Před 10 měsíci +2

    ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ વસંતીબેન ખંડેરાવપુરાના ખુબ જ સરસ ભજન ગાયું મંજુલાબેન બંને બહેનો ઍ ખુબ જ સુંદર ભજન ચગાવીયુ મંજુલાબેન તમારો અવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન સાંભળતાં ખુબ જ આનંદ આવ્યો હું પણ નાચવા લાગી મંજુલાબેન આ ભજન ફોટો પાડી ને મોકલવા વિનંતી આજે નંદ બાબા ના ઘરે આનંદ થાય થાયથાય આજે મંજુલાબેન ના મંડળ માં આનંદ. આનંદ થાય થાય થાય ગોપી યૂ નાચી કુદીને ગાતી કુષ્ણ દર્શન દેવા આવતા વાલો મારો ગોપી યૂ નેં રાસે રમાડી પાવન થાય થાય થાય મંજુલાબેન આ ભજન બીજું માતાજી ના ગરબા ના રાગનુભજન હતું તે. બંને ભજન ના ફોટા પડી ને મારા મોબાઇલ માં મોકલવા માટે વિનંતી વસંતીબેન ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ આપું બધી બહેનો ઉભા થયા એટલે ખુબ જ સરસ ભજન ગાયું મંજુલાબેન ધણું જીવો સો વર્ષ પૂરાં

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 10 měsíci +1

      ❤️❤️❤️❤️❤️🙏❤️🙏❤️

    • @user-cq7pv9vu3i
      @user-cq7pv9vu3i Před 10 měsíci

      નિતિન પટેલ જયજલારામ

  • @varsharathod5124
    @varsharathod5124 Před 22 dny

    Varsha rathod

  • @heenaprajapati6938
    @heenaprajapati6938 Před 10 měsíci +1

    Sarsbhajan ce lakheene moklo

  • @champaprajapati4201
    @champaprajapati4201 Před 6 měsíci

    Mnju Ben SRS gau cha

  • @indudave3691
    @indudave3691 Před 10 měsíci +1

    Very nice from Akashganga society Sakhi mandal new sama road Vadodara indu Dave

  • @darjitejal303
    @darjitejal303 Před 10 měsíci +1

    🙏🏼જય શ્રી કૃષ્ણ જય રણછોડ 🙏🏼👌👌👌👌👌ખૂબ સરસ ગાયું 👌👌👌👌👌લખીને મુકવા નમ્ર વિનંતી છે 🎉🎉🎉🎉🎉

  • @vishaldivecha8735
    @vishaldivecha8735 Před 10 měsíci +1

    મંજુલાબેન ખૂબ જ સરસ ભજન છે લખીને મોકલો

  • @jyotiprajapati1803
    @jyotiprajapati1803 Před 10 měsíci +1

    Bajan lkhi moklo

  • @heenasuthar5850
    @heenasuthar5850 Před 10 měsíci +1

    Lakhi ne apo sabdo samjata nathi

  • @rathodumnag7067
    @rathodumnag7067 Před 10 měsíci +1

    Lakhi ne muko

  • @parulupadhyay2671
    @parulupadhyay2671 Před 10 měsíci +1

    Bdhi beno khub saras lge chhe❤

  • @chandrikabenparmar8807
    @chandrikabenparmar8807 Před 10 měsíci +1

    લખીને મૂકો મંજુબેન

  • @VarshaPatel-lo8ge
    @VarshaPatel-lo8ge Před 10 měsíci +1

    Bdha bhjan lkhi ne muko

  • @sudhabenpatel2285
    @sudhabenpatel2285 Před 10 měsíci +1

    Very nice

  • @latadarji4725
    @latadarji4725 Před 10 měsíci +2

    ખુબ સરસ ભજન છે લખીને મોકલો મંજુલા બેન

  • @ramilavyas9971
    @ramilavyas9971 Před 10 měsíci +1

    ખૂબ સુંદર ભજન આનંદ આવી ગયો સાંભળીને👍👌🙏🙏🙏

  • @jyotivaniya1376
    @jyotivaniya1376 Před 10 měsíci +1

    લખીને મુકોબેન ❤❤

  • @user-bz1mb8fr3p
    @user-bz1mb8fr3p Před 10 měsíci +1

    લખીને મૂકો

  • @sarojpatel8884
    @sarojpatel8884 Před 10 měsíci +1

    Very nice 👍