💐બોલ એવા બોલો કોઈનું દિલડુ ના દુભાય 💐 (લખેલું છે)

Sdílet
Vložit
  • čas přidán 7. 02. 2024
  • બોલ તમે એવા બોલો રે એવા બોલો રે
    કોઈનું દિલડું ના દુભાય
    બોલ તમે વા બોલો રે એવા બોલો રે
    કોઈનું મનડું ના મુંજાય
    કામ તમે કરો રે એવા કરો રે એવા કરો રે
    એ કામ ચોક્કસ નું થઈ જાય
    જાત્રા એવી કરો રે જાત્રા એવી કરો રે
    જેથી વૈકુંઠ ધામ મળી જાય
    બોલ તમે એવા બોલો.......
    વાત તમે એવી કરો રે એવી કરો રે
    સૌને આનંદ આનંદ થાય
    પુણ્ય તમે એવા કરો રે પુણ્ય એવા કરો રે દીવો
    સરવાળો પુણ્ય માં થઇ જાય
    સ્નેહ તમે એવા કરો રે એવા કરો રે
    માન મર્યાદા જળવાઈ
    મનખો નહીં મળે રે મનખો નહીં મળે રે
    માનવી કરજો રે વિચાર
    બોલ તમે એવા........
    જીવન એવું જીવો રે જીવન એવું જીવો રે
    જોનારા જોયા કરે દિનરાત
    બોલ તમે એવા બોલો........
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    #radha #કીર્તન #gujaratibhajan #સત્સંગ #krishna #bhajan #ભજન #ભજન #trending #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #ram #ramayan #rammandir #satsang_bhajan #bhakti #bhaktisong #bhajansong #bhajans #krishna #kirtan #ayodhya #ayodhyarammandir

Komentáře • 41

  • @ramilavyas9971
    @ramilavyas9971 Před 12 dny

    ખૂબ સુંદર ભજન લખીને મૂક્યું એ બદલ આભાર 👍👌🙏🙏🙏

  • @latadarji4725
    @latadarji4725 Před 5 měsíci +4

    ખુબ સરસ રાધે રાધે

  • @hanshabenmistry7564
    @hanshabenmistry7564 Před 12 dny

    સરસભજનછે

  • @user-nv1oh3dq7j
    @user-nv1oh3dq7j Před měsícem

    Jay shree Krishna very good

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk Před 5 měsíci +1

    Khub saras Radhe Krishna 🎉❤😊

  • @PatelShantaben638
    @PatelShantaben638 Před 5 měsíci +1

    ❤❤❤❤❤❤❤
    આ કિર્તન લખી ને મૂકવા વિનંતી છે ❤❤❤❤
    બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે
    ❤❤❤❤❤❤❤

  • @Mita-po2kk
    @Mita-po2kk Před 5 měsíci

    👌👌👌👌🙏

  • @ramilavyas9971
    @ramilavyas9971 Před 5 měsíci +1

    વાહ કુસુમ બેન ખૂબ જ સરસ ભજન ગાયું મજા આવી ગઈ લખીને મૂકો શબ્દો સમજ નથી પડતી બરાબર👍👌🙏❤️

  • @anilapatel474
    @anilapatel474 Před 5 měsíci +2

    વાહ ભગવાન આપણને સમજણ આપે ભજન ના શબ્દો ધ્યાનથી અનુસરીને જીવીએ નીચે લખી ને આપો🎉😊❤

  • @varshamehta3154
    @varshamehta3154 Před 5 měsíci +2

    જય શ્રી કૃષ્ણ

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Před 5 měsíci +2

    Wah khub Sara's 🙏🙏 sitaram

  • @ramilapatel5604
    @ramilapatel5604 Před 5 měsíci +1

    jay mataji very nice 👌

  • @BhavanaParmar-qb2sn
    @BhavanaParmar-qb2sn Před 5 měsíci +1

    🙏🙏🙏👌👌👌

  • @harshasoni5119
    @harshasoni5119 Před 5 měsíci +1

    Jay Sri Krishna

  • @RinkuPrajapati-iq5tg
    @RinkuPrajapati-iq5tg Před 3 měsíci

    , good

  • @arunapatel6632
    @arunapatel6632 Před 5 měsíci +1

    Very nice 👍

  • @vimalmahyavanshi1394
    @vimalmahyavanshi1394 Před 5 měsíci +1

    mst bhajan lakhi muko ples

  • @naynabendave864
    @naynabendave864 Před 5 měsíci +1

    જય શ્રી કૃષ્ણ બેન હુ તમારા ભજન રોજ જોવું છું અને મને બહુ ગમે છે હું મંડળ માં પણ ગાવું છું

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 5 měsíci +2

      તમારો ખુબ જ આભાર 🙏🥰❤️ જરુર તમારા મંડળ માં ગાજો

  • @kakupatel8747
    @kakupatel8747 Před 5 měsíci +1

    Great

  • @tailorkiran991
    @tailorkiran991 Před 5 měsíci +2

    Aaa Bhajan lakhi ne muko

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Před 5 měsíci +1

    Nice

  • @user-gy4xz4cj8g
    @user-gy4xz4cj8g Před 5 měsíci +2

    ભજન લખીને મોકલવા માટે વિનંતી

  • @komalpanchal355
    @komalpanchal355 Před 5 měsíci +1

    Niche lakhela j 6e

  • @komalpanchal355
    @komalpanchal355 Před 5 měsíci +1

    More lakhelu 6e tya click karo

  • @khetpalshing3349
    @khetpalshing3349 Před 5 měsíci +1

    લખીનેમોકલો

  • @savitapatel5525
    @savitapatel5525 Před 5 měsíci +1

    Bhajan lakhi ne muko saras 6

  • @bhaskarpatel7707
    @bhaskarpatel7707 Před 4 měsíci +1

    Lakhi ne muko super Bhajan che

  • @bhartisharma9393
    @bhartisharma9393 Před 5 měsíci +1

    सरस लखी ने मूको बेन ❤ विनती

  • @ranjanparekhokhr2977
    @ranjanparekhokhr2977 Před 5 měsíci +1

    સરસ લખી ને મૂકશો

  • @patelrekha2996
    @patelrekha2996 Před 5 měsíci +1

    Bhajan lakhine muko

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 Před 5 měsíci +1

    jàí shri krishna🙏 beno plz bàjàñó làkhí mókló tó tàmàró khub aàbaàr❤🙏

  • @barotjiganeshben1582
    @barotjiganeshben1582 Před 5 měsíci +2

    લખી ને મુકો

  • @user-bl7hb6xu2s
    @user-bl7hb6xu2s Před 5 měsíci +1

    Mast bhajan

  • @user-go4ig9yz1h
    @user-go4ig9yz1h Před 4 měsíci +1

    બહુ જ સરસ ભજનછે

  • @jayabenmitali3135
    @jayabenmitali3135 Před 5 měsíci +1

    લખી ને મોકલો

  • @naynabendave864
    @naynabendave864 Před 5 měsíci +1

    લખીને મૂકવા

  • @DipaliPatel-mi2hy
    @DipaliPatel-mi2hy Před 5 měsíci +1

    Lakhine muko

  • @madhubenpatel9776
    @madhubenpatel9776 Před 5 měsíci +1

    મસ્ત ધુન ગાયું

  • @Smitasheth008
    @Smitasheth008 Před 5 měsíci +1

    Nice

  • @kapilabenpatel5324
    @kapilabenpatel5324 Před 5 měsíci +1

    લખી ને મોકલો