ભજનમાં વચ્ચે વચ્ચે ધૂનની રમજટ (નીચે લખેલું છે)

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • સખી જોને છુપાઈ ગયો કાનુડો
    એના વિજોગે વ્યાકુળ થાતી હું ભાન ભૂલી જાતે છુપાય ગયો કાનુડો
    એક સખી આવીને સંદેશો લાવી
    એ તો ગયો છે જાનાબાઈ ને મળવા છુપાઈ ગયો કાનુડો
    જાનાબાઈ ના છાણા માં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે
    જાનાબાઈ ના મનડા ડોલે વિઠ્ઠલનાથ બોલે છુપાઈ ગયો કાનુડો
    વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા
    કોણે કોણે દીઠ હરી ઓમ વિઠ્ઠલ
    જાનાબાઈ એ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા
    પંઢરપુરમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા
    સખી જોને છુપાઈ ગયો કાનુડો
    મારા વિજોગે વ્યાકુળ થાતો ધ્યાન ભૂલી જાતી છુપાઈ ગયું કાનુડો
    એક સખી આવીને સંદેશો લાવી
    એ તો ગયો છે સકુબાઈ ને મળવા છુપાઈ ગયો કાનુ ડૉ
    સકુબાઈ તો એવી જાત્રા કરે
    વાલો ઘરના કામકાજ કરે બેડે પાણી ભરે છુપાઈ ગયો કાનુડો
    જાત્રા એવી કરો રે જાત્રા એવી કરો રે
    જાત્રા કાશીમાં લઈ જાય
    વાતો એવી કરો રે વાતો એવી કરો રે વાતો સત્સંગમાં લઈ જાય
    સખી જોને છુપાઈ ગયું કાનુડો
    એના વિજોગે વ્યાકુળ થાતી ભાન ભૂલી જાતી છુપાઈ ગયો કાનુ ડો
    એક સખી આવીને સંદેશો લાવી
    એ તો ગયો છે નરસૈયાને મળવા છુપાઈ ગયું કાનુડો
    વાલે શામળશા ને જાન જોડી
    વાલો વણિક બનીને આવે મામેરા એના પુરે છુપાઈ કયો કાનુડો
    મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
    મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી
    મારે નથી બીજો આધાર રે શામળા ગિરધારી
    સખી જોને છુપાઈ ગયો કાનુડો
    એના વિજોગે વ્યાકુળ થાતી હુ ભાન ભૂલી જાતે છુપાઈ ગયો કાનુડો
    એક સખી આવીને સંદેશો લાવી
    એ તો ગયો છે મીરાબાઈને મળવા છુપાઈ ગયો કાનુડો
    વાલે ઝેર ના અમૃત કરી દીધા
    વાલો ઘુઘરા બાંધી નાચે મીરાબાઈ સાથે છુપાઈ ગયું કાનુડો
    હાહા રે મીરા નાચી રે હરિના ભજનમાં
    હરિના ભજનમાં પ્રભુ ના ભજન
    આહારે મીરા નાચે રે પ્રભુ ના ભજન માં
    સખી જોને છુપાઈ ગયો કાનુડો
    એના વિજોગી વ્યાકુળ થાતી ભાન ભૂલી જાતી છુપાઈ ગયું કાનુડો
    એક સખી આવી સંદેશો લાવી
    એ તો ગયો છે દ્રોપદીને મળવા છૂપાઈ ગયો કાનુડો
    વાલે ભરી સભામાં લાજ રાખી
    વાલો અરજ સુણીને આવે ચીર એના પુરે છુપાઈ ગયો કાનુડો
    દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કુંવર કનૈયો
    ફરી રે સભામાં દ્રોપદી પુકારે
    ચીર પુરવા આવે રે ચીરવા આવે મારો કનૈયો
    સખી જોને છુપાઈ ગયો કાનુડો
    એના વી જોગે વ્યાકુળ ખાતે ભૂલી જાતે છુપાઈ ગયો કાનો
    એક સખી આવીને સંદેશો લાવે
    એ તો ગયો છે ભજન કરવા છૂપાઈ ગયો કાનુ
    એ તો સત્સંગ મંડળમાં આવી બેસે
    એ તો એવા મીઠા બોલ બોલે સૌના મનડા ડોલે છુપાઈ ગયો કાનુડો
    મારુ મનડુ ભજનમાં ડોલે છે
    મારુ મન ડોલે મારુ તન ડોલે
    એનો શું કરવો ઉપાય મારું ડોલે છે
    મને રંગ કનૈયા નો લાગ્યો છે
    બીજો ચડતો નથી એકે રંગ મનડું મારું ડોલે છે

Komentáře • 114

  • @TH-vw9wh
    @TH-vw9wh Před 29 dny +3

    खूब सरस भजन

    • @VilasVekariya
      @VilasVekariya  Před 28 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Před 23 dny +2

    સરસ સરસ વાહ ભય વાહ મજા પડી ગઈ હો...

    • @VilasVekariya
      @VilasVekariya  Před 23 dny

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @PatelSaya
    @PatelSaya Před 11 dny +2

    વાહ.વાહ.કીયા.ભજન.ગાયુ.ખુબ.ખુબ.સરસ. જય શ્રી કૃષ્ણ બધી બહેનો ને ખુબ ખુબ સરસ ખૂબ ખૂબ આગળ વધો. ખૂબ પ્રગતિ કરો. એવી ભગવાનને પ્રાર્થના કરું

    • @VilasVekariya
      @VilasVekariya  Před 11 dny

      ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ થયો આવી રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ

  • @dharmendrabarad124
    @dharmendrabarad124 Před 20 dny +3

    ખુબ સરસ ભજન છે તમારોઅવાજસરસછે

    • @VilasVekariya
      @VilasVekariya  Před 19 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ilabenDesai-hn5oj
    @ilabenDesai-hn5oj Před 22 dny +2

    ખૂબ સરસ ભજન છે બેનો
    તાલ સૂર ભજનના શબ્દો ખૂબજ કર્ણ પ્રિય છે આખા ભજન મંડળ ને❤ અભિનંદન

    • @VilasVekariya
      @VilasVekariya  Před 22 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો અમારો ઉત્સાહ વધારતા રહો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના

  • @manishasejpal1046
    @manishasejpal1046 Před 9 dny +2

    ખુબ સરસ કિતન ગાયું છે🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před 9 dny

      ખૂબ ખૂબ આભાર જય શ્રી

  • @nayanpatel683
    @nayanpatel683 Před 29 dny +3

    Khub j must bhajan chhe baheno

    • @VilasVekariya
      @VilasVekariya  Před 28 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @alpamistryvaghela1072
    @alpamistryvaghela1072 Před měsícem +11

    Jsk 🙏🏻ખૂબ જ સરસ ભજન રજુ કર્યુ છે. મીઠાં મધુરા અવાજ સાથે મંડળ ની બહેનો નો મસ્ત મજાનો તાલ સાંભરવા ની ખૂબ મજા આવી ❤

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem +5

      ખૂબ ખૂબ આભાર અલ્પાબેન તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ થયો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સવ વધારતા રહેજો ભજન સાંભળતા રહેજો પ્રભુ સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે એવી શુભકામના

  • @ChandanRamoliya
    @ChandanRamoliya Před měsícem +3

    વાહખુબજસરસભજનગાયુબેનો

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhaminidoshi3115
    @bhaminidoshi3115 Před 29 dny +3

    Bhu j sunder 🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před 28 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @atriharshabenjayeshkumar1904

    ખૂબ સરસ 👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  Před 11 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Před 28 dny +3

    ખુબ સરસ કિર્તન છે..હો...

    • @VilasVekariya
      @VilasVekariya  Před 28 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ પ્રભાબેન

  • @niranjanamistry9323
    @niranjanamistry9323 Před 18 dny +2

    Very nice bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  Před 17 dny

      ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před 24 dny +3

    Mast maja padi ❤❤👌🌹🍧🌹👌🌹🙏🌹🙏🌹🙏🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Před 24 dny

      ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ

  • @harshadapatel9727
    @harshadapatel9727 Před 7 dny +2

    Khub saras 👌👌👍🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před 6 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před měsícem +3

    Wah khubj saras bhajan sambhalavyu. Dhun ni ramzatma khub aanad malyo.navi rite khub saras prastuti kari.jay shree krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem +1

      હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચી અમને પણ મજા પડી ગઈ આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજન માં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના

  • @deepkava-gy3ci
    @deepkava-gy3ci Před 29 dny +3

    Vah bhu j saras htu tmaru Bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  Před 28 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @anilapatel474
    @anilapatel474 Před měsícem +3

    વાહ મજા આવી ખૂબ જ સરસ👍👍👍🎉🎉 ધન્ય વાદ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર સાંભળવા માટે ભજન સાંભળી મજા કરતા રહેજો કોમેન્ટ આપી અમને મજા કરાવતા રહેજો સદા ખુશ રહો તંદુરસ્ત રહો એવી શુભકામના

  • @sangitabhavsar-gc4gl
    @sangitabhavsar-gc4gl Před 2 dny +1

    ❤jay shree krishna. Saras gai che 👌

    • @VilasVekariya
      @VilasVekariya  Před 2 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @urmilapatel7346
    @urmilapatel7346 Před měsícem +3

    Khub saras Bhajan gayu chhe 🎉🎉🎉 Jay shree krishna 🙏🎈👍🙏🙏🙏👍🙏🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર ઉર્મિલાબેન આવી જ રીતે અમને કોમેન્ટ આપી અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @user-sw2ed9oz1v
    @user-sw2ed9oz1v Před měsícem +3

    ખુબ સરસ ભજન ગાયું સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @patelminu829
    @patelminu829 Před měsícem +3

    Vah super Bhajan gayi che beno so Lovely ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kokilabenpatel185
    @kokilabenpatel185 Před měsícem +4

    ખૂબ જ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @manishamehta8174
    @manishamehta8174 Před 19 dny +2

    શુ ભજન ગાયુ છે બેન દિલ ખુશ થઈ ગયુ ખૂબ જ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  Před 18 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @rashilasojitra2772
    @rashilasojitra2772 Před měsícem +3

    વાહ બેનો વાહ ખુબ જ સુંદર ગાયું મારું મન ડોલવા લાગ્યું 👌👌🙏👍

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર તમારી કોમેન્ટ વાંચી આનંદ થયો આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના

  • @NarendraPatel-bl1rh
    @NarendraPatel-bl1rh Před měsícem +3

    બહુ સરસ ભજન
    જય શ્રીકૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-vh5lv1gr1w
    @user-vh5lv1gr1w Před 21 dnem +2

    Nice Radhe Radhe,

    • @VilasVekariya
      @VilasVekariya  Před 20 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-qk1oy1lt7g
    @user-qk1oy1lt7g Před měsícem +2

    Saras👌👌👌🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @nitamehta3139
    @nitamehta3139 Před 2 dny +1

    સરસભજનગાયુછે ધૂન સાથે

    • @VilasVekariya
      @VilasVekariya  Před 2 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @heenapanchal4372
    @heenapanchal4372 Před měsícem +3

    👌

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 Před měsícem +4

    Waw Bhuj sars Bhajan che 👌 👏 🙏🚩🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @latabenpatel-pi4nu
    @latabenpatel-pi4nu Před měsícem +2

    Mast

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @patelnimisha4337
    @patelnimisha4337 Před měsícem +3

    Very nice Bhajan shakhio Jay Sri Krishna 🙏👍👌

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @chandrikabudhadev9841
    @chandrikabudhadev9841 Před 15 dny +1

    ખુબ જ સરસ 👍👌

    • @VilasVekariya
      @VilasVekariya  Před 15 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před měsícem +3

    Oh bahu saras ❤❤👌👌🙏🙏🙏🌹🌹🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે અમારો ઉત્સાહ વધતો રહે છે તમે પણ ખૂબ આગળ વધો પ્રગતિ કરો તેવી પ્રભુને પ્રાર્થના

  • @dakshajaiswal8775
    @dakshajaiswal8775 Před měsícem +3

    ખુબ સરસ ભજન હતું બેનો જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @hemapatel6316
    @hemapatel6316 Před měsícem +3

    Khubj saras baheno❤

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhartipatel1626
    @bhartipatel1626 Před měsícem +2

    👌👌👌👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ilanenbhatt
    @ilanenbhatt Před 22 dny +2

    Jai Sri Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Před 22 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @krishnabarot4577
    @krishnabarot4577 Před 28 dny +2

    Jay shree krishna 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před 28 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 21 dnem +2

    Very nice

    • @VilasVekariya
      @VilasVekariya  Před 20 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 Před měsícem +3

    ❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @pankitaprahan1193
    @pankitaprahan1193 Před měsícem +3

    Very nice bhajan. 🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 Před měsícem +3

    બહુ સરસ ભજન છે

  • @SHAKTIMANDALTARSADIKOSAMBA

    જયસિયારામ મસ્ત ભજનછે તમારૂ અમારૂમંડર પણછે તમેપણ અમારૂ ભજનજોજો

    • @VilasVekariya
      @VilasVekariya  Před 15 dny

      ખુબ ખુબ આભાર શક્તિ મંડળ ની સર્વ બહેનોને તમારા ભજન અને ચોક્કસ સાંભળીશું જય ગુરુદેવ

  • @HemaPatel-tk8jv
    @HemaPatel-tk8jv Před 26 dny +2

    Nice

    • @VilasVekariya
      @VilasVekariya  Před 25 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @MeenabenChauhan-hn9vr
    @MeenabenChauhan-hn9vr Před měsícem +3

    🎉❤

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @neelapandya6315
    @neelapandya6315 Před měsícem +2

    🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર નીલાબેન તમારી કોમેન્ટ અમને મળતી રહે છે અમારો આનંદ વધતો રહે છે આવી જ રીતે ભજનમાં મસ્ત રહેજો વ્યસ્ત રહેજો તંદુરસ્ત રહેજો પ્રભુ સદા તમારી મનોકામના પૂર્ણ કરે ખુશ રાખે તેવી પ્રભુને પ્રાર્થના

  • @mitapanchal4050
    @mitapanchal4050 Před měsícem +2

    વાહ બહેનો બહુજ સરસ ભજન ગાયુ મજા આવી ગઈ. શકિત મંડળ મીરાં રોડ.

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર શક્તિ મંડળ ની બહેનોની વિલાસ વેકરીયા ના જય શ્રી કૃષ્ણ સદા ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત જય શ્રી કૃષ્ણ

  • @bhanubenpatel6156
    @bhanubenpatel6156 Před měsícem +3

    SARS bhajan 6

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @dimplebensatsang1104
    @dimplebensatsang1104 Před měsícem +3

    ગુરૂકૃપા એકસો આઠ આઅમારી ચેનલ સાંભળ જો તમારા ભજન ખુબજસરસ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ અમે પણ તમારા ભજન સાંભળીએ છીએ તમારા ભજન પણ મસ્ત છે ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી પ્રભુને પ્રાર્થના

  • @bhavnaparkhiya7764
    @bhavnaparkhiya7764 Před 26 dny +3

    ખુબ સરસ ભજન ગાયું છે મને બહુ જ ગમે છે અમારી પણ ચેનલ છે ભાવના વી પારખ્યા તમે જોજો

    • @VilasVekariya
      @VilasVekariya  Před 25 dny

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો અમે પણ તમારા ભજન સાંભળ્યા ખુબ સરસ છે તમે પણ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી પ્રભુને પ્રાર્થના

  • @tarabenraj9118
    @tarabenraj9118 Před měsícem +2

    સરસ ભજન આગળ વધો

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @mitabensoni6077
    @mitabensoni6077 Před měsícem +3

    સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gitapatel7646
    @gitapatel7646 Před 6 dny +2

    Sars bhajn gaya ben tamaro Rag pn sars che

    • @VilasVekariya
      @VilasVekariya  Před 6 dny

      આભાર જય શ્રી કૃષ્ણ

  • @mafiyathakur6257
    @mafiyathakur6257 Před měsícem +3

    Wah beno bhu saras Bhajan gayu maja padi gay jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jaiminipatel2541
    @jaiminipatel2541 Před měsícem +2

    Very very nice bhajan🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ