રાજા રણછોડ મારો રાજા રણછોડ ભજન સાંભળો તો આવા સાંભળો

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • રાજા રણછોડ મારો રાજા રણછોડ
    દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ
    ડાકોર નો ગામ ધણી રાજા રણછોડ
    આખા આ ગામનો ધણી રાજા રણછોડ
    રંગીલો રૂપાળો મારો રાજા રણછોડ
    હે ધોળી ધજા વાળો પહેલો રાજા રણછોડ
    કેડ રેકસીને ઉભો રાજા રણછોડ
    જાણે મોટો સૂબો પેલો રાજા રણછોડ
    ચિતડાનો ચોર મારો રાજા રણછોડ
    કાળજાની કોર મારો રાજા રણછોડ
    જડે નહીં જોડે એવો રાજા રણછોડ
    પુરા કરે કોડ મારો રાજા રણછોડ
    મગજને ગોટા વાળો રાજા રણછોડ
    મીઠી મીઠી મોરલી વાળો રાજા રણછોડ
    માખણ ની મિસરી જમે રાજા રણછોડ
    જલારામ મંડળને વાલો રાજા રણછોડ
    રાજા રણછોડ મારો રાજા રણછોડ
    દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ
    🌹🌹🌹🌹🌹🙏 જય દ્વારકાધીશ🙏🌹🌹🌹🌹
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
    કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

Komentáře • 80

  • @કૃષ્ણમંડળ

    ખુબ સરસ વાહ નયનાબેન હેતલ બેન કડતાલ ની રમજટ જોઈને અનેરો આનંદ થયો ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તમારા સ્વરમાં સરસ્વતી કાયમ માટે બિરાજમાન રહે નાની ઉંમરમાં ભક્તિ કરવી સહેલી નથી બેન ખૂબ દ્વારકાધીશ શક્તિ ને ભક્તિ આપે તમારું મંડળ કાયમ માટે સુખી અને સંપત્તિ રહે દ્વારકા નો નાથ જરૂર પધારશે👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🎊🎉✨💫🌟❤️🌹👌💐

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 22 dny

      થેન્ક્સ કાજલબેન કૃષ્ણ મંડળના આશીર્વાદ સદાય અમારી સાથે છે ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @rakkmasi8019
    @rakkmasi8019 Před 11 dny +1

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @NirmalabenSutariya
    @NirmalabenSutariya Před 6 hodinami

    🎉

  • @rakkmasi8019
    @rakkmasi8019 Před 11 dny

    બહુ બહુ સરસ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 11 dny

      થેન્ક્સ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @Hari_Krishna85
    @Hari_Krishna85 Před 4 dny

    ખૂબ જ આનંદ આવ્યો કરતાલ ની રમજટ સાથે ભજન સાંભળવા ની 🙏🏻જય દ્વારકાધીશ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 4 dny

      જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર🙏🙏🙏

  • @bhartibenjada
    @bhartibenjada Před dnem

    રાજા રણછોડરાયનું ખૂબ જ જોરદાર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před dnem

      અમારો વિડિયો ગમવા બદલ તમને પણ ખૂબ ખૂબ આભાર જય રણછોડ જય ગૌમાતા 🙏🙏🙏

  • @BhavanaPatel-sn7nv
    @BhavanaPatel-sn7nv Před 8 dny

    ખુબ જ સરસ 👌👌🙏🙏🌹🌹❤️❤️

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 8 dny

      થેન્ક્સ ભાવનાબેન ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @mitapatel4538
    @mitapatel4538 Před 10 dny

    ❤❤❤

  • @Hari_Krishna85
    @Hari_Krishna85 Před 4 dny

    જય દ્વારકાધીશ🎉

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 4 dny

      જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏🙏

  • @PatelSaya
    @PatelSaya Před dnem

    જય શ્રી કૃષ્ણ જય દેવ જય ગૌ માતા ખુબ ખુબ સરસ કીર્તન❤❤❤❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před dnem

      છાયાબેન ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 21 dnem +1

    જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છેબેનો ખુબખુબ ધન્યવાદ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 21 dnem +1

      ખુબ ખુબ આભાર દાદા જલારામ મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ભોળાનાથ 🙏🙏🙏🙏🙏

  • @GeetGujju
    @GeetGujju Před 20 dny +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏👌ખૂબ સરસ કીર્તન

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 19 dny

      ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 Před 20 dny

    Bhahu srs gayu baheno ae

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 20 dny

      થેન્ક્સ ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před 22 dny

    હા કળતાલ ની મોજ હા....જય હો..જય દ્વારિકાધીશ🎉🎉🎉

  • @pransu___bhai9010
    @pransu___bhai9010 Před 22 dny

    વાહ બોવજ મસ્ત ભજન છે મસ્ત રજૂ કર્યું

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 22 dny

      જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @ritasharadbarot634
    @ritasharadbarot634 Před 10 dny

    જય રણછોડ. બહુ સરસ ભજન છે બેને ઉભાથયી બહુ સરસ ગાયું 🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 9 dny

      થેન્ક્સ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @PatelShantaben638
    @PatelShantaben638 Před 22 dny

    ❤❤❤❤❤❤❤❤ બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે ❤❤❤❤❤❤❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 21 dnem

      ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @gopimandal003
    @gopimandal003 Před 22 dny

    Jai ranchhod

  • @meenapatel2123
    @meenapatel2123 Před 22 dny

    Vah vah and ❤❤❤❤very nice

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 21 dnem

      થેન્ક્સ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @namratasolanki523
    @namratasolanki523 Před 22 dny

    Wow sars beno

  • @palakpatel6673
    @palakpatel6673 Před 22 dny

    Jay Raja ranchhod

  • @user-ki1op1vj8v
    @user-ki1op1vj8v Před 20 dny

    ખૂબ સરસ ભજન ગાય

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 20 dny

      થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy Před 22 dny

    Jay ho Dvarkadhis

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p Před 22 dny

    જય રણછોડ 🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન ના સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 👍👍

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Před 18 dny

    જય રાજા રણછોડ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 17 dny +1

      જય રણછોડ જય દ્વારકાધીશ ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏🙏

  • @radhekrishnabhajanmandal1980

    જય શ્રી કૃષ્ણ ❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 19 dny +1

      ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @mnjulabenpatel9668
    @mnjulabenpatel9668 Před 22 dny

    Jay Ranchhod 🙏🙏👍

  • @boradjeel9084
    @boradjeel9084 Před 22 dny

    ❤ Jay Krishna radhe ❤

  • @anandibenpatel7101
    @anandibenpatel7101 Před 22 dny

    Jay warkadhish

  • @user-hp1lp3uu2w
    @user-hp1lp3uu2w Před 22 dny

    Jay Shri Krishna Radhe Radhe

  • @Cricket_shorts_viral_2024

    Khber nai mne tmara geet ne kartal ne umang j kayak alag hoy che aeva jova gme che tmara geet bhagvan tmari bdhane kaymi khush rakhe khub aage vdho

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 22 dny

      થેન્ક્સ ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 Před 22 dny

    Jay Shri Krishna

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před 22 dny

    Srs rjuat🎉🎉🎉❤❤❤🙏🙏🙏🙏💅💅💅💅💅

  • @user-bq1fq7yh5v
    @user-bq1fq7yh5v Před 10 dny

    થેન્ક્યુ આવાના નવા ભજન મોકલતા રહેજો

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 10 dny

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા ચોક્કસ તમને કોઈ વજન ગમતું હોય તો જણાવજો અમે જરૂર ગાયને ભજન મૂકવાની કોશિશ કરશો જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

  • @surekhapatel8682
    @surekhapatel8682 Před 14 dny

    Jay Ranchod ❤❤❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 14 dny

      જય રણછોડ જય દ્વારકાધીશ ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏

  • @kapilaben1671
    @kapilaben1671 Před 22 dny

    બધી જ બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ પટેલ કપિલાબેન મારી પણ ચેનલ છે સપોર્ટ કરજો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ❤❤❤❤🎉🎉🎉

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 22 dny +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ચોક્કસ બેન 🙏🙏🙏🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 22 dny

      તમારે ચેનલ નું નામ બરાબર લખીને આપો પટેલ કપિલાબેન નામની ચેનલ મેં જોઈ પણ મારા youtube પર ખુલતી નથી પ્લીઝ તમારી ચેનલ નું નામ બરાબર બતાવો. હું તમને ચોક્કસ કોમેન્ટ કરીશ 🙏🙏🙏🙏🙏

  • @bhavnavyas1101
    @bhavnavyas1101 Před 22 dny

    Beno.Mukeshbhatt.ni.rachna.che.mat.bhagtginu.name.bolo.

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 22 dny

      થેન્ક્સ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @veenadubal2822
    @veenadubal2822 Před 7 dny

    લખીને મુકોને બેનો તો અમે અમારા મંડળમાં અમે ગઈ શકીએ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Před 6 dny

      બેન મોરે મા નીચે જુઓ અમારા બધા ભજન નીચે લખીને જ મૂકવામાં આવે છે ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏