જય ભોળાનાથ રશીલાબેન સવાણી બેનો તમારા મંડળના બધા કીર્તન સાભળીને ખુબ આનંદ થાય છે બધામંડળના બેનેને ખુબખુબ ધન્યવાદ ઉમરાળાતો જમરાળા નજીકછે બધાબેનો આવો ફકડાનાથ ની જગ્યા આવો દર્શન કરવા ખુબખુબ આશીર્વાદ
આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ જય માતાજી 🙏 હા ચોક્કસ ઍક દિવસ બધા સત્સંગી બહેનો ફકડાનાથની જગ્યામાં આવીશું
Nice bhajan 👌👌👌🙏🙏🙏
Khu saru gay che
ખુબ ખુબ આભાર ભાવનાબેન 🙏
આપ અમારી સાથે જોડાયેલા રહેશો જેથી આપના કોમેન્ટ રૂપે આશીર્વાદ મળતા રહે 🙏
જય શ્રી કૃષ્ણ તમારા બધા ભજન બહુ સરસ છે ધન્યવાદ તમે ભજન લખી ને મુકો છો હું રોજેરોજ તમારા ભજન સાભળુ છું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏