મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ || નીચે લખેલું છે કિર્તન ||નયનાબેન લાડવા ||કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 5. 04. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન __________________
    મારી પાટી માં લખાવો રાજા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
    રૂડાં રામજી નું નામ સીતા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
    મારા અંતર માં ઓળખાવો રૂડા રામજી નું નામ
    મારા ચીતડા માં ચીતરાવો રાજા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
    મારા મનડાં માં દોરાવો રાજા રામજી નું નામ
    મારા આત્મા માં લખાવો રૂડા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
    મારા જીવનમાં ઝંપલાવો રૂડા રામજી નું નામ
    મારા પ્રાણ માં પધરાવો રાજા રામજી નું નામ
    મારા રદય માં રોપાવો રૂડા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
    મારી બુદ્ધિ માં બોલાવો રાજા રામજી નું નામ
    મારા શમણાં માં સંભળાવો રાજા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
    મારા લલાટે લખાવો રૂડા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
    મારા મુખેથી બોલાવો રાજા રામજી નું નામ
    મારાં પ્રાણ માં પોઢાડો રૂડા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
    મારી આંખો થી ઓળખાવો રૂડા રામજી નું નામ
    મારા કાળજડે કોરાવો રાજા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
    મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ

Komentáře • 20

  • @DarshanaParikh-dp4bu
    @DarshanaParikh-dp4bu Před 2 měsíci

    જય શ્રીરામ ❤🎉

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી રામ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +2

    જય ભોળાનાથ નયનાબેન પ્રહલાદજી ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ નવાનવા કીર્તન ગોતી ને ગાવશો બેનો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před 2 měsíci +1

    વાહ વાહ ખુબ સરસ કીર્તન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 2 měsíci +1

    શ્રી રામ રામ શરણં ભવ રામ રામ...
    ખુબ ખુબ જ સુંદર ❤❤..
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્...

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @PatelSaya
    @PatelSaya Před 2 měsíci

    વાહ.વાહ‌.ખુબ.સરસ. જય શ્રી કૃષ્ણ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ છાંયા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @user-radhekrishna1
    @user-radhekrishna1 Před 2 měsíci +2

    Sars didi

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ દીદી

  • @alkashukla1390
    @alkashukla1390 Před 2 měsíci

    જયશ્રી રામ ❤❤❤

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી રામ

  • @ankarngiya7449
    @ankarngiya7449 Před 2 měsíci

    સરસ આવાજ છે બેન જય દ્વાકાધીશ 🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @42patel
    @42patel Před 2 měsíci

    🙏🏻જય શ્રીરામ 🙏🏻

  • @user-radhekrishna1
    @user-radhekrishna1 Před 2 měsíci +1

    Tamaro avaj bov sars che didi

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ