મારા ગુરૂજી મને ઘડીએ ઘડીએ સાંભરે || નીચે લખેલું છે કિર્તન || સતગુરુ કિર્તન || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 4. 04. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ____________________ભજન_______________
    મારા ગુરૂજી મને ઘડીએ ઘડીએ સાંભરે
    મારા અંતર થી અળગયા નો થાય મારા અંતરથી અડધાં નો થાય
    મારા ગુરૂજી મને ઘડીએ ઘડીએ સાંભરે
    મારા ગુરૂજી નાં બોલ મને સાંભરે
    મને ગમતી નથી બીજી વાત મને ગમતી નથી બીજી વાત
    મારા ગુરૂજી મને ઘડીએ ઘડીએ સાંભરે
    ગુરુજી તમારે ને મારે ભવ ની પ્રીતડી
    એવી પ્રીત્યું ને તોડી કેમ જાવ એવી પ્રીત્યું ને તોડી કેમ જાવ
    મારા ગુરૂજી મને ઘડીએ ઘડીએ સાંભરે
    હું તો ઓહમ ચડુને સોહમ ઉતરું
    મારા અંતર થી અળગયા નાં થાય મારા રુદિયે થી અડધાં નાં થાય
    મારા ગુરૂજી મને ઘડીએ ઘડીએ સાંભરે
    હું તો ચંપે ચડું ને કેવડે ઉતરૂ
    હું તો જોવ મારા ગુરૂજી ની વાટ હું તો જોઉં મારા ગુરૂજી ની વાટ
    મારા ગુરૂજી મને ઘડીએ ઘડીએ સાંભરે
    તમારા શિષ્ય મંડળ ગુણ ગાય છે
    અમે સખી મંડળ ગુણ ગાઈએ છીએ
    મારા અંત સમય વેલા આવો મારા છેલ્લા શ્વાસે વેલા આવો
    મારા ગુરૂજી મને ઘડીએ ઘડીએ સાંભરે

Komentáře • 6

  • @ramnikbhaigediya3866
    @ramnikbhaigediya3866 Před 3 měsíci +1

    Bapasetaram

  • @sdahir7879
    @sdahir7879 Před 2 měsíci

    વાહ નૈનાબેન બહુ જ સરસ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @hansapatel5039
    @hansapatel5039 Před 8 dny

    🎉🎉🎉

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 8 dny

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ