ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે || નીચે લખેલું છે કિર્તન || મારે જાવુ ગુરૂ ને દેશ રે || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 1. 04. 2023
  • મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
    _________________ કિર્તન ________________
    હે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે...
    હે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હે મારે જાવું ગુરૂજી ને દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હે ચાંદો નેં સૂરજ ત્યાં નથી ઊગતા રે ગુરૂજી....
    હે ત્યાં કાંઈ આત્મ ના અંજવાણા રે ગુરૂજી....
    હે સુખ દુઃખ નથી રે ગુરૂજી ના દેશ માં રે
    હે નયા કાંઇ આંઠે પહોર આનંદ રે ગુરૂજી....
    હે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે ્્
    હે અમૃત વરસે રે તમારા અંગ માં રે
    હે અમૃત પીય ને અમર થાજો રે ગુરૂજી આવ્યા રે.......
    હે વાદળ વીજળી રે નથી ગુરૂજી ના દેશ માં રે
    હે પરાં કાંઇ વરસે મીઠુલા મેઘ રે ગુરૂજી આવ્યા રે અમને.....
    હે અનહદ વાગે રે તમારા અંગ માં રે
    હે વાગે કાંઇ મોરલીયુ ના સુર રે ગુરૂજી આવ્યા રે અમને.....
    હે જાડ કે ફળ નથી ગુરૂજી ના દેશ માં રે
    હે નયાં કાંઇ અમર ફળ નીપજે ગુરૂજી આવ્યા રે અમને.....
    હે મરણ જનમ નથી ગુરૂજી ના દેશ માં રે
    હે જે કોઈ જાય તે અમર બની જાય રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હે અમારે જાવું રે ગુરૂજી ના દેશ માં રે
    હે પછી કોઈ કરશો નહિ ક્લેશ રે ગુરૂજી આવ્યા રે અમને....
    હે ગુરૂ રે સોમેશ્વર એમ કરી બોલ્યાં રે
    હે તમે સંતો શરણે જાવો રે ગુરૂજી આવ્યા રે અમને....
    ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    જાવું મારે ગુરૂજી ના દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે

Komentáře • 39

  • @hiraodedara813
    @hiraodedara813 Před 7 měsíci

    જય ગુરુદેવ ખૂબ સરસ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci

      જય ગુરુદેવ ખુબ ખુબ ધન્યવાદ

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před rokem +1

    વાઉ ખૂબ સુંદર ખૂબ સુંદર અમારે જાવુ રે ગુરૂજી દેશમાં ગુરુજી સુંદર કિર્તન સાંભર્યું ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે હરિભક્તોને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ રતન બેન જય દ્વારકાધીશ જય રાધે રાધે

  • @alax6662
    @alax6662 Před rokem +1

    જય હો ગુરુ દેવ

  • @labhubenmakvana5056
    @labhubenmakvana5056 Před rokem +1

    જયગરુદેવ ભગવાન જયહો

  • @geetabengohil4603
    @geetabengohil4603 Před rokem +1

    જયશ્રી કુષણ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ ગીતાબેન જય શ્રી કૃષ્ણ

  • @rutvikpatel266
    @rutvikpatel266 Před rokem +1

    જય ગુરુદેવ

  • @harshabenjoshi1550
    @harshabenjoshi1550 Před rokem +1

    શુદર ભજન ગાયું . બધાને જયશ્રી કૃષ્ણ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ

  • @prashantbhuva3233
    @prashantbhuva3233 Před rokem +1

    Veri good jay gurudev lkhine moaklo

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      હા જરૂર લખી ને મુકશૂ

  • @pravinasarvaiya4846
    @pravinasarvaiya4846 Před rokem +1

    Bou mast 👌👏🙏🏼🙏🏼🙏🏼

  • @bhavnachanchad4673
    @bhavnachanchad4673 Před rokem +2

    સુદંર કીર્તન બધા બેનો ને જયશ્રી કૃષ્ણ😊

  • @geetabenkanojiya7422
    @geetabenkanojiya7422 Před rokem +1

    જયશ્રીકૃષ્ણ નયનાબેન બા ના મુખે છે જે એકવાર સત્સંગ સંભળાવો બહુ મસ્ત મજા આવે શે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ ગીતા બેન જય શ્રી કૃષ્ણ હાં જરૂર થી સંભળાવશુ બેન જય ગુરુદેવ

  • @ranjugoswami7003
    @ranjugoswami7003 Před rokem +1

    જય ગુરુ દેવ ખૂબ સરસ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ

  • @labhubenmakvana5056
    @labhubenmakvana5056 Před rokem +4

    જય ગુરુદેવ ભગવાન જયહો

  • @harikrushnasiddhpura5239

    Very nice 👌👌👏👏👏

  • @prajapatiasha6623
    @prajapatiasha6623 Před rokem +2

    ભજન લખીને મૂકવા વિનંતી

  • @alax6662
    @alax6662 Před rokem +1

    જય હો ગુરુ દેવ