જન્મ મરણના ફેરા ત્યાં નથી રે ત્યાં મારા સંતના નિવાસ લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    ....... ખુબ સરસ ભજન.....
    એવા પિયર અમારા આગમ દેશ મારે
    ત્યાં નથી દિવસ કે રાત્રે એવા.... પિયર મારા
    એ તારલિયા નથી અમારા દેશમાં રે
    ત્યાં નથી સુરજ અને ચાંદ રે એવા ...પિયર અમારા
    એવા પગ રે પહોંચશે નહીં પાપી તણા રે
    ત્યાં મારા સંતોના નિવાસ રે.... એવા પિયર અમારા
    એવા વાદળ વિનાના વર્ષે મેહુલા રે
    જરમર વર્ષા છે નૂર રે ....એવા પિયર અમારા
    એવા જન્મ મરણના ફેરા ત્યાં નથી રે
    ત્યાં નથી રાજ કે રંક રે ...એવા પિયર અમારા
    એવા જગમાંથી જે જાય વિરલા રે
    એ તો પહોંચે પદ નિવારણ રે.... એવા પિયર અમારા
    કેવી અગ્નિ નથી અમારા દેશ અમારે
    આત્મા ની જોતી સે ભરપૂર રે... એવા પિયર અમારા
    એવા ઋતુ રે વિનાના ફળ ફૂલ નીપજે રે
    ત્યાં નથી છોડ કે ઝાડ રે ....એવા પિયર અમારા
    એવા ગુરુજી આવ્યા છે અમને તેડવા રે
    લાવ્યા મારા પિયુ નો સંદેશો રે ....એવા પિયર અમારા
    એવા ઉત્તર દિશાથી ગુરુ મારા આવીયા રે
    સુણાવ્યા શબ્દોના નિશાનરે ....એવા પિયર અમારા
    એવા અમે રે જાશુ રે અમારા દેશમાં રે
    કોઈ કરશો નહીં કલેસ રે ....એવા પિયર અમારા
    એવા અખંડ આનંદ જેના ઉરમા રે
    એછે મારા ગુરુજીનો દેશ રે ...એવા પિયર અમારા
    એવા શંકરને સ્વામી મળ્યા સેજ મારે
    ઉઘડીયા આગમના દ્વાવાર રે .....એવા પિયર અમારા
    એવા રટણ કરવા રે ગુરુદેવ ના રે
    સુનો પડ્યો આ સંસાર રે ....એવા પિયર અમારા
    એવા ગુરુના શરણમાં સેવક બોલીએ રે
    દેજો અમને ગુરુ શરણમાં વાસ રે. એવા પિયર અમારા
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarકૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
    sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal
    #sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #vedas #om #gurupurnima
  • Zábava

Komentáře • 42

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +3

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન સરસ કીર્તન ગાયુ બેન ખુબખુબ ધન્યવાદ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem +1

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર દાદા તમને અમારો કેતન ખૂબ ગમ્યો ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @gopimandal003
    @gopimandal003 Před měsícem

    Jai gurudev

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ આભાર પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před měsícem +3

    જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય ગુરુદેવ ખુબ સરસ કીર્તન ગાયુ અંજુ માસી બધી બહેનો ખુબ સરસ ઉપાડ્યું વાહ વાહ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem +1

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @AnkitaDani24
    @AnkitaDani24 Před měsícem

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર તમને અમારું કેતન ખૂબ ગમ્યું ધન્યવાદ

  • @VilasVekariya
    @VilasVekariya Před měsícem

    ખુબ સરસ ભજન છે ખુબ ખુબ અભિનંદન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem +1

      દીદી કૃષ્ણમંડળ માં તમારી હાજરી ને ખુબ ખુબ ધન્યવાદ તમારા કીર્તન પણ બહુ સરસ હોય છે

  • @nitagajera8698
    @nitagajera8698 Před měsícem

    Jay shree Krishna khub saras gayu

  • @umralasatsangmandal
    @umralasatsangmandal Před měsícem

    અખંડ આનંદ જેના ઉરમાં રે..... એવા પિયર અમારા વાહ દીદી વાહ ખુબ સુંદર પ્રસ્તુતિ 👌👌👌🌹🌹❤️❤️🙏 રસીલાબેન સવાણીના સર્વે સત્સંગી બહેનોને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર રસીલાબેન અમારું કીર્તન તમને ખૂબ ગમ્યો ધન્યવાદ આભાર❤️❤️🙏🏻🙏🏻🙏🏻

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Před měsícem +1

    જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Před měsícem

    ખૂબ ખૂબ ગુરુજી નો ખુબ સરસ ભજન છે કાજલબેન ધન્યવાદ 👌🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગુરુદેવ ખુબ ખુબ આભાર તમને ખૂબ ગમ્યો ધન્યવાદ

  • @parthsavani4654
    @parthsavani4654 Před měsícem +1

    જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર ગીતા માસી

  • @senpaii_gamingyt9711
    @senpaii_gamingyt9711 Před měsícem

    ખુબ સરસ

  • @savitridubariya3665
    @savitridubariya3665 Před měsícem

    Khub Saras ben ✨✨✨✨✨✨

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem +1

    વાહ વાહ અંજુબેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું કીર્તન એવું છે વારંવાર સાંભળવાનું મન થાય જય ગુરુદેવ જય શ્રી સ્વામિનારાયણ ❤️💯

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર તમને અમારો કેતન ખૂબ ગમ્યો અને વારવાર સાંભળો છો ધન્યવાદ

  • @geetabajadeja4815
    @geetabajadeja4815 Před měsícem

    Khub sars 👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @jalarammandal5125
    @jalarammandal5125 Před měsícem

    વાહ વાહ અંજુ માસી ખુબ જ સુંદર સ્વરમાં આપ ભજન ગાય રહ્યા છો ભજનના શબ્દો પણ ખૂબ જ સુંદર સમજવા લાયક છે જય શ્રી કૃષ્ણ જલારામ મંડળના જય ગુરુદેવ 🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગુરુદેવ ખુબ ખુબ આભાર મંડળના બધા જ બહેનોને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ અમારું કીર્તન આપને ખૂબ જ ગમ્યું ધન્યવાદ

  • @varshamaniya2937
    @varshamaniya2937 Před měsícem

    Jay sitaram

  • @parthsavani4654
    @parthsavani4654 Před měsícem +2

    વાહ પિયર અમારા આગમ દેશમાં

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગોપાલ ખુબ ખુબ આભાર ગીતા માસી તમને મારો કીર્તન ગમ્યો ધન્યવાદ

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před měsícem

    Jay gurudev 🙏🙏🙏🙏👌👌👌🌹🙏🌹

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l Před měsícem

    જય શ્રી કૃષ્ણ જય માતાજી બહુંજ સરસ બેટા ❤❤❤❤❤મને ખૂબ આનંદ થયો મજા આવી ગઈ બેટા

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગુરુદેવ ખુબ ખુબ આભાર કોકીલા માસી તમને અમારો કેતન સાંભળવામાં દિલથી સાંભળીને મજા આવી તમને આનંદ થયો

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před měsícem

    જય શ્રી સ્વામિનારાયણ ખુબ જ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર બધા જ બહેનોને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @hiraodedara813
    @hiraodedara813 Před měsícem

    જય ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ