Video není dostupné.
Omlouváme se.

ગુરૂજી આવ્યા રે અમને તેડવા || નીચે લખેલું છે કિર્તન || ગુરુપૂર્ણિમા સ્પેશિયલ ભજન|| કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2023
  • અમારી ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
    _________________ભજન_________________
    ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    મારે જાવું ગુરૂજી ને દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ચાંદો ને સુરજ ત્યાં નથી ઊગતા રે
    ત્યાં કાંઈ આત્મ ના અંજવાળા રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    મારે જાવું ગુરૂજી ને દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    સુખ દુઃખ નથી રે ગુરૂજી ના દેશ માં રે
    હે ત્યાં કાંઈ આંઠે પહોર આનંદ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હેજી ગુરૂજી આવ્યા રે.......
    હે અમૃત વરસે રે તમારા અંગ માં રે
    હે અમૃત પીય ને અમર થાજો રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે.......
    વાદળ વીજળી નથી ગુરૂજી ના દેશ માં રે
    હે ત્યાં કાંઈ વરસે મીઠુલા મેઘ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે.....
    મારે જાવું ગુરૂજી ને દેશ રે.......
    હે અનહદ વાગે રે તમારા અંગ માં રે
    હે વાગે કાંઇ મોરલીયુ ના સુર રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે.......
    હે ઝાડ કે ફળ નથી ગુરૂજી ના દેશ માં રે
    હે ત્યાં કાંઈ અમર ફળ નીપજે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે......
    હે મરણ જનમ નથી ગુરૂજી ના દેશ માં રે
    હે જે કોઈ જાય તે અમર બની જાય રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હે અમારે જાવું રે ગુરૂજી ના દેશ માં રે
    હે પછી કોઈ કરશો નહિ ક્લેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હે ગુરૂ રે સોમેશ્વર એમ કરી બોલ્યાં રે
    હે તમે સંતો શરણે જાવો રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હે મારે જાવું ગુરૂજી ને દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે

Komentáře • 19

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 4 měsíci +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ ગુરૂજ આ જીવને સાચો રસ્તો બતાવવા પણ ગુરૂ સાચા મળીજાયતો 🎉

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ બીલકુલ સાચી વાત છે તમારી વાહ દાદા જય દ્વારકાધીશ જય ભોળાનાથ

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před 6 měsíci +1

    ગુરુ મારા હૈયાના હાર ગુરુ વિના કેમ ચાલશે

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 Před 2 měsíci

    સરસ ભજન ગાયું છે કે તમે ❤

  • @punitofficialshrikrishnabh3785

    જય સદગુરુ સ્વામી ખુબ સરસ કીર્તન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય ગુરૂદેવ

  • @shailehkumarbaria3195
    @shailehkumarbaria3195 Před rokem +1

    Ambaben , jay gurudev

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      Khub khub dhanyawad amba ben Guru Purnima ni Hardik shubhkamnaye

  • @manjulamistry5860
    @manjulamistry5860 Před rokem

    Mehal

  • @SAGEETABENPatel
    @SAGEETABENPatel Před rokem +2

    ગોપી મંડળ જ્યોતિ સંગીતાબેન