Video není dostupné.
Omlouváme se.

|| અમર સુદામાની ઝુપડી ખુબ સરસ કીર્તન || ગમે તો લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Sdílet
Vložit
  • čas přidán 18. 08. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    🔴વિદર્ભ દેશ ના ચાર દરવાજા 👇 અહીં ક્લિક કરો
    • || અખંડ જોડી રહે મારા ... નવા રૂક્ષ્મણી વિવાહ
    ........... કીર્તન........
    સાંભળો ને સુદામા ની વાતડી
    સાંભળીને આંખે આંસુ આવે રે અમર સુદામા ની જુપડી
    એક રે ગુરુના બે બે ચેલા
    લીખીયા એના જુદા જુદા લેખ રે અમર સુદામા ની ઝૂંપડી
    સુદામાને નાની એવી ઝૂંપડી
    કૃષ્ણ બન્યા દ્વારકાના રાય રે અમર સુદામા ની જુપડી
    કૃષ્ણને વૈભવ સામટો
    સુદામાને જમવા નથી જાર રે અમર સુદામા ની જુપડી
    સુદામાની પત્ની એને વિનવે
    નાથ તમે કૃષ્ણ પાસે જાવ રે અમર સુદામા ની જુપડી
    ભૂખ્યા રે ટળવળે રે મારા છોકરા
    હવે તો નહીં બોલું બીજી વાર રે અમર સુદામાની જુપડી
    સુદામાના પત્ની અને વિનવે
    હરીવર ના મંદિરે તમે જાવ રે અમર સુદામાને જુપડી
    હરી વરને વૈભવ સામટો
    ખાલી હાથે કેમ જવાઈ રે અમર સુદામાની જુપડી
    તાંદુલ માગીને વાળી પોટલી
    ગાંઠુ વાળી છે એમાં સાત રે અમર સુદામા ની જુપડી
    સુદામાજી પોરબંદર થી હાલ્યા
    મુખે જપે હરિ વરનું નામ રે અમર સુદામા ની ઝુપડી
    દુબળી કાયાને હાથે લાકડી
    આવ્યા છે કાઈ દ્વારકાની માય રે અમર સુદામાની જુપડી
    રે આવીને સાદ પાડ્યો
    કૃષ્ણ જુલે હિંડોળાની પાટ રે અમર સુદામા ની જુપડી
    સાદ સુણીને વાલો દોડીયા
    દળવડતી દીધી એને દોટ રે અમર સુદામા ની જુપડી
    કૃષ્ણ અને સુદામા બેવુ ભેટીયા
    મળ્યા છે બેવભાઈ બંધ રે અમર સુદામાની જુપડી
    રુક્ષ્મણી એ ઉના પાણી મેલિયા
    સ્નાન કરોને મારા વીર રે અમર સુદામા ની જુપડી
    કાઢો ને વીરા તમારા દોતિયા
    કાઢો ને જુના તમારા ધોતિયા
    પેરો પેરો પીળા પીતાંબર અમર સુદામા ની જુપડી
    રૂક્ષ્મણી એ ઉના પાણી રેડીયા
    કૃષ્ણ પખાળે એના પાય રે અમર સુદામાની ની ઝૂંપડી
    પૌવાની છોડી છે વાલે પોટલી
    ગાંઠો છોડી છે એની સાત રે અમર સુદામા ની જુપડી
    મુઠીયે ને મુઠીયે આરોગિયા
    રુક્ષ્મણી તો જાલે એનો હાથ રે અમર સુદામા ની જુપડી
    કૃષ્ણ અને સુદામા બેઠા જમવા
    સુદામાને સાંભરા એના બાળ રે અમર સુદામા ની જુપડી
    અમને રજા પ્રભુ આપજો
    મારે જવું પોરબંદર ઘેર રે અમર સુદામા ની જુપડી
    પ્રભુજી વળાવવાને હાલ્યા
    મિત્ર તમે આવજો બીજીવાર રે અમર સુદામાની જુપડી
    ત્યાંથી રે સુદામા તો હાલ્યા
    સુદામા એ મનમાં વિચાર્યું
    કનૈયાને વૈભવ છે સામતો
    થોડુંક કીધું હોત તો થાત રે અમર સુદામા ની જુપડી
    સુદામા તો પોરબંદરમાં આવ્યા
    સુદામા તો ઝૂંપડી એની ગોતેરે અમર સુદામાની જુપડી
    જુપડી ના બન્યા મોટા બંગલા
    આનંદ કિલ્લોલ કરે એના બાળ રે અમર સુદામા ની જુપડી
    આંગણીયામાં રોપિયા તુલસી
    છોડવા માં રમે રણછોડરાય રે અમર સુદામા ની જુપડી
    #satsang #દેશીકીર્તન#સત્સંગ#કાજલબેનજલાલપર #satsang_bhajan#ગુજરાતીકીર્તન#Vasantbennakirta#satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન
    #jaythakar #shyam #maldhari #shreenathji #mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #surat #vrindavandham #balgopal #gujarati #hari #god #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #mathura #radhakrishn #gokul
    કૃષ્ણ . કાનો રાધા . કાનો દ્વારકાવાળો . કૃષ્ણ લીલા .
    ગોકુળ . મથુરા . વૃંદાવન . દ્વારકા . દેવકી . વાસુદેવ .
    ભગવાન . ગીત . થાળ . આરતી . ભજન . કીર્તન . કથા .
    સંસ્કૃત . ભગવાન . બ્રાહ્મણ . વૈષ્ણુ . અવતાર . વિષ્ણુ .દશાવતાર . રાધાકૃષ્ણ . મંત્ર . હરેકૃષ્ણ . સુદર્શના .કૌમોદકી . કુરુક્ષેત્ર . ગરુડ . ભાગવત . વિષ્ણુપુરાણ . મહાભારત . બ્રહ્મા . ગોવર્ધન . દેવકી .વાસુદેવ . યશોદા . નંદ . બલરામ . સુભદ્રા . રાધા .રુક્મિણી . સત્યભામા . કાલિન્દી . જાંબવતી . ભદ્રા . લક્ષ્મણ . પ્રદ્યુમ્ન . ભાનુ . યદુવંશી . ચંદ્રવંશી .
    હોળી . જન્માષ્ટમી . કાર્તિક પૂર્ણિમા . શરદપૂર્ણિમા . વૃંદાવન . ગોકુલ . દ્વારકા . મથુરા . સૌરાષ્ટ્ર . વેરાવળ . ગુજરાત .
    ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
    ભગવાન . ગીત . થાળ . આરતી . ભજન . કીર્તન . કથા .

Komentáře • 134

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 7 měsíci +5

    જય ભોળાનાથ કાજલબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ નવા કીર્તન ગોતીને લાવો એજ સરસ ગાય આનંદ થાયછે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 7 měsíci +1

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખુબ ખુબ આભાર માસી ધન્યવાદ

  • @pravinbhaubuddhadev6723
    @pravinbhaubuddhadev6723 Před rokem +3

    જય શ્રીકૃષ્ણ સરસ બહુ મસ્ત ગીત

  • @ankitaitaliya604
    @ankitaitaliya604 Před rokem +2

    જય શ્રી કૃષ્ણા ખુબ સુંદર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર 🙏 અંકિતા દીદી કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ખૂબ ખૂબ આભાર 🙏👍 અમારા મંડળમાં કાયમને માટે જોડાયેલા રહો 🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      czcams.com/video/NDGzGgoQtAc/video.html આપનો આભાર 😌

  • @RameshbhaiChauhan-tf6fx
    @RameshbhaiChauhan-tf6fx Před rokem +1

    જય શ્રી ક્રિષ્ના ખુબ સરસ કિરતન છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય શ્રી કૃષ્ણ અમારા ચેનલ માં જાવ અને 400 ઉપર કીર્તન સરસ સરસ છે સાંભળો છો ખૂબ ખૂબ આભાર

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před rokem +2

    વાહ દીદી ખુબ ખુબ ખુબ સરસ ભજન ગાયું મસ્ત ભજન છે જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌👌🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem +1

      ખુબ ખુબ આભાર 🙏 તમારો સાથ સહકાર તમારા આશીર્વાદ 🙏🙏

    • @VasantiJakhariya
      @VasantiJakhariya Před rokem

      ​@@કૃષ્ણમંડળ😮😮😅😮

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +1

    Super bhajanben

  • @ushaamrutiya6388
    @ushaamrutiya6388 Před rokem

    Jay swaminarayan rasilaben &. Kajalben khub saras sudamani zupadi dhun gay mast chhe sambhaline khub aanand thayo thanks 👍🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem +1

      જય સ્વામિનારાયણ દીદી ખુબ ખુબ આભાર તમારો સાથ સહકાર તમારી અમારા મંડળમાં હાજરી હોવાથી કૃષ્ણમંડળ ખૂબ ખુશ છે

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před rokem +4

    જયશ્રીકૃષ્ણ ખુબ સરસ સમર સુદામાની ઝુપડી🙏🏻🙏🏻🙏🏻👍

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Před rokem +3

    વાહ વાહ દીદી, ખુબ સરસ કિર્તન ગાયું.👌👌👌👌👍👍🌹

  • @latagohel7183
    @latagohel7183 Před rokem

    ખૂબ ખૂબ જ સરસ. ભજન. ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

  • @PatelSaya
    @PatelSaya Před 4 měsíci

    જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખૂબ સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 4 měsíci

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર

  • @saurabh66641
    @saurabh66641 Před rokem

    Radhe Radhe👏👏👏👏

  • @narendraparmar4639
    @narendraparmar4639 Před rokem

    Khub Saras.Sunder
    Verry.Nice
    Writing.Ma.Hatu
    So Nay
    Jay Shree krishna
    Jay.Mataji
    Jay Jalaram Bappa

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Jay shree Krishna 🙏

  • @meenasolanki4282
    @meenasolanki4282 Před rokem

    જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ..........બેન આપનો ખુબ ખુબ ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...
      પુરુષોત્તમ માસની શુભકામનાઓ આપણે બધા સાથે મળીને ખુબ ખુબ હરિ નામ લઈએ અને અધિક ભક્તિ કરી શકીએ એવી ઈશ્વર ને પ્રાર્થના...🌹💐🌺🌸🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Před rokem

    જય શ્રી કૃષ્ણ જય સુદામા જી

  • @bkbanpatel8365
    @bkbanpatel8365 Před rokem

    Wow………Sara’s. Bhajan. 👌👌👌👌👌👍

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ તમારો સાથ સહકાર તમારા આશીર્વાદ કૃષ્ણ મંડળ ઉપર વરસતા રહે

  • @ramilapatel5210
    @ramilapatel5210 Před 8 měsíci

    Jay shree kishan❤

  • @parvbagat8480
    @parvbagat8480 Před rokem

    Jay swaminarayan 🙏

  • @milanduva8367
    @milanduva8367 Před rokem

    જયશ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ તમારો સાથ સહકાર

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Saras Bhajan ben

  • @vithaniyogesh.
    @vithaniyogesh. Před rokem

    Wah..khub saras

  • @mayurChaudhari3
    @mayurChaudhari3 Před rokem

    ખૂબ ખૂબ અભિનંદન👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ..........બેન આપનો ખુબ ખુબ ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...
      પુરુષોત્તમ માસની શુભકામનાઓ આપણે બધા સાથે મળીને ખુબ ખુબ હરિ નામ લઈએ અને અધિક ભક્તિ કરી શકીએ એવી ઈશ્વર ને પ્રાર્થના...🌹💐🌺🌸🙏

  • @hansabendharuka9851
    @hansabendharuka9851 Před rokem +4

    વાહ ખુબ સરસ કિતૅન ગાયુ છે👌👌 જય શ્રી કૃષ્ના

  • @jayabenbapodara4352
    @jayabenbapodara4352 Před rokem

    Jsk good video on swatch yes kub sars ❤👌🙏🙏💐

  • @bhavanapatel6147
    @bhavanapatel6147 Před rokem

    Nice Bhajan very very nice bhaja

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ..........બેન આપનો ખુબ ખુબ ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...
      પુરુષોત્તમ માસની શુભકામનાઓ આપણે બધા સાથે મળીને ખુબ ખુબ હરિ નામ લઈએ અને અધિક ભક્તિ કરી શકીએ એવી ઈશ્વર ને પ્રાર્થના...🌹💐🌺🌸🙏

  • @divyaundhad5865
    @divyaundhad5865 Před 11 měsíci

    ખુબ જ સરસ ગાયુ છે

  • @dharmistapatel9168
    @dharmistapatel9168 Před rokem

    Jay shree Krishna 🙏🙏

  • @shankarbhaipatel6501
    @shankarbhaipatel6501 Před rokem

    Krishna manadl be Jay Shree Krishna

  • @nileshnilesh6287
    @nileshnilesh6287 Před 11 měsíci

    Very nice 👌👌👏 👏👏👏👏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 11 měsíci

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા ગમે છે ધન્યવાદ

  • @alkashukla1390
    @alkashukla1390 Před měsícem

    સુપરભજન❤❤❤

  • @vanshrajsinhchauhan-ku7ul

    ખુબખુબસરસભજન

  • @bhumimoliya7211
    @bhumimoliya7211 Před rokem

    , ખુબ ખુબ અભિનંદન બેન તમે સરસ કિર્તન ઞાયુ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      czcams.com/video/NDGzGgoQtAc/video.html આપનો આભાર 😌

  • @ritadharmendrasuranipatel4199

    અમર સુદામાની ઝૂંપડી ખૂબ સરસ કિર્તન ગાયું...
    મારું ફેવરીટ કિર્તન છે... જય શ્રી કૃષ્ણ...
    🙏🙏🙏✨✨✨👌👌👌💐💐💐

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર 🙏 દીદી તમારા આશીર્વાદ 🙏 તમારો સાથ સહકાર રીટાબેન

  • @ranjansukhadia956
    @ranjansukhadia956 Před rokem

    Fine nice good

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ 🙏🙏

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Před rokem

    જય દ્વારકાધીશ ખુબ ખુબ અભિનંદન બેન આગળ વધો એવી પ્રાથૅના જય અમર ઝુંપડી

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 Před rokem

    Jayshrikrishnaben0

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર દીદી ખુબ ખુબ ધન્યવાદ ક્યાંથી વાત કરો છો અમારા બધા કીર્તન સાંભળો છો ખૂબ ખૂબ આભાર

  • @MuktaGangani
    @MuktaGangani Před 11 měsíci

    🎉🎉🎉🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 11 měsíci

      કૃષ્ણ મંડળમાં તમારી હાજરીને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો સાથ સહકાર કૃષ્ણ મંડળમાં કાયમની માટે રહે

  • @alpeshanghan2121
    @alpeshanghan2121 Před rokem

    👌👌👌👌👌👌👌👍👍👍👍

  • @muktabenjagani6544
    @muktabenjagani6544 Před rokem

    સરસ, ભજન ગાયુ

  • @VasantiJakhariya
    @VasantiJakhariya Před rokem

    😮

  • @ilavaddoriya7685
    @ilavaddoriya7685 Před rokem

    Very very nice

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર ધન્યવાદ તમારો સાથ સહકાર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      🙏..........દાદા ના મુખેથી.........🙏સત્યનારાયણની કથા ના પાંચ ભાગ
      ટુંક સમય માં પ્રસ્તૃત થશે અધીક માસમાં કથાનું વધુ મહત્વ હોય છે જે દેવેન્દ્ર દાદા સમજાવશે
      સાંભળવા સબસ્ક્રાઈબ કરી ચેનલ પર બન્યા રહો અને ગમે તો સર્વો ને કથાનું રસપાન અવશ્ય કરાવો

  • @rinkalvaghani8878
    @rinkalvaghani8878 Před rokem

    ખ😊

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ વિષ્ણુ મહિલા મંડળ ના 🎉

  • @anghankruvil2255
    @anghankruvil2255 Před rokem +1

    ખુબ સરસ ખુબ સરસ ગાયુ છે, 👌👌👌👌👌👌 જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર 🙏 દીદી તમારા આશીર્વાદ 🙏 તમારો સાથ સહકાર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      czcams.com/video/NDGzGgoQtAc/video.html આપનો આભાર 😌

  • @jadavbhaibeldiya
    @jadavbhaibeldiya Před rokem

    વાહ ખુબ સરસ ગાયું છે ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના જય સચ્ચિદાનંદ જય દ્વારકાધીશ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર 🙏 ખુબ ખુબ ધન્યવાદ તમારા આશીર્વાદ 🙏 તમારો સાથ સહકાર કૃષ્ણમંડળ ઉપર રહે 🙏🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      czcams.com/video/NDGzGgoQtAc/video.html આપનો આભાર 😌

  • @user-te9hp9cv2o
    @user-te9hp9cv2o Před rokem +1

    ભજન રાજ લખો ભજન નો રાગ લખો

  • @vijuborad6320
    @vijuborad6320 Před rokem

    ખૂબ ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ ‌👌👌🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર 🙏🙏 તમારા આશીર્વાદ 🙏 તમારો સાથ સહકાર કૃષ્ણમંડળ ઉપર રહે 🙏

  • @savitridubariya3665
    @savitridubariya3665 Před rokem

    Sache aasu aavi jay aevu che ✨✨✨✨✨✨

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      ખુબ ખુબ આભાર 🙏 દીદી તમારા આશીર્વાદ 🙏 તમારો સાથ સહકાર 🙏🙏🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Před rokem +14

    અમર સુદામાની ઝુંપડી .........જય શ્રી કૃષ્ણ..... જય સ્વામી નારાયણ........ ખરેખર ખૂબ ખૂબ ......સરસ ........સાભળવાની....ખૂબ ....મજા આવી..... યોગીની એકાદશીના..... સવૅ ને...... જય સ્વામી નારાયણ.....👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      રંજન દીદી તમારા કોમેન્ટની રાહ જોઈને બેઠી તી મારા દીદી કોમેન્ટ કર્યા વગર ન રહે પણ આજે કામમાં પડી ગયા હશે એવું લાગ્યું તમારી કોમેન્ટ વગર અમારા કીર્તન સુના રહે દીદી ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ તમારો સાથ સહકાર આશીર્વાદ

    • @sarojbenparekh1856
      @sarojbenparekh1856 Před rokem

      સચત(તઔતત્રઔઔણણઔઔ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem +1

      czcams.com/video/NDGzGgoQtAc/video.html આપનો આભાર 😌 પસંદ આવે તો શેર જરૂર કરજો

    • @prit90patel33
      @prit90patel33 Před rokem

    • @daxajani27390
      @daxajani27390 Před 11 měsíci

      Bv j saras sudama ni zupdi gay

  • @ankitaitaliya604
    @ankitaitaliya604 Před rokem +1

    અતિ સુંદર જેમ સુદામાની ઝુપડી એ
    કૃષ્ણ આવ્યા તેમ
    તમારી ઝુપડી ને પાવન કરવા
    શ્રીકૃષ્ણ ભગવાન પધારે તેવી
    મનોકામના સાથે
    જય શ્રી કૃષ્ણ મંડળ ને
    અંતી જાજી શુભકામનાઓ....

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      તમારા આશીર્વાદ 🙏 તમારો સાથ સહકાર કૃષ્ણમંડળ ઉપર રહે 🙏 દીદી ખુબ સરસ કોમેન્ટ લખી છે તમારી કોમેન્ટ વાંચીને કૃષ્ણમંડળ ખૂબ ખુશ છે અગિયારસ ના જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ખૂબ તંદુરસ્ત રાખે તમારા પરિવારને સુખમય જીવન બની રહે એવા કૃષ્ણમંડળના આશિષ

    • @pushpabenparmar7459
      @pushpabenparmar7459 Před rokem

      P

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      czcams.com/video/NDGzGgoQtAc/video.html આપનો આભાર 😌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před rokem

      czcams.com/video/NDGzGgoQtAc/video.html આપનો આભાર 😌

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Jay shree Krishna 🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Saras Bhajan ben

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Jay shree Krishna 🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Jay shree Krishna 🙏