ગુરૂજી આવ્યા રે અમને તેડવા (👇નીચે કીર્તન લખેલું છે) || Guruji Kirtan || Ram Kirtan || GujaratiKirtan

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2023
  • LIKE SHARE COMMENT SUBSCRIBE
    ગુરૂજી આવ્યા રે અમને તેડવા (👇નીચે કીર્તન લખેલું છે) || Guruji Kirtan || Ram Kirtan || GujaratiKirtan
    અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
    / jadavjiofficial
    આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
    ________________ભજન________________
    ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    મારે જાવું ગુરૂજી ને દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ચાંદો ને સુરજ ત્યાં નથી ઊગતા રે
    ત્યાં કાંઈ આત્મ ના અંજવાળા રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    મારે જાવું ગુરૂજી ને દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    સુખ દુઃખ નથી રે ગુરૂજી ના દેશ માં રે
    હે ત્યાં કાંઈ આંઠે પહોર આનંદ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હેજી ગુરૂજી આવ્યા રે.......
    હે અમૃત વરસે રે તમારા અંગ માં રે
    હે અમૃત પીય ને અમર થાજો રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે.......
    વાદળ વીજળી નથી ગુરૂજી ના દેશ માં રે
    હે ત્યાં કાંઈ વરસે મીઠુલા મેઘ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે.....
    મારે જાવું ગુરૂજી ને દેશ રે.......
    હે અનહદ વાગે રે તમારા અંગ માં રે
    હે વાગે કાંઇ મોરલીયુ ના સુર રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે.......
    હે ઝાડ કે ફળ નથી ગુરૂજી ના દેશ માં રે
    હે ત્યાં કાંઈ અમર ફળ નીપજે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે......
    હે મરણ જનમ નથી ગુરૂજી ના દેશ માં રે
    હે જે કોઈ જાય તે અમર બની જાય રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હે અમારે જાવું રે ગુરૂજી ના દેશ માં રે
    હે પછી કોઈ કરશો નહિ ક્લેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હે ગુરૂ રે સોમેશ્વર એમ કરી બોલ્યાં રે
    હે તમે સંતો શરણે જાવો રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    હે મારે જાવું ગુરૂજી ને દેશ રે ગુરૂજી આવ્યા રે અમને તેડવા રે
    બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે Jadavji offical ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
    👉View
    👉Like
    👉Share
    👉Comment
    Please subscribe Jadavji offical CZcams channel
    LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
    **** જય માતાજી ***
    Thankyou My All Friends
  • Hudba

Komentáře • 6

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 4 měsíci +4

    સતઞુરુજી સતદૅવીદાસ જયરામાપીર બૅન સરસ 🙏🙏👌👌 નિતાબેન પરબનાસાધુ

  • @ramilapatel2629
    @ramilapatel2629 Před 27 dny

    Nice 👌

  • @meenapatel87
    @meenapatel87 Před 2 měsíci

    😊👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 6 měsíci +1

    જય ભોળાનાથ પારુલબેન ખુબખુબ ધન્યવાદ જેના જીવનમા સારા વીચાર હોય ઇબધા પેલા ગુરૂજી માતાપીતા પસી સતગુરૂહોય તોજ તમો સતસંગ મા ભળો બાકી તો કેટલાય આમતેમ ભટકતા હોયછે આ કળીયુગમા બહૂ સરસ કીર્તન બેનો ગાયુ

  • @bhavnamakvana4971
    @bhavnamakvana4971 Před rokem +2

    Jay gurudev ❤❤❤