ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે (👇નીચે કીર્તન લખેલું છે) || Guruji Kirtan || Ram Kirtan

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2023
  • LIKE SHARE COMMENT SUBSCRIBE
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે (👇નીચે કીર્તન લખેલું છે) || Guruji Kirtan || Ram Kirtan
    અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
    / jadavjiofficial
    આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
    ______________ કિર્તન _______________
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    મુખ થી બોલ્યા ૐ ગુરુદેવ,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    ગુરુજી મીઠી મધુરી વાણી બોલતા રે,
    મુખ થી બોલ્યા ૐ ગુરુદેવ,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    ગુરુજીએ પ્રેમના પાઠ મંગાવ્યા રે,
    ઝળહળ જ્યોતિ નો પ્રકાશ,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    ગુરુજીએ પાયા પિયાલા અમને પ્રેમ ના રે,
    આવ્યા અમી રસના ઓડકાર,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    ગુરુજી આનંદનો નાદ સુણાવ્યો રે,
    ગુરુજીએ કાનમાં કીધી મને વાત,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    ગુરુજીએ મહામંત્ર અમને આપીયો રે,
    કાય મેં મેલ્યો મારા રુદિયા વચાળ,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    મુખ થી બોલ્યા ૐ ગુરુદેવ,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    મોતી પડ્યું છે મેદાન મા રે ,
    સુગરા હશે તે મોતીડુ મુલવશે રે,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    મોગરા દૂર દૂર ભાગી જાય,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    મુખ થી બોલ્યા ઓમ ગુરુદેવ,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    હંસલો સાચા મોતી નો ચારો ચરે રે,
    બગલો કાદવ દોલવા જાય,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    બગલાને સારી શિખામણ શું કરે રે,
    નિત નિત સીપલા વીણવા જાય,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    મુખ થી બોલ્યા છે ઓમ ગુરુદેવ,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    ગુરુજીના પ્રતાપે બાય મીરા બોલ્યા રે,
    દે જો અમને સંત ચરણમાં વાસ,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    મુખ થી બોલ્યા છે ઓમ ગુરુદેવ,
    ગુરુજીના શબ્દ સવા સવા લાખના રે,
    બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે Jadavji offical ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
    👉View
    👉Like
    👉Share
    👉Comment
    Please subscribe Jadavji offical CZcams channel
    LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
    **** જય માતાજી ***
    Thankyou My All Friends
  • Hudba

Komentáře • 11