Video není dostupné.
Omlouváme se.

ગુરુજી અમને એવા રે મળા (👇નીચે કીર્તન લખેલું છે ) || Guruji Amane Aeva Re mala || GuruJi Kirtan

Sdílet
Vložit
  • čas přidán 19. 08. 2024
  • LIKE SHARE COMMENT SUBSCRIBE
    ગુરુજી અમને એવા રે મળા (👇નીચે કીર્તન લખેલું છે ) || Guruji Amane Aeva Re mala || GuruJi Kirtan
    અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
    / jadavjiofficial
    આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
    ______________ કિર્તન _______________
    સૂરજ ઉગ્યો ને પડ્યા અજવાળા ,ગુરુજી અમને કેવા રે મળ્યા
    ગુરુ તમે તર્યા ને અમને તારો ....ગુરુજી અમને....
    ઓલ્યા બગલાએ હંસલાનો સંગ રે કર્યો,
    ઓલ્યા બગલા તે હંસ બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા.....
    ઓલ્યા કાગડા એ કોયલ નો સન્ગ રે કર્યો,
    ઓલ્યા કાગડા કોયલ બની જાય ગુરુજી અમને એવા રે મળ્યા.....
    ઓલ્યા ખાબોચિયા એ ગંગા નો સંગ રે કર્યો,
    ઓલ્યા ખાબોચિયા ગંગા બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા.....
    ઓલ્યા ચેલા એ ગુરુજી નો સંગ કર્યો,
    ઓલ્યા ચેલા તે સંત બની જાય....ગુરુજી...
    ઓલ્યા ગોપીયું એ ક્રશ્ન નો સંગ રે કર્યો,
    ઓલ્યા ગોપીયું ક્રશ્ન મય બની જાય....ગુરુજી અમને
    ઓલ્યા સત્સંગી એ સત્સંગ નો સંગ કર્યો,
    ઓલ્યા સત્સંગી સંત બની જાય....ગુરુજી અમને....
    બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે Jadavji offical ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
    👉View
    👉Like
    👉Share
    👉Comment
    Please subscribe Jadavji offical CZcams channel
    LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
    **** જય માતાજી ***
    Thankyou My All Friends

Komentáře • 2