સતી નું ભજન||sati nu bhajan||ઈતિહાસ માં અમર થઈ જાય મારા ભારત ની નારીયુ

Sdílet
Vložit
  • čas přidán 21. 09. 2023
  • #bhajan #bhakti #gujrati #satsang #gamdu #kirtan #like #lokdayro #mahadev #youtuber #gangasati #bhajanmandal #
    #prachinbhajan #
    ઈતિહાસ માં અમર થઈ જાય એવી મારા ભારત ની નારીયુ
    આભના ટેકા બની જાય એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી સીતાજી કહેવાણાં
    રાજરાણી તોય તોય ઈતો વનમાં રે હાલીયાં
    પછી ધરતી ની ગોદમાં સમાય એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી દ્રોપદી કહેવાણાં
    ભરી રે સભામાં ઈતો મનમાં મુજાણાં
    પછી હરી યે રાખી એની લાજ એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી મીરાં બાઇ કહેવાણાં
    રાણાજી યે લીધાં એના સત ના રે પારખાં
    ઈતો કૃષ્ણ ની મુર્તી માં સમાય એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી અનસોયા કહેવાણાં
    ત્રણેય દેવોને એને બાળકરે બનાવ્યા
    ઈતો જગદીશ ની જનેતા કહેવાય એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી તારામતી કહેવાણાં
    સત્ય ને કારણે ચોકમાં વેચાણાં
    પુત્ર એનો ખાપણ વીના જાય એવી મારા ભારત ની નારી યુ
    ભારત ની નારી સતી સાવિત્રી કહેવાણાં
    સત્યવાન ના જીવ કાજે યમ પાછળ દોડ્યા
    ઈતો જમળા ને પાછા વાળી દયે એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી તોરલ કહેવાણાં
    જાડેજા ની નાવડી ને દરીયા માંથી તારી
    પલમાં એને પીર કરીદયે એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી ચંગાવતી કહેવાણાં
    સાધુનુ રુપ લઈ ને આવ્યા ગીરધારી
    પુત્ર ખાંડી ને જમાડે કીરતાર એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી ગંગાબાઈ કહેવાણાં
    પોતે પોતાની જાતને જાણી
    પાનબાઈ ને દીધો ઉપદેશ આવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી અમર માં કહેવાણાં
    સોળે શણગાર સજી સાસરીયે હાલીયાં
    એને મારગ માં ગુરુ મળી જાય એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારી સતી લક્ષ્મીબાઈ કહેવાણાં
    દેશ ને માટે લડીયાં ઈતો પુત્ર પાછળ બાંધી
    એનીયે દુશ્મનો ને દીધા હરાવી એવી મારા ભારત ની નારીયુ
    ભારત ની નારીયુ ની અમર કહાની
    આવી વીરાંગના ને સો સો સલામ છે
    આવી વીરાંગના ને વારે વારે નમવું
    એને યાદ કરી થયજાય બેળોપાર આવી મારા ભારત ની નારીયુ
    એને મરેથી થયજાય ભવપાર આવી મારા ભારત ની નારીયુ
    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    ‪@Lilubentukadiya‬ 👈
    ‪@nivanivan1610‬ 👈
    લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏

Komentáře • 163

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p Před 7 dny +1

    ધન્ય છે ભારતની નારીને

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 9 měsíci +3

    ખુબ ખુબ જ સુંદર.
    આર્ય નારીને વંદન. મા સીતાજી
    અહલ્યા દૌપદી મા અનસોયા
    તારામતી મંદોદરી. મા જીજાબાઈ આવી અનેક માવડીઓને વંદન.
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ...

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před 2 měsíci +2

    ખુબ સરસ

  • @shantuparmar5632
    @shantuparmar5632 Před 6 dny

    Sitaram

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před 9 měsíci +2

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ લીલા બેન જોરદાર ધૂન મચાવી દીધી ખૂબ ખૂબ ધન્યવાદ બેન 🌹🙏🌹👍🌹👍🌹🚩🌹🔱💐

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

  • @urvashiravalji5288
    @urvashiravalji5288 Před 9 měsíci +2

    Khub saras bhajan gayu

  • @joytsnaprajapati5735
    @joytsnaprajapati5735 Před 4 měsíci +1

    ભજન લખી ને મોકલો

  • @LadduGopalJunagadh
    @LadduGopalJunagadh Před 2 měsíci +2

    વાહ ખુબજ સરસ સ્ત્રી નારી ભજન બેન પહેલા તમે સાખી બોલો છો તે લખીને મુકો અમને ખુબજ ગમી અમે પણ ગાય શક્યે

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 2 měsíci +1

      ખુબ ખુબ આભાર બેન હા બેન જય શ્રી કૃષ્ણ

  • @mjmodhvadiya6334
    @mjmodhvadiya6334 Před 9 měsíci +4

    ખુબ ખુબ અભિનંદન ખુબ જ સરસ ગાયુ લીલું બેન આપને પણ સો સલામ ❤❤🎉🎉

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 2 měsíci

    Wah mara bharat ni nari o bhu saras jay shri krishna🙏🙏🙏🙏

  • @pankajdabhi9273
    @pankajdabhi9273 Před měsícem +2

    ❤ ખૂબ જ સુંદર છે

  • @ishwarlaljoshi
    @ishwarlaljoshi Před 9 měsíci +2

    👌🏻👌🏻👌🏻

  • @chandrikabudhadev9841
    @chandrikabudhadev9841 Před 2 měsíci +1

    👌👌👍

  • @prabhabensatasiya3906
    @prabhabensatasiya3906 Před 4 měsíci +1

    જયશ્રી કૃષ્ણ

  • @bholarambhai9755
    @bholarambhai9755 Před 9 měsíci +1

    Saras ban

  • @DakshaPoriya-ez8dh
    @DakshaPoriya-ez8dh Před 9 měsíci +1

    Jay shree krishna jay bharat Jay ho bharat ni shti nari👌👌🙏🙏

  • @jashmitakarangiya931
    @jashmitakarangiya931 Před 9 měsíci +1

    Khubsurat bhajan Gaya

  • @daxachudasama3250
    @daxachudasama3250 Před 9 měsíci +1

    🎉🎉🎉

  • @user-rw4fv4ho6f
    @user-rw4fv4ho6f Před 9 měsíci

    Khub Saras
    Jay shree Krishna badhne

  • @joannabengadhiya866
    @joannabengadhiya866 Před 9 měsíci +2

    ખુબ સરસ આપણે નારી છિએ એનું ગૌરવ હોવું જોઈએ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci +1

      જય શ્રી કૃષ્ણ 🙏 હા બેન

  • @shantabensuthar5899
    @shantabensuthar5899 Před 6 měsíci

    જય સીતા રામ જય શ્રી ક્ર્ષ્ણ ખુબ સરસ ભજન ગાયું

  • @hiraodedara813
    @hiraodedara813 Před 9 měsíci +2

    જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci +1

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર 🙏

  • @jayeshkakkad3787
    @jayeshkakkad3787 Před 9 měsíci +1

    Sat sat vandan bharat ni nariyo🙏🙏

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 Před 9 měsíci +1

    જય સીતારામ જય રાધે કૃષ્ણ ખુબ સુંદર સત્સંગ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય સીતારામ 🙏 આભાર 🙏

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Před 2 měsíci

    Very good RAM RAM sitaram OM NMOH SIVAY Jay MATAJI

  • @dimplebensatsang1104
    @dimplebensatsang1104 Před 9 měsíci +1

    ખુબજસરસ ભજન ખુબજસરસ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @SumitaKachhadiya-ox7cz
    @SumitaKachhadiya-ox7cz Před 9 měsíci +2

    Nari narayani

  • @usparmar4993
    @usparmar4993 Před 9 měsíci +3

    ધનિયા ભારતની નારી❤

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      આભાર બેન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-ze5nd4rm6e
    @user-ze5nd4rm6e Před 9 měsíci +1

    Saras gau ben lakhi ne muko to saru

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 નીચે લખેલું છે more 👈 આમાં ટચ કરશો એટલે આવશે લખેલું

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Před 9 měsíci +1

    જય હિન્દ ભારત માતા કી જય ખૂબ જ સરસ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @BhaktiMuktikirtan
    @BhaktiMuktikirtan Před 9 měsíci +1

    Maara jojo video hoo

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 હા હા બેન 🙏

  • @bhavanishankarraviya726
    @bhavanishankarraviya726 Před 3 měsíci

    જય હો નારી તું નારાયણી

  • @ranjangajjar4751
    @ranjangajjar4751 Před 3 měsíci

    Dhanyawad gujrat ni nari ne

  • @rasilagadhiya2924
    @rasilagadhiya2924 Před 4 měsíci

    ખુબજ અભિનંદન નારી શક્તિ ને તમને પણ અભિનંદન લીલુબેન 🎉🎉

  • @anandibenpatel2991
    @anandibenpatel2991 Před 9 měsíci +1

    સ્ર્સ
    સરસ

  • @ManaharJogadiya-xd3xk
    @ManaharJogadiya-xd3xk Před 9 měsíci +1

    વાહ વાહ નારી શક્તિ મારી બેન

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ બેન 🙏 આભાર બેન 🙏

  • @Tukadiya-ku6xv
    @Tukadiya-ku6xv Před 9 měsíci +2

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ સરસ ગાયું

  • @muktabenjagani6544
    @muktabenjagani6544 Před 9 měsíci +1

    ખૂબસરસનારીનુભજનગયુંબહેન.

  • @indiramahendra3221
    @indiramahendra3221 Před 9 měsíci +1

    Dhany
    Chhe gujarati marine sada bhagvan sashay kare

  • @minabenraval5131
    @minabenraval5131 Před měsícem

    ભારત નીનારીનીયાદ શંભરાવાબદલ આભાર

  • @ayushikandoliya8783
    @ayushikandoliya8783 Před měsícem

    ❤❤ ખુબ સરસ❤❤

  • @rasmivalani2231
    @rasmivalani2231 Před měsícem

    આ ગીત લખીને મુકો

  • @hemalatabenpatel7729
    @hemalatabenpatel7729 Před 9 měsíci +2

    Super nari tu narayani

  • @neelapandya6315
    @neelapandya6315 Před 9 měsíci +1

    🙏🙏💐💐👌👌👍👍

  • @hansapatel5039
    @hansapatel5039 Před 3 měsíci

    Very very nice bhajan ❤❤❤

  • @sukhdevbaleja6607
    @sukhdevbaleja6607 Před 9 měsíci +1

    Aa geet 8mna divse mary laxmi bene gayou tu bov gamyou tu lilu ben👌👌👌👌👏👏👏👏

  • @arunabendineshbhainimavat1674

    Vah mara bhart ni nariyo🌷🌷🦃🦃💐💐👌👌🙏🙏

  • @kevinbhogayata4078
    @kevinbhogayata4078 Před 9 měsíci +1

    Mast

  • @odedraodedra8127
    @odedraodedra8127 Před 4 měsíci

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 Před 9 měsíci +1

    મહાદેવ હર બહુ સરસ દીદી ધોરાજી થી રસીલાબેન ભટ્ટ

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      મહાદેવ હર બેન 🙏 આભાર 🙏

  • @rajanahir-wt6ej
    @rajanahir-wt6ej Před 9 měsíci +22

    ગણપતિ બાપા મોરિયા, જય શ્રીકૃષ્ણ, સિતારામ ખુબ સરસ ગીત લીલું બેન,ધન્ય છે ગુજરાત ની નારી ને ,🙏👌😊🤝 ...

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci +6

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

    • @patelsarojben9328
      @patelsarojben9328 Před 9 měsíci

      સરસ ભજન છે બેન તમે બધી બાહુદુર નારી ની. નામ દીધા ને ભજન માં વર્ણી લીધી❤❤ 14:54 15:01 15:01

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      હા બેન 🙏

    • @Vivek-ds1nr
      @Vivek-ds1nr Před 9 měsíci

      ❤ ખુબ સરસ

    • @sunilchauhan8213
      @sunilchauhan8213 Před 5 měsíci

      ​@@patelsarojben9328ઊડ ઙમબભમયકહસશP😊😊😅😮😢🎉😂❤UNHJL 15:04 #😅

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j Před 7 měsíci

    Saras Ben dhayan

  • @user-jn3zr6ig5g
    @user-jn3zr6ig5g Před 9 měsíci +1

    🎉 nice

  • @alkashukla1390
    @alkashukla1390 Před 9 měsíci +1

    ઘન્યવાદ ભારત ની નારીઓ હર હર મહાદેવ હો

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      હર હર મહાદેવ 🙏 આભાર બેન 🙏

  • @prajapatisushila9651
    @prajapatisushila9651 Před 3 měsíci

    Jay Dwarkadhish ji

  • @nivanivaan7558
    @nivanivaan7558 Před 9 měsíci

    🙏🙏

  • @user-bp1xt9og2j
    @user-bp1xt9og2j Před 9 měsíci +1

    સ ર સ

  • @minapatel4410
    @minapatel4410 Před 9 měsíci +1

    Sarsh ha beno

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm Před 9 měsíci +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ જય હો મારામારીની નારી

  • @champabenchampaben8612
    @champabenchampaben8612 Před 3 měsíci

    Nari shkati મહાન

  • @rasmivalani2231
    @rasmivalani2231 Před 3 měsíci

    સીતારામ સીતારામ સીતારામ

  • @RajanJoshi-bs7pd
    @RajanJoshi-bs7pd Před 4 měsíci

    😊

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před 7 měsíci

    Very good

  • @GopiFashion143
    @GopiFashion143 Před 3 měsíci

    Good song

  • @jeramk8544
    @jeramk8544 Před 5 měsíci

    જય શ્રીકૃષ્ણ

  • @ManishaPrajapati-qh1iw

    Sarasgaucharamram

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt Před 9 měsíci +1

    અમદાવાદ નુ સરનામુ આપો

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      અમે રાણાવાવ રહીયે છીએ બીજા અમારા ગનાતી ના બેનો છે ઈ અમદાવાદ માં રહે છે

  • @shantijoshi4273
    @shantijoshi4273 Před 9 měsíci +1

    Sars ben👌👌👌👍👍👍

  • @studygirl4487
    @studygirl4487 Před 9 měsíci +1

    Jysreramsrs

  • @rdgajjar
    @rdgajjar Před 9 měsíci +2

    લાખ લાખ વંદન મોટા બેનને

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર 🙏

  • @user-ll1ym6si3m
    @user-ll1ym6si3m Před 6 měsíci

    ભારતનારીનેવદન

  • @rajubhaidangar1933
    @rajubhaidangar1933 Před 9 měsíci +2

    Proud to be an indian

  • @norulessirji2876
    @norulessirji2876 Před 9 měsíci +8

    ખુબ સરસ... ભારતની નારીઓનો ઈતિહાસ. ❤😂😢😅

  • @laljibaleja8290
    @laljibaleja8290 Před 9 měsíci +1

    Lilu ben sakhi lakhi ne rakho

  • @hansabenlunagariya1746
    @hansabenlunagariya1746 Před 5 měsíci

    સરસ ગાયું બેન

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 5 měsíci

      આભાર બેન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @panthpatoliya6191
    @panthpatoliya6191 Před 9 měsíci

    જય શ્રી કૃષ્ણ

  • @usparmar4993
    @usparmar4993 Před 9 měsíci +2

    જય ભગવાન🎉 ખુબ સરસ❤

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před 3 měsíci

    જય શ્રી કૃષ્ણ તમારા બધા ભજન બહુ સરસ છે લખી ને મુકો તો સારું અમે પણ ભજન ગાય શકયે

  • @skodedara3416
    @skodedara3416 Před 9 měsíci +1

    Sita ji nu kirtan bolo ben hamir bhai aayva tyare bolyu tu e

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      Fari var maru intrvyu aava nu se hamir bhai ni chenl ma to ema me ej bhajan bulyu se me to video aave tyare jojo bhai 🙏 jay sree krisna 🙏

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 Před 3 měsíci

    સીતારામ સીતારામ ખૂબ સરસ ભજન ગાયું ❤❤❤❤❤

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 3 měsíci

      સીતા રામ 🙏 ખુબ ખુબ આભાર 🙏

    • @minaxipatel6866
      @minaxipatel6866 Před 2 měsíci

      ​@@Lilubentukadiya😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮 bbi hu😢😢😢😢😢😢

  • @pankajdabhi9273
    @pankajdabhi9273 Před měsícem +1

    જય હો નારી

  • @naynarathod2248
    @naynarathod2248 Před 9 měsíci +2

    ઘન્ય નારી શક્તિ ને 🙏🙏 ખુબ ખુબ ખુબ જ સરસ ગાયું 🙏🙏

  • @user-vg2ge1tz8f
    @user-vg2ge1tz8f Před 9 měsíci +2

    જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની માં પિતા ગુરુ પરમાત્મા જય મહા શક્તિ ૐ શાંતિ શાંતિ શાંતિ ૐખુબ સરસ માં ભારતીયો વંદે માતરમ્

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

  • @shushilamehta7407
    @shushilamehta7407 Před 9 měsíci +1

    જયશ્રીકૃષ્ણ ગોપીઓ ખુબ ખુબ સરસ ભજન ગાયુ ❤❤❤❤

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

  • @user-nm2sx9pn1f
    @user-nm2sx9pn1f Před 7 měsíci +1

    રમેશજીઆહીરનબેનોનેજયમોરલીધરગામશામપરાખોજીભાવનગર

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 7 měsíci

      જય શ્રી કૃષ્ણ ભાઈ 🙏

  • @Ss___youtubear
    @Ss___youtubear Před 9 měsíci +1

    Khub khub abhinandan aapna bhart ni nari ne🙏✈️✈️👌

  • @jayashriraval6219
    @jayashriraval6219 Před 3 měsíci

    Khub saras geet. Nari tu Narayani.

  • @nmmachhi8775
    @nmmachhi8775 Před 2 měsíci

    ખૂબ સરસ ભજન ગાયુ ધન્યવાદ

  • @nivanivan1610
    @nivanivan1610 Před 9 měsíci

    ખુબ સરસ 🎉🎉

  • @ManishaPrajapati-qh1iw

    Sarasgauccchethanyvadlakhimuktosarujarmsita

  • @madhupatel8259
    @madhupatel8259 Před 9 měsíci +1

    Madhuvadugoodgood

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર 🙏

  • @krishnajamariya9736
    @krishnajamariya9736 Před 9 měsíci +2

    ખુબ સરસ

  • @menaxibenpatel2737
    @menaxibenpatel2737 Před 9 měsíci +1

    Super the be upar 😊🙏💯

  • @tarulatapancholi2012
    @tarulatapancholi2012 Před 9 měsíci +1

    ખુબ્ સરસ