Video není dostupné.
Omlouváme se.

કૃષ્ણ લીલા ભજન||krushna lila bhajan||

Sdílet
Vložit
  • čas přidán 18. 08. 2024
  • #bhakti #like #gujrati #bhajan #gamdu #satsang #kirtan #lokdayro #navratri #mahadev #krushnabhajan#krushna#krusnalila#kanudo#kanji#kano#gopi#gokul#radhradhe#radheradhe#radhekrishnabhajan#sreekrishna#sreeleela#shrikrishna#shrinathji#oldbhajan#village#vairal#gujrati#kathiyawadi#jaydwarkadhish#jaymurlidhar#
    વનરાતે વનમાં મોર પંશી બોલે
    વનની કોયલળી બોલે રે બોલો રાધે રાધે
    મથુરા ની જેલ માં કાન જનમીયા
    આઠમ ની મધરાતે રે બોલો રાધે રાધે
    વાસુદેવ ગોકુળ મેલવાને હાલ્યા
    કાનને ચડાવ્યા એને માથે રે બોલો રાધે રાધે
    રાત અંધારી વાલા કંઈ નવ સુજે
    જમનાજી આવ્યાં તાં બે કાંઠે રે બોલો રાધે રાધે
    ગોકુળ માં જઈ ને વાલો બન્યા રે ગોવાળીયો
    ગાયુ ચારે કાલિન્દી ને કાઠે રે બોલો રાધે રાધે
    કાલિન્દી માં જઈ ને વાલે કાળી નાગ નાથિયો
    કાનજી ચડયા તા એની માથે રે બોલો રાધે રાધે
    અઘાશુર ને માર્યો વાલે બકાસુર ને માર્યો
    પુતના ને મારી એના હાથે રે બોલો રાધે રાધે
    ઈન્દ્ર નાં વાલે મારે અભીમાન ઉતાર્યા
    ગોવર્ધન ઉપાડો એના હાથેં રે બોલો રાધે રાધે
    ગોકુળ ની ગોપીઓ ને ઘેલી કીધી
    રાસ રમ્યાં તાં એની સાથે રે બોલો રાધે રાધે
    ગોકુળ મેલી ને વાલો મથુરા માં આવ્યા
    મામા કંસ ને માર્યો એના હાથેં રે બોલો રાધે રાધે
    માતા પિતા નાં વાલે બંધન છોડાવ્યા
    જેલનાં તાળાં તોડ્યાં હાથેં રે બોલો રાધે રાધે
    દ્રોપદી ના વાલોમારો ચીર પુરવા ગ્યાતા
    નવસો નવ્વાણું એક સાથે રે બોલો રાધે રાધે
    કૌરવો પાંડવો નાં યુધ્ધ રચાણાં
    રીયા વાલો પાંડવો ની સાથે રે બોલો રાધે રાધે
    અર્જુન ના વાલોમારો રથ લઈ ને હાલ્યા
    ગીતાજી રચ્યાં તાં એના હાથેં રે બોલો રાધે રાધે
    રણ છોડી વાલો રણછોડ કહેવાણાં
    આવ્યા વાલો ગોમતી નાં કાઠે રે બોલો રાધે રાધે
    દરીયા ના કાઠે વાલે દ્વારકા બંધાવીયાં
    આઠ પટરાણી ની સાથે રે બોલો રાધે રાધે
    મીત્ર સુદામા એને મળવાને આવ્યા
    સંકટ પડ્યાં તાં એના માથે રે બોલો રાધે રાધે
    મીત્ર સુદામા નાં તાંદુલ જમીયા
    રુણ નોતા રાખ્યા વાલે માથે રે બોલો રાધે રાધે
    પાટણ માં જઈ ને વાલો પદ્માસને બેઠા
    બાંણ વાગ્યાં તાં એના માથે રે બોલો રાધે રાધે
    વાલી નાં વેણ મારા વાલા યેં વીચારયાં
    વીધાણાં તાં ભીલ ના તીરે રે બોલો રાધે રાધે
    પ્રાચી ના પીપળે પ્રભુજી નાં પ્રાણ છે
    દીવા બળે છે એનાં માથે રે બોલો રાધે રાધે
    પ્રાચી ના પીપળે પાણી કોઈ પાસે
    એનાં આત્મા ને તૃપ્તિ થાસે રે બોલો રાધે રાધે
    પ્રાચી ના પીપળે જે કોઈ જાશે
    કૃષ્ણ નાં દર્શન થાશે રે બોલો રાધે રાધે
    કૃષ્ણ ની લીલા જે કોઈ ગાશે
    વ્રજ માં વાશ એનો થાશે રે બોલો રાધે રાધે
    🙏જય શ્રી કૃષ્ણ 🙏

Komentáře • 44

  • @user-lz1dt3gm7p
    @user-lz1dt3gm7p Před 4 měsíci +2

    જયશ્રી કૃષ્ણ

  • @parmardixen9717
    @parmardixen9717 Před 8 měsíci +1

    બહુ સરસ ભ જ ન ગાયું જય શ્રી કૃષ્ણ વિષ્ણુ ભાઈ

  • @user-ju4ju3wx4n
    @user-ju4ju3wx4n Před 9 měsíci +4

    જેય શ્રીકૃષ્ણ વિષ્ણુ ભાઈ બીજા કીર્તન મુકો બહુ સરસ ગાયું

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 9 měsíci +1

      હા બેન 🙏 જય શ્રી કૃષ્ણ

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 Před 9 měsíci +1

    મહાદેવ

  • @priyathanki6399
    @priyathanki6399 Před 9 měsíci +2

    Saras

  • @hirjipatel8061
    @hirjipatel8061 Před 8 měsíci

    👌👌👍 Jayshree Krishna🌹🌹

  • @user-ly1jt1nw8d
    @user-ly1jt1nw8d Před měsícem

    Srs srs

  • @mayurodedraa
    @mayurodedraa Před 9 měsíci +1

    Wah visnu bhai 👌👌

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j Před 8 měsíci

    Khub saras Bhajan gayu Jay shree Krishna 🙏 Bhajan saras che ❤

  • @ilanenbhatt
    @ilanenbhatt Před 5 měsíci

    જય શ્રી કૃષ્ણ

  • @amrutparsotam5075
    @amrutparsotam5075 Před 8 měsíci

    સરસ સરસ સરસ ભજન

  • @hinarawal8418
    @hinarawal8418 Před 4 měsíci

    Jay shree Krishna

  • @user-go6mz4jp3z
    @user-go6mz4jp3z Před 9 měsíci

    જય

  • @harshabenjoshi1550
    @harshabenjoshi1550 Před 9 měsíci +1

    બહુજ સુંદર ગાયું છે.

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 9 měsíci +3

    શ્રી કૃષ્ણ શરણં મમ..
    ખુબ ખુબ જ સુંદર ❤❤.
    કૃષ્ણલીલા ભજન.
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્..

  • @daxapatel8763
    @daxapatel8763 Před 9 měsíci +1

    જય શ્રીકૃષ્ણ🙏🙏🙏

  • @anilakyada-ds4cj
    @anilakyada-ds4cj Před 5 měsíci

    Radhe radhe 🙏🙏👌

  • @ShiyaniKD-qd7cx
    @ShiyaniKD-qd7cx Před 9 měsíci +1

    ❤❤❤

  • @bholarambhai9755
    @bholarambhai9755 Před 9 měsíci

    સરસ

  • @nasitkantaben6818
    @nasitkantaben6818 Před 7 měsíci +1

    Ses

  • @rameshbhaibarashra4690
    @rameshbhaibarashra4690 Před 8 měsíci

    ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો

  • @sachinhome623
    @sachinhome623 Před 7 měsíci

    🌹🌹🙏🙏🙏👌👌👌👌👌👌👌👍

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 Před 9 měsíci

    👌👌🙏🙏👍⭐🚩

  • @jeramk8544
    @jeramk8544 Před 7 měsíci

    જય શ્રીકૃષ્ણ

    • @kanchanvamja7198
      @kanchanvamja7198 Před 7 měsíci

      લખીને મોકલો

    • @kanchanvamja7198
      @kanchanvamja7198 Před 7 měsíci

      બહૉજ સરસ ગાયૉ લખૅને મોકલો

  • @harshabenjoshi1550
    @harshabenjoshi1550 Před 9 měsíci +1

    ધન્ય છે તમારા માત પિતા ને.

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 Před 9 měsíci

      jay shree krishna radhe radhe vreri nice bhajan gayu beno
      .

  • @karabhaikaravadara6021
    @karabhaikaravadara6021 Před 5 měsíci

    જય હો ખુબ સરસ કિર્તન છે પ્રભુ ખુબ ખુબ સરસ ભાઈ લખીને મુકો તો સારૂં પ્રભુ જય અંલખધણી સુરત

  • @vimalapatel9887
    @vimalapatel9887 Před 7 měsíci

    સરસ છે લખીને મુકોતો સારું તમારે પણ ગવાય

  • @hiraodedara813
    @hiraodedara813 Před 9 měsíci +2

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @nivanivan1610
    @nivanivan1610 Před 8 měsíci

    જય શ્રી કૃષ્ણ