કાનુડા નું આ ગીત સાંભળીને આંખમાં આંસુ 😥 આવી જશે છોડ્યા ગોકુળ ને છોડ્યા મથુરા..👇Krishna Sad

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • કાનુડા નું આ ગીત સાંભળીને આંખમાં આંસુ 😥 આવી જશે છોડ્યા ગોકુળ ને છોડ્યા મથુરા..👇Krishna Sad #bhajan
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #ભગવાનમારાડોક્ટરનેહુંભગવાનનુંપેશન્ટ
    #બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી
    #કુમકુમપગલેપધારોમારારામ
    #અભિમાનકોઈનુંરહેતુંનથી
    #રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
    #શ્રીરણછોડરાયનીબાવની
    #રણછોડરાયનુંભજન
    #રણછોડરાયનુંમહિમા
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    છોડ્યા ગોકુળ ને છોડ્યા મથુરા રે
    _______🌷🌼🌷_______'
    છોડી હાલ્યા માત પિતા નો સાથ રે
    કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો રે
    છોડ્યા ગોકુળ ને છોડ્યા મથુરા...
    છોડ્યા ગોવાળો છોડી ગોપીયો રે
    છોડી હાલ્યા રાધાજીનો સાથ રે કનૈયા
    તમે એકવાર ગોકુળમાં પધારજો
    છોડ્યા ગોકુળ છોડ્યા મથુરા....
    માર્યા મામા ને માસી મારી રે
    મારી નાખ્યો અસુરો નો વંશ રે
    કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો રે
    છોડ્યા ગોકુળ છોડ્યા મથુરા....
    છોડ્યા માત પિતાના બંધન રે
    બન્યા મથુરા ના રાજા કનૈયા
    તમે એકવાર ગોકુળમાં પધારજો
    છોડ્યા ગોકુળ છોડ્યા મથુરા....
    મથુરા છોડીને હાલ્યા દ્વારકા રે
    સોનાની દ્વારકા વસાવી કનૈયા
    તમે એકવાર ગોકુળમાં પધારજો
    છોડ્યા ગોકુળ છોડ્યા મથુરા....
    બોડાણો લાવ્યો તમને ડાકોર રે
    ડાકોર ગામ કીધા કાશી કનૈયા
    તમે એકવાર ગોકુળમાં પધારજો
    છોડ્યા ગોકુળ છોડી મથુરા રે
    છોડી દીધો માત પિતા નો સાથ રે કનૈયા
    તમે એકવાર ગોકુળમાં પધારજો રે
    તમે એકવાર ગોકુળમાં પધારજો રે
    એકવાર ભજન માં પધારજો રે
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Komentáře • 24

  • @user-ps5if5jr2u
    @user-ps5if5jr2u Před 4 dny +2

    Jay shree Krishna hare hare krishna radhe radhe hare Krishna prabhuji ❤❤❤❤❤❤

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  Před 4 dny +1

      Jay shree Krishna Radhe Radhe 🙏🙏🙏 Thank you 🙏😊

  • @SudhaDalsaiya
    @SudhaDalsaiya Před 5 dny +1

    સ રસ છે

  • @nirmalapatel6886
    @nirmalapatel6886 Před 6 dny +3

    ❤😢😢bhu j saras

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  Před 5 dny +2

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @bharatdabhi6817
    @bharatdabhi6817 Před 19 dny +3

    Very nice Bhajan gyu Jay shree Krishna 🎉🎉🎉

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  Před 18 dny

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @ParthivPatel-x9b
    @ParthivPatel-x9b Před 11 dny

    સરસ મજાનૂ ભજન છે

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  Před 10 dny

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જય

  • @bharatmaheta4034
    @bharatmaheta4034 Před 12 dny

    ખૂબ સરસ કીર્તન છે 🙏🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  Před 11 dny

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @bharatmaheta4034
    @bharatmaheta4034 Před 12 dny

    😥😟👌👌🙏🙏

  • @pushpabenpatel7325
    @pushpabenpatel7325 Před 16 dny +1

    Jay shree krishna 🌹🙏🌹

  • @geetabendobariya2784
    @geetabendobariya2784 Před 13 dny +1

    ખૂબ સરસ

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  Před 12 dny

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @bharatsoni3968
    @bharatsoni3968 Před 17 dny +1

    ખૂબ સરસ છે

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  Před 16 dny +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏 😊

  • @JayshreeRaj
    @JayshreeRaj Před 16 dny +4

    સરસ ભજન ગાયું 🙏🏻મને તમારા બધા ભજન ગમે છે 🙏🏻

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  Před 16 dny +3

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @chudasamavishu2257
    @chudasamavishu2257 Před 15 dny

    બહુ સરસ ભજન ગા યુ🙏🏻🙏🏻

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  Před 15 dny

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊