Video není dostupné.
Omlouváme se.

વાહ! બધા ગુજરાતી મહિનામાં કાનુડાની અનોખી લીલા😍💥👌🏻 Gujarati Bhajan | Devotional Song | Krishna Kirtan

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • જશુબેન ગોરસીયા અને સખીમંડળનાં સ્વરમાં વ્રજ ધૂનમંડળ - રાજકોટ પ્રસ્તુત કરે છે બાર મહિનાનું કાનુડાનું જોરદાર અને સુંદર કીર્તન 'મારો કનૈયો કરે એમ થાય એની મને ખબર નથી'!
    વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આપનો પ્રેમ દર્શાવો. 🙏
    સવિશેષ આભાર:
    વિડીયો શૂટિંગ અને એડિટિંગ: જય ચોટલીયા (પ્રહર્ષ પ્રોડક્શન્સ-રાજકોટ)
    જશુબેન ગોરસીયા અને સખીમંડળ સંચાલિત વ્રજ ધૂનમંડળ ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. પ્રાચીન ભજન અને સત્સંગ થકી સેવાકાર્યોમાં પણ પોતાનું યોગદાન આપી રહેલ રાજકોટનાં વ્રજ ધૂનમંડળને આપનો અપાર પ્રેમ મળી રહેશે તેવી આશા. જય શ્રીકૃષ્ણ.
    #KrishnaBhajan #BhaktiGeet #LiveBhajan

Komentáře • 122

  • @aunabanbarot504
    @aunabanbarot504 Před 19 dny +5

    જય શ્રી કૃષ્ણ ભજન બહુ સરસ છે બાર મહિનાનું પણ બહુ મસ્ત છે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 dny +1

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻 હર હર મહાદેવ🙏🏻

  • @chandrikaparmar4370
    @chandrikaparmar4370 Před měsícem +4

    વાહ સરસ ભજન છે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @shushilamehta7407
    @shushilamehta7407 Před měsícem +12

    જય શ્રી કૃષ્ણ બેનો ખૂબ ખૂબ સરસ ભજન 🙏🍍🍍🍍🌹🙏👍

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem +1

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @subhashkathrotiya4524
    @subhashkathrotiya4524 Před 21 dnem +2

    👌👌

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻 હર હર મહાદેવ🙏🏻

  • @user-vz1ou6om2l
    @user-vz1ou6om2l Před měsícem +3

    Khubsaras chhe kanani lila

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @SardabenChaudhary-tm3lg
    @SardabenChaudhary-tm3lg Před 20 dny +3

    ખુબ સરસ

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻 હર હર મહાદેવ🙏🏻

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 Před měsícem +4

    Bhuj sars Bhajan 👌 👌👌🙏🙏

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @user-zy1tb5om9g
    @user-zy1tb5om9g Před měsícem +2

    ❤🎉

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @vastav911
    @vastav911 Před měsícem +5

    ખૂબ સરસ બેનો❤

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 Před 8 dny

    ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર બાર મહિના નુ ભજન ગાયું છે ખુબ જ સરસ તમારો અવાજ મોરના ટહુકા જેવો છે ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બેન લખીને મોકલો તો તમાંરો ખુબ ખુબ આભાર

  • @mnjulabenpatel9668
    @mnjulabenpatel9668 Před měsícem +3

    Saras Bhajan che
    Jay shree krishna 🙏🙏👍

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🚩

  • @heenamankad9761
    @heenamankad9761 Před měsícem +3

    વાહ વાહ ભુ સરસ ભજન 👌👌🙏🙏💐💐🎉

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @meenapatel5846
    @meenapatel5846 Před měsícem +4

    બહુ જ સરસ ભજન ગાયું. વાહ મારી સખી બેન

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @heenamankad9761
    @heenamankad9761 Před měsícem +4

    બહુ સરસ ભજન👌👌🙏💐🎉

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem +1

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @bhartibenjada
    @bhartibenjada Před měsícem +35

    વાહ બાર મહિનામાં ઠાકોરજીની લીલાની અનુભૂતિ કરાવતું સુંદર કિર્તન ગાયું બેનો 👌👌🙏 🙏

  • @sharadabenpatel3262
    @sharadabenpatel3262 Před měsícem +2

    Saras beno

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @manjulabenpatel388
    @manjulabenpatel388 Před 24 dny +2

    Good 👌👌👌👌

  • @arunapatel9999
    @arunapatel9999 Před 18 dny +2

    Very nice bhajn 🙏👌👌

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 15 dny

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ... હર હર મહાદેવ🙏🏻🙌🏻

  • @harshabhatt8041
    @harshabhatt8041 Před 20 dny +2

    ખૂબ સરસ

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻 હર હર મહાદેવ🙏🏻

  • @sangitanayee868
    @sangitanayee868 Před 12 dny +1

    સરસ ભજન છે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 8 dny

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @chandrikaparmar4370
    @chandrikaparmar4370 Před měsícem +2

    વાહ વાહ બેન

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @kantapatel6145
    @kantapatel6145 Před 16 dny +1

    🙏🙏🙏🙏👌👌👌

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 15 dny

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ... હર હર મહાદેવ🙏🏻🙌🏻

  • @user-qc5hv8rm5g
    @user-qc5hv8rm5g Před 14 dny +1

    Wow. Wow very good

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 12 dny

      ખૂબ ખૂબ આભાર... જય શ્રીકૃષ્ણ🙏🏻🚩 હર હર મહાદેવ🙏🏻🙌🏻

  • @user-uv9pf1eu7z
    @user-uv9pf1eu7z Před 23 dny +2

    બહુ સરસ છે👆

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 22 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @rashmipatel9240
    @rashmipatel9240 Před měsícem +2

    Good

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @nencypatel5429
    @nencypatel5429 Před měsícem +2

    સરસભજનછે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @girnarimandalanjubenandmad9627

    ❤🎉 ખુબ સરસ બહેનો🎉❤

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 Před měsícem +1

      veri nice kirtan gayu ben.😊😅😂❤

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @user-ow4ky8wy8r
    @user-ow4ky8wy8r Před měsícem +2

    સરસ ભજન 🙏🙏

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @malachothani4209
    @malachothani4209 Před měsícem +1

    બહુ સરસ બહુ મજા માણી

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @RashmikaPrajapati-qd5wn
    @RashmikaPrajapati-qd5wn Před měsícem +2

    🚩🚩💐🌹💐🌹🚩🚩🙏

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 27 dny

      ખૂબ ખૂબ આભાર... જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @manjulabenpatel388
    @manjulabenpatel388 Před 24 dny +1

    Verry. Good

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 22 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @darshnaraval5544
    @darshnaraval5544 Před 26 dny +2

    Very very nice Bhajan che

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻 હર હર મહાદેવ🙏🏻

  • @nayanapatel3263
    @nayanapatel3263 Před 29 dny +2

    સખીયો ભજન સરસ છે છેલ્લે સુધારવા જેવી એક લીટી, એતો સૌને હરી રસ પાય... હું સમજી એનો સાર ભકિત થી ભવ તરાય એવી મને ખબર પડી. યોગ્ય લાગે તો સુધાર જો નહીતો મને માફ કરશો કોટાન કોટ પ્રેમ પ્રણામ જી સખીયો

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 27 dny

      ખૂબ ખૂબ આભાર... તમારો અભિપ્રાય અમે જરૂર ધ્યાનમાં લઈશું.. જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @robertconley7338
    @robertconley7338 Před 26 dny +1

    Jaysree krusan

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před měsícem +1

    Bahu saras 👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @RaiyaniShrut
    @RaiyaniShrut Před 25 dny +1

    🙏🙏🌹🙏🙏

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻 હર હર મહાદેવ🙏🏻

  • @JyotiPanchal-f3x
    @JyotiPanchal-f3x Před 11 dny +1

    Very good

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 8 dny

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @મહેશભાઈગમનભાઈચૌધરી્

    ભગવાનકરીને.બહુજસરસગાવોછો.ધન્યવાદ.😊❤

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 hodinami

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🚩 હર હર મહાદેવ🙌🏻🙏🏻

  • @rasilakoshiya2620
    @rasilakoshiya2620 Před měsícem +1

    Khub mast bhajn ben🙏🙏🙏

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @radheymandal01
    @radheymandal01 Před 21 dnem +1

    સરસભજનસે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻 હર હર મહાદેવ🙏🏻

  • @truptishukla3584
    @truptishukla3584 Před 26 dny +1

    Very nice bhajan

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻 હર હર મહાદેવ🙏🏻

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub Před měsícem +1

    જય. શ્રીકૃષ્ણ 💐 🎉❤

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🚩

  • @nitabarajput3713
    @nitabarajput3713 Před 24 dny +2

    એ જસુબેન તમારી એનર્જી કટલી બધી છે હુ ખાવ ? ઉત્સાહ 👌👌👌🙏🙏🙏

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 Před měsícem +1

    ભજન બહુ જ સરસ છે મજા આવી ગયી જય રણછોડ

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @ramanipatel3258
    @ramanipatel3258 Před měsícem +1

    બેન જય શ્રી કૃષ્ણ આ ભજન બહુ સરસ છે પણ નીચે કોમેન્ટ બોક્સમાં લખેલું હોય તો બહુ સારું અમે પણ ગાઈ શકીએ👌👍❤️🙏

  • @usharajparmar6338
    @usharajparmar6338 Před měsícem +1

    Srs

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 27 dny

      ખૂબ ખૂબ આભાર... જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @minaxijariwala3573
    @minaxijariwala3573 Před měsícem +1

    Jay shree Krishna vraj mandal

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @shantilalpatel8574
    @shantilalpatel8574 Před měsícem +4

    બેન ભજન સરસ છે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @manjulabenvaru9065
    @manjulabenvaru9065 Před 28 dny +1

    SARS

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 27 dny

      ખૂબ ખૂબ આભાર... જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @SmitaParekh-b3w
    @SmitaParekh-b3w Před 15 dny +1

    😂👌👌

  • @NainaShah-wq3vp
    @NainaShah-wq3vp Před měsícem +1

    N!ayay

  • @nirmalabarot1033
    @nirmalabarot1033 Před měsícem +2

    Babu Sars Bhajan gau

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @khimjikachariya
    @khimjikachariya Před měsícem +2

    મધુર અવાજમાં સુંદર રજુવાત

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @BhartiSoni_na_bhajano
    @BhartiSoni_na_bhajano Před měsícem +4

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @shilabenramanandi5370
    @shilabenramanandi5370 Před 29 dny +2

    બહુ મસ્ત ભજન છે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 27 dny

      ખૂબ ખૂબ આભાર... જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @veenachavda7694
    @veenachavda7694 Před měsícem +1

    Bhu sars che pan lakhan Sathe hot to saru

  • @radheymandal01
    @radheymandal01 Před 21 dnem +1

    લખીમોકલોનેબેન

  • @user-bq6ie1nx1i
    @user-bq6ie1nx1i Před měsícem +4

    Lakhi ne muko plz Jay shree Krishna

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      આપ વીડિયો જોવા ટાઈમે CC લખેલું હશે એ ક્લિક કરશો એટલે વીડિયોમાં નીચે શબ્દો લખેલા આવશે.. જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @user-fn5tj8gd4y
    @user-fn5tj8gd4y Před měsícem +1

    Bhavan.labhai.mokal

  • @bhavnasoni7513
    @bhavnasoni7513 Před měsícem +2

    વાહ સરસ ભજન છે સાથે લખી ને મુકો

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      આપ વીડિયો જોવા ટાઈમે CC લખેલું હશે એ ક્લિક કરશો એટલે વીડિયોમાં નીચે શબ્દો લખેલા આવશે.. જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @BelaModi-k1h
    @BelaModi-k1h Před 18 dny

    Bhajanlakheu mokalo

  • @bhavnakoshia8704
    @bhavnakoshia8704 Před měsícem +3

    લખી ને મૂકો પ્લીઝ

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      આપ વીડિયો જોવા ટાઈમે CC લખેલું હશે એ ક્લિક કરશો એટલે વીડિયોમાં નીચે શબ્દો લખેલા આવશે.. જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @kalawatibenpatel7814
    @kalawatibenpatel7814 Před 22 dny +2

    👌👌👌

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 18 dny

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻 હર હર મહાદેવ🙏🏻

  • @yskiduniya9828
    @yskiduniya9828 Před měsícem +2

    સરસ ભજન છે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻