ઉગમણેથી રથડો રે આવ્યો-નણંદ ભોજાઈનું કીર્તનઅરૂણાબેન(કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023

Sdílet
Vložit
  • čas přidán 6. 08. 2023
  • ઉગમણેથી રથડો રે આવ્યો
    આથમણે રજ ઉડે મારા વાલા
    સુભદ્રાબેન નો રથડો રે આવ્યો
    આવ્યો કૃષ્ણને ઘેર મારા વાલા
    ઓસરીએ ઉભા રાધાજીએ જોયું
    નણદલ મળવા આવ્યા મારા વાલા
    નણદલ ને ભાળીને મોઢું બગાડ્યું
    નો દીધા નણદલને માન મારા વાલા
    ત્યારે સુભદ્રા ની આંખે આંસુ આવ્યા
    સાંભર્યા મા ને બાપ મારા વાલા
    સુભદ્રા બેને રાધાજીને પૂછ્યું
    ક્યાં ગયો કાનુડો વીરો મારા વાલા
    તમારા વીરાની અમને નથી ખબરું
    રોજ રોજ ગાયું ચારવા જાય મારા વાલા
    ઘરને પછવાડે વાંસળી રે વાગી
    આવ્યો કાનુડો વીરો મારા વાલા
    ત્યારે સુભદ્રા દોડી ડેલીએ આવ્યા
    ભેટી ગયા ભાઈ બેન મારા વાલા
    કેમ રે બેની તમારી આંખે આંસુ આવ્યા
    કોણે કર્યા અપમાન મારા વાલા
    નથી વીરા અમારી આંખમાં આંસુ
    નથી કર્યા અપમાન મારા વાલા
    પીપળાના પાન તો ખરવાને લાગ્યા
    નો મરશો મા ને બાપ મારા વાલા
    સવારથી સાંજ સુધી સુભદ્રા રોકાણા
    સાંજે લીધી વિદાય મારા વાલા
    સરખી સાહેલી વળાવાને આવી
    નો આવી કાનુડા ની નાર મારા વાલા
    ત્યારે કાનુડો ક્રોધે ભરાણો
    રાધાજી મહીયર જાઓ મારા વાલા
    ત્યારે સુભદ્રા એમ જ બોલ્યા
    પિયરની પાલખીને સાસરાની શૂળી
    તોય શૂળી સારી મારા વાલા
    સત્સંગી બેન હું તમને એટલું રે કહું છું
    નણંદ આવે તો બેન કહી બોલાવજો
    જા જા દેજો માન મારા વાલા
    નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા
    દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 323

  • @rameshmakawana260
    @rameshmakawana260 Před měsícem +10

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી હનુમાન દાદા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      જય શ્રી રામ જય હનુમાનજી દાદા...

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જય ભોળાનાથ અરૂણાબેન વસંતબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @arunashah1867
    @arunashah1867 Před 2 měsíci +7

    Very emotional bhajan . Made us cry many families?dont like nsanads which is very heart burning situation❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @arunapatel5546
    @arunapatel5546 Před 7 dny +2

    👌👌🙏🏻🙏🏻🌷JSK

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @JyotshanaParmar
    @JyotshanaParmar Před 13 dny +2

    ખુબ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @nhofficial455
    @nhofficial455 Před 11 měsíci +4

    ખુબ સરસ રથડો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @meenapatel2123
    @meenapatel2123 Před 11 měsíci +2

    સરસ ભજન છે અને સાથે લખવા બદલ આપનો આભાર ઉષ્મા બેન વસંત બા અરૂણા બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @amardipsuhagiya8831
    @amardipsuhagiya8831 Před 11 měsíci +3

    Jay. Bhola. Nath. Didi. Aaje. Mane. Radavi. Didhi. Tamaru. Avu. Saras git. Sambhli ne. 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻જય ભોળાનાથ...💐🙏

  • @sanganisima7065
    @sanganisima7065 Před 11 měsíci +4

    વાહ ખૂબ જ સરસ કિર્તન છે સાંભળીને બહુ આનંદ થયો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ashabenmaniya9836
    @ashabenmaniya9836 Před 11 měsíci +4

    ખુબ સરસ કરુણ ભજન ગાયું અરુણાબેન આંખમાંથી આંસુ આવી ગયા

    • @patelkavya8884
      @patelkavya8884 Před 7 měsíci +1

      Ll

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @bhartisalla3101
    @bhartisalla3101 Před 11 měsíci +2

    Vah vah bahuj saras kirtan gayu ushmaben ne radta joi ne dil bharai gyu jay siyaram 🙏🏾🙏🏾

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻હા જી ઉષ્માને મમ્મી પપ્પા નથી એટલે આવું ગાઈ નાં શકે ઢીલી પડી જાય છે...

  • @daxapatel8763
    @daxapatel8763 Před 11 měsíci +3

    ખુબ ખુબ સરસ ભજન ગાયુઅઃ👌👌🙏🏼🙏🏼😢😢

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 Před 11 měsíci +7

    ખુબ સુંદર ભજન જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před 11 měsíci +2

    Sachej bhajan sabhadi ne radwanu aavi gayu badhaj mate aa bhajan sachi shikha che nice jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 Před 11 měsíci +1

    Vah Vah Vah Ben khub saras Bhajan ankh ma ansu avya Ushmaben ne pn ansu avya

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      હા જી ઉષ્માને મમ્મી પપ્પા નથી એટલે આવું ગાઈ નાં શકે ઢીલી પડી જાય...
      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před 2 měsíci +1

    ખુબ સરસ
    ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @indirapatel5427
    @indirapatel5427 Před 11 měsíci +2

    Jay shree krishna very nice. Bhajan.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ashapatel9271
    @ashapatel9271 Před 2 měsíci +1

    Thank you very much ❤️🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před 11 měsíci +14

    વાહ વાહ આવુ કરૂણ ગીત સાંભળીને ખૂબ આનંદ થયો ખુબ સરસ ગાયું અરૂણાબેન સાચી વાત છે સવ નેં સમજણ આપે એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ 👍👌👍❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci +4

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

    • @sumanbenpatel3202
      @sumanbenpatel3202 Před 2 měsíci

      0:56 ​@@Vasantben.Nimavat

  • @girishbhaivataliya5631
    @girishbhaivataliya5631 Před 2 hodinami

    ❤❤

  • @dixitparmar2518
    @dixitparmar2518 Před 2 měsíci +2

    Jay siyaram 🙏☺️

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij Před 11 měsíci +3

    Jay siyaram🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @HiteshknatariyaHiteshkantariya
    @HiteshknatariyaHiteshkantariya Před 2 měsíci +1

    ❤❤❤🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @nitagajera8698
    @nitagajera8698 Před 11 měsíci +1

    Khub Saras gayu jay Shree krushna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rekhajoshi6985
    @rekhajoshi6985 Před 5 měsíci +1

    Saras bhajan che 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ રેખાબેન આપનો ખૂબ ખૂબ આભાર...💐🙏

  • @shankerbhaiparmar5434
    @shankerbhaiparmar5434 Před 11 měsíci +1

    કરુણ પરંતુ ખુબ સરસ ભજન અને આપણે બધા ને સુંદર શિખામણ અરૂણા બેન આપ ઊષ્મા બેન વડીલ વસંતબેન સૌને સરોજબેન ના જયશ્રી કૃષ્ણ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @user-kr2jq3ht2b
    @user-kr2jq3ht2b Před 14 dny +1

    Very nice 🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @user-kt2uf2lx4v
    @user-kt2uf2lx4v Před měsícem +2

    🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 11 měsíci +3

    વાહ અરુણાબેન ખૂબ ખૂબ સરસ કરુણ ભજન ગાયું ભજન સાંભળીને તમને મળવાનુ મન થઈ ગયું છે મારી આંખમાં આંસુ આવી ગયાં જયશ્રી સ્વામિનારાયણ😂

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @niruoza3177
    @niruoza3177 Před 11 měsíci +2

    Jay shree krishna 🙏🌹 saras👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @kuldiplalu9208
    @kuldiplalu9208 Před 11 měsíci +2

    બોવસરસ કિતન ગાયું ઉતારાજેવુસેબેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @dipaknananiya3815
    @dipaknananiya3815 Před 11 měsíci +1

    Atti sundar amaru pan radaybharagyu aap sarv ne prafula na Jay shree krushna 🙏🙏🌹🙏🙏🌹🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

    • @dakshaladumor
      @dakshaladumor Před 2 měsíci

      આ બધાં કિર્તન આટલા મહિના પેલા ના છે, હવે સાંભળવા મળ્યા..., આ બધા કિર્તન જ નથી ..., આ તો અંતર આતમો રાજી કરવા નો ખજાનો છે, ❤ હર્દય થી તમને બધા ને ખુબ parthna 🙏

  • @user-mv2sv2jj7m
    @user-mv2sv2jj7m Před 6 měsíci +2

    જય શ્રી કૃષ્ણ બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @shushiladave2745
    @shushiladave2745 Před 6 měsíci +1

    વાહ ઉષ્મા બેન વસંત બા તમરા કીર્તન ખૂબ જ સુંદર છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ranjansuba
    @ranjansuba Před 10 měsíci +1

    રાધેરાધે. બહેનો👋🌹👋👌👌👌👌👌👌👌👌👌👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @ramilapatel5604
    @ramilapatel5604 Před 11 měsíci +2

    jay mataji bhu karun bhajan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @HansaGajjar-cl7cd
    @HansaGajjar-cl7cd Před 11 měsíci +8

    ખુબ કરુણ ભજન ગાયુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @IshanTejani
    @IshanTejani Před 4 měsíci +1

    Bahu saras bhajan se vah Rona bin Sitaram❤❤❤🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ધન્યવાદ... સીતારામ...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...પ્રણામ🌹💐🙏🏻

  • @nirmalapatel3230
    @nirmalapatel3230 Před 11 měsíci +1

    Aruna ben Dhanyawad....
    Sundor Bhajan gayu che Akho ma Aasu avi gaya...,

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @nitinthakar7484
    @nitinthakar7484 Před 11 měsíci +1

    Khubaj saras bhajan 6..mahadev har ❤🕉🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...મહાદેવ હર...

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před 11 měsíci +2

    વાહ ખુબ જ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @Aesthetic_Vibes_999
    @Aesthetic_Vibes_999 Před 11 měsíci +1

    Khubj Sara's bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @bhattijayesh1078
    @bhattijayesh1078 Před 11 měsíci +1

    Bov srs ati krun Bhajan,,,,,,stde I Das,🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Před 11 měsíci +4

    ખુબ ખુબ સરસ 👍 આ કીર્તન સાંભળીને સૌ ને સમજણ આવે એવી મારી પ્રભુ ને પ્રાર્થના 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @MeenaBarot-ye9jl
    @MeenaBarot-ye9jl Před 7 měsíci +3

    સરસ ભજનગાવછો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @shushiladave2745
    @shushiladave2745 Před 6 měsíci +1

    જય શ્રી કૃષ્ણ વાહ

  • @d.mparmar3852
    @d.mparmar3852 Před 8 měsíci +1

    ❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ranjansukhadia956
    @ranjansukhadia956 Před 11 měsíci +1

    Saras git che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 11 měsíci +4

    Wah beno bhu saras kirtan che aakhe khrekhar pani aavi gaya mare pan mummy papa nathi ne bhabhi bolavta nathi etle aa kirtan sambhri bhu radvu aavyu masi 🙏🙏🙏😭😭

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻જશોદા બેન તમારી કૉમેન્ટ વાંચીને આંખમાં આંસુ આવી ગયા તમને શું લખું કાઈ સમજાતું નથી...પ્રભુની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ અને પ્રાર્થના કરું છું...💐🙏

  • @user-up8kt4wu9g
    @user-up8kt4wu9g Před 6 měsíci +1

    🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @dineshbhaimori3113
    @dineshbhaimori3113 Před 10 měsíci +1

    રાધે રાધે જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @kundanpadariya2099
    @kundanpadariya2099 Před 11 měsíci +2

    😢very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 11 měsíci +1

    જય દ્વારકાધીશ, કીર્તન ખૂબ જ સરસ છે,

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ...
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ...
      શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે...
      ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય...
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼

  • @user-pt8qi9hv4v
    @user-pt8qi9hv4v Před 8 měsíci +1

    બહુ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 Před 11 měsíci +8

    વહેલી સવાર ના જાજા કરીને
    જય શ્રી કૃષ્ણ...❤️❤️ખૂબ સરસ કિર્તન ગાયું 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ashaoza6244
    @ashaoza6244 Před 6 dny

    👌👌👌👌👌👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ChudasmaRanubha
    @ChudasmaRanubha Před 8 měsíci +1

    જમાતાજી ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kinjalshah2132
    @kinjalshah2132 Před 11 měsíci +1

    Bahu karun Bhajan gayu beno...મારા ઘર ની હક્કિકત છે😢😢

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-ck1ny7li8n
    @user-ck1ny7li8n Před 3 měsíci +1

    સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...
      રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      || મંગલ ભવન અમંગલ હારી
      દ્રવહુ સો દશરથ અજીર વિહારી ||
      પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌷🌸🪷💐🌹🙏🏻

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před 11 měsíci +1

    amita trivedi bhu sras Jay shree krishna vah fine bhu sras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @bhavanagangani7101
    @bhavanagangani7101 Před 9 měsíci +2

    🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před 11 měsíci +1

    ખુબ ખુબ સરસ વાહ દીદી વાહ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ranjansuba
    @ranjansuba Před 11 měsíci +1

    રાધેરાધેબહેનો👋🌹👋👌👌👌👌👌👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @darpitapatel5454
    @darpitapatel5454 Před 9 měsíci +1

    Jay shree radhe radhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @rasilatank7234
    @rasilatank7234 Před 11 měsíci +1

    Sras bhjan ghyu vsant masi usmanen Aruna ben Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      કેમ છો તમે? તમારી તબિયત કેમ છે?
      ખુબ લાંબા સમય પછી તમારી કૉમેન્ટ જોઈ રાજી થઈ ગયા...તમારું સ્વાસ્થ્ય ખુબ સારું રહે એવી શુભેચ્છાઓ અને પ્રભુ ને પ્રાર્થના...
      પુરુષોત્તમ માસની શુભકામનાઓ...
      અધિક માસમાં અધિક હરી ના નામ લઈ શકીએ એવી પ્રભુને પ્રાર્થના...પ્રણામ...💐🙏

    • @rasilatank7234
      @rasilatank7234 Před 11 měsíci +1

      Soory masi hu hamna nthi kri sayki kment to jrurthi hi kris masi thenku Jay swaminarayan tumari tbiyat pan samnadjo jrurthi masi bday

  • @nandabenchavda7885
    @nandabenchavda7885 Před 10 měsíci +1

    સરસ ભજન ગાયું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před 11 měsíci +5

    જય ક્ષી કૃષ્ણ અરુણા માસી વસત બા ઉષ્મા દીદી ખુબ સરસ ભજન ગાયું મજા આવી રદય રડી પડ્યુ મા બાપની યાદ આવી ગઈ કોઈ દીકરીને ભગવાન તકલીફ ન આપે❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @user-yb9bp3pe5f
    @user-yb9bp3pe5f Před 10 měsíci +1

    😊😊😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 Před 11 měsíci +3

    ખૂબ જ હૃદય સ્પર્શી અને કરૂણ ભજન છે. સાંભળતા આંખો મા આંસુ આવી ગયા.😢😢❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ...
      પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ...
      શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે...
      ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય...
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼

  • @jyotidigitalpaldi1309
    @jyotidigitalpaldi1309 Před 5 měsíci +1

    Lakel ave cchhe etle hu harek song sambhlucchhu thanks lakhine mukva badal❤❤🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ જ્યોતિબેન આપનો ખૂબ ખૂબ આભાર...💐🙏

  • @ManishaPatel-wj1cl
    @ManishaPatel-wj1cl Před 11 měsíci +1

    Jay shree purushottam bagvan Jay shree krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @hardippatel856
    @hardippatel856 Před 6 měsíci +1

    Sarash abhar

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 měsíci

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @rekhabhatt2975
    @rekhabhatt2975 Před 3 měsíci +1

    Jay shree Ram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rudrgoswami6584
    @rudrgoswami6584 Před 11 měsíci +1

    ખૂબ સરસ ગાયું બેન ઓમ નમો નારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @yoginishah5086
    @yoginishah5086 Před 6 měsíci +2

    nice nice bhajan yogini Baroda yoginishah and voice nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @sanjaydhandhukiya9903
    @sanjaydhandhukiya9903 Před 11 měsíci +4

    વાહ અરુણા બેન ખુબ સરસ કીરતન ગાયુ જયમાતાજી મને તમારા કીરતન બહુજ ગમેછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před 11 měsíci +1

    વાહ વાહ ખૂબ સુંદર કરું કીર્તન રજૂ કર્યું અરુણા બેન👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍🏵️✨🎉💐🌹big like 👍👍👍👍 ખૂબ જ સુંદર કીર્તન છે..મને બહુ જ ગમ્યું👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 11 měsíci +1

    ખુબ સરસ કરુણ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @varshadarji2666
    @varshadarji2666 Před 11 měsíci +2

    😢😢

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @dwarkadhishdwarkadhish7949

    🙏♥️🌍

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 11 měsíci +1

    નિતાબેન પરબનાસાધુનિતાબેન જયઠાકર 👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @malkiyajethamalkiya7662
    @malkiyajethamalkiya7662 Před 11 měsíci +1

    વાઅરૃણાબેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 11 měsíci +1

    😭😭સતદેવીદાસ અમરદેવીદાસ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @IndubenKachhadiya-sl2jy
    @IndubenKachhadiya-sl2jy Před 11 měsíci +1

    Very Very nice 👌 👍 👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @somabhai1
    @somabhai1 Před 11 měsíci +2

    Very nice 👌 ❤😂

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @user-zz7nq8pi7t
    @user-zz7nq8pi7t Před 11 měsíci +1

    Very very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @VarshaKheni-gb9nx
    @VarshaKheni-gb9nx Před 11 měsíci +1

    Mast che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ...
      પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ...
      શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે...
      ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય...
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼

  • @sonalba3373
    @sonalba3373 Před 11 měsíci +2

    👌👌👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @PravinBaraiya-tj5iy
    @PravinBaraiya-tj5iy Před 8 měsíci +1

    સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @chandrikagohil1934
    @chandrikagohil1934 Před 11 měsíci +1

    બહુજસરસભજનછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      🕉️ નમઃ શિવાય
      હર હર મહાદેવ
      જય ભોળાનાથ..
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ..
      શિવ નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે. ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય..
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ.. સાથે રહી સૌનું કલ્યાણ કરીએ.. એ જ શ્રાવણ માસની શુભકામના 🙏🏼

  • @neeladave3947
    @neeladave3947 Před 11 měsíci +1

    Aa bhajan sambhli ne darek bhabhi nanandne bahuj man apse kharekhar Jay shree krishna maza avi gai

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻વાહ તમે એકદમ સાચી વાત કહી...💐🙏

  • @chandrikagohil1934
    @chandrikagohil1934 Před 11 měsíci +1

    બહુજસરસછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @mdsavaniya5696
    @mdsavaniya5696 Před 11 měsíci +1

    Veri good di

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @shushiladave2745
    @shushiladave2745 Před 6 měsíci +1

    વાહ ઉષ્મા બેન વસંત બા બહુ જ સુંદર ભજન છે આ ભજન સાભડી madvanu Maan thay che..

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સાચી વાત છે અમને પણ કૉમેન્ટ વાંચીને એમ થાય કેટલો આપનો સ્નેહ ખબર નથી ક્યારે રૂબરૂ મળવાનું થાય....બસ આપના આશીર્વાદ એજ અમારી મૂડી છે...🌹💐🙏

    • @shushiladave2745
      @shushiladave2745 Před 3 měsíci +1

      @@Vasantben.Nimavat 🙏🙏❤️❤️

    • @shushiladave2745
      @shushiladave2745 Před 3 měsíci +1

      @@Vasantben.Nimavat Jay shrShree Krishna hu Ahemebad rahu chhu tamare Ahemebad Aavvanu thay to chokks mara ghre aavjo .🙏🙏mane phone karjo khub khub param 🙏🙏

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Před 11 měsíci +4

    ખૂબ સરસ ભજન છે.ભગવાન કરે કોઈ બેનો નું પિયર માં અપમાન ના થાય એમને પૂરતું માન સન્માન મળે એવી પ્રાર્થના.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @GojiyaNagabhai
    @GojiyaNagabhai Před měsícem +1

    Vahhh.khub.sundar.usaben.aavaj.kirtan lakhine mokalta.rejo.etihasnA.hoy.to.maja.aave

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @lataadhyaru5470
    @lataadhyaru5470 Před 11 měsíci +1

    ખૂબ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 11 měsíci +2

    Usma ben tamane rota joy amne bhu taklif thay che 😭😭😭😭🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      😭🌹💐🙏ઉષ્મા ને મમ્મી પપ્પા નથી એટલે આવું ગાઈ નાં શકે ઢીલી પડી જાય છે...🙏

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Před 10 měsíci +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @patelmayur8215
    @patelmayur8215 Před 9 měsíci +3

    Sara's.sure.song.che