આંખમાં આંસુ આવી જાય એવું ભજન 🙏🏻😭 Gujarati Satsang | Dhun Mandal | Nava Kirtan | New Bhajan

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • જશુબેન ગોરસીયા અને સખીમંડળનાં સ્વરમાં વ્રજ ધૂનમંડળ - રાજકોટ પ્રસ્તુત કરે છે ખુબ સમજવા જેવું સુંદર કીર્તન 'માવતર વિનાની એક દિકરી રે લોલ'! વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આપનો પ્રેમ દર્શાવો. 🙏
    સવિશેષ આભાર:
    વિડીયો શૂટિંગ અને એડિટિંગ: જય ચોટલીયા (પ્રહર્ષ પ્રોડક્શન્સ-રાજકોટ)
    જશુબેન ગોરસીયા અને સખીમંડળ સંચાલિત વ્રજ ધૂનમંડળ ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. પ્રાચીન ભજન અને સત્સંગ થકી સેવાકાર્યોમાં પણ પોતાનું યોગદાન આપી રહેલ રાજકોટનાં વ્રજ ધૂનમંડળને આપનો અપાર પ્રેમ મળી રહેશે તેવી આશા. જય શ્રીકૃષ્ણ.
    #gujaratikirtan #bhajanmandal #gujaratibhajan

Komentáře • 15

  • @jayshreegopalmahilamandal787
    @jayshreegopalmahilamandal787 Před 2 měsíci +3

    વાહ જશુબેન ખુબ સરસ કિર્તન ગાયું છે ખુબ ખુબ અભિનંદન

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 21 dnem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🚩 હર હર મહાદેવ🙌🏻🙏🏻

  • @sevantiSoni-g2q
    @sevantiSoni-g2q Před měsícem +3

    ❤ sunder bhajan bhano namskar

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ... હર હર મહાદેવ🙏🏻🙌🏻

  • @Kusumvekariya
    @Kusumvekariya Před měsícem +1

    Jashuben aaj git lakhi mokalo ni she comments jayshri Krishna badhaj ben

  • @sarojpatel8996
    @sarojpatel8996 Před 2 měsíci +2

    veri nice 👏👏

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 2 měsíci

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @user-jc5un3rw8h
    @user-jc5un3rw8h Před 3 měsíci +2

    Sache mashi mara aankh ma thi aansu aavi gau mari moti ben pad jati rahi have koi nathi maru 😭😭

    • @divygyan8085
      @divygyan8085 Před 3 měsíci

      राम राम 🙏🙏🙏🙏

  • @meerapatel2388
    @meerapatel2388 Před 4 měsíci +3

    👌👌👏👏🙌🏻🙌🏻

    • @divygyan8085
      @divygyan8085 Před 3 měsíci +1

      राम राम 🙏🙏🙏

  • @lodhiyahiren9762
    @lodhiyahiren9762 Před 3 měsíci +3

    સરસ કીર્તન છે😢

  • @bhartimehta5946
    @bhartimehta5946 Před 4 měsíci +13

    લખીને મૂકો તો સારું