સાગ સીસમ નો મારો ઢોલિયો રે - અરુણાબેન ( કિર્તન લખેલું નીચે છે) દિવાળી 2023

Sdílet
Vložit
  • čas přidán 2. 11. 2023
  • સાગ સીસમનો મારો ઢોલિયો રે
    અમરા ડમરાના વાણ પ્રભુજી બેઠા ઢોલીયે રે...
    રત્ને જડેલો મારો વીંઝણો રે
    રાધાજી ઢોળે વાહર પ્રભુજી બેઠા ઢોલીયે રે...
    હાથથી વછૂટ્યો વિંજણો રે
    મુખેથી વછૂટી વાણી પ્રભુજી મેણા બોલીયા રે...
    આહિર કેરી દીકરી રે
    શું જાણે સેવાની રીત પ્રભુજી મેણા બોલીયા રે...
    છાશ ને રાબડી આરોગતી રે
    શું જાણે પ્રેમની રીત પ્રભુજી મેણા બોલિયા રે...
    નેહડે નેહડે રખડતી રે
    વેચંતી મહિના માટ પ્રભુજી મેણા બોલીયા રે...
    ભરતી જમનાજીના નીર ને રે
    સરખી સાહેલીને સાથ પ્રભુજી મેણા બોલીયા રે...
    રાધા એ દાદાને તેડાવીયા રે
    દાદા મોરા વેલેરા આવો પ્રભુજી મેણા બોલીયા રે...
    દાદા ઉતર્યા ફૂલ વાડીએ રે
    જમાઈરાજા મળવાને જાય પ્રભુ ભરોસે વરીયા રે...
    શું રે ઢોળ્યું ને શું ફોડિયું રે
    શું રે કર્યા ભંજવાડ પ્રભુ ભરોસે વરિયા રે...
    કારા તે ગૃહમાં જનમીયો રે
    અડધી રાતે ગોકુળમાં જાય પ્રભુ ભરોસે વરિયા રે...
    માતા જશોદાએ ઉછેરીર્યા રે
    નથી જોયા માત અને તાત પ્રભુ ભરોસે વરિયા રે...
    વન રે વગડાની વાટમાં રે
    જોતો તો મૈયારણ ની વાટ પ્રભુ ભરોસે વસીયા રે...
    ચડતો કદંબ કેરા ઝાડવે રે
    લૂંટી ખાતો મહીયારણના માટ પ્રભુ ભરોસે વસીયા રે...
    આટલું સાંભળીને પ્રભુ ઉઠીયા રે
    નો આવી મનડામાં રીસ પ્રભુજી ઘેર મનામણા રે...
    રામ રામ કરીને ભેટીયા રે
    ક્યારે આવ્યા મારા તાત પ્રભુજી ઘેર મનામણા રે...
    ઘણા હોંશે ઘેરે આવીયા રે
    ખૂબ કર્યા સન્માન પ્રભુજી ઘેર મનામણા રે...
    અધિક રસોઈ તૈયાર કરી રે
    વિધવિધ ના પકવાન પ્રભુજી ઘેરે મનામણાં રે...
    ભેગા બેસીને જમાડિયા રે
    રિઝવવા રાધાજીના તાત પ્રભુજી ઘેર મનામણા રે...
    રાધાકૃષ્ણની રમતડી રે
    સુણજો નર ને નાર પ્રભુજી ઘેર મનામણા રે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 67

  • @sharmilapatel2879
    @sharmilapatel2879 Před 8 měsíci +7

    Jai Shree Krishna Vasant ben aakhu nimavat group tamne badha ne mara hai shree Krishna ane khub khub aabhar khub j saras kirtan aapva mate ane khub saras bhatigal rag ma gayela bhajano me lagbhag 15 k 20 divas thi tamara bhajano sambhdya to hu khub j prabhavit thayi chhu mane khub j gamya chhe khas kari ne ushma ben to bau j mitha ane surila bhajano gayi rahya chhe tamne hu janavu k mane gavano ati shokh pn jivan ma etli vyasat hati k school na divaso na gavana inamo bs joya karti ane bathroom ma k ekli gayi leti thoda samay pahela family na vadil na mrutyu pachhi bhajano gava mate Gujrati family ma ratre bhega thayi ne bhajano gavata hata to mane lagyu k aatlo gavano shokh hato mane maro avaj saro chhe kharekhr to mane koi bhajan n aavde !!!!! Me nakki karyu k hu ghare betha u tube ma thi bhajno Shikhi shaku chhu 60 varshe me U tube ma thi tamara kirtan ek sambhadyu pachhi Biju mane khub gamyu me lakhvanu chalu karyu ane tamne badha ne hata sambhdi ne fari hu gava lagi chhu 85 jeva kirtan hu 15 divas ma Shikhi gayi hamna family ma me Ganapati bhajan nachanto kudanto gayu badha e khub j vakhan karya ane kharekhar bau saru gayi shaki hu ratre ninder ma pn tamara kirtano gau chhu 😊 man maru gatu rahe chhe
    Bs aa rite gati rahu ane tamne sambhadti rahu ane tame pn khub kirtano mukta raho hamesha khub subscribers vadhe bhagvan ne mari prathana chhe 🙏🏻🙏🏻🙏🏻amdavad thi tamari bahen na Pranam

  • @devangidhunofficial
    @devangidhunofficial Před měsícem +2

    🙏🙏👍👍👍👍♥️♥️♥️

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před 8 měsíci +3

    વાહ વાહ ખુબ સરસ ભજન ગાયું છે મારી બહેનો ધન્યવાદ❤🙏🙏💐💐👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 měsíci

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @daxabenpatel2663
    @daxabenpatel2663 Před 8 měsíci +2

    Bahu j saras bhajan chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Ramesh_taviya
    @Ramesh_taviya Před 8 měsíci +2

    વાહ ખુબ જ સરસ તમારું કીર્તન છે🙏 જય શ્રી કૃષ્ણ🙏🌷🌷🌷
    🌷🌷જય કનૈયા👍👌🙏🌷
    🌷🌹જય રમદેવ પીર🙏🌷🌷🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @pammichhayani5109
    @pammichhayani5109 Před 3 měsíci +2

    ખુબ ખુબ સરસ ભજન કરોછો ખુબખુબ આભાર ❤❤❤🎉🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před 8 měsíci +3

    જય શ્રી કૃષ્ણ. અમરા ડમરા ના વાણ પ્રભુ જી બેઠા ઢોલિયે રે વાહ ખૂબ જ સુંદર ભજન ગાયું ખૂબ ખૂબ અભિનંદન રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 Před 8 měsíci +2

    Jai shree krishna 👏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @rajupandya3663
    @rajupandya3663 Před 3 měsíci +1

    KHUB KHUB SARAS BHAJAN GAYU BENO🙏🙏🙏JAY SHREEKRUSHNA

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...
      રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      || મંગલ ભવન અમંગલ હારી
      દ્રવહુ સો દશરથ અજીર વિહારી ||
      પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌷🌸🪷💐🌹🙏🏻

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 8 měsíci +3

    વાહ વાહ ખુબ સરસ ભજન અરુણાબેન વસંતબા ઉસ્માબેન મસ્ત ભજન ગાયું હો જય દ્વારકાધીશ ઓમ નમો નારાયણ🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @meenapatel2123
    @meenapatel2123 Před 8 měsíci +2

    Vah🌹ખુબ સરસ ભજન છે. વસંત બા ushma🌹બેન અરુણાબેન જય શ્રી કૃષ્ણ 🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 měsíci

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před 8 měsíci +1

    Wah Mast Bhajan Sambhadaviyu 👌 Jay Shree Krushna 🙏 🙏🙏🌹

    • @dhangourihareshgor1635
      @dhangourihareshgor1635 Před 4 měsíci

      AA

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @bhartisalla3101
    @bhartisalla3101 Před 8 měsíci +1

    Jay siyaram 🙏🙏 vah vah nimavat parivar ne om namo narayana bahu j saras Bhajan gayu Maja avi gai sambhal Vani sasuji ne vahuji ne nndba ni triputi jami gai 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @mahekvyas8761
    @mahekvyas8761 Před 8 měsíci +1

    Super bhajan 👌👌👌👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 8 měsíci

    ખુબ ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @nirmalaraval935
    @nirmalaraval935 Před 8 měsíci

    વાહસરસ છે ભજન ખૂબ ખૂબ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-ii7lb9qs5n
    @user-ii7lb9qs5n Před 8 měsíci +1

    Vasantben aap hamare koi bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @user-xq4jw2gw5l
    @user-xq4jw2gw5l Před 8 měsíci

    Wah khubj srs

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ushabetai4957
    @ushabetai4957 Před 7 měsíci

    Khub sares bhajn chey 🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 5 měsíci

    Radhe Krishna 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @meenapatel2123
    @meenapatel2123 Před 8 měsíci +1

    🌹🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 Před 8 měsíci +3

    સુંદર ભજન ખૂબ ગમ્યું અરુણાબેન બહુ જ જૂનું ભજન છે સરસ જય શ્રી કૃષ્ણ અંજુબેન ના ગિરનારી મંડળ હિંમતનગર સહેલી મંડળી હિંમતનગર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @ushabetai4957
    @ushabetai4957 Před 7 měsíci

    Khub sares bhajn chey ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @user-bq1fq7yh5v
    @user-bq1fq7yh5v Před 3 měsíci +1

    Ram Aaegi to Angana sajaye Ke Geet Lakhan Sathi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      નમસ્તે આપે કહ્યું છે એ કીર્તન હિન્દી છે અમારી પાસે હિન્દીમાં લખેલા કીર્તન છે નહીં માટે માફ કરશો...
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před 8 měsíci +1

    Amita trivedi bhu sras Jay shree krishna sras che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 Před 8 měsíci

    Jay shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-ii7lb9qs5n
    @user-ii7lb9qs5n Před 8 měsíci +1

    Mati Mati khadi re Yashoda Tera kanaa

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 7 měsíci +1

    જય ભોળાનાથ અરૂણાબેન ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાયુ સાંભળીને આનંદ થયો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 měsíci

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને ઈશ્વર કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ...જય ભોળાનાથ...🌺💐🌹🙏

  • @rekhabenbaleja4255
    @rekhabenbaleja4255 Před 6 měsíci

    ATI sundar sundar kitan boloso

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 5 měsíci

    Very very nice Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-st3zk7ps5v
    @user-st3zk7ps5v Před 7 měsíci

    મનોરથ રાસ ગાવો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @ManharbaJadeja-dw4qu
    @ManharbaJadeja-dw4qu Před 6 měsíci

    0

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 měsíci

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ranjansuba
    @ranjansuba Před 8 měsíci +1

    રાધેરાધેબહેનો👋🌹👋🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏