લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 24. 06. 2024
  • લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
    માથે છે ચુંદડી ને ચુંદડી માં ટીકી
    ચુંદડી ઓઢનારી કાના તારી ઘરવાળી
    લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
    કાનમાં છે કુંડળ ને કુંડળમાં મોતી
    કુંડળ પેરનારી કાના તારી ઘરવાળી
    લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
    ડોકમાં છે હારલો ને હાર માથે હીરલા
    હારલો પેરનારી કાના તારી ઘરવાળી
    લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
    હાથમાં છે ચૂડી ને હાથમાં છે મહેંદી
    મહેંદી મૂકનારી કાના તારી ઘરવાળી
    લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
    કેડે કંદોરો ને કંદોરામાં ઘુઘરી
    કંદોરો પહેરનારી કાના તારી ઘરવાળી
    લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
    પગમાં છે ઝાંઝરને પગમાં છે મોજડી
    રૂમજુમ ચાલનારી કાના તારી ઘરવાળી
    લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
    સોળે શણગાર સજી રાધાજી આવ્યા
    કાના સાથે રમનારી કાના તારી ઘરવાળી
    સંગે રાસ રમનારી કાના તારી ઘરવાળી
    લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 52

  • @કૃષ્ણમંડળ

    હા માસી હા વાહ કાના વાહ ખુબ સરસ 👌 આટલી ઉંમરે ખુબ સરસ ગાવ છો અને બધા સુધી પહોંચાડો છો મારો નટખટ કાનો દ્વારકાધીશ ખૂબ ગાવાની પ્રેરણા વધારે એકદમ તંદુરસ્ત રાખે મારા માસીને તમારી સંગાથ મારી સખી કાયમ માટે તમારો સાથ આપે જય દ્વારકાધીશ લિખિતન તમારી દીકરી કાજલ👌👌👌❤️🌹🌹💐🙏💫🌟🎉

  • @vandanapatel9175
    @vandanapatel9175 Před 26 dny +1

    વસંત બા તમને પ્રણામ🙏ખૂબ સરસ ભજન... બધા ને જય શ્રી કૃષ્ણ...

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 27 dny +1

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @meenapatel2123
    @meenapatel2123 Před 28 dny +1

    વાહ વસંત બા ખુબ સરસ ભજન છે ❤❤❤

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před 27 dny +1

    વાહ બા વાહ બોવ મસ્ત ભજન ગાયું ❤

  • @arunabendineshbhainimavat1674

    Oho ho kanani gharvali jordar ho bov mast gayuvah sundar👌🌷👌🌹👌🎡🦃💐🎉🎉🙏🙏🙏

  • @mamabhai8049
    @mamabhai8049 Před 28 dny +1

    Saras Ben sare 🙏🙏❣️

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před 28 dny +1

    ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ❤❤
    જય રાધેરાધેપનવેલ ચેનલ ના રામરામ Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe

  • @jayshreepansara2
    @jayshreepansara2 Před 26 dny

    Vah vah khub khub sars kirtan mashi 🙏🏻🙏🏻👌👌👍👍badha ne jai shree Krishna

  • @neeladave3947
    @neeladave3947 Před 28 dny +1

    Mast bhajan🙏🙏

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před 28 dny +1

    વસંત માસી ખુબ સરસ

  • @jayshreemistry9704
    @jayshreemistry9704 Před 28 dny +2

    Wah wah Vasantben 👌👌bhajn❤

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před 28 dny +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @heenapopat3816
    @heenapopat3816 Před 28 dny +1

    Superb..,. 🎉❤

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 24 dny

    Wah masi bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 26 dny

    Super bhanaj ba🙏🙏🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 28 dny +2

    વાહ માસી બાવા જય શ્રી કૃષ્ણ જય સિયારામ સતદેવીદાસ બહુ સરસ ધૂન છે❤❤

  • @darshanamistry8064
    @darshanamistry8064 Před 28 dny +1

    👌👌👌👌👌

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 28 dny +1

    Jay shree krishna.

  • @chetanalakhani772
    @chetanalakhani772 Před 28 dny +1

    Jay Shree radhe

  • @meenapatel87
    @meenapatel87 Před 28 dny +1

    👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @shortsshyam
    @shortsshyam Před 28 dny +1

    Jay shree krishna

  • @arunashah1867
    @arunashah1867 Před 24 dny +1

    Very nice all bhajans sung by u all. Liked the bhajan of tirth❤🎉 voice is very nice all os you

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 28 dny +2

    જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ

  • @dakshaladumor
    @dakshaladumor Před 27 dny +1

    વાહ.... સવાર તો આનંદમય બની ગઈ , આત્મો રાજી થઈ ગયો કિર્તન સાંભળીને, આવા કિર્તન અમને રોજ સાંભળવા મળે એ થી બીજા નસીબ ક્યાં સારા હોય, વસંત માસી અને બધાં ને મારા દ્વારકાધીશ ખૂબ આશિષ આપે એવી શુભકામનાઓ.❤

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 28 dny +2

    વાહ વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું પણ કીર્તન અધૂરું લખેલું છે જય શ્રી સ્વામિનારાયણ 👌👌❤

  • @ranjanben8742
    @ranjanben8742 Před 28 dny +1

    અદ્ભુત કાના ની ઘરવાળી વાહ શું કિતૅન ખુબ ખુબ સરસ સાંભળીને ખુબ આનંદ થયો 👌🙏👌🙏👌🙏🌸🌺🪻

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 28 dny +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે

  • @jayabenitaliya6997
    @jayabenitaliya6997 Před 28 dny +1

    સીતારામ

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před 28 dny +3

    ♥️👍👌👏🤗👑🙏🌷🌺🌹💐🌸
    જય શ્રી કૃષ્ણ ઉષ્માબેન બેન વસંત બા દક્ષાબેન
    ખુબ ખુબ સુંદર ભજન ગાયું 👌👌 👌 👌
    આવું બીજું પણ એક ભજન છે જેના શબ્દો હિન્દીમાં છે
    લટક મટક લટક મટક રાધા ચલી કનૈયા કો અચ્છી લગી
    મહી વેચવાને રાધા ચલી કનૈયા કો અચ્છી લગી
    ગોરે ગોરે મુખડે પે લાલ લાલ બિંદિયા
    કુમકુમ સે માંગ ભરી કનૈયા કો અચ્છી લગી

  • @patanvadiyanitya864
    @patanvadiyanitya864 Před 25 dny

    Khub saras

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Před 28 dny +1

    Nice

  • @DhoraliyaDhoraliya-je2nc
    @DhoraliyaDhoraliya-je2nc Před 28 dny +1

    Jay shree Krishna..... Jay mataji....

  • @bhartibenjada
    @bhartibenjada Před 28 dny +1

    વાહ ખૂબ જ જોરદાર કિર્તન બેન જમાવટ કરો છો બાકી સાંભળવાની ખૂબ મજા આવે છે જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 26 dny

    Jay shree Krishna 🙏🌹🙏

  • @gopimandal003
    @gopimandal003 Před 28 dny +1

    Radhe Krishna

  • @tarapatel2822
    @tarapatel2822 Před 28 dny +3

    Saras se please aakhu Bhajan muko jay shree krisna

  • @Ramdevdhunmandal
    @Ramdevdhunmandal Před 28 dny +1

    આતો મારે રમવા હાલે હો જય શ્રી કૃષ્ણ 😅

  • @DhoraliyaDhoraliya-je2nc
    @DhoraliyaDhoraliya-je2nc Před 28 dny +1

    Bahu j Sundar se....badha j Bhajan sambhalva game se....

  • @DhoraliyaDhoraliya-je2nc
    @DhoraliyaDhoraliya-je2nc Před 28 dny +1

    Adhuru lakhelu se....

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 Před 28 dny +4

    વાહ વાહ શુ માવડી? તમારો કૃષ્ણ પૃત્યે નો ભાવ શબ્દો તાલ ઢાળકંઠકરુણતા ભરેલા ગુણ ગાતા તમોને અનેરો ભાવ જાગ્યો અમોને સાંભળીને અનેરો આનંદ થયો? રાધા કૃષ્ણ ની ગાથા ગાઈ કાનાનો રાજીપો મેળવો ને કાનાની રાધાના ગુણ ગાન સાંભળીને દશઁન ની અનુભુતી થય તમને મારા રદય પુવઁક જયશ્રી કૃષ્ણ જય માતાજી માઁ તમારુ શરીર નીરોગી રાખે ખુબ ખુબ ભજન કરોને અનેરો આનંદ થાય તેવા ભજન હજારો શ્રધ્ધા ળુ સાંભળે તેવા ભાવ સાથે સાંળગપુર થી રીટા બા જય કષ્ટ ભંજન દેવ દાદા

  • @user-ek6lq7lh1i
    @user-ek6lq7lh1i Před 27 dny

    Very nice

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před 20 dny

    Amita trivedi vah ba bhu sras gayu bhajan bhu shubkamna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 28 dny +2

    સરસ ગાયું છે

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před 23 dny

    Khub sundar masi bahu saras gayu ❤❤👌👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @ranjansuba
    @ranjansuba Před 22 dny

    રાધે રાધે બહેનો🙏🌹🙏👌👌👌👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @AnshuyabenAgravat
    @AnshuyabenAgravat Před 28 dny +1

    🎉સીતારામ 2:52

  • @VinubhaipolabhaiSolanki

    🎉🙏🙏🙏👏 જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ માસી કીર્તન છે આજે અમારે મંડળ જવાનું છે એમાં જરૂર ગાયસ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ🎉🎉🎉

  • @Smitasheth008
    @Smitasheth008 Před 28 dny +1

    Nice