શિવજીએ લટ ખોલી ગંગામાં નાં સાત સ્થાન - ગંગાદશેરા નિમિત્તે - (કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 6. 06. 2024
  • રોજ સવારે આરતી મારા ગંગા માં ની થાયે ગંગા માં ની જય બોલો...
    ગંગા માને ગર્વ થયો મારો કોણ જીલે ભાર જી
    શિવજીએ મન વિચાર્યું ગંગાનો ગર્વ ઉતારું હું
    ગર્વ કરે તે હારી ગયો ને ભક્તિ કરે તે જીતી જાય ગંગા માં ની જય બોલો...
    શિવજીએ જટા ખોલીયું ને હર્યા છે ગંગા માત જો
    ગંગાજી શિવને વિનવે મને મૂંજારો બહુ થાય ગંગા માં ની જય બોલો...
    એક લટ શિવે ખોલીયું ગંગોત્રી પાણી જાય જી
    બીજી લટ શિવે ખોલીયું જમનોત્રી પાણી જાય ગંગા માં ની જય બોલો...
    ત્રીજી લટ શિવે ખોલિયું રામેશ્વર પાણી જાય જી
    ચોથી લટ શિવે ખોલીયું કેદારનાથ પાણી જાય ગંગા માં ની જય બોલો...
    પાંચમી લટ શિવે ખોલીયું હરિદ્વાર પાણી જાય જી
    છઠ્ઠી લટ શિવે ખોલીયું ત્ર્યંબકેશ્વર પાણી જાય ગંગા માં ની જય બોલો...
    સાતમી લટ શિવે ખોલીયું નાસિક માં પાણી જાય જી
    સાતેય નદી માં નાય એના પંડ નાં પ્રાયશ્ચિત જાય ગંગા માં ની જય બોલો...
    ગાય શીખે ને સાંભળે તેની ગંગા માં પુરે આશ ગંગા માં ની જય બોલો...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 30

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ ગંગાજીના આરતી અમો ઉતારીતી હરિદ્વાર ઉષ્માબેન તમારી ચેનલ ખુબ આગળ વધે ભગવાન ભોળાનાથ ખુબ વારે

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před měsícem +1

    હર હર મહાદેવ 🙏🌹🙏🌹🙏🌹
    ખૂબ ખૂબ સરસ કીર્તન 🌹🌹🌹🙏🏾 જય ગંગે 🙏🙏🙏🙏

  • @ranjansuba
    @ranjansuba Před měsícem +1

    રાધે રાધે. બહેનો. 🙏🌹🙏🙏👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @manjulamaiyani1316
    @manjulamaiyani1316 Před měsícem

    હરહર મહાદેવ જય ગંગા મૈયા

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    સરસ ગાયું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @lataajagiya1647
    @lataajagiya1647 Před měsícem +1

    Jay Sri Krishna 🙏 Jay Somnath 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před měsícem +1

    Wah usma ben bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @pragnamehta4443
    @pragnamehta4443 Před měsícem +1

    ખુબ સરસ ભજન 🙏મીઠો અવાજ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před měsícem

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před měsícem +1

    Very good very good ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @neelapandya6315
    @neelapandya6315 Před 12 dny

    🙏🙏🙏🙏

  • @GovardhanPatel-me9pf
    @GovardhanPatel-me9pf Před měsícem

    ખુબ જ સુંદર ભજન ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @Smitasheth008
    @Smitasheth008 Před měsícem +1

    Her Her gange nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જેવીરીતે ગંગાજીના પ્રવાસી ગતી એવી તમારી ચેનલ ની પવિત્ર પ્રવાહવધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      દાદા સવારના જય ભોળાનાથ તમને...
      તમારી આશીર્વાદરૂપી કોમેન્ટ સવારમાં વાંચીને હંમેશા અમારો દિવસ સારો પસાર થાય છે...
      આપને અમારા પ્રણામ...
      આમ જ આશીર્વાદ આપતા રહેજો અને આપ હંમેશા સ્વસ્થ રહો એવી મારી ભોળાનાથ ના ચરણોમાં પ્રાર્થના...💐🙏

  • @meenapatel87
    @meenapatel87 Před měsícem

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @arunapatel5546
    @arunapatel5546 Před měsícem

    👌👌🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @neelapandya6315
    @neelapandya6315 Před měsícem +1

    🙏🙏🪷🪷🙏🙏