આપો પેરામણી આજે હનુમાનને - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • આપો પેરામણી આજે હનુમાનને
    કહે સીતાજી રાજા રામને...
    રાજા બન્યા રામ આજે અવધના
    ભૂલી કેમ જાઓ હનુમાનને...
    હસતા હસતા હરી કહે છે સીતાને
    કહો શું આપું હનુમાનને...
    આપુ શું ભક્ત ને હું તો ભિખારી
    દાની સ્વીકારે કેમ દાનને...
    ભક્ત લક્ષ્મીના નાથ નો નાથ છે
    લાંબો કેમ કરે એના હાથને...
    રામની સાનમાં સમજ્યા નહીં સીતા કહેવું ફોગટ ભગવાનને...
    અનમોલ હાર સીતા કાઢી ગળેથી પેરાવી દીધો હનુમાનને...
    હાર નો ભાર ગળે નાખીને જોયા ન જોયા રાજા રામને...
    દાંતે તોડી મોતી પરખાવી જાતી કાયા માં સંતાડ્યા શું રામને...
    હારના ભારમાં મેણાના મારમાં જાગ્યું સ્વમાન હનુમાન ને...
    જય રઘુવીર કહી છાતી ચીરીને દેખાડ્યા રુદિયામાં શ્રીરામને...
    "કાંતિ" નો નાથ આપે સાચી પેરામણી
    બાથ ભરી હનુમાન ને...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 31

  • @dilippandya1822
    @dilippandya1822 Před 26 dny

    દક્ષાબેન બહુસરસ રામસીતાઅને હનુમાનનુભજન સાભળવાની મજા આવી ગઈ

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před měsícem

    જય શ્રી રામ બહુ બહુ જ સરસ છે ભજન વંસતમાસી ખૂબ ખૂબ આભાર તમારો આટલા સરસ ભજન સંભળાવવા માટે આ ભજન નો રાગ બહુ જ સરસ છે જય હનુમાન દાદા જય શ્રી રામ

  • @ranjanben8742
    @ranjanben8742 Před měsícem +2

    દક્ષાબેન ખુબ સરસ કિતૅન જય મારા વીર હનુમાન દાદા 🙏🙏🙏🙏

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal Před měsícem

    જય ઉજાલા હનુમાન જી મહારાજ

  • @arunashah1867
    @arunashah1867 Před měsícem

    Very nice bhajan by Daxaben n nice voice🎉

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před měsícem

    👌 Daxaa didi.... jay sita Ram🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před měsícem

    જય શ્રી રામ

  • @bhavnaramanuj7438
    @bhavnaramanuj7438 Před 15 dny

    Bahu saras😊😊

  • @harshidagusai1662
    @harshidagusai1662 Před měsícem

    માધાપર ભુજકરછ આનંદ ગળબા વાળા ના હર્ષીદાબેન ના જયમાતાજી ૐ નમો નારાયણ 🙏👌🌹🌹🌹👌🙏🙏 ભજન કીર્તન બહુ સરસ છે દક્ષાબેન

  • @varshaprajapati2481
    @varshaprajapati2481 Před měsícem +1

    Jay shree Ram Jay hanuman ji ki

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem +2

    વાહ વાહ દક્ષાબેન ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું જય શ્રી હનુમાનજી મહારાજ વડ સાવિત્રી પૂનમ ની ખૂબ ખૂબ શુભકામના જય શ્રી સ્વામિનારાયણ 👌🙏👌👋👌👏

  • @meenapatel87
    @meenapatel87 Před měsícem +1

    👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ દક્ષાબેન વસંતબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala Před měsícem

    સખી પરિવારને જય શ્રીકૃષ્ણ, સીતારામ
    ખુબ સરસ કીર્તન, સાંભળવાનું ગમ્યું
    👌🏻👌🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před měsícem +1

    વાહ હનુમાન દાદા ખૂબ સરસ દક્ષા દીદી બહુ સરસ ગાવ છો નાની ઉંમરમાં ખૂબ ભક્તિ અને શક્તિ આપે ભગવાન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને તારા નાની મા ને સાથ સહકાર આપતી રહે દ્વારકાધીશ ખૂબ તને ગાવાની શક્તિ આપે ભક્તિ આપે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌟🌟🌟✨✨✨✨✨💫💫💫💫💫💫

  • @mahendrasinhvaghela2350

    Bahu srs bahaniba

  • @linamistry8452
    @linamistry8452 Před měsícem

    Jay shree krishna 🙏🙏

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 Před měsícem +1

    જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ વડ સાવિત્રી વ્રત . પુનમ ની હાર્દિક શુભકામના ભાણી બેન વસંતમાસી ખુબ જ સરસ તમારાં કિર્તન ને એનાથી મધુર તમારો કંઠ સાથે સંગીત ની મધુરતા આમજ મધુર કંઠે કિર્તન સંભાળાવતા રહો ને મારી જેમ સૌવ કોઈ સાંભળતાં રહે જય શ્રી કૃષ્ણ

  • @jignabengoswami7142
    @jignabengoswami7142 Před měsícem +1

    Sars kirtan dksha ben jesi krisna vasnta ba hu tmara kiratn bdha સાંભળું છું મને બવ ગમે છે

  • @ranjansuba
    @ranjansuba Před měsícem +1

    રાધે રાધે. બહેનો🙏🌹🙏👌👌👌👌👍🙏

  • @girnarimandalanjubenandmad9627

    ❤🎉 દક્ષાબેન ખુબ સરસ ભજન ગાયું ધન્યવાદ🎉❤

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +1

    સરસ ગાયું છે દક્ષાબેન મને બોવ ગમુ છે તમારો સવર સારો છે

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před měsícem

    દક્ષા બેનબહુસરસકિતૅનગાયુ

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před měsícem

    વાહ દિદી વાહ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @meenaxidarji4779
    @meenaxidarji4779 Před měsícem

    jay shree krishna,tame bahu j saras bhajan sambhadavo chho te badal Thanks,tamara bhajan mandad nam su chhe

  • @damjichoudhari7196
    @damjichoudhari7196 Před měsícem +2

    જય શ્રી સ્વામિનારાયણ વસંત બેન કીર્તન બહું જ સુંદર અને મનને આકર્ષક કરે એવું છે કીર્તન લખી ને આપણી ચેનલ ઉપર મુક્વા નમ્ર વિનંતી દામજીભાઈ ચોધરી પટેલ કચ્છ વાગડ હાલે વાપી સંજાણ બંદરેથી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      આપો પેરામણી આજે હનુમાનને
      કહે સીતાજી રાજા રામને...
      રાજા બન્યા રામ આજે અવધના
      ભૂલી કેમ જાઓ હનુમાનને...
      હસતા હસતા હરી કહે છે સીતાને
      કહો શું આપું હનુમાનને...
      આપુ શું ભક્ત ને હું તો ભિખારી
      દાની સ્વીકારે કેમ દાનને...
      ભક્ત લક્ષ્મીના નાથ નો નાથ છે
      લાંબો કેમ કરે એના હાથને...
      રામની સાનમાં સમજ્યા નહીં સીતા કહેવું ફોગટ ભગવાનને...
      અનમોલ હાર સીતા કાઢી ગળેથી પેરાવી દીધો હનુમાનને...
      હાર નો ભાર ગળે નાખીને જોયા ન જોયા રાજા રામને...
      દાંતે તોડી મોતી પરખાવી જાતી કાયા માં સંતાડ્યા શું રામને...
      હારના ભારમાં મેણાના મારમાં જાગ્યું સ્વમાન હનુમાન ને...
      જય રઘુવીર કહી છાતી ચીરીને દેખાડ્યા રુદિયામાં શ્રીરામને...
      "કાંતિ" નો નાથ આપે સાચી પેરામણી
      બાથ ભરી હનુમાન ને...

  • @user-yw4ty8ln4k
    @user-yw4ty8ln4k Před 17 dny

    વાહ વાહ દીદી સરસ ગાવ છો આ બધા કિતૅનો રાગ પણ કહે જો બધા વસંતબેનના સાંભળી છીએ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
      આ કિર્તન નો રાગ - ઊંચા ઊંચા રે દાદા ગઢ રે ચણાવિયા...

  • @damjichoudhari7196
    @damjichoudhari7196 Před měsícem +1

    બેન કીર્તન લખેલું આવ્યું છે પણ અડધું લખેલું આવ્યું છે તો ક્રૂપા કરીને પરું કીર્તન લખી ને મોકલવા વિનંતી છે જય શ્રી સ્વામિનારાયણ દામજીભાઈ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +2

      આપો પેરામણી આજે હનુમાનને
      કહે સીતાજી રાજા રામને...
      રાજા બન્યા રામ આજે અવધના
      ભૂલી કેમ જાઓ હનુમાનને...
      હસતા હસતા હરી કહે છે સીતાને
      કહો શું આપું હનુમાનને...
      આપુ શું ભક્ત ને હું તો ભિખારી
      દાની સ્વીકારે કેમ દાનને...
      ભક્ત લક્ષ્મીના નાથ નો નાથ છે
      લાંબો કેમ કરે એના હાથને...
      રામની સાનમાં સમજ્યા નહીં સીતા કહેવું ફોગટ ભગવાનને...
      અનમોલ હાર સીતા કાઢી ગળેથી પેરાવી દીધો હનુમાનને...
      હાર નો ભાર ગળે નાખીને જોયા ન જોયા રાજા રામને...
      દાંતે તોડી મોતી પરખાવી જાતી કાયા માં સંતાડ્યા શું રામને...
      હારના ભારમાં મેણાના મારમાં જાગ્યું સ્વમાન હનુમાન ને...
      જય રઘુવીર કહી છાતી ચીરીને દેખાડ્યા રુદિયામાં શ્રીરામને...
      "કાંતિ" નો નાથ આપે સાચી પેરામણી
      બાથ ભરી હનુમાન ને...