વેવારમાં જિંદગી વેડફાઇ ગઈ || Vevarma Jindgi Vedfai gai ||

Sdílet
Vložit
  • čas přidán 25. 05. 2024
  • વેવારમાં જિંદગી વેડફાઇ ગઈ || Vevarma Jindgi Vedfai gai || #bhaktiahir #bhajan #song #jindgi
    ગાયિકા :- ભક્તિ આહીર
    INSTAGRAM ID :-
    bhaktiahir0603?...
    Thanks for Watching
  • Hudba

Komentáře • 55

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 Před měsícem +13

    Vah khubaj Sara's Bhajan gayu che khub khub abhinandan Jay shree Krishna

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem +4

      Thank You for support 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamilaPatel-v2s
    @RamilaPatel-v2s Před 5 dny

    ખુબ સુદર

  • @kmgohil7302
    @kmgohil7302 Před 9 dny

    સરસ ગાયું છે

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před měsícem +1

    વાહ વાહ ખુબ ખુબ જ સરસ ભજન 🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SanketTank-pb4xb
    @SanketTank-pb4xb Před 26 dny +1

    . . ખુબ જ સરસ બેટા

  • @madhupatel81
    @madhupatel81 Před měsícem +2

    Very nice

  • @AvaniVyas-yu8rm
    @AvaniVyas-yu8rm Před měsícem

    Very Very nice 👌👌❤ JAI Shree Krishna ❤️

  • @veenapanchal7703
    @veenapanchal7703 Před měsícem

    Wah beta ati sundar God bless you 🙌🙌👌❤️🌹💐

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-mb1dz9nv2m
    @user-mb1dz9nv2m Před 14 dny

    શ્રી કૃષ્ણ શરણં

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 14 dny

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @lodhiyahiren9762
    @lodhiyahiren9762 Před měsícem +1

    સરસ કીર્તન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @bharatdabhi6817
    @bharatdabhi6817 Před měsícem

    Very nice Bhajan Jay shree Krishna 🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      Jay Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před měsícem

    રાધે રાધે Like સાથે. ખુબ ખુબ જ સુંદર ❤❤.. ભજન મોજ. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્..

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-qf6wp7mn1n
    @user-qf6wp7mn1n Před měsícem

    ખુબ સરસ ભજન કરે છે સાચી વાત છે વ્યવહાર માં જિંદગી જીવી રહ્યા છીએ જઈ શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-me4vj4gv8k
    @user-me4vj4gv8k Před 17 dny

    સરસ બજન છેં

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před 16 dny

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před 14 dny

    Bahu saras gayu 👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @patelkamalesh5312
    @patelkamalesh5312 Před měsícem

    ખુબ સરસ ભજન કરે છે સાચી વાત છે વ્યવહાર માં જિંદગી જીવી રહ્યા છીએ જ ઇ શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parsotambhaidelvadiya3199
    @parsotambhaidelvadiya3199 Před měsícem

    Very good

  • @shardakheni2704
    @shardakheni2704 Před měsícem

    સરસ સાસી વાતછે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @madhupatel81
    @madhupatel81 Před měsícem

    very nice ❤❤

  • @shantibenbhatt1585
    @shantibenbhatt1585 Před měsícem

    જય શ્રી કૃષ્ણ વેરી ગુડ બેટા મા સરસ્વતી ની ક્રુર્પા સદાય રહે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem +1

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ShivaBaldhiya
    @ShivaBaldhiya Před měsícem

    રાધે રાધે મધુસૂદન શિયાળબેટ વાસીનાજયશ્રીદવારકાધીશ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻

  • @atriharshabenjayeshkumar1904

    સુપર👌👌👌

  • @janakahir5792
    @janakahir5792 Před měsícem

    Saras

  • @geetapatel2345
    @geetapatel2345 Před měsícem

    Right ✅️

  • @rajeshmodi1695
    @rajeshmodi1695 Před měsícem

    HI JAI SHREE KRISHNA KHUB J SUNDER BHAJAN CHE KHUB KHUB ABHINANDAN KEEP IT UP BHAGWAN TARI BADHI MANOKAMNA PURI KARE FROM RAJESH MODI FAMILY

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      Thank You 🙏🏻🙏🏻🙏🏻 For Support 🙏🏻🙏🏻🙏🏻

  • @hetaljadav9599
    @hetaljadav9599 Před měsícem

    Geet lakhi na muko so that we can read and speak

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Před měsícem

      વેવારમાં જિંદગી વેડફાઈ ગઈ
      ભક્તિ કરવાની ભુલાઈ ગઈ
      બાળપણમાં બુદ્ધિ રે નોતી
      જુવાની આખી જગડામાં ગઈ ભક્તિ કરવાની ભુલાઈ ગઈ
      કથા કીર્તન કદી કાને ના સાંભળ્યા
      ઉંબરા ને ઓટલે ભાગતી રહી ભક્તિ કરવાની ભુલાઈ ગઈ
      સાધુ સંતોનો કદી સંઘ ન કર્યો
      પરિવાર પાછળ પાગલ થઈ ભક્તિ કરવાની ભુલાઈ ગઈ
      સાસુ સસરા ની કદી સેવા નો કરી
      સંપત્તિ દેખી છલકાઈ ગઈ ભક્તિ કરવાની ભુલાઈ ગઈ
      સત્યનો માર્ગ કદી નો લીધો
      ખોટું બોલવામાં પહેલો નંબર રહી ભક્તિ કરવાની ભુલાઈ ગઈ
      ઘરમાં હતું સુખ સંપતિ
      તોય ભેળું કરવામાં ગાંડી થઈ ભક્તિ કરવાની ભુલાઈ ગઈ
      ધન દોલત ને માલ ખજાના
      ભર્યા ભંડાર તારે પડ્યા રૈય ભક્તિ કરવાની ભુલાઈ ગઈ
      ધન હતું ત્યારે દાન ન દીધું
      પાછળથી પૈસો પાસે નહિ ભક્તિ કરવાની ભુલાઈ ગઈ
      જુવાની ગઈ અને ગઢપણ આવ્યું
      ગામની પંચાયતમાં આખી જિંદગી ગઈ ભક્તિ કરવાની ભુલાઈ ગઈ.
      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RanmalbapaBapa
    @RanmalbapaBapa Před 26 dny

    No