Dhanvi Dave & Kirtidan Gadhavi | Kalol Gujarat

Sdílet
Vložit
  • čas přidán 16. 04. 2019
  • ૮ વર્ષની દીકરીની અને કીર્તીદન ગઢવી ની જુગલબંધી
    તેરી લડકી મેં છોડુગી ના તેરા સાથ
    Click Here to Subscribe Now: / sadvidyatv
    More Useful Links :
    * Visit us at : www.sadvidyatv.in/
    * Like us on Facebook : / sadvidyatv
    * Follow us on Twitter : / sadvidyatv
    Also get Sadvidya TV app on your mobile
    * Google Play -play.google.com/store/apps/de...
    / @srisrifood1516
    * ITunes - itunes.apple.com/us/app/liv-s...
    Sadvidya tv has been broadcasting most of the major events in the spiritual world from across the Gujarat as LIVE broadcasts which have been excitedly acknowledge by the viewers as these having been fulfilling their spiritual needs while sitting right at home.
    Sadvidya tv has a network of 24×7 television channel with the objective of providing solutions for overshadowing and eliminating avarice, craving and other lower instincts of man by bringing out the imperial qualities.
    ►►►►►►►►
    We are on
    ►GTPL:554
    ►DEN:888
    ►DL Network:572
    ►Dewshree:522
    ►Rajmoti(Kodinar):358
    ►Solanki;554
    ►KDN:228
    ►Bavla In Cable:98

Komentáře • 2,2K

  • @manjulashiroya5367
    @manjulashiroya5367 Před 2 lety +3

    વાહ કોઈ આંગળી પકડનાર મળી જાય તો માણસ આસમાન સુ સકતા હે

  • @vyaskanovyas1680
    @vyaskanovyas1680 Před 2 lety +19

    ધન્યવાદ કિર્તીદાન ગઢવી નાની દિકરી સહકાર આપવા બદલ આભાર લાખ લાખ વંદન જય માં મોગલ

  • @MahendraPatel-zp7mu
    @MahendraPatel-zp7mu Před 29 dny +1

    Jay swaminarayan

  • @vikramrathva9279
    @vikramrathva9279 Před 2 lety

    ખૂબ સરસ નાની બહેન બો ગમ્યું
    આગળ વધીને નામ રોશન કરે તેવી ઈચ્છા છે

  • @prexaviramgama9950
    @prexaviramgama9950 Před 3 lety +4

    Nani chhe pn mota mota ne takkr aapi chhe
    Avag to evo chhe k sav na dil ma vasi gai chhe.....
    God bless you beta.... 👏👏

  • @bhavinkhetiya4955
    @bhavinkhetiya4955 Před 5 lety +11

    ખુબ સરસ અવાજ છે
    થોડીક તાલીમ ની જરૂર છે
    બાકી કળા માં કાય ના ઘટે
    ખુબ ખુબ અભિનંદન

  • @parulmistry1997
    @parulmistry1997 Před 10 dny +1

    Mri dikari dhavvi namara jay shri kreshsna❤❤❤❤❤❤😅😅😅😅😅🐚🐉🌻🌼🌷⚘🍁🌺🌹🕊🐍🥀🌿🌾🐉🐚🦅🐊🦕🦃🐿🐂🐒🐘🐘🐘🐘🐀🐤🐦⛳⛳⛳

  • @rameshkamboya751
    @rameshkamboya751 Před 3 lety

    મા મોગલ તમારી ભેરે રહે ખુબ સરસ બેનબા

  • @chauhanmakabhai7009
    @chauhanmakabhai7009 Před 5 lety +3

    વાહ બેટા સરસ ધર્મ મર્યાદા અને વિવેક સાથે રાખી ને ભજન ગાજે મહાન થઇ.

  • @purohitrd31
    @purohitrd31 Před 5 lety +6

    ખૂબ સુંદર ગાયકી, ધ્વનિ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા..💕

    • @shwetamakvana7075
      @shwetamakvana7075 Před 2 lety +1

      ખુબ સુંદર ગાયકી ધ્વનિ ખુબ આગળ વધે શુભેચ્છા

  • @Jalopl-cr2yj
    @Jalopl-cr2yj Před měsícem +1

    Vah દીકરી

  • @dhavalsavdhar7500
    @dhavalsavdhar7500 Před 2 lety

    Khubaj Saras Mara Raja dhiraj Dwarikadhish Tane kubh Aagara Vadhare evi hu prathna karu chu Dwarikadhish Blees You Khub Song Gava Na Moko Aape maro thakar ☺️

  • @arunjoshi9865
    @arunjoshi9865 Před 3 lety +5

    કિર્તીદાનભાઇ તમે દિકરી ને છેલ્લે જે ઇનામ આપીને ખૂબ સારું કર્યુ દિકરી ને પ્રોત્સાહન મળશે

  • @girnar_Darshan_Studio4388

    ખમા ઘણી લાડકી
    જય મોગલ માઁ
    જય સોનબાઈ માઁ

  • @rasilanagda8624
    @rasilanagda8624 Před rokem

    Bahu saras gay che aagar વધીને માં બાપ n nam rosan Karis 👍👌

  • @parulmistry1997
    @parulmistry1997 Před 10 dny +1

    May dikri tna mar om nmh.shivay shi tna shukhai rkha avw mar trfthi aashirvad❤❤❤❤

  • @GamanRabariMeda
    @GamanRabariMeda Před 4 lety +3

    🚩🙏Jay Goga Maharaj🙏🚩DwarkaDhish tmne khub pragati krave cutie😍😻

  • @prahaladgadhavi524
    @prahaladgadhavi524 Před 5 lety +3

    વા લાડકી વા આંસુ આવી ગયા બેટા તારી બધીજ ઈચ્છા પુરી કરે માઁ મોગલ ખુબ આગળ વધો જય માતાજી

  • @zalabhagirathsinh1493
    @zalabhagirathsinh1493 Před 4 lety +1

    ખૂબ સરસ છે બેનબા

  • @deepeshkumarparekh4859
    @deepeshkumarparekh4859 Před rokem +2

    ખુબ ખુબ અભિનંદન બેટા.આને કહેવાય ભગવાન ના આશીર્વાદ...........

  • @hinalkapdi1299
    @hinalkapdi1299 Před 2 lety +5

    Wow.... Itni kam umar me itna talent. God bless uh dear ....... ☺️

  • @chauhandasharth94
    @chauhandasharth94 Před 5 lety +6

    કિરતીદાન ભાઈ તમારો ખુબ ખુબ આભાર

  • @user-rt6fx7lw1u
    @user-rt6fx7lw1u Před 5 dny

    Saras beta tara kantha ma ma saraswti che ❤❤❤❤❤

  • @riyapatel4219
    @riyapatel4219 Před 5 lety

    Nice dhanvi tu khubj aagad vadhis beta Mara tane aasshirvad che taro voice khub j saras che beta tare mummy papa nu name roshan karis

  • @hiteshmakwana4112
    @hiteshmakwana4112 Před 5 lety +11

    Ha tamari jigar par to 1 like to hovi j joyiye ho vala

  • @sunilpardesi9679
    @sunilpardesi9679 Před 4 lety +7

    Great kirtidan साहेब आपका जवाब नही,इतने बड़े फ़नकार होकर भी आपमे गुरुर की कोई जगह नही,जियो बाप

  • @rameshmpatel9667
    @rameshmpatel9667 Před 2 lety

    RADHE RADHE

  • @rameshsolanki1619
    @rameshsolanki1619 Před 2 lety

    વાહ કાઠીયાવાડનુ અનમોલ રતન

  • @savjibhaiahir9282
    @savjibhaiahir9282 Před 5 lety +35

    ખુબ સરસ દીકરી
    આવા તારલાઓને પ્રકાશવા યોગ્ય દિશા આપવા ની જરુર હોય છે

  • @mahantkrupa5637
    @mahantkrupa5637 Před 4 lety +7

    😍😍😍 Two time સાંભળ્યું ❤️❤️

  • @dhanshukhbhaisenjaliya4688

    ગુડીયા બેટી, દીકુ તમે દેશ વિદેશ મા ખુબ આગળ વધો એવી મહારાજ ને પ્રાર્થના.

  • @shakukukreti1796
    @shakukukreti1796 Před 4 lety +14

    Kirti ji salute to you giving opportunity to little Angel 🙌💕🙏

  • @alokpathak5765
    @alokpathak5765 Před 5 lety +5

    Excellent voice. Sada sukhi raho.

  • @TarunRajput20822
    @TarunRajput20822 Před měsícem +2

    Vah dikri vah

  • @n.npatel4950
    @n.npatel4950 Před 4 lety +1

    વાહ ઢીંગલી મારી બહેન તારી મનોકામના પૂર્ણ કરે ગીત ની પસંદગી સારી છે એજ તારી મનોકામના નારાયણ હરે કૃષ્ણ પૂરી કરે

  • @darshnajesani3545
    @darshnajesani3545 Před 5 lety +6

    Wah
    So nice
    Te khub aagl vdhe avi swaminarayn bhgvanne prathna

  • @gohilprashant1454
    @gohilprashant1454 Před 5 lety +6

    Gujarat nu gaurav chhe aa nana dikari.... 😘

  • @ayushikandoliya8783
    @ayushikandoliya8783 Před měsícem

    વાહ વાહ❤❤❤ ખુબ સરસ

  • @ashpatel2053
    @ashpatel2053 Před 2 lety +1

    કિર્તીદાન ભાઈ દીકરી અને તમારું કોમ્બિનેશન ખુબજ કામ્યું ગુજરાત ની સંસ્કૃતિ જાળવી રાખવા આવા નાના કાળજારો ને તમે પ્રોત્સાહન આપી આગળ વધારજો જય માતાજી.. 🙏

  • @mitalbenghadiya6002
    @mitalbenghadiya6002 Před 2 lety +4

    Jay swaminarayan👌👌🙏🙏⚘⚘

  • @gdcfndjc4831
    @gdcfndjc4831 Před 5 lety +4

    Waw very nice song
    Hajaro.shal.jivo.bati

  • @manavgadhavi159
    @manavgadhavi159 Před 2 lety

    Khubsaras beta (very nice parfomas) vaah kirtidanjee

  • @rakeshvsv8996
    @rakeshvsv8996 Před 3 lety +1

    Thank you so muche Dil khush kardiya

  • @rathwavidhi8576
    @rathwavidhi8576 Před 5 lety +4

    Beautiful diku....aavi rite agad vadhti reje....god bless you .....👌👌

  • @vijaysinhzalavijaysinh188

    બઉ જ સુંદર લાડલી જોરદાર અવાજ છે બેટા ભગવાન તમારા જીવન માં ખુબ જ પ્રગતિ કરાવે એવી દિલ થી પ્રાર્થના

  • @harishmayavanshi7499
    @harishmayavanshi7499 Před 5 lety

    Jordar beta khub saras

  • @ChandanPrajapati-fs7rv
    @ChandanPrajapati-fs7rv Před 16 hodinami +1

    Super 👍👌👌❤

  • @amee_nayak
    @amee_nayak Před 5 lety +13

    Wahh superb voice Dhanvi

  • @sanjaysondagar1394
    @sanjaysondagar1394 Před 5 lety +11

    Jay jay garvi gujarat

  • @chetanbhuvajijoganiram5617

    મા જોગણી તારા અવાજ ખુબજ આગળ લઈ જાય. અને ગુજરાત રાજ્યની મોટી કલાકાર બનાવી દે. 🙏જય માં જોગણી.🙏

  • @bharekayri1816
    @bharekayri1816 Před 3 lety

    waah beta khubaj agad vadhe evi murlidhar ne prathna 🙏

  • @premilahirani2281
    @premilahirani2281 Před 3 lety +6

    Jay Shree Swaminarayan supper God 🙏 bless you keep it up .

  • @akshar9385
    @akshar9385 Před 5 lety +8

    Wow! ये दीकरी तो गुजरात की कोयल बनेगी बहुत प्यारी आवाज छे 👌👌बिच में जय स्वामीनारायण कितना अच्छा बोलती है 👌👌

    • @ms.hetalbenpatel3395
      @ms.hetalbenpatel3395 Před 5 lety

      जगदीश जगदीश ठाकुर ना वीडियो

  • @manojkumarsotha1607
    @manojkumarsotha1607 Před 2 lety

    Vah dikra vah te to harakh na aasu lavi didha👌👌👌👌👌👌

  • @anamolsher9136
    @anamolsher9136 Před 4 lety

    Vah Dhabudi Vah... Super Tray...... Bhanu Patel... Mehsana

  • @gautampatel7619
    @gautampatel7619 Před 2 lety +4

    ખૂબ સરસ રીતે ગાય છે . મોટી થઈ આ દીકરી મોટી ગાયક કલાકાર થાય તેના માતા પિતા નું નામ રોશન કરે તેવી ગઢપુર પતિ શ્રી ગોપીનાથજી મહારાજ ના ચરણો મા પ્રાથૅના કરું છું 🙏 જય માં મોગલ 🙏

  • @ajaykava6932
    @ajaykava6932 Před 5 lety +81

    વાહ દીકરી વાહ....ખુબજ સુંદર ગયું તમે....
    સરસ બેટા... તમે ભવિષ્ય માં ખુબ ખુબ પ્રગતિ કરો એવી પ્રભુ ને પ્રાર્થના....

  • @zapadiyalalji2878
    @zapadiyalalji2878 Před 5 lety

    જોરદાર વોઈસ ગોડ બ્લેસ યુ

  • @niravthakornb776
    @niravthakornb776 Před 3 lety

    Jordar singar 6 full sapot

  • @rangparabhoomi5237
    @rangparabhoomi5237 Před 2 lety +5

    ખૂબ સરસ અવાજ સે,સાંભળવો ગમે તેવો, દ્વારકા ધીશ તમારી મનોકામના પૂરી કરે

  • @ahirjagdish9745
    @ahirjagdish9745 Před 2 lety +3

    જય મોગલ મા
    જય મોગલ મા

  • @jagdishjadav8350
    @jagdishjadav8350 Před 2 lety +1

    ખુબ સરસ, ધન્યવાદ બેટા.

  • @patelkantibhai5228
    @patelkantibhai5228 Před měsícem

    Aa nani
    Dikarine
    Patelparvarna
    Ashirvad.

  • @nareshkumarbarot3043
    @nareshkumarbarot3043 Před 5 lety +6

    Maabap na Sanskar se congratulations beta dikri Mari ladakvayi

  • @kamleshthakor7391
    @kamleshthakor7391 Před 5 lety +56

    વાહ ! સરસ અવાજ છે.જીવનમાં ખુબજ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના.

  • @sunilzalaofficial-mahuva3962

    જીઓ બેન બા જીઓ ખૂબ આગળ વધો અને ખૂબ નામના મેળવો તેવી માં ભગવતી અને એને પ્રાથના બેન

  • @Natverahir
    @Natverahir Před rokem

    Jai Mata ji.
    Jai shi Swaminarayan.

  • @jaiminprajapati7042
    @jaiminprajapati7042 Před 3 lety +2

    ગુજરાતીઓ ની સાથે કોઈ બરાબરી કરી જ ના શકે.....😍😍,,ગુડ ...very nice 👌👌🙏👍🌱🌱🌿🌿🌳🌳🌴🌴🌬️🌬️

  • @papa_no_ladko
    @papa_no_ladko Před 5 lety +134

    ગુજરાત મા આવા કોહીનુર હીરા ની કોઈ કમીજ નથી વાલા...
    ખુબ સરસ👌👌👌👌👌

  • @raghuveerdanidhariya8223
    @raghuveerdanidhariya8223 Před 5 lety +38

    आभार किर्टिदान भाई आप बड़े होकर छोटे को सहकर देते है वहीं अच्छा लगा

  • @SangitaPandyagmlCom
    @SangitaPandyagmlCom Před rokem

    Khub saras beta supar se upar Aawaz 👌👌👌👌👍👍👍👍🌹🌹🌹🌹🌹

  • @RajeshbhaiLakkad
    @RajeshbhaiLakkad Před měsícem

    વાહ ખૂબ સરસ

  • @prakashsolankiofficial9301
    @prakashsolankiofficial9301 Před 5 lety +332

    ખુબજ સુંદર અવાજ છે
    મા મોગલ તમારી રક્ષા કરે
    તમે ખુબ પ્રગતી કરો એવી મા ભગવતી મોગલ ને પ્રાર્થના

  • @AshokKumarbhati-yo5bo
    @AshokKumarbhati-yo5bo Před 4 lety +24

    बिटिया बहुत ही मधुर गुंज भरी आवाज है आपके परिवार उज्जवल भविष्य की कामना करते हैं

  • @parmarharesh1742
    @parmarharesh1742 Před 5 lety

    wha su vat se beta mo mogal taro lakhopa kare bap jay ma mogal

  • @sanjaymer6263
    @sanjaymer6263 Před 3 lety

    Maa mogal tane khubaj aagal vadhare dii

  • @jivrambapusatsangmandal9236

    વાહ વાહ બેટા ખુબ જ સરસ ગાયછે

  • @harshilvavadiya8746
    @harshilvavadiya8746 Před 4 lety +8

    Unbelievable
    Superb Sister
    God Bless You 🙏🙏

  • @rekhadave3678
    @rekhadave3678 Před 3 lety

    Vaah..mast buland avaj shabash dikri.

  • @BHIMJIMAVANI
    @BHIMJIMAVANI Před 2 lety

    ખૂબ ખૂબ અભિનંદન

  • @kamleshparmar8261
    @kamleshparmar8261 Před 5 lety +7

    જોરદાર ધવની....દવે...
    જય જય હો...

  • @jadejajayvantsinh7666
    @jadejajayvantsinh7666 Před 5 lety +3

    Khubaj Sundar khubaj Sundar
    👌👌👌👌

  • @jitendrabhaipatel4891
    @jitendrabhaipatel4891 Před měsícem

    Kirtidanbhai aap Mahan kalakar thayi mani balaki ne shabhado cho e j aapani mahanata che bijane aagad lavi bija ne aagad lavo cho bhai moj a amara kalol ma

  • @dineshmithiya87
    @dineshmithiya87 Před 2 lety

    વા ભઇ વા બહુજ સરસ

  • @mohanbhaiparmar7830
    @mohanbhaiparmar7830 Před 2 lety +3

    ધન્યવાદ કિર્તિ દાન🙏🙏🙏🙏 નાની દીકરી ને સહકાર આપવા બદલ લાખ લાખ વંદન 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 જય મોગલ માં 🙏

  • @meerakrishna8041
    @meerakrishna8041 Před 5 lety +3

    Kirtidan bhai tamaro avaj sambhfi mara ruvata ubha thai jay god bkes you bhai jay mogal

  • @dhavalsolanki2653
    @dhavalsolanki2653 Před 4 lety

    Jordar che Bita

  • @kapadihitesh4372
    @kapadihitesh4372 Před 2 lety

    Dhanaywad dikari ne khub shara shanshkar apaya she

  • @arjunbhairathva6341
    @arjunbhairathva6341 Před 2 lety +3

    किर्तीदान गढ़वी सर आपको मेरा लाख लाख सेल्यूट 👍🏻 में भगवान से प्राथना करता हूं कि एसी बच्ची हर मां बाप को मिले। और हर बाप को किर्तिदान सर जैसा सुर मिले।
    जय गुरुदेव🙏

  • @sanjaykumarmbhoi2699
    @sanjaykumarmbhoi2699 Před 5 lety +50

    ખૂબ જ સુંદર સ્વર 👌સરસ ગાયક બનો તેવા આશીર્વાદ 🎍🎍🎍🎍🎍🎍

  • @mansichaudhary7574
    @mansichaudhary7574 Před 3 lety

    Vah ketlo saras avaj 6e👌👌

  • @kanjitukadiya7280
    @kanjitukadiya7280 Před 2 lety +1

    વાહ ગઢવી વાહ .ગઢવી ખોયામાં રોવે તોય સૂરમા રોવે.

  • @bhargavchauhan4726
    @bhargavchauhan4726 Před 5 lety +3

    Jay mogal maa

  • @yogeshsisaraahir5022
    @yogeshsisaraahir5022 Před 5 lety +31

    વાહ બેટા....ખુબજ સરસ ગાયકી છે......
    મુરલીધર ના જાજેરા આશિવૉદ.....

  • @solankiankita6620
    @solankiankita6620 Před 3 lety

    Nice voice .........aavirite gatireje beta

  • @sejalpchauhan1328
    @sejalpchauhan1328 Před 3 lety

    Wahhhh dhingali wahhhh tari mojjjj

  • @bhanushalijethabhai4539
    @bhanushalijethabhai4539 Před 5 lety +3

    વાહ મોજ વાહ 👌👌👌🙏🙏

  • @avinashchauhan5114
    @avinashchauhan5114 Před 5 lety +3

    Super mari bena💕

  • @SnehVaghelaArts
    @SnehVaghelaArts Před 4 lety

    Waah beta khub saras ..

  • @kavyajaniandkavanjani
    @kavyajaniandkavanjani Před 5 lety +1

    ખૂબ જ સરસ......