આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો - વનિતા બેન ( કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2024
  • આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો
    વ્રજભૂમિમાં આંબાનો વાસ સખીરી આંબો રોપીયો...
    આંબે વાસુદેવજીએ બીજ વાવીયા
    થયા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખીરી આંબો રોપીયો...
    આંબે જશોદાજીએ જળ સિંચિયા
    નંદ ગોપ આંબાનાં રખેવાળ સખીરી આંબો રોપીયો...
    બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા
    મુની નારદે કીધા રખેવાળ સખીરી આંબો રોપીયો...
    વ્યાસ મુનિએ પત્રસર કર્યા
    તેના નવખંડમાં છે નામ સખીરી આંબો રોપીયો...
    આંબો ધ્રુવ અને પ્રહલાદે અનુભવ્યો
    તેની સેવ નારી છે વ્રજ નાર સખીરી આંબો રોપીયો...
    દ્વાદશ સ્કંધના તે આંબે થડ થયા
    ત્રણસો પાંત્રીસ અધ્યાયની છે ડાળ સખીરી આંબો રોપીયો...
    અઢાર હજાર શ્લોક આંબે સ્થિર થયા
    પોણોસો લક્ષ અક્ષર આંબે પાન સખીરી આંબો રોપીયો...
    કલ્પવૃક્ષ થઈને આંબો દુજીયો
    એની ચૌદ ભુવનમાં છે છાંય સખીરી આંબો રોપીયો...
    અવતરણ તેતાલીસનાં આંબે જુમખાં
    શ્રીમદ ભાગવત છે આંબાના ફળ સખીરી આંબો રોપીયો...
    તે ફળ શુકદેવજી વેડીને લઈ ગયા
    પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખીરી આંબો રોપીયો...
    તે રસ રેડિયો શ્રી પરીક્ષિતના શ્રવણમાં
    ખરો અનુગ્રહ નો આધાર સખીરી આંબો રોપીયો...
    સાત દિવસમાં શ્રીકૃષ્ણ પદ મળ્યું
    જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખીરી આંબો રોપીયો...
    આંબો ગાય શીખે ને સુણે સાંભળે
    એનો શ્રીકૃષ્ણ ચરણમાં વાસ સખીરી આંબો રોપીયો...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 60

  • @ranjanben8742
    @ranjanben8742 Před měsícem +2

    ખુબ ખુબ સરસ વાહ વાહ રમેશભાઈ ઓઝા ની યાદ અપાવી દીધી ખુબ ખુબ આભાર ......જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ......👏👍🙏🪻🌺🌸💐. ખરેખર વંસતમાસી એ આંબો રોપીયો છે સત્સંગ રુપી........ અદ્ભુત.......100%👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @DaxabenJoshi-hf6mp
    @DaxabenJoshi-hf6mp Před 16 dny

    Vah khub saras kirtan gaau Jay shree krishna🙏🙏🙏🙏🎉 nimavat parivaar ne 👌👌👌👌

  • @girnarimandalanjubenandmad9627

    ❤❤ ખુબ સરસ આંબો અંજુબેન રામી ના જય શ્રી કૃષ્ણ બધા ને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před měsícem +1

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před měsícem +1

    ખુબ સરસ વાહ દીદી વાહ આંબો અખંડ ભુવન માંથી ઉતરો ખુબ સરસ વનીતાબેન
    વનીતાબેન ખૂબ સરસ તમે ગાઓ છો સાંભળીને ખૂબ મજા આવી કાયમ માટે તમારા સ્વરમાં હમણાં સરસ્વતી બિરાજમાન રહે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @tarunbhaipatel2443
    @tarunbhaipatel2443 Před měsícem +1

    ખુબ સુંદર, સુંદર કોકીલ કંઠ
    છે, સૌ ને જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @baradalpa875
    @baradalpa875 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ ગાયુ🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Před měsícem +1

    ખૂબ સરસ આંબો રજૂ કર્યો જય શ્રી કૃષ્ણ બધા બધા બહેનો ને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે રસીલાબેન
      આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ નિયમિત વાંચીએ છીએ ખૂબ રાજીપો થાય છે...
      આપના કીર્તનો પણ નિયમિત સાંભળીએ છીએ ખૂબ જ ગમે છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે... શુભેચ્છાઓ પ્રણામ...💐🌹💐🙏

  • @sharmishthamistry876
    @sharmishthamistry876 Před měsícem +1

    બહુ ખૂબ સરસ બહેનો મુંબઈ થી શ્રી રણછોડ મહિલા મંડળ ના જય શ્રી રણછોડ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 Před měsícem +1

    Jay dvarkadhish ben khub khub abhinandan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય દ્વારિકાધીશ પારુલબેન આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર... આપની કોમેન્ટ વાંચીને ખૂબ જ રાજીપો થયો... આપ અને આપના પરિવાર પર ઈશ્વરની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છાઓ... પ્રણામ...💐🌹💐🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Před měsícem +1

    Jay shrikrishna nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જય ભોળાનાથ વનીતાબેન વસંતબેન ઉષ્માબેન સરસ ભાગવતનો આંબોગાયો બહુસરસ સાંભળીને ખુબ આનંદ થાયો બેનો ખુબખુબ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před měsícem +2

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏આંબો નિમાવત પરિવારે રોપિયો... ભજન રૂપે આંબા ના ફળ સહુ ખાય... સત્સંગ રૂપી આંબો રોપિયો 🙏🙏🙏અભિનંદન... અભિનંદન... આભાર... માઁ સરસ્વતીનો વાસ સદાય નિમાવત પરિવાર પર રહે.... વાહ વનિતાબેન... બા.
    ઉષ્માબેન... દક્ષાબેન.. ખૂબજ સરસ આંબો ગાયો.... 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ૐ જય ગાયત્રી માં ૐ
      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial Před měsícem +1

    જયસીયારામ સરસ🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... જય સીયારામ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před měsícem +1

    વાહ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @bhartibenjada
    @bhartibenjada Před měsícem +1

    વાહ ભાગવત્ રૂપી આંબાનું ખૂબ સુંદર ભજન 👌👌🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Před měsícem +1

    Jay shree krishna 🙏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ લીનાબેન આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...💐🌹💐🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem +1

    વાહ વનીતાબેન ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું જય શ્રી સ્વામિનારાયણ 👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી સ્વામિનારાયણ રેખાબેન આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ વાંચીને ખૂબ જ રાજીપો થાય છે... આપ અને આપના પરિવાર પર ઈશ્વરની કૃપા નિરંતર વરસતી રહે... શુભેચ્છાઓ પ્રણામ...💐🌹💐🙏

  • @DineshbhaiAgravat-tk3ej
    @DineshbhaiAgravat-tk3ej Před měsícem

    ખુબ સરસ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před měsícem

    રાધેરાધે. બહેનો🙏👌👌👌👌👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @user-so1rz3sh5g
    @user-so1rz3sh5g Před měsícem +1

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @sanskartirthbotad98Botad
    @sanskartirthbotad98Botad Před měsícem

    વાહ ખુબ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @nirmalaraval935
    @nirmalaraval935 Před měsícem

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @varshamaru4430
    @varshamaru4430 Před měsícem

    ખુબજ સરસ ભજન ગાયુ છે ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před měsícem

    🙏🙏🙏very nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před měsícem +1

    Jsk. 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +3

    સરસ ગાયું બે નુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      ધન્યવાદ ચેતનાબેન આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ વાંચીને ખૂબ આનંદ થયો... આપ અને આપના પરિવાર પર ઈશ્વરની કૃપા હંમેશા વરસથી રહે... શુભેચ્છાઓ... પ્રણામ...💐🌹💐🙏

  • @JAY_MAHER
    @JAY_MAHER Před měsícem

    Bhadviniyutamaranipagalkarenimarenakhihtoorakhayonikemarodikrosekebijanovahomukoni

  • @varshamaru4430
    @varshamaru4430 Před měsícem

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @pareshabenpandya9989
    @pareshabenpandya9989 Před měsícem