અષાઢી બીજ નિમિત્તે - અષાઢીબીજ આવી રે ભક્તોની ભીડ જામી રે - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે
    જગન્નાથ રથમાં હાલ્યા રે પ્રભુની મૂર્તિ પ્યારી રે
    અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...
    પ્રભુ ની મૂર્તિ પ્યારી રે જગન્નાથે માયા લગાડી રે
    જગન્નાથ લાગે રૂપાળા રે દીનાનાથ દેવ દયાળા રે
    અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...
    હું તો જોઈને વારી જાવ ઘેલી બની ગીતો રૂડા ગાઉં
    કંકુના સાથીયા રે પુરાવું ઘેલી બની હું તો રે હરખાવ
    અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...
    ભક્તો સૌ રંગમાં રંગાયા ત્રિભુવનના નાથ રે આવ્યા
    વીરા ને બેની સાથે રે વાલો મારો દર્શન રે આપે
    અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...
    આવ્યું મંગળ ટાણું રે સરસપુર લાગે સોહામણું રે
    હાથી ને ઘોડા ઝૂમે રે ભક્તો આનંદમાં ઝૂમે રે
    અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...
    મગ ને લાપસી રે વેચાય મંગળ રૂડાં ગીતો રે ગવાય
    અષાઢી બીજ આવી રે ભક્તો ની ભીડ જામી રે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 68

  • @ranjanben8742
    @ranjanben8742 Před 19 dny

    દક્ષાબેન ખુબ સરસ કિતૅન ગાયું છે વાહ વાહ અષાઢી બીજ મહોત્સવ.........જય હો જય હો જય જગન્નાથ............. અદ્ભુત....઼..... દક્ષાબેન .઼......... નાની બા ને બધોજ ......શ્રેય .....જાય છે.............બેન ભાઈ સાથે ના દશૅન થશે............વાહ 🙏👌🌸🌺☘️💮🪻💐સવૅ જય જગન્નાથ,,🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      રંજન બેન જય શ્રી સ્વામિનારાયણ...
      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...આ દીકરી ગાય છે એની પર પ્રભુની કૃપા છે બીજું તો શું આપી શકીએ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 19 dny +1

    જય ભોળાનાથ દક્ષાબેન ઉષ્માબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન અષાઢીબીજ નીમીતે સરસ કીર્તન ગાયુબેનો વસનબા કેમસો મજામા બેનબા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny +1

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻જય ભોળાનાથ...હર હર મહાદેવ...વસંત બા મજામાં છે...તમે કેમ છો દાદા?અમારા પ્રણામ💐🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 19 dny +2

    જય જગન્નાથ દક્ષાબેન મને તમારો સુર ગમે બહુ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 19 dny

    Jay shree krishna. Daxa didi....🙏bov saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar Před 19 dny +1

    🙏🙏 જય જગન્નાથપુરી🙏🙏 જય દ્વારકાધીશ🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @geetsangeetchetanaben
    @geetsangeetchetanaben Před 18 dny

    જય શ્રી કૃષ્ણ, જય રામાપીર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻જય રામાપીર...

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před 19 dny +1

    જય રામાપીર 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻જય શ્રી સ્વામિનારાયણ...જય રામાપીર...

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 19 dny

    બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @raseelagothi2887
    @raseelagothi2887 Před 19 dny

    બહુ સરસ જય દ્વારિકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 19 dny

    ખુબ ખુબ સરસ કીર્તન જય જગન્નાથજી જય શ્રી સ્વામિનારાયણ 👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻જય શ્રી સ્વામિનારાયણ...

  • @bhartibenjada
    @bhartibenjada Před 19 dny

    જય જગન્નાથજી બહેન ખૂબ જ જોરદાર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @narendraraval8706
    @narendraraval8706 Před 19 dny +2

    Saras Ben bhajan khub saras chhe Ben oli Kay sakhi ke krupa hoy mara sadguru ni to Bhakti MA aave rang please mane lakhi NE janavsho Jay shree Krishna jay Mahadev Jay gurudev sangita Raval

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před 19 dny

    જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ 🌺🙏🌺
    ઉષ્મા બેન વસંત માસી દક્ષાબેન ♥️
    ખુબ ખુબ સુંદર ભજન છે 👌👌👌
    ગાયું પણ ખૂબ સુંદર છે 👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @latabenrajubhai1473
    @latabenrajubhai1473 Před 19 dny

    Jay Jagannath 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @gopimandal003
    @gopimandal003 Před 19 dny

    જય જગન્નાથ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @ranjansuba
    @ranjansuba Před 19 dny

    રાધે રાધે. બહેનો. 🙏🌹👌👌👌👌👌👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před 19 dny

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏વાહ એકદમ સરસ ભજન છે 👌👌👌👌🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ઓમ જય ગાયત્રી માં ઓમ...
      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 19 dny

    વાહ ખુબ સરસ દક્ષાબેન ઉષ્માબેન સરસ ભજન વસંત બા ખુબ સુંદર લાગો છો ત્રણેય 👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před 19 dny

    વાહ વાહ દક્ષા દીદી ખૂબ સરસ ભજન ગાયું દક્ષા દીદી વસંત બા ઉષ્મા બેન બહુ સરસ ભજન ગાયું અષાઢી બીજ રથયાત્રા મોસવ ની ખુબ ખુબ શુભેચ્છા જય રામાપીર જય હો જય હો જય જગત નાથ જય હો જય ગોપાલ જય શ્રીકૃષ્ણ રાધે રાધે વિમળા બેન ખૂટ સુરત

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před 18 dny

    ❤👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 Před 17 dny

    Vasant ben tha badha beno ne ashadhi bij na jaja man thi jay shri krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @dinesh_chauhan_5353
    @dinesh_chauhan_5353 Před 19 dny

    જય જગન્નાથ 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @jahnvigajjar5414
    @jahnvigajjar5414 Před 19 dny

    જય જગન્નાથ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @PatelSaya
    @PatelSaya Před 19 dny

    જય શ્રી કૃષ્ણ બધાને મારા ખૂબ સરસ કીર્તન ગાય જગન્નાથનું ખૂબ ખૂબ આગળ વધો❤❤❤🎉🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 19 dny

    જય દ્વારકાધીશ જય જગન્નાથ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny +1

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @ManharbaVaghela-bb3sg
    @ManharbaVaghela-bb3sg Před 19 dny

    Jay jagnnath 👌👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @arunapatel5546
    @arunapatel5546 Před 19 dny

    👌👌🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @senpaii_gamingyt9711
    @senpaii_gamingyt9711 Před 19 dny

    ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před 19 dny

    Amita trivedi vah sras bhajan gayu Jay ho jagnath prabhuji

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Před 19 dny

    👌🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @jaydwarikadhishkirtanmala

    સખી પરિવારને જય શ્રી કૃષ્ણ ,જય જગન્નાથ ,સીતારામ
    વાહ દક્ષાબેન ને ખૂબ સરસ કીર્તન ગાયું છે
    અષાઢી બીજ રથયાત્રા મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    આવા અવનવા કીર્તન સંભળાવતા રહો એવી અમારી નમ્ર વિનંતી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      સખી જય દ્વારિકાધીશ...સીતારામ...
      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal Před 19 dny

    સરસ દીદી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @sonalba3373
    @sonalba3373 Před 19 dny

    સરસખૂબસરસ 🎉વસનબેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @shortsshyam
    @shortsshyam Před 19 dny