એકાદશીનું કિર્તન - હરિને કરેલો દ્રોપદીજીએ સાદ - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 3. 04. 2024
  • હું તો સાદ પાડું ને હરિ સાંભળજો
    હું તો પોકાર કરું ને હરી સાંભળજો
    તમને કહું છું હું વારંવાર કૌરવે મારી પત લીધી...
    તમને સુખની તે નિંદ્રા કેમ આવે
    મારા ઋણ ચૂકવવાની ઘડી રે આવી
    મારો સાંભળજો હરિ તમે સાદ કૌરવે મારી પત લીધી...
    હું તો પાંચ પાંડવ ને પરણી આવી
    ભીષ્મપિતાના ઘૂંઘટા તાણતી હતી
    મારી લાજ્યુંમાં પડી આજ લૂંટ કૌરવે મારી પત લીધી...
    પાંચ પાંડવો ને કૌરવો જુગટે રમ્યા
    પાંડવ રાજ અને પાટને હારી ગયા
    મામા શકુનિએ કર્યું છે કપટ કૌરવે મારી પત લીધી...
    મને ભરી રે સભામાં ઉભી રે રાખી
    પાપી દુશાસન મારા ચીર ખેંચે
    સર્વે સભા બેઠી છે નીચું જોઈ કૌરવે મારી પત લીધી...
    પાંચ પાંડવો ને પાંજરે પૂરી રે દીધાં
    અર્જુન બાણ લેવાનું ભૂલી રે ગયા
    ત્યાં તો ધરમ રાજા ચુકી ગયા ધ્યાન કૌરવે મારી પત લીધી...
    ત્યાં તો સહદેવે નકુળની સામે જોયું
    ત્યાં તો ભીમ ગદા લેવાનું ભૂલી રે ગયા
    ત્યાં તો ભીમનું કંઈ ચાલ્યું નહીં જોર કૌરવે મારી પત લીધી...
    હું તો રુદન કરું ને હરી આવો વારે
    મારા રુદને સમદર હિલોળે ચડ્યા
    મારી આંખોમાં આંસુડાની ધાર કૌરવે મારી પત લીધી...
    મારા રુદને પવનદેવ થંભી રે ગયા
    મારા રુદને પશુ પંખી રોઇ રે પડ્યા
    મારા રુદને રોવે મૂંગા ઢોર કૌરવે મારી પત લીધી...
    મારા રુદને સૂર્યદેવ થંભી રે ગયા
    મારા રુદને ભીષ્મપિતા રોઈ રે પડ્યા
    મારા રુદને રુવે ગુરુદેવ કૌરવે મારી પત લીધી...
    તમે બલી રાજાની પત રાખી હતી
    તમે ભિક્ષુક બનીને દાન લેવા ગયા
    તમે બન્યા હતા એના છડીદાર કૌરવે મારી પત લીધી...
    તમે સતી રે અનસુયાની પત રાખી
    તમે બાળક બનીને પયપાન કર્યા
    તમારું સતી પાસે હાલ્યું નહીં કાંઈ જોર કૌરવે મારી પત લીધી...
    વાલા શેરડી ખાતા રે તમને ફાંસ વાગી
    મેં તો ચીર ફાડીને હાથે પાટો રે બાંધ્યો
    તમને રુક્ષ્મણી એ નહોતો દીધો સાથ કૌરવે મારી પત લીધી...
    વાલો સેજ પલંગમાં સુતા રે હતા
    એના હૃદય કમળમાં શાંતિ હતી
    ત્યાં તો પાંચાળીનો સાંભળ્યો પોકાર કૌરવે મારી પત લીધી...
    રાણી રુક્ષ્મણી એ રસોઈ તૈયાર કરી
    વાલો મીઠા રે પકવાન જમવા બેઠા
    વાલે હડસેલીને મેલી દીધા થાળ વાલાની આજે નીંદર ઉડી...
    વાલે પગમાં તે મોજડી પહેરી રે નથી
    વાલો ખંભાનો ખેસ ભૂલી રે ગયા
    વાલો પલમાં આવ્યા હસ્તીનાપુર વાલાની આજે નીંદર ઊડી...
    વાલે લીલા કરીને એના ચીર રે પૂર્યા
    દુશાસન ચીર ખેંચીને થાકી રે ગયો
    વાલે પૂર્યા નવસો નવ્વાણું ચીર વાલાની આજે નીંદર ઊડી...
    દુષ્ટ દુર્યોધન મનમાં ડગી રે ગયો
    પાપી ચીર ખેંચીને થાકી રે ગયો
    એની વારે આવ્યા છે ભગવાન વાલાની આજે નીંદર ઊડી...
    વાલો ઋણ નો રાખે કોઈનું જરી
    વાલે નવસો નવ્વાણું ચીર પૂર્યા
    વ્યાજ સહિત આપે છે ગિરધર લાલ વાલા ની આજે નીંદર ઊડી...
    વાલા એ મારી પત રાખી...
    હું તો સાદ કરું ને હરિ સાંભળજો...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 205

  • @ranjanben8742
    @ranjanben8742 Před 3 měsíci +15

    જય શ્રી કૃષ્ણ..... વાહ વાહ ખુબ ખુબ ખુબ સરસ કિતૅન .......દ્ગૈપદિ ના વારે પ્રભુ આવી ચડ્યા..... ભક્તિ કરી એ કોઈ ની પણ ખાલી નથી જતી.... મારો વાલો સહાય કરે છે.... જય સ્વામી નારાયણ....👌🙏🌺🌸🌷🍁🌻🌿

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      રંજનબેન એકાદશીના જાજા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ...
      તમે કેટલું સુંદર લખીને મોકલ્યું. એકદમ સાચી વાત છે... ભક્તિ ખાલી જતી જ નથી અને હરી દોડીને ભક્તના કામ કરવા માટે આવતા હોય છે... પ્રભુની લીલા અપરંપાર છે એમના ગુણગાન ગાઈએ તો શબ્દો ઓછા પડે... વાહ આજે સત્સંગની વાત કોમેન્ટમાં વાંચીને ખૂબ આનંદ થયો છે આપના ઘટમાં બિરાજતા પ્રભુને મારા પ્રણામ છે...🌹💐🙏

    • @ranjanben8742
      @ranjanben8742 Před 22 dny +1

      @@Vasantben.Nimavat ખૂબ ખૂબ આભાર

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před 3 měsíci +5

    વાહ વાહ સખી વાહ ખુબ સરસ કીર્તન ગાયને બધા સુધી પહોંચાડ્યું વાહ કૌરવ મારી પત લીધી દીદી તમારા સ્વરમાં કીર્તન સાંભળવાની બહુ મજા આવે છે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના મા સરસ્વતી કાયમ માટે તમારા સ્વરમાં વિરાજમાન રહે તમારો અવાજ મને અતિ પ્રિય છે ખૂબ ખૂબ સરસ ઉષ્મા દીદી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
      કાજલબેન જય શ્રી કૃષ્ણ આપની કોમેન્ટ વાંચીને દિલથી ખૂબ જ આનંદ થયો છે...💐🙏

  • @NSPATEL878
    @NSPATEL878 Před 3 měsíci +2

    👌👌 Jay shree krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 3 měsíci +2

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Před 2 měsíci +2

    જય દ્વારિકાધીશ પ્રભૂ સતી દ્રોપદી ની લાજ રાખી એવી સૌ કોઈ ભક્તો ની રાખજો મારા વ્હાલા દ્વારિકાધીશ પ્રભૂ 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @neeladave3947
    @neeladave3947 Před 3 měsíci +2

    Vaah vaah vaah

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 2 měsíci +2

    Khub saras Bhajan ushmaben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @savitapatel6480
    @savitapatel6480 Před 7 dny +1

    ખુબ જ સરસ ભજન, મધુર રાગ.જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @user-hy8lz6py7k
    @user-hy8lz6py7k Před 3 měsíci +1

    Khub saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @RashmikaPatel-ed8iy
    @RashmikaPatel-ed8iy Před měsícem +1

    Vah khub j sarash

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ramanlalprajapati594
    @ramanlalprajapati594 Před měsícem +1

    Sara's bhajan😢

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @lataajagiya1647
    @lataajagiya1647 Před 3 měsíci +2

    Jay Sri Krishna, Jay Somnath

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @jay_Mataji_Kirtan
    @jay_Mataji_Kirtan Před 3 měsíci +2

    ખુબ સરસ કીર્તન 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 3 měsíci +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm Před 3 měsíci +2

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
    અગિયારસના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 3 měsíci +1

    Jay shree krishna.🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @nayanapatel7779
    @nayanapatel7779 Před 3 měsíci +1

    Jay shree krishna 🙏🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @vishalsolankidpsbopal3079
    @vishalsolankidpsbopal3079 Před 3 měsíci +1

    Radhe Radhe Ji 🙏🌸🙏🌸🙏 Jay Shree RadheKrishna Ji 🙏🌸🙏🌸🙏 Jay Shree LakshmiNarayana Ji 🙏🌸🙏🌸🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 Před 3 měsíci +1

    Jay shree Krishna 🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 3 měsíci +1

    વાહ વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું ઉષ્મા બેન જયશ્રી સ્વામિનારાયણ એકાદશીની ખૂબ ખૂબ શુભકામના 🍎🍊🍏🍇🍍🍉🍌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      રેખા બેન એકાદશીના જાજા જય શ્રી સ્વામિનારાયણ...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @ChotaliyaVilasben
    @ChotaliyaVilasben Před měsícem

    Khub sars didi🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @user-vq9ty3sw6w
    @user-vq9ty3sw6w Před 2 měsíci +1

    ખુબ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @minishthapatel6148
    @minishthapatel6148 Před 2 měsíci +1

    Aa va Swaminarayan kiratan mukta you to

  • @mantravyas9243
    @mantravyas9243 Před měsícem +1

    ખૂબ ખૂબ સરસ ગીત જય ભગવાન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ChovatiyaMona-re4gu
    @ChovatiyaMona-re4gu Před měsícem +1

    Jay shree Krishna khub saras Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 Před 3 měsíci +2

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સૌવને ખુબ જ સરસ છે કિર્તન બેન બા સાંભળી ને અતિ આનંદ થાય છે મારી માં કુળદેવી ને દ્વારકાધીશ તમારા કંઠમાં અતિ મધુરતા આપે એવી પ્રાર્થના

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      પારુલ બેન એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ...
      આપના આશીર્વાદ નિરંતર આપતા રહેજો...શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @kundanpadariya2099
    @kundanpadariya2099 Před měsícem +1

    khu j srs kirtan 🌹🌹🌹🌹👌👌👌💖

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před 3 měsíci +1

    Jay Shri Krishna like 👌 👍 very nice 👌 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @user-rz5zt6yt7j
    @user-rz5zt6yt7j Před 28 dny +1

    જય શ્રી કૃષ્ણ વસતાં બેન 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 Před měsícem +1

    જય દ્વારકાધીશ બેન ખુબ જ સરસ છે કિર્તન સાંભળી ને અતિ આનંદ થાય છે રોજ રોજ નવા નવા કિર્તન સંભળાવતા રહો એવા અંતરના આશીર્વાદ જય દ્વારકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @ritapatel3839
    @ritapatel3839 Před 2 měsíci +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @meenapatel87
    @meenapatel87 Před 3 měsíci +1

    👌👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @arunapatel5546
    @arunapatel5546 Před měsícem +1

    👌🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @MinabenJoshi-vw7vy
    @MinabenJoshi-vw7vy Před 3 měsíci +1

    🙏 જયશ્રીકૃષ્ણ🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 3 měsíci +3

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન અરે વાહ બને એમલાગે માદીકરીજ લાગે તમારા કીર્તન અને તમારા સાસુવહુ નહી પણ દીકરીને માતાસો ખુબખુબ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    સરસ ગાયું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @pravinakavaiya8205
    @pravinakavaiya8205 Před měsícem +1

    બહુ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před 2 měsíci +1

    હરે કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @ApMaru-bg4uj
    @ApMaru-bg4uj Před 22 dny +2

    ખૂબ જ સુંદર ગીત ગાયું છે ❤❤❤❤❤🥰🥰🥰🥰🥰☀☀☀🌅🌅🌅🌅

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @latagohel7183
    @latagohel7183 Před 3 měsíci +1

    વાહ દીદી બહુ જ મસ્ત કિર્તન ગાયું. જય શ્રી કૃષ્ણ રાધેરાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před 3 měsíci +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏વાહ ખૂબજ સરસ ભજન છે... ભજન માં પુરા મહાભારત નું વર્ણન વણાઈ ગયું છે વાહ ખૂબજ સુંદર 🙏🙏🙏ધન્યવાદ 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻ઓમ જય ગાયત્રી માં ઓમ
      હા જી આખા મહાભારત ના સાર રૂપ કિર્તન છે...💐🙏

  • @VinubhaipolabhaiSolanki
    @VinubhaipolabhaiSolanki Před 3 měsíci +1

    🎉
    🎉🎉🎉 જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ ભજન છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @sangitapatel1664
    @sangitapatel1664 Před 3 měsíci +1

    જય શ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @user-hl3ip2st1x
    @user-hl3ip2st1x Před 3 měsíci +1

    Vah vah khub saras ho gaya Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @ranjansuba
    @ranjansuba Před 3 měsíci +1

    રાધેરાધે. બહેનો🙏🌹👌👌👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Před 3 měsíci

    Jay shree krishna 👏👏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před 3 měsíci +1

    🙏🙏🙏very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @njgadhavi1473
    @njgadhavi1473 Před měsícem +1

    બહુસરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @rasmivalani2231
    @rasmivalani2231 Před 3 měsíci +1

    સીતારામ સીતારામ બહેનો🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @damorsujata4550
    @damorsujata4550 Před 3 měsíci +1

    ખુબ જ સરસ છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ બેનો ખુબ આભાર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

    • @baldevbhairaval4818
      @baldevbhairaval4818 Před 3 měsíci +1

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před 3 měsíci +1

    Bauj sarsh bhajan gau usmaben baa tamne mara akadsina Jai shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před 3 měsíci +1

    જય જય શ્રી ક્રિષ્ના વાહ વાહ બહુ સરસ ભજન ગાયુ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @experimantell
    @experimantell Před 3 měsíci +1

    ખૂબ જ સુંદર ભજન છે મહાભારત નુ વર્ણન આવી ગયુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @radhegovind4047
    @radhegovind4047 Před 3 měsíci +1

    Jsk🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @sonalba3373
    @sonalba3373 Před 3 měsíci +2

    સરસખૂબસરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 Před 3 měsíci +1

    Jay Sree krishana Parbhu saras Bhajan chhe Ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @ushabetai4957
    @ushabetai4957 Před 3 měsíci +1

    Wah khub sares bhajn chey ❤🙏🌷🍁🙏👌👌❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @jayshreejoshi6874
    @jayshreejoshi6874 Před 2 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @minishthapatel6148
    @minishthapatel6148 Před 2 měsíci +1

    Nice kiratan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @urmilaraval8750
    @urmilaraval8750 Před 3 měsíci +1

    Bahu j saras Bhajan che ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @user-kd1jw8en5s
    @user-kd1jw8en5s Před 3 měsíci

    સરસ ભજન છે વંસતબેન🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @savitapatel6480
    @savitapatel6480 Před 3 měsíci +1

    ખુબ સરસ, ભજન. જય શ્રીકૃષ્ણ. 🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před 3 měsíci +1

    ગુડ આફ્ટરનૂન ઉષ્મા બેન
    જય શ્રી કૃષ્ણ રાધે રાધે વસંત માસી
    ખુબ ખુબ સરસ ભજન છે 👌👌👌👌
    ઉષ્મા બેન તમે ગાયું પણ ખૂબ ખૂબ સરસ છે
    🥀 એકાદશીના ઝાઝા થી જય શ્રી કૃષ્ણ🥀
    બેનીના સંકટ ની સાકળ છે ભયલો
    દ્રોપદી ના ચીર પુરવા આવ્યો કનૈયો
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      જલ્પાબેન એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻 તમે કોમેન્ટમાં કેટલું સરસ ભાઈ અને બેનના વિશે લખીને મોકલી વાંચીને ખૂબ જ રાજી થઈ ગયા...💐🙏

  • @pkpatel81175
    @pkpatel81175 Před 3 měsíci

    ખૂબ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @daxabenpatel2663
    @daxabenpatel2663 Před 3 měsíci +1

    Bahu j saras bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @jayshreechudasama-iy6jr
    @jayshreechudasama-iy6jr Před 3 měsíci +1

    👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Před 3 měsíci +1

    Very nice❤❤ bhajan ❤❤❤jai shri krushana ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před 3 měsíci

    ખુબ સરસ ભજન ગાયું છે ઉષ્મા દીદી વસંત બા ધન્યવાદ❤🙏🙏🙏👌👌💐💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @eelaben3572
    @eelaben3572 Před 3 měsíci +1

    Very nice bhajan ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před 3 měsíci +1

    Very very very good ❤😢

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @chandrabenkhachar4584
    @chandrabenkhachar4584 Před 3 měsíci +1

    Ushmaben saras kirtan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @virmatipatel5125
    @virmatipatel5125 Před 3 měsíci +1

    Khoob saras Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @mdsavaniya5696
    @mdsavaniya5696 Před měsícem +1

    Vvvvery nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Před 3 měsíci +1

    જય શ્રી કૃષ્ણ બેન વસંતબા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @hansakhatri4715
    @hansakhatri4715 Před 3 měsíci +1

    સરસભજન જયશ્રીકૃષ્ણ 🙏🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před 3 měsíci +1

    વાહ ખુબ જ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @experimantell
    @experimantell Před 3 měsíci +1

    ખૂબ જ સુંદર ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @joshidaxa7850
    @joshidaxa7850 Před 3 měsíci +1

    ખુબ જ સરસ ભજન છે 🎉🎉🎉❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by Před měsícem

    Jay shree krishna 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @ChotaliyaVilasben
    @ChotaliyaVilasben Před měsícem

    🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 2 měsíci

    Jay shree Krishna 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @anitakakkad3323
    @anitakakkad3323 Před 7 dny +1

    મહાભારત નો મહામુલો આ પ્રસંગ
    જે આંખ મા પાણી આવ્યા વિના ન રહે
    ખૂબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před 3 měsíci +1

    Jay Shree Krushna 🙏 🙏 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @shortsshyam
    @shortsshyam Před 3 měsíci +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @Smitasheth008
    @Smitasheth008 Před 3 měsíci +1

    Jay shrikrishna nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @jyotsanasolanki5738
    @jyotsanasolanki5738 Před 3 měsíci +1

    Vah vasudev vala

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻 જ્યોત્સનાબેન આપે પ્રભુને કરેલું સંબોધન વાંચીને ખૂબ જ આનંદ આવી ગયો...💐🙏

  • @MinabenJoshi-vw7vy
    @MinabenJoshi-vw7vy Před 3 měsíci +1

    🙏જય શ્રીકૃષ્ણ🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před 3 měsíci +1

    Valani nindar udi vah khubj sundar gayu avaj pan bovj mast che 👌🌹👌🌹🦃🎉🌷💐⛲🎡🏵🌻🥀💠🌸

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @daxabenpatel2663
    @daxabenpatel2663 Před 3 měsíci +1

    બહુ જ સરસ ભજન છે મને બહુ જ બહુ જ ગમે છે હું રોજ સાંભળું છું ઉષ્મા બેન તમે બહુ જ સરસ ગાઓ છે તમે એકદમ તલ્લીન થઈ જાઓ છે મને બહુ જ ગમે છે હું કડી થી દક્ષા બેન પટેલ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...દક્ષા બેન...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před 3 měsíci +1

    Very good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @JayabenVala-sk5uq
    @JayabenVala-sk5uq Před měsícem +1

    વસંતબેન તમારું ભજન સરસ છે🎉🎉😂❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @chandrabenkhachar4584
    @chandrabenkhachar4584 Před 3 měsíci +1

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @Viditkanjariya
    @Viditkanjariya Před 3 měsíci

    ખૂબ સરસ રીતે ગાયું બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @user-rz5zt6yt7j
    @user-rz5zt6yt7j Před 28 dny +1

    બહુ સરસ કીર્તન છે મને સાંભળવું બહુ જ ગમે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @alkatrivedi9946
    @alkatrivedi9946 Před 3 měsíci +1

    જય શ્રી કૃષ્ણ વાહ બહું જ સુંદર ભજનો છે તમારા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před 3 měsíci +1

    Very Nice Bhajan.👌👌🌹🙏🙏 1:24 1:24 1:24

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      રેણુકા બેન એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @user-kh4sx4se9q
    @user-kh4sx4se9q Před 6 dny +1

    Mane તમારા ketangameche

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 6 dny

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @alkatrivedi9946
    @alkatrivedi9946 Před 3 měsíci +1

    તમારા બધા ભજનો સાંભળવા માટે શું કરવું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      નમસ્તે અલકાબેન તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે ચેનલના બધા કીર્તનો મુકીશું એનું તમને નોટિફિકેશન લખાઈને આવશે...

  • @Alkabenkotak
    @Alkabenkotak Před 3 měsíci

    કોઈનોભારનરખેમોરારિઆપે વયાજસહીતમારોવાલો😢🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před 3 měsíci +1

    Amita trivedi vah ati shunder gayu