કાનાની મોરલી મીઠું મીઠું બોલે - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 18. 06. 2024
  • આ કિર્તનનાં શબ્દો અમારા પરિવાર(સબ્સ્ક્રાઇબર)નાં સદસ્ય અને ગોંડલ નિવાસી જયશ્રી બેને મોકલ્યા છે.અમે આખો પરિવાર એમના ખૂબ ખૂબ આભારી છીએ...🌹🌹🌹💐💐💐🙏🙏🙏
    કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે...
    સાખી -
    હે કાના તારી મોરલી મારું ચિતડું ચોરી ગઈ
    કામ ભૂલી આ સંસાર નાં હું તો બાવરી બની ગઈ
    કિર્તન -
    કાના ની મોરલી તો મીઠું મીઠું મીઠું
    એને સુણીને મારા તન મન ડોલે
    મધરાતે મોરલી કાનુડો વગાડે
    ભર રે નીંદર માંથી મુજને જગાડે
    દોડી દોડી આવું હું તો મીઠા એના બોલે
    એને સુણીને મારા તન મન ડોલે
    કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે...
    મહિં વેચવા જાઉં ત્યારે મટકી રે ફોડે
    મટકી રે ફોડે મારા મહિડા રે ઢોળે
    જઈને બેસે છે એ તો જશોદાને ખોળે
    એને સુણીને મારા તન મન ડોલે
    કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે...
    યમુના ને કાંઠે વાલો રાસ રચાવે
    ગોકુળની ગોપીઓ રાસે રમવા આવે
    રાસલીલા જોઈ શિવજી સુદ બુધ ખોવે
    એને સુણીને મારા તન મન ડોલે
    કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે...
    ભક્ત મંડળ કાના ની લીલાને ગાય છે
    ગાય સુણીને એ તો પાવન થાય છે
    વસંત બાનુ હૈયુ પણ સુર સુણી ડોલે
    એને સુણીને મારા તન મન ડોલે
    કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 80

  • @ranjanben8742
    @ranjanben8742 Před měsícem +7

    વાહ વાહ વાહ રે વાહ ખુબ ખુબ સરસ કિતૅન કાના ની મોરલી ઉષ્મા બેન ........... શું મોરલી વાગી મનભરીને સાંભળી........ વંસતમાસી દક્ષાબેન ખુબ મજા આવી સાંભળીને........👌👌👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏

  • @user-xl9sq7my9m
    @user-xl9sq7my9m Před 26 dny +1

    Khub saras bhajan gayu nayna ben

  • @user-xo9ef1pj7c
    @user-xo9ef1pj7c Před měsícem +1

    વાહ ઉષ્મા બેન ખુબ જ સુંદર 🎉

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 Před 29 dny +1

    જય પરબ્રહ્મ પરમાત્મા ખૂબ સરસ સમજવા લાયક કિરતન

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před měsícem +2

    Vah bahu j sundar ❤❤❤👌👌🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🌹

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 Před měsícem +1

    વાહ વાહ ખુબ સરસ ભજન ગાયુ બેના 👌👌🙏🙏👍

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před měsícem +1

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před 26 dny +1

    વાહ વાહ જોરદાર

  • @user-ro8kg4rh2k
    @user-ro8kg4rh2k Před měsícem +1

    Saras che Bajan

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před měsícem +1

    Saras shabd rachana.saras ragma gayu.maja aavi

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před 24 dny +1

    વાહ ખુબ સરસ

  • @ranjansuba
    @ranjansuba Před měsícem +1

    રાધેરાધેબહેનો🙏🌹👌👍🙏

  • @nitamehta3139
    @nitamehta3139 Před 25 dny +1

    જયશ્રીકૃષણ સરસભજન ગાયુછેતમે

  • @leenatanna1098
    @leenatanna1098 Před měsícem +1

    Khbaj saras bhjan che

  • @KalpnaShah-wq4mc
    @KalpnaShah-wq4mc Před 3 dny +1

    સુંદર ભજન કાનાની મોરલી ❤

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před měsícem +1

    🙏🙏🙏very nice bhajan

  • @champabenpatel4019
    @champabenpatel4019 Před měsícem +1

    કાના ની મોરલી નું સરસ ભજન ગયું. જય શ્રીકૃષ્ણ

  • @jayabenbapodara4352
    @jayabenbapodara4352 Před měsícem +1

    Jsk good very very nice bhjn ❤🎉🙏🙏💐🌺👆👍

  • @GitaPandya-ys4xc
    @GitaPandya-ys4xc Před 5 dny +1

    ખુબ સુંદર ભજન

  • @shraddhapatel4640
    @shraddhapatel4640 Před měsícem +1

    Mast ❤ anand avi gayo...

  • @mmtrivedi1875
    @mmtrivedi1875 Před 29 dny +1

    ખૂબ સરસ

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před měsícem +1

    🙏👌jsk. Masi & Daxa didi.....

  • @meenapatel2123
    @meenapatel2123 Před měsícem +1

    Vah very nice bhajan ❤❤

  • @iladhruv8237
    @iladhruv8237 Před 6 dny +1

    Bhu mast 🙏🏼

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před měsícem +1

    Jay Shree Krushna 🙏 Wah Nimavat Femili Wah Tamara Badhay Na Mitha Mirha Sur Ma Bhajan Sambhadi Ne Maru Tan Man Dolava Lage Che

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Před měsícem +1

    ખૂબ સુંદર મજાનું ભજન ગાયું બેનો.બહુ મજા આવી ગઈ.ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર.

  • @linamistry8452
    @linamistry8452 Před měsícem +1

    Jay shree krishna 👏👏👌👌

  • @sonalba3373
    @sonalba3373 Před měsícem +2

    👌👌👌👌👌

  • @user-hl3ip2st1x
    @user-hl3ip2st1x Před měsícem +1

    Jay shree krishna

  • @sonalba3373
    @sonalba3373 Před měsícem +1

    સરસખૂબસરસ વસનબેન ઊષમાબેન ભાણીક

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    સરસ ગાયું છે

  • @user-px1fn9hz2h
    @user-px1fn9hz2h Před měsícem +1

    સરસ ભજન છે

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před měsícem +1

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

  • @kalawatidave7200
    @kalawatidave7200 Před 26 dny +1

    Mast mast bhajan mast aap ki awaj nice❤❤

  • @varshaprajapati2481
    @varshaprajapati2481 Před měsícem +1

    Jay shree krishna radhe radhe

  • @dilippandya1822
    @dilippandya1822 Před 28 dny +1

    વાહ ખુબ સરસ ભજન કાનાનીમોરલી મીઠું મીઠું બોલે🎉🎉🎉

  • @manjulamaiyani1316
    @manjulamaiyani1316 Před měsícem +1

    વાહ વાહ ઉષમાબેન સરસ ભજન લખ્યું જય શ્રી ક્રિષ્ણ

  • @nayanapatel7779
    @nayanapatel7779 Před měsícem +1

    વાહ વાહ ખૂબ સરસ જય શ્રી રાધે કરિષ્ના 🙏🙏👌

  • @bhartipandya7116
    @bhartipandya7116 Před měsícem +2

    વાહ, અમારા પણ તન-મન ડોલી ગયા હો...તમને સુણીને...

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 29 dny +1

    Super❤❤❤❤

  • @rakshaswami5592
    @rakshaswami5592 Před měsícem +1

    Very nice voice gayu ushama ben

  • @jayshreegohil8967
    @jayshreegohil8967 Před měsícem +1

    Wah Wah Wah! Khubaj Sara’s! Man amaru pan dole chhe sambhadi ne!💐🌼🌸🙏🥰

  • @meenapatel87
    @meenapatel87 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @pankitaprahan1193
    @pankitaprahan1193 Před měsícem +1

    Wah.....khubj. ..sara's 🎉🎉wah moj aavi bhai.

  • @meenapatel2123
    @meenapatel2123 Před měsícem +1

    સરસ❤❤ભજન❤❤

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ ગાયુ ઉસ્મા બેન ❤

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 Před 29 dny +1

    જય પરબ્રહ્મ પરમાત્મા ખૂબ સરસ કિતૅન ખૂબ આનંદ જય શ્રી કૃષ્ણ🌺🌻🌺

  • @arunapatel5546
    @arunapatel5546 Před měsícem +1

    👌👌🙏🏻🙏🏻

  • @daxapatel1155
    @daxapatel1155 Před měsícem +1

    Jay shree krishna🙏🙏 khub saras bhajan che

  • @ilanenbhatt
    @ilanenbhatt Před 27 dny +1

    Jai Sri Krishna

  • @nimubhupeshkumar144
    @nimubhupeshkumar144 Před měsícem +1

    Waah 🙏🙏

  • @manishbarot1008
    @manishbarot1008 Před měsícem +1

    વાહ ખૂબ જ સુંદર બોલ છે

  • @darshanamistry8064
    @darshanamistry8064 Před měsícem +1

    👌👌👌

  • @mamabhai8049
    @mamabhai8049 Před měsícem +1

    Vah vah Ben sare 🙏🙏❣️

  • @nikhilehsinhchudasama2831
    @nikhilehsinhchudasama2831 Před měsícem +1

    વાહ વાહ ઉષ્માબેન બવ સરસ ગાયુ જય માતાજી

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ બેનો સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před měsícem +3

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏. વાહ વાહ વાહ...કાનની મોરલી તો મીઠુ મીઠુ. બોલે છે પણ તમે તો એથી પણ મીઠુ મીઠુ ભજન ગાઈને અરમાન ખુશ કરી દીધા વાહ ઉષ્માબેન... બા... દક્ષાબેન.. દિલકો છું લિયા... વાહ... એકદમ અલગ સ્ટાઇલ ની રજુવાત હતી... અભિનંદન... આભાર... આવાજ ભજન ની લ્હાણી કરતા રહો... માઁ સરસ્વતી નો વાસ સદાય તમારી જિહવા પર રહે 🙏🙏🙏🙏

  • @shrey_9.5
    @shrey_9.5 Před měsícem +1

    વાહ વાહ ઉષ્માબેન તમે તો ખૂબજ સુંદર ભજન ગાયુ છે કાનાની મોરલી નો સુર સંભળાવી દીધો વાહ ખૂબ જ સુંદર બેનોને મારા જયશ્રી કૃષ્ણ ધન્યવાદ આપું છું ❤❤👍👍👌👌👏👏👏🙏

  • @joshidaxa7850
    @joshidaxa7850 Před měsícem +1

    ખુબ જ સરસ ઉષ્મા બહેન મારૂં પણ તન મન ડોલવા લાગ્યું 🎉🎉🎉❤❤

  • @sanjaymehta7989
    @sanjaymehta7989 Před měsícem +1

    Wah ushma ben bav bhav thi bhajan gayu che

  • @user-oy8gz3bx1k
    @user-oy8gz3bx1k Před měsícem +1

    Ketla vage kirtan muko Jay mataji 🙏 tama kirtan shabnvani khub maja aave

  • @purnimadalal8956
    @purnimadalal8956 Před měsícem +1

    Bhuj sarsa bhjan che
    Jay shree kushan 🙏🌹🙏🌹🌹🌹

  • @neeladave3947
    @neeladave3947 Před měsícem +1

    Supap

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 5 hodinami

    Jay shree Krishna 🙏🌹🙏

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 Před měsícem +1

    વાહ ઉષ્મા બેન વાહ. કાનાની મીઠી મોરલી જેવા જ સરસ મજાનાં તમારા બધા જ ભજનો સાંભળવા મળે છે તો મનડું ઝુમી ઉઠે છે . તમારા બધા નો ખુબ જ આભાર .❤❤❤❤❤❤ રાધે રાધે 🙏🙏🌹

  • @sarojbenkhant2854
    @sarojbenkhant2854 Před měsícem +1

    Khub j sirs kana ni morli❤😂😅

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem +1

    વાહ વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌🦚👏

  • @Smitasheth008
    @Smitasheth008 Před měsícem +1

    Nice

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před měsícem +1

    વાહ વાહ ઉષ્મા બેન ખુબ સરસ ભજન ગાયું ખૂબ મોરલી વાગી મન ભરીને સાંભળી કાના ની મુરલી મીઠું મીઠું બોલે તો ઉષ્મા બેન પણ અમને મીઠું મીઠું ભજન સંભળા યુ વસંત બા દક્ષાબેન ઉષ્મા બેન બહુ સરસ ભજન બોલ્યા વાહ વાહ વાહ દીદી ખુબ ખુબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો આવાને આવા ભજન મને સંભળાવો જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ ઉષ્માબેન બેન વસંત માસી દક્ષાબેન
    આપ ત્રણેય નો હ્દય થી ખૂબ ખૂબ આભાર 🙏
    ખુબ ખુબ સુંદર ભજન તમે ગાયું 👌👌👌
    વસંત બા મારા ( ગુરૂ માં ) તમને કોટી કોટી પ્રણામ
    👏👏👏👍👍👍👑👑👑⭐⭐⭐
    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @kokilapatel2365
    @kokilapatel2365 Před měsícem +1

    Bhahuj sars voice and bhajan

  • @dishabhatt2142
    @dishabhatt2142 Před měsícem +1

    Kana. Ni. Jay. Ho. ! Jay. Ho !

  • @kumudsharma6195
    @kumudsharma6195 Před 21 dnem +1

    ખુબ જ સરસ ભજન તમારા જેટલી વાર સાભળીયે નવુ જ લાગે જયશ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před měsícem +1

    Kana ni morli mithu bole aevuj mithu mara ushma ben gay che vah vah bov mast mjja aavi👌👌👌🌹🌷🌹🎉🎉🙏🙏🙏

  • @hemakshipurohit7772
    @hemakshipurohit7772 Před měsícem +1

    ભજન ના શબ્દો અને ભજન બંને બહુ સરસ છે, સાથે તમારો કર્ણપ્રિય અવાજ, પછી ભજનનો આનંદ કઈ ઓર થાય. જય શ્રીકૃષ્ણ❤🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před měsícem +1

    વાહ વાહ ખુબ સરસ કાનાની મોરલી મીઠુ બોલે મારી સખી પણ મીઠું બોલે કીર્તન સાંભળી ને અનેરો આનંદ આવ્યો સ્વર મા સરસ્વતી કાયમ માટે વિરાજમાન રહે
    તમારી નાની સખી બેન ના આશીર્વાદ 🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍💫✨🌟🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐💐💐💐💐👍👍👍

  • @AnshuyabenAgravat
    @AnshuyabenAgravat Před měsícem

    સર સ। અવાજ। પુત્ર। વધુ। બોજ। મીઠો। સીતારામ 3:39

  • @devangidhunofficial
    @devangidhunofficial Před měsícem +2

    🙏🙏🥢🥢🥢🥢🥢👍👍👌👌