ભીમ અગિયારસ નિમિત્તે તુલસીમાં નું કિર્તન ( કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 13. 06. 2024
  • તું લીલી ને ગુણકારી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં
    તને ધરતી માં એ ઉગાડી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તું તો ત્રિકમજીને બહુ વાલી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તને પૂજે ને દીપ પ્રગટાવે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તારી પૂજાથી સુખ ઘણું થાયે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તારા ભારે પ્રભુજી તોળાયા રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તારા મણકાને કંઠમાં ધર્યા રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તું તો વર્ષાઋતુમાં ફૂલે ફાલે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તને પ્રભુજીના શરણોમાં પધરાવે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    મણકા ફેરવીને પ્રભુજીને જપતા રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તારા સ્પર્શથી શુદ્ધિ થાયે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તારા સેવન થી રોગ મટી જાયે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તને મુખમાં મુકવાથી મોક્ષ મળે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તું તો અંત સમયના દુઃખ કાપે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તું તો ઠાકોરની પટરાણી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તને ભક્તજનો એ વખાણી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તારા પાનની અનેરી શોભા રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    એમાં માંજરના જાજેરા માન રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તું તો ભક્ત મંડળને બહુ વહાલી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તારી વિના પ્રભુ નો જમે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    તારા ગુણલા ગાવાથી શાંતિ થાયે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #અરુણાબેન
    #Arunaben
    #Bhavnagar
    #ભાવનગર
    #Saurashtra
    #સૌરાષ્ટ્ર
  • Hudba

Komentáře • 67

  • @ranjanben8742
    @ranjanben8742 Před měsícem +6

    ઉષ્મા બેન ખુબ સરસ ખરેખર અદ્ભુત છે જય તુલસી માં જે ઘેર તુલસી નહોય ત્યાં ગમે નહીં ખુબ જ પ્રવિત્ર માં તુલસી રાગ પણ ખુબ ખુબ.સરસ વાહ વાહ રે મા........... મારી 🙏👌💐🌸🪻🌺☘️💮🌷

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +2

      ધન્યવાદ રંજનબેન...
      જય તુલસી માં... જય શ્રી સ્વામિનારાયણ...
      અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před měsícem +1

    Wah usma ben bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

  • @neeladave3947
    @neeladave3947 Před měsícem +1

    Bahuj saras Jay tulsi maa

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před měsícem +1

    Amita trivedi vah bhu sras

  • @ranjansuba
    @ranjansuba Před měsícem +1

    રાધે રાધે. બહેનો 🙏🌹👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @premilakerai8208
    @premilakerai8208 Před měsícem +1

    Maa Tulsi. Maa haripriyaa maa vishnupriyaa ❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      જય તુલસી મા...માં હરિપ્રિયા...માં વિષ્ણુ પ્રિયા...
      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    સરસ ગાયું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @bhanubendave6997
    @bhanubendave6997 Před měsícem +1

    વાહ . વાહ ઉષ્મા બેન મધુર અવાજ ખૂબ મજા પડી સાંભળી ને😍😍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před měsícem +2

    વાહ વાહ ઠાકર ની પટરાણી વાહ તીક મ જીને બહુ વાલી જય તુલસી માતા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય તુલસી મા...
      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @dishabhatt2142
    @dishabhatt2142 Před měsícem +1

    Jay. Tulsi. Maa

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય તુલસી મા...
      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @nayanapatel7779
    @nayanapatel7779 Před měsícem +2

    જય તુલસી માં 🌹🌹🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před měsícem +1

    🙏🙏🙏very nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před měsícem +1

    Jay Tulasi ma....🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @ravipandya371
    @ravipandya371 Před měsícem +1

    વાહ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @purnimabhatt6793
    @purnimabhatt6793 Před měsícem +1

    ખુબ જ સરસ કીર્તન છે.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ બેન સરસ કીર્તન ગાયુ ખુબ આનંદ થાયો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @KashmiraMakani
    @KashmiraMakani Před měsícem +1

    Nice kirtan 🌿🌿

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @neelapandya6315
    @neelapandya6315 Před měsícem +1

    🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @varshamaru4430
    @varshamaru4430 Před měsícem +1

    ખુબ જ સરસ ભજન ગાયુ છે 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤ જય તુલસી મા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય તુલસી મા...
      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by Před měsícem +1

    Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🌹👌🏻👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 Před měsícem +1

    સુપર 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @harshidagusai1662
    @harshidagusai1662 Před měsícem +1

    જય તુલસી માં 🙏🌹 માધાપર ભુજકરછ આનંદ ગળબા વાળા હર્ષીદાબેન ૐ નમો નારાયણ 🙏 જયમાતાજી 🙏 🙏👌🌹🌹🌹 જય ગૈમાતા

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય તુલસી મા જય માતાજી...
      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem +1

    વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું ખુબ જ સરસ ઢાળ છે જય શ્રી તુલસી માં જય શ્રી સ્વામિનારાયણ 🌿🙏👌📿

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય સ્વામિનારાયણ...
      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @KapilabenPatel-hi7fv
    @KapilabenPatel-hi7fv Před měsícem +1

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @ManishapatelPatel-xl8ct
    @ManishapatelPatel-xl8ct Před měsícem +1

    Jay shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před měsícem +1

    Jey tulsgi ma vah ushma ben bov mast gayu👌🦃👌🌹🌺🎉👍💙💛💚🌷🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ. તું લીલી ને ગુણકારી તને મોં માં મૂકવા થી મોક્ષ થાયે રે માં ખૂબ જ સરસ તુલસી માનું ભજન સંભાળાવીયુ ધન્ય બની ગયા આમ જ સત્સંગ માં જોડતાં રહો.રાધ રાધે 🌺🙏🙏🙏🙏🙏🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před měsícem +1

    વાહ વાહ ખુબ સરસ ખરેખર અદભુત છે તુલસીમાં ન હોય તો ઘરમાં નો ગમે ખરેખર બહુ સરસ ભજન ગાયું વાહ વાહ ભજન સાંભળવાની કઈ મજા આવી ઉષ્મા બેન વસંત બા તમે ભજન બહુ સરસ ગાયું વખાણ કરો એટ લા ઓછા છે તમારા મુખે સરસ્વતી માં નો વાસ છે નવા નવા ભજન સંભળાવો છો આ ભજન મેં ક્યારેય સાંભળ્યું નહોતું ધન્યવાદ તમને આવાને આવા અમને કીર્તન સંભળાવતા રહેજો જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @nimubhupeshkumar144
    @nimubhupeshkumar144 Před měsícem +1

    Waah 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před měsícem +1

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

    • @mahrajgautam9337
      @mahrajgautam9337 Před měsícem +1

      @@Vasantben.Nimavat the

  • @Smitasheth008
    @Smitasheth008 Před měsícem +1

    Nice Jay Tulsima

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @bhartipandya7116
    @bhartipandya7116 Před měsícem +1

    ઉષ્માબેનના ભાવવાહી સ્વરનુ તો કહેવું જ શું?
    ઓમ વિષ્ણુપ્રિયાય નમ:

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ઓમ વિષ્ણુપ્રિયાય નમઃ
      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @user-vv1hb1of3j
    @user-vv1hb1of3j Před měsícem +1

    બ હુ સ ર સ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @beenathakkar7494
    @beenathakkar7494 Před měsícem +1

    Tamaro avaj bahut sarsa chhe