અષાઢીબીજ નિમિત્તે રામાપીરનું કિર્તન - લાખે મારવાડથી પોઠ્યું હાંકી -દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • લાખે મારવાડથી પોઠયું હાંકી રે મારવાડ દેશના વણઝારા...
    લાખો આવ્યો પોકરણ ગઢના પાદરે રે
    મારવાડ દેશના વણઝારા...
    લાખા તારી પોઠ્યું માં શું ભરીયું રે
    મારવાડ દેશના વણઝારા...
    છોરા તારે પૂછયાનું શું કામ છે રે
    મારવાડ દેશના વણઝારા...
    મારે દાણ લેવાનું કામ છે રે
    મારવાડ દેશના વણઝારા...
    મારી પોઠ્યુંમાં લુણ મે ભરીયું રે
    મારવાડ દેશના વણઝારા...
    લાખા તારી બોલી તને ફળશે રે
    મારવાડ દેશના વણઝારા...
    આ મૂછાળા પાછા નહીં આવે રે
    મારવાડ દેશના વણઝારા...
    લાખો રણમાં ચુલ્યું ગાળે રે
    મારવાડ દેશના વણઝારા...
    લાખી મિસરી રાંધવા બેઠી રે
    મારવાડ દેશના વણઝારા...
    બાપા એ મિસરી નાં લૂણ બનાવ્યા રે
    મારવાડ દેશના વણઝારા...
    લાખા એ પછેડી ઓઢી પોક મૂકી રે
    મારવાડ દેશના વણઝારા...
    લાખો આવ્યો પોકરણ ગઢ ના પાદરે રે
    મારવાડ દેશના વણઝારા...
    લાખો બાપાને કેવા લાગ્યો રે
    મારવાડ દેશના વણઝારા...
    બાપા મીસરી ના લુણ બન્યા રે
    મારવાડ દેશના વણઝારા...
    લાખા શીદને તું ખોટું બોલ્યો રે
    મારવાડ દેશના વણઝારા...
    બાપા કોઈદી હું ખોટું નહીં બોલું રે
    મારવાડ દેશના વણઝારા...
    બાપાએ લુણની મિસરી બનાવી રે
    મારવાડ દેશના વણઝારા...
    લાખો બાપાને કહેવા લાગ્યો રે
    મારવાડ દેશના વણઝારા...
    પ્રભુ નાના હતા ને નો ઓળખ્યા રે
    મારવાડ દેશના વણઝારા...
    તમે બોલો તો સત્ય બોલજો રે
    મારવાડ દેશના વણઝારા...
    બાપા ભવસાગર પાર ઉતારશે રે
    મારવાડ દેશના વણઝારા...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 52

  • @daxabenpatel2663
    @daxabenpatel2663 Před 23 dny +1

    Jay ramapir

  • @hiralpaladiya
    @hiralpaladiya Před 23 dny +1

    Jay Ramapir

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 23 dny +1

    Jay Ramapir🙏

  • @ilaraja6986
    @ilaraja6986 Před 23 dny

    જય રામાપીર ખુબ સરસ અષાઢી બીજ માટે સરસ ભજન બોલ્યા ઉષા માસી

  • @neeladave3947
    @neeladave3947 Před 22 dny

    Bahuj mast bhajan Jay ramapir

  • @atriharshabenjayeshkumar1904

    જય હો

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 23 dny +3

    સરસ ગાયું છે મને બહુ ગમે છે

  • @nikhilehsinhchudasama2831

    સરસ ગાયું જય શ્રી કૃષ્ણ 👌👌🙏

  • @arunabendineshbhainimavat1674

    Rama pir ni jay ho 👌🎉👌🌺🌷👌🙏🙏🙏

  • @RashilaBen-pn9ge
    @RashilaBen-pn9ge Před 23 dny

    જય હો રામદેવ

  • @meenapatel87
    @meenapatel87 Před 23 dny +1

    👌👌👌🙏🙏🙏🙏

  • @kundanbenpathak3168
    @kundanbenpathak3168 Před 23 dny +2

    Very.nice

  • @mafiyathakur6257
    @mafiyathakur6257 Před 23 dny +1

    Wah Beno wah bhu saras Bhajan gayu jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 23 dny +1

    વાહ વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય રામદેવપીર જય શ્રી સ્વામિનારાયણ 👌💐👌🌹👌❤️🙏

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 Před 23 dny +1

    જય રામદેવપીર 🎉🎉 🎉❤ રાધે મહિલા મંડળ હડિયોલ હિંમતનગર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před 23 dny +1

    જય શ્રી કૃષ્ણ 🌹 જય રામાપીર
    ઉષ્મા બેન વસંત બા દક્ષાબેન
    અષાઢી બીજ નું ખુબ સરસ ભજન તમે ગાયું
    અષાઢી બીજ નિમિત્તે આપ સૌને
    હાર્દિક શુભકામનાઓ
    🌹🙏👑👏👍👌❤️🌺🤗

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 Před 23 dny +1

    જય રામદેવપીર 🙏🙏🙏🙏🌹

  • @rasmivalani2231
    @rasmivalani2231 Před 23 dny +2

    જય રામાપીર સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ

  • @BhavsagarSatsang
    @BhavsagarSatsang Před 21 dnem

    વાહ બહુ સુંદર ગીત છે જ્ય રામાપીર જય શ્રી કૃષ્ણ🙏🙏👌👌👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 23 dny +3

    વાહ દક્ષાબેન બહુ સરસ ધૂન સંભળાવી જય અલખ ધણી 🙏🙏🚩🚩🚩✋✋

  • @hareshbharwad798
    @hareshbharwad798 Před 22 dny

    જય રામદેવપીર જય ઠાકર ખૂબ સરસ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻જય રામદેવ પીર મહારાજ...જય ઠાકર...

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před 23 dny +1

    જય રામદેવપીર

  • @linamistry8452
    @linamistry8452 Před 16 dny

    Jay shree krishna 👏👏👌

  • @harshadrayhariyani2325
    @harshadrayhariyani2325 Před 23 dny +2

    Jay ramapir 🙏🙏🛕🙏🙏

  • @nimisha8151
    @nimisha8151 Před 23 dny +1

    Jai ramapir Bahu saras

  • @meenapatel2123
    @meenapatel2123 Před 23 dny +1

    સરસ ભજન ❤❤

  • @ranjanben8742
    @ranjanben8742 Před 23 dny +1

    જય રામદેવપીર ખુબ સરસ અષાઢી બીજ નિમિત્તે આપ સવૅ ખુબ ખુબ શુભેચ્છાઓ.......જય શ્રી કૃષ્ણ......જય સ્વામિનારાયણ....... વંસતમાસી .... હિંડોળા ઉત્સવ આવી રહ્યા આપ સવૅ તેની પણ કિતૅન ની તૈયારી કરવા લાગ્યા હશો.......👌🙏👌🙏👌🙏

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 23 dny +1

    Mane bov game che A kirtan.👌 che

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 23 dny +1

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ અષાઢી બીજ આવીરહીછે જય રામદેવપીર ખુબખુબ ધન્યવાદ વસંતબેન બા

  • @ranjansuba
    @ranjansuba Před 23 dny

    રાધે રાધે બહેનો🙏🌹🙏🙏👌👌👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 22 dny

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před 23 dny

    Jar Baba Ramdev 🙏🙏🙏🙏👌👌👌👌👌💅💅💅💅💅

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @AbhayAgravat-xh1km
    @AbhayAgravat-xh1km Před 22 dny +1

    Sitaram 🙏

  • @darshnapatel2088
    @darshnapatel2088 Před 23 dny +1

    Jalaram bapanu bhajan gajo

  • @Smitasheth008
    @Smitasheth008 Před 23 dny +1

    Nice

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Před 20 dny

    🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @AbhayAgravat-xh1km
    @AbhayAgravat-xh1km Před 22 dny +1

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @krishnashringarbydhruv3802

    માલણ છે ગુણવંતી ...... ગીત ગાવ

  • @kamalabenpadvi
    @kamalabenpadvi Před 18 dny

    સરસ ભજનછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @arunapatel5546
    @arunapatel5546 Před 22 dny

    👌👌👌👌👌🙏🏻🌷