કેમ આવું ગોકુળિયામાં કેમ આવું - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2024
  • કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
    તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
    વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
    તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
    મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
    વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
    ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
    હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
    વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
    તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
    મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
    વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
    બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
    મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 61

  • @tickoopatel5063
    @tickoopatel5063 Před měsícem +1

    Vasant ben tamari aakhi team khub j saras chhe,
    Ketlu saras gavo chho, ketlu chokhkhu gavo chho,
    Aakho parivaar ni Aatmiyata to juvo ! 🌹🙏🌷👏💐👌⚘️🙏🌹👏🌷👏💐🙏⚘️👏🌹🙏💐👏🌹
    Tamara bhajan lakhi ne muko j chho e to vadhu saru, pn na lakhi ne mukyu hoy kadach to pn tamara bhajan etla shanti thi gavata hoy chhe, etla uchchar pn spashta hoy chhe k tame gata hov ane hu lakhti jaavu chhu. Really tame etla dhire dhire, bhav thi, rag thi, taal ane rajuaat evi hoy chhe k lakhelu hu joti j nathi, sambhadi ne j lakhai jaay chhe..
    🌹👏🌷🙏⚘️👌🌹👏🌷🙏💐👌🌹
    Namaste 🙏 Jay Shri Krishna baheno , Vasantben, Ushnaben. Dakshaben, Vanitaben, Arunaben aapna Parivar uper hsmesha Ishver ni Kripa varasti rahe, Ishver ni Ami Drishti rahe, aa
    pni Khushiyon ki zolly hamesha hamesha bhari rakhe Evi Mari Ishver ne hriday thi Prarthana namaste 🙏
    Indira from Navsari jilla, ERU Gam

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 28 dny +1

    જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભ઼ળી ને ખુબ આનંદ થાય બેનો

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    સરસ ગાયું કાનુડાનું કીર્તન મને બહુ ગમ્યું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před měsícem +1

    રાધે રાધે. બહેનો🙏🌹🙏👌👌👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před měsícem

    Wah vasant masi usma ben bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před měsícem

    Very nice Bhajan vasantben🌹🌹🌹

  • @heenapopat3816
    @heenapopat3816 Před měsícem +1

    સરસ👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Před měsícem +1

    🙏🏻👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Před měsícem +1

    Jay shree krishna 🙏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @user-ro8kg4rh2k
    @user-ro8kg4rh2k Před měsícem

    Saras che Bajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před měsícem

    Jay shree Krishna 🙏🌹🙏

  • @kamalabenpadvi
    @kamalabenpadvi Před měsícem +2

    લખીને મુકવા માટે વિનંતી ખૂબ જ સારું કીર્તન છે જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
      તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
      વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
      તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
      મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
      વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
      ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
      હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
      વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
      તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
      મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
      વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
      બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
      મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?

  • @alkatrivedi9946
    @alkatrivedi9946 Před měsícem

    જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před měsícem +1

    ખુબ સરસ ભજન છે લખીને મોકલી આપો ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
      તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
      વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
      તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
      મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
      વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
      ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
      હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
      વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
      તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
      મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
      વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
      બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
      મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?

  • @dakshaladumor
    @dakshaladumor Před měsícem +2

    વાહ.... ખૂબ સુંદર ભજન, સાંભળીને મજા આવી ગઈ, વંસત માસી ભજન લખી ને મૂકજો,❤ 🙏🏽
    દક્ષા ના જય શ્રી દ્વારકાધીશ બધાં ને 🙏🏽

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
      તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
      વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
      તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
      મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
      વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
      ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
      હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
      વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
      તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
      મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
      વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
      બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
      મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?

  • @Maaneet4evr
    @Maaneet4evr Před měsícem +1

    👏🏻👏🏻👏🏻👌👌👌 ખૂબ સુંદર વસંત બા તથા ઉષ્માબેન 👌👌👌👏🏻👏🏻👏🏻 આ કાળઝાળ ગરમી માં પણ આપ આટલા સરસ ભજન કીરતન કરો છો 🙏 ધન્ય છે આપના પુરા પરીવાર ને 🙏🙏🙏🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
      તમે કહ્યું કે ગરમી છે પણ પ્રભુ ની કૃપા થી કિર્તન નાં રેકોર્ડિંગ સમયે બધું વિસરાય જાય છે એ પ્રભુ ની પરમ કૃપા છે...
      આપની લાગણી સભર કૉમેન્ટ વાંચીને અમે ખૂબ રાજી થયા...❤️❤️❤️😇😇😇

  • @SujalSolanki-ez2nm
    @SujalSolanki-ez2nm Před měsícem

    🙏🏻❤️🙏🏻

  • @damjichoudhari7196
    @damjichoudhari7196 Před měsícem +3

    કીર્તન બહુજ સરસ છે કીર્તન ગાવા ની પણ એક અલગ સટા છે કયા કીર્તન કયા રાગ માં ગાવા જોઈએ ખુબ જ સરસ સુંદર રીતે કીર્તન રજૂ કર્યું છે જય શ્રી સ્વામિનારાયણ કીર્તન લખી ને મોકલો તો વધુ સારું રહેશે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
      તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
      વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
      તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
      મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
      વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
      ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
      હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
      વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
      તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
      મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
      વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
      બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
      મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem +2

    વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન છે પણ નીચે લખેલું નથી જય શ્રી સ્વામિનારાયણ 👌👌👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
      તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
      વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
      તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
      મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
      વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
      ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
      હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
      વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
      તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
      મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
      વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
      બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
      મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před měsícem +1

    Բ vah bov mast gayu👌♥👌🌷👌💐🌷🎉🦃🦃🦃🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ બહેનો વાહ વસંત બેન ખૂબ જ સરસ ભજન ગાયું છે લખીને મોકલવા વિનંતી કરું છું. રાધે રાધે 🌹🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
      તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
      વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
      તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
      મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
      વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
      ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
      હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
      વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
      તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
      મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
      વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
      બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
      મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?

    • @pragnajoshi5066
      @pragnajoshi5066 Před měsícem +1

      @@Vasantben.Nimavat જય શ્રી કૃષ્ણ વસંત બેન તમારો ખૂબ ખૂબ આભાર ભજન લખીને મોકલાવ્યું. રાધે રાધે 🙏🙏🌹

  • @jaydeepvyass6316
    @jaydeepvyass6316 Před měsícem +1

    Jay shree Krishna vasant ba

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před měsícem

    Amita trivedi vah sras gayu Jay shree j

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @dakshajaiswal8775
    @dakshajaiswal8775 Před měsícem +2

    વસંતબેન ભજન તો ખૂબ સરસ છે લખીને મોકલો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
      તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
      વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
      તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
      મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
      વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
      ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
      હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
      વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
      તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
      મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
      વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
      બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
      મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?

  • @RohitPatel-pp1lx
    @RohitPatel-pp1lx Před měsícem

    I LIKE THAT SO NICE

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @ManishapatelPatel-xl8ct
    @ManishapatelPatel-xl8ct Před měsícem

    Very nice 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @SonuVachhani
    @SonuVachhani Před 28 dny

    🥰👏🙏☺️

  • @meenapatel87
    @meenapatel87 Před měsícem

    👌👌👌👌🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @gohilkrupalee7593
    @gohilkrupalee7593 Před měsícem +1

    નીચે લખેલું આપજો ને❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
      તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
      વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
      તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
      મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
      વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
      ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
      હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
      વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
      તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
      મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
      વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
      બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
      મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?

  • @nainavadhwani3624
    @nainavadhwani3624 Před měsícem +1

    Lakhi ne aapo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
      તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
      વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
      તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
      મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
      વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
      ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
      હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
      વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
      તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
      મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
      વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
      બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
      મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před měsícem +3

    કેમ આવું ગોકુળમાં કેમ આવું ખૂબ સરસ વસંત બા તમારી સામે કૃષ્ણ કનૈયો જરૂરથી આવશે એવી લાલ કનૈયા ને વિનંતી કરું મારા માસીને દર્શન દેવા આવજે 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌😂😂😂

    • @ishwerprajapati6264
      @ishwerprajapati6264 Před měsícem +1

    • @ishwerprajapati6264
      @ishwerprajapati6264 Před měsícem +1

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
      કાજલ બેન અને કૃષ્ણ મંડળ નાં દરેક બહેનોને અમારા જાજા જય શ્રી કૃષ્ણ હંમેશા આપનો ઉત્સાહ વધે એવી કોમેન્ટ વાંચીને અમે આખો પરિવાર ખૂબ રાજીપો અનુભવીએ છીએ...❤️❤️❤️😇😇😇🙏🙏🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Před měsícem +1

    વંસતમાસી ખુબ સરસ ઉષ્મા બેન ખુબ સરસ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ 🙏💐👌👏🪻🌺🌸

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ રંજન બેન...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏