સોમવારે શિવજીનું કિર્તન - કૈલાસમાં વસે ભોળાનાથ - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    ભોળા તારા ભક્તો બધા બંગલા વાળા
    ડુંગરા માં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    ભોળા તારા ભક્તો બધા પેન્ટ શૂટ વાળા
    વાઘામ્બર પેરે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    ભોળા તારા ભક્તો બધા પાઉડર લગાડે
    ભભૂતી લગાવે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    ભોળા તારા ભક્તો બધા મોબાઈલ વાળા
    ડમરુ રાખે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    ભોળા તારા ભક્તો બધા કંઠી દોરા વાળા
    સર્પો રાખે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    ભોળા તારા ભક્તો બધા કોકાકોલા વાળા
    ભાંગ પીવે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    ભોળા તારા ભક્તો બધા મેવા મીઠાઈ વાળા
    ધતૂરો ખાયે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    ભોળા તારા ભક્તો બધા મોટર ગાડી વાળા
    નંદી રાખે છે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    ભોળા તારા ભક્તો તારી ભક્તિ માં રંગાણા
    ઈ તો દોડી દોડી આવે કૈલાસધામ હિમાલયમાં લેર કરે...
    કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtano
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 53

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před měsícem +2

    ખુબ સરસ વાહ દીદી વાહ વાહ વાહ ભોલે નાથ સખી બહુ મજા આવી સાંભળવાની એકદમ ખુશ થઈ ગઈ ચાર વખત કીર્તન સાંભળ્યું કેટલા મસ્ત બનીને ગાઓ છો ઉષાબેન ભોળાનાથ આવી રીતે કાયમ માટે સ્વરમાં બિરાજમાન રહે તમે તો ભોળાનાથ ના પાકા ભક્ત ભોળાનાથ કાયમ માટે તમારી જીભે વરસતા રહે 👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹💐💐💐💐💐💐💫💫💫🌟🌟✨✨

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +3

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ મારો ભોળાનાથ બેન ખુબ ગમ્યુ

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před měsícem +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ વાહ... ખૂબજ સરસ ભજન ગાયું.... લહેર કરાવી દીધી 👌👌👌👌🙏🙏🙏🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před měsícem +1

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @geetsangeetchetanaben
    @geetsangeetchetanaben Před měsícem +1

    વાહ ઉષ્મા બેન જય શ્રી કૃષ્ણ

  • @shortsshyam
    @shortsshyam Před měsícem +1

    જય શ્રી સોમનાથ મહાદેવ

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar Před měsícem +1

    ખુબ ખુબ સરસ છે વસંતમા હર હર મહાદેવ🙏🙏

  • @ranjansuba
    @ranjansuba Před měsícem +1

    રાધે રાધે બહેનો જય મહાદેવ🙏🌹👌👌👌👍🙏

  • @meenabenpatel1367
    @meenabenpatel1367 Před měsícem +2

    Har. Har. Mahadev

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před měsícem +1

    Super bhanaj ushmaben

  • @mamabhai8049
    @mamabhai8049 Před měsícem +1

    Vah vah Ben sare Har Har mahadev 🙏🙏

  • @daxapatel8763
    @daxapatel8763 Před měsícem +1

    હર હર ભોલે🙏🏼🙏🏼☘️☘️🌼🌼

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 Před měsícem +1

    વાહહહહ 👌👌👌

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 Před měsícem +1

    હરહર મહાદેવ 🙏🙏🌹👌👌

  • @meenabenpatel1367
    @meenabenpatel1367 Před měsícem +1

    Very. Nice. Bhajan

  • @Maaneet4evr
    @Maaneet4evr Před měsícem

    👏🏻👏🏻👏🏻 વાહ વાહ ઉષ્મા ખૂબ સરસ ભજન ગાયું 👏🏻👏🏻👏🏻👌👌👌 વસંત માસી અને દક્ષા બેને એટલો જ સરસ સાથ આપી ને ભજન ને ઉપાડયુ 🙏🙏🙏 ભગવાન આપને તથા આપના પુરા પરીવાર ખૂબ સ્વથ રાખે ઇશ્ર્વર ની કૃપા આપ સૌ પર બની રહે 🙏🙏🙏 હર હર મહાદેવ 🌺🌺🌺

  • @neeladave3947
    @neeladave3947 Před měsícem +1

    Jay bhola nath supap

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by Před měsícem +1

    Har har Mahadev 🙏🏻🙏🏻🙏🏻🌹

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 Před měsícem +1

    Very nice bhajan fir Monday morning ❤❤🙏🌷🌺💯

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před 29 dny +1

    મહાદેવ હર 🙏🌹🙏🌹🙏🌹🎤👌👌👌👌🎇🎇🎇✅👍

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před měsícem +1

    Har har mahadev 🙏

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před měsícem +1

    Jay shree krishna.🙏

  • @HiteshSonaji-fw4lm
    @HiteshSonaji-fw4lm Před měsícem +1

    Khubsurat

  • @ManishapatelPatel-xl8ct
    @ManishapatelPatel-xl8ct Před měsícem +1

    Very nice

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    સરસ કીર્તન સે હો મને

  • @neelapandya6315
    @neelapandya6315 Před měsícem +1

    🙏🙏🙏🙏👌👌

  • @Smitasheth008
    @Smitasheth008 Před měsícem +1

    Jay bhole

  • @dollychauhan3407
    @dollychauhan3407 Před měsícem +2

    જય શ્રી ક્રિષ્ના 🙏🏻🙏🏻વાહ ખુબ જ઼ સરસ કીર્તન 👌🏻👌🏻👌🏻👌🏻

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před 29 dny

    🙏🙏🙏very nice bhajan

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ બહુ મજા પડી ગઈ

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před 29 dny

    Jay bholenath 🙏🙏🙏👌👌👌👌🤗🤗🤗🤗🤗

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před 23 dny

    જય ભોળાનાથ 🙏 ઉષ્માબેન
    ભજન રાગ: જનમ જનમ કા સાથ હૈ તુમારા
    🙏 ભજન 🙏
    ચૌવુદ ભુવન ના નાથ ભોળાનાથ ને ભજી લે ભોળાનાથને ભજી લે
    ભવસાગર થી નૈયા તારી પાર તું કરી દે
    ચૌવુદ ભુવન ના નાથ...........
    🌺 કરૂણા ના અવતાર ની કરૂણા છે બહુ ન્યારી
    દેવોના યે દેવ છે જય ભોલે ભંડારી
    ભક્તિ ની ગંગા માં સ્નાન તુ કરીલે
    ચૌવુદ ભુવન ના નાથ........‌.
    🌺 ઝેર જગત ના જાળવી અમૃત સૌને દીધા
    નરસૈયાને પ્રેમથી હરિ મિલાવી દીધા
    પંચાક્ષર ના મહામંત્રના જાપ તું કરી લે
    ચૌવુદ ભુવન ના નાથ..........
    🌺 શિવ શંભુ વિશ્વાસ છે શ્રદ્ધા છે પાર્વતી
    ભોળા ભાવે જે ભજે શ્રદ્ધા એની ફળતી
    મહાદેવ ના શરણે તારૂં શીશ તું નમાવી દે
    ચૌવુદ ભુવન ના નાથ ભોળાનાથ ને ભજી લે ભોળાનાથને ભજી લે
    ભવસાગર થી નૈયા તારી પાર તું કરી દે
    જય ભોળાનાથ.... જય શ્રી 🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem +1

    જય ભોળાનાથ 🕉️🙏👌

  • @harshidagusai1662
    @harshidagusai1662 Před měsícem +1

    હર હર મહાદેવ 🙏 ૐ નમો નારાયણ 🙏 જયમાતાજી 🙏 માધાપર ભુજકરછ આનંદ ગળબા વાળા હર્ષીદાબેન ના જયમાતાજી ૐ નમો નારાયણ 🙏👌🌹🌹🌹👌🙏

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před měsícem +1

    વાહ વાહ એકદમ સરસ શિવજી નું કીર્તન સંભળાયું વાહ વાહ ઉષ્મા બેન દક્ષાબેન વસંત બા ઉષ્મા બેન તમારી સવર માં કાયમ માટે ભોળાનાથ બિરાજમાન રહે કેટલું સરસ ગાવ છો મસ્ત બનીને વાહ વાહ મજા આવી ગઈ કીર્તન સાંભળવાની ત્રણ વાર સાંભળ્યું શિવજી તમારા બધાયના રખોપા કરી ધન્યવાદ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před měsícem +1

    Jay dwarkadhish kirtan bahu saras che

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před měsícem +1

    હર હર મહાદેવ હર હર મહાદેવ

  • @nimisha8151
    @nimisha8151 Před měsícem +1

    Ben tamara kirtan khub sharash hoi 6e

  • @senpaii_gamingyt9711
    @senpaii_gamingyt9711 Před měsícem +1

    Jay ભોળા નાથ

  • @linamistry8452
    @linamistry8452 Před měsícem +1

    Om namah shivay 🙏🙏🕉🕉

  • @DaxabenJoshi-hf6mp
    @DaxabenJoshi-hf6mp Před 19 dny

    Jay mahadev bahu saras kirtan gaau beno jay shree krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @MeetDangar-qd9wy
    @MeetDangar-qd9wy Před měsícem +1

    Har har Mahadev

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před měsícem +1

    Bhola nath lerkre vah bov mast👌👌👌🌷🦃🌹💐🎡🎉🙏🙏🙏

  • @pranshupatodiya870
    @pranshupatodiya870 Před měsícem +1

    Narsi Mehta Ni hundi nu geet

  • @KishanMakwana-yv2qn
    @KishanMakwana-yv2qn Před 29 dny

    Sars

  • @ranjanben8742
    @ranjanben8742 Před měsícem +1

    જય સ્વામિનારાયણ જય મહાદેવ ખુબ સરસ 🙏💐👌🌷☘️🌺🪻🌸💮

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 Před měsícem +1

    તમારા કિર્તન મને બહુ ગમે સેર કરુ છુ. ખૂબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ હર્ષા બેન...
      હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
      આપ અમારા કીર્તન શેર કરો છો એ જાણીને બહુ આનંદ થયો પ્રભુ નાં નામ ની સુગંધ ફેલાવો છો ખૂબ મોટી વાત કરી આપના આશીર્વાદ આપતા રહેજો...ઉષ્મા નાં પ્રણામ🌹🌹🌹🙏🙏🙏

    • @atriharshabenjayeshkumar1904
      @atriharshabenjayeshkumar1904 Před měsícem +1

      @@Vasantben.Nimavat હું તો ઘણા સમય થી સાંભળું છું આપના અનેક કિર્તન મારા સત્સંગી બહેનો સાથે શેર કરેલ છે. અને એ ગાતી વખતે આપને દિલ થી યાદ કરુ છું. આપ ખૂબ પ્રગત્તિ કરો એવા દિલથી આશીર્વાદ🙌
      હર્ષાબેન જે. અત્રિ ..ભાણવડ
      દેવભૂમિ દ્વારકા

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    એક કીર્તન હું મોકલુ તમને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ ચેતના બેન
      તમને વોટ્સ અપ નંબર મોકલું છું એમાં કિર્તન મોકલજો...
      આપનો ખૂબ ખૂબ આભાર...
      9892334319 ઉષ્મા💐🙏