એકાદશી નિમિત્તે થાળ - ઓ સાંવરિયા મારે હાથે જમાડું જમવા આવોને - વસંતબેન ( થાળ લખીને નીચે મૂક્યો છે)

Sdílet
Vložit
  • čas přidán 1. 06. 2024
  • ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
    આવી આંગણિયું શોભાવોને
    રૂડાં બાજોઠે બેસારૂં રે
    તમારું મુખડું જરા મલકાવોને
    ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
    મારે ચરણ તમારા ધોવા છે
    મારે રાધાજીને સાથે જોવા છે
    મારે રાધા વર ના દર્શન કરવા છે
    ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
    મનગમતા ભોજન કીધા છે
    મેં તો પ્રેમથી પીરસી દીધા છે
    જરા કોમળ કર લંબાવોને
    ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
    મારે જમુનાના પાન કરાવવા છે
    મારે નાગરવેલ પાન ધરાવવા છે
    જ્યારે મુખડું તમારું મલકાવો ને
    ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
    મારે પુનિત આરતી ઉતારવી છે
    મારે ચરણામૃત લેવા છે
    મારે ચરણોમાં ચિત્ત જોડવું છે
    ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
    રામભક્તને દર્શન આપો ને
    આવી જીવન સફળ અમારા કરો ને
    હું તો કોટી કોટી પાય લાગુ
    ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 38

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન દક્ષાબેન ખુબ સરસ ઠાકોરજીને હાથે જમાડો જરૂર આવછે ભગવાન ખુબખુબ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem +1

    ખૂબ ખૂબ સરસ થાળ ગાયો જય શ્રી સ્વામિનારાયણ 👌 દક્ષાબેન સાડી સારી લાગે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏 જય શ્રી સ્વામિનારાયણ

  • @user-zt9lz3su7t
    @user-zt9lz3su7t Před měsícem +1

    સરસ .થાળ ગાયો બધા બહેનો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સીયારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ.....જય સ્વામિનારાયણ ... ખરેખર ખુબ સરસ થાળ..... દક્ષાબેન સાડીમાં 👌👌 ,,🌺🌸🪻💐🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...જય શ્રી સ્વામિનારાયણ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před měsícem +1

    વાહ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @dakshakubavat3503
    @dakshakubavat3503 Před měsícem +1

    Vah. Vah khub srs nanuba 🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před měsícem

    ખુબ સરસ થાળછેજય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @daxapatel1155
    @daxapatel1155 Před měsícem +1

    Jay shree krishna🙏🙏 saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @manishbarot1008
    @manishbarot1008 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ શરણં મમ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @siddharthvasa7245
    @siddharthvasa7245 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před měsícem +1

    Vahmast 👌👌👌🌷🌺🎉🎉🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před měsícem +1

    Jay shri krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Před měsícem +1

    Jay shree krishna 👏👏👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @jayshreemistry9704
    @jayshreemistry9704 Před měsícem

    Khubaj saras thad ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @lataajagiya1647
    @lataajagiya1647 Před měsícem

    જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ 😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před měsícem +1

    Amita trivedi vah sras that gayo bdhane Jay shree krishna aava nva thal bahjan shabhravo cho bhu abhindan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @kphadiya9870
    @kphadiya9870 Před měsícem

    સરસ 🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Před měsícem

    Srs❤ thal ❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @shortsshyam
    @shortsshyam Před měsícem +1